Difference between revisions of "Netbeans/C3/Connecting-to-a-MySQL-Database/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 318: | Line 318: | ||
|- | |- | ||
− | |||
| 07.36 | | 07.36 | ||
− | + | | આ આપણે બનાવવા જઈ રહેલા '''Counselor''' (કાંઉનસીલર) ટેબલની ટેબલ ડેફીનેશન છે. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 07.42 | | 07.42 | ||
− | + | | આ ક્વેરીને એક્ઝીક્યુટ કરવા માટે, કાં તો ટોંચે આવેલ ટાસ્ક બારમાંનાં '''Run SQL''' આઇકોન પર જમણું-ક્લિક કરો | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 07.51 | | 07.51 | ||
− | + | | અથવા '''SQL''' એડીટર અંતર્ગત જમણું-ક્લિક કરીને '''Run Statement''' (રન સ્ટેટમેંટ) પસંદ કરો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 08.00 | ||
+ | | '''IDE''' ડેટાબેઝમાં કાંઉનસીલર ટેબલ બનાવે છે. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | |||
| 08.04 | | 08.04 | ||
− | + | | તમે આઉટપુટ વિન્ડોમાં આ મેસેજ જોઈ શકો છો, | |
− | | | + | |
|- | |- | ||
| 08.12 | | 08.12 | ||
− | | | + | | જે દર્શાવે છે કે આદેશ સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થઇ ગયો હતો, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08.17 | | 08.17 | ||
− | | | + | | આ ફેરફારને ચકાસવા હેતુ, ડેટાબેઝ એક્સપ્લોરરમાં '''Tables''' (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
| 08.25 | | 08.25 | ||
− | | | + | | '''Refresh''' (રીફ્રેશ) પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
− | |||
| 08.28 | | 08.28 | ||
− | + | | આનાથી આપેલ ડેટાબેઝની વર્તમાન સ્થિતિ સુધારિત થાય છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.32 | | 08.32 | ||
− | + | | નવું કાંઉનસીલર ટેબલ હવે '''Tables''' (ટેબલ્સ) વિકલ્પ અંતર્ગત દેખાય છે. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 08.40 | | 08.40 | ||
− | + | | ટેબલ નોડને વિસ્તૃત કરવા પર, તમે પોતે બનાવેલ કોલમો જોઈ શકો છો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.46 | | 08.46 | ||
− | + | | ચાલો હવે ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની આગલી પદ્ધતિનું અન્વેષણ કરીએ, | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.51 | | 08.51 | ||
− | + | | એટલે કે '''Create Table''' (ક્રિએટ ટેબલ) ડાયલોગનો ઉપયોગ | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.54 | | 08.54 | ||
+ | | ડેટાબેઝ એક્સપ્લોરરમાં, '''Tables''' (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરીને, '''Create Table''' (ક્રિએટ ટેબલ) પસંદ કરો. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.03 | | 09.03 | ||
− | + | | '''Create Table''' (ક્રિએટ ટેબલ) ડાયલોગ ખુલે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.06 | | 09.06 | ||
+ | | '''Table''' (ટેબલ) નામનાં ટેક્સ્ટ ફીલ્ડમાં, '''Subject''' (સબ્જેક્ટ) આવું ટાઈપ કરો | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.13 | | 09.13 | ||
− | + | | '''Add Column''' (એડ કોલમ) પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.16 | | 09.16 | ||
+ | | '''Add Column''' (એડ કોલમ) ડાયલોગમાં, '''Name''' (નેમ) ફીલ્ડમાં '''id''' (આઈડી) આવું ટાઈપ કરો. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.22 | | 09.22 | ||
− | + | | ટાઈપનાં ડ્રોપ-ડાઉન મેનુમાંથી '''SMALLINT''' આ ડેટા-પ્રકાર પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.30 | | 09.30 | ||
+ | | '''Add Column''' (એડ કોલમ) ડાયલોગ બોક્સમાં, '''Primary Key''' (પ્રાઈમરી કી) ચેકબોક્સ પસંદ કરો. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.35 | | 09.35 | ||
− | + | | આ આપણા ટેબલ માટે પ્રાઈમરી કી નક્કી કરવા હેતુ છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.39 | | 09.39 | ||
− | + | | નોંધ લો કે જેમ તમે કી ચેકબોક્સ પસંદ કરો છો તેમ, '''Index''' (ઇન્ડેક્સ) અને '''Unique''' (યુનિક) ચેક બોક્સો આપમેળે પસંદ થયેલા રહે છે; | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.49 | | 09.49 | ||
− | + | | તેમજ '''Null''' (નલ) ચેકબોક્સ નાપસંદ થયેલ રહે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.53 | | 09.53 | ||
+ | | આ એટલા માટે કારણ કે પ્રાઈમરી કીનો ઉપયોગ ડેટાબેઝમાંથી '''Unique''' (યુનિક) રો ઓળખવા માટે થાય છે. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.59 | | 09.59 | ||
− | + | | '''OK''' ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.03 | | 10.03 | ||
− | + | | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને બચેલી કોલમોને ઉમેરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.09 | | 10.09 | ||
− | | | + | | આપણે હવે '''Subject''' (સબ્જેક્ટ) નામનો ટેબલ બનાવી દીધો છે જે '''Name''' (નેમ), '''Description''' (ડીસક્રિપ્શન), અને '''Counselor ID''' (કાંઉનસીલર આઈડી) માટે ડેટા રાખશે. |
|- | |- | ||
− | |||
| 10.20 | | 10.20 | ||
− | + | | '''OK''' ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- |
Revision as of 19:42, 16 July 2014
Time | Narration |
00.00 | નમસ્કાર. |
00.02 | Connecting to a MySQL Database પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે જોઈશું, |
00.09 | MySQL server properties (સર્વર પ્રોપર્ટીઝ) કોન્ફીગર કરવી. |
00.14 | MySQL સર્વર શરુ કરવું. |
00.17 | ડેટાબેઝ બનાવીને તેની સાથે જોડાણ કરવું. |
00.20 | ડેટાબેઝ ટેબલો બનાવવાનું, જેમાં આપણે બે પદ્ધતિઓનું અન્વેષણ કરીશું: |
00.26 | sql એડીટર વાપરીને, |
00.29 | create table (ક્રિએટ ટેબલ) ડાયલોગ વાપરીને અને છેલ્લે, |
00.33 | SQL સ્ક્રીપ્ટ રન કરીને. |
00.37 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v12.04. |
00.44 | અને Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) v7.1.1 |
00.48 | સાથે જ તમને Java Development Kit (જાવા ડેવલોપમેન્ટ કીટ) JDK (જેડીકે) v6 |
00.54 | અને MySQL database server (માયએસક્યુએલ ડેટાબેઝ સર્વર) ની પણ જરૂર પડશે. |
00.57 | આ ટ્યુટોરીયલ શીખવા માટે, ડેટાબેઝ management (મેનેજમેંટ) ની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. |
01.03 | વધુ જાણવા માટે, દર્શાવેલ લીંક પર આવેલ PHPandMySQL સ્પોકન ટ્યુટોરીયલો નિહાળો. |
01.10 | આ ટ્યુટોરીયલમાં સર્વસામાન્ય પ્રોગ્રામિંગ પરિભાષા વાપરવામાં આવી છે. |
01.16 | આ ટ્યુટોરીયલ Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) માંથી MySQL ડેટાબેઝનું જોડાણ કઈ રીતે સુયોજિત કરવું એ ડેમોનસ્ટ્રેટ કરે છે. |
01.24 | જોડાણ થતાની સાથે, આપણે IDE નાં ડેટાબેઝ એક્સપ્લોરરમાં MySQL સાથે કામ કરીશું. |
01.31 | ચાલો અત્યારે IDE પર જઈએ. |
01.36 | નેટબીન્સ આઈડીઈમાં MySQL RDBMS નો આધાર અંતર્ભુત છે. |
01.42 | એ પહેલા કે તમે નેટબીન્સમાં MySQL ડેટાબેઝ સર્વર એક્સેસ કરો, તમને MySQL સર્વર પ્રોપર્ટીઝ કોન્ફીગર કરવી જોઈએ. |
01.51 | Services (સર્વિસેઝ) વિન્ડોમાં ડેટાબેઝીસ નોડ પર જમણું-ક્લિક કરો. |
01.56 | MySQL સર્વર પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે Register MySQL Server (રજીસ્ટર માયએસક્યુએલ સર્વર) પસંદ કરો. |
02.05 | સર્વર હોસ્ટ નામ અને પોર્ટ યોગ્ય છે કે એની ખાતરી કરી લો. |
02.10 | એ વાતની નોંધ લો કે IDE મૂળભૂત રીતે સર્વર હોસ્ટ નામ localhost (લોકલહોસ્ટ) તરીકે દાખલ કરે છે. |
02.18 | 3306 એ સર્વરનો મૂળભૂત પોર્ટ ક્રમાંક છે. |
02.23 | Administrator Username (એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ) જો ન દર્શાવ્યું હોય તો તે દાખલ કરો |
02.27 | આપણી સીસ્ટમમાં, એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ root (રૂટ) છે |
02.33 | એડમીનીસ્ટ્રેટર પાસવર્ડ નાખો. |
02.36 | આપણી સીસ્ટમમાં, પાસવર્ડ ખાલી છે એટલે કે નથી. |
02.40 | ડાયલોગ બોક્સની ટોંચે આવેલ Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબને ક્લિક કરો. |
02.45 | આ આપણને MySQL સર્વરને નિયંત્રણ કરવા માટે માહિતી દાખલ કરવાની પરવાનગી આપે છે. |
02.51 | Path/URL to admin tool: ફીલ્ડમાં, |
02.56 | ટાઈપ કરો અથવા MySQL Administration application (માયએસક્યુએલ એડમીનીસ્ટ્રેશન એપ્લીકેશન) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.02 | આપણી સીસ્ટમમાં, ટૂલનું location (લોકેશન) /usr/bin/mysqladmin છે |
03.12 | Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં admin (એડમીન) ટૂલ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો. |
03.18 | આને પણ ખાલી રાખી શકાવાય છે. |
03.22 | Path to start command: (પાથ ટુ સ્ટાર્ટ કમાંડ) ફીલ્ડમાં |
03.25 | ટાઈપ કરો અથવા MySQL start command (માયએસક્યુએલ સ્ટાર્ટ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.29 | આપણી સીસ્ટમમાં તે /usr/bin/mysqld_safe છે |
03.38 | Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં start (સ્ટાર્ટ) કમાંડ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો. |
03.42 | અહીં, હું ટાઈપ કરીશ -u space root space start (-યુ સ્પેસ રૂટ સ્પેસ સ્ટાર્ટ) |
03.51 | Path to stop command: (પાથ ટુ સ્ટોપ કમાંડ) માં |
03.54 | ટાઈપ કરો અથવા MySQL stop command (માયએસક્યુએલ સ્ટોપ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.58 | સામાન્ય રીતે આ mysqladmin પર જવાનો માર્ગ છે જે કે MySQL installation directory (માયએસક્યુએલ ઈંસ્ટોલેશન ડિરેક્ટરી) નાં bin (બીન) ફોલ્ડરમાં છે. |
04.06 | આપણી સીસ્ટમમાં આ /usr/bin/mysqladmin છે |
04.14 | જો કમાંડ mysqladmin હોય તો, Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં, ટાઈપ કરો -u space root space stop. |
04.27 | પૂર્ણ થવા પર, Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબ સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે દેખાવું જોઈએ. |
04.33 | OK ક્લિક કરો. |
04.36 | સૌપ્રથમ એ વાતની ખાતરી કરી લો કે MySQL ડેટાબેઝ આપણી મશીન પર ચાલી રહ્યું છે કે. |
04.42 | સર્વિસ વિન્ડોમાંની MySQL સર્વર નોડ, MySQL ડેટાબેઝ જોડાણ થયું છે કે નહી તે દર્શાવે છે. |
04.52 | એ વાતની ખાતરી કરીને કે તે રન થઇ રહ્યું છે, Databases (ડેટાબેસીઝ) >> MySQL server node (માયએસકયુએલ સર્વર નોડ) પર જમણું-ક્લિક કરો અને Connect (કનેક્ટ) પસંદ કરો. |
05.05 | જેમ વિસ્તૃત કરીએ છીએ, તેમ MySQL સર્વર નોડ તમામ ઉપલબ્ધ MySQL ડેટાબેઝો દર્શાવે છે. |
05.13 | ડેટાબેઝો સાથે પરસ્પર લેવાણ દેવાણની સર્વસામાન્ય રીત એટલે SQL Editor (એસકયુએલ એડીટર). |
05.19 | એ માટે નેટબીન્સ પાસે બિલ્ટ-ઇન SQL Editor (એસકયુએલ એડીટર) છે. |
05.23 | તમે આને connection (કનેક્શન) નોડ પર જમણું-ક્લિક કરીને એક્સેસ કરી શકો છો. |
05.29 | ચાલો અત્યારે SQL Editor (એસકયુએલ એડીટર) વાપરીને એક નવું ડેટાબેઝ ઇનસ્ટંસ બનાવીએ. |
05.34 | Services (સર્વિસેઝ) વિન્ડોમાં, MySQL સર્વર નોડ પર જમણું-ક્લિક કરીને Create Database (ક્રિએટ ડેટાબેઝ) પસંદ કરો. |
05.44 | Create Database (ક્રિએટ ડેટાબેઝ) ડાયલોગમાં, નવા ડેટાબેઝનું નામ ટાઈપ કરો. |
05.50 | હું આને mynewdatabase નામ આપીશ. |
05.56 | તમે આપેલ યુઝરને પૂર્ણ એક્સેસ પણ પ્રદાન કરી શકો છો. |
06.01 | મૂળભૂત રીતે, ફક્ત એડમીન યુઝરને જ ચોક્કસ આદેશો ભજવવાની પરવાનગીઓ હોય છે. |
06.08 | ડ્રોપ-ડાઉન યાદી તમને કોઈ ચોક્કસ વપરાશકર્તાને આ પરવાનગીઓ સોપવાની પરવાનગી આપે છે. |
06.13 | યુઝરને ફક્ત drop tables (ડ્રોપ ટેબલ્સ) શિવાય, વધારે પરવાનગી આપવાનું યોગ્ય રહેશે. |
06.18 | અને યુઝરને ફક્ત એ જ ડેટાબેઝોને મોડીફાય કરવાની પરવાનગી આપો જે કે તેઓની એપ્લીકેશનથી બન્યા છે. |
06.25 | પરંતુ હમણાં માટે, આપણે આ ચેકબોક્સ નાપસંદ કરેલું રહેવા દઈશું. |
06.30 | OK ક્લિક કરો. |
06.34 | ચાલો હવે ટેબલો બનાવીને, તેને ડેટા વડે ભરીએ, અને ટેબલોમાં આવેલ ડેટાને મોડીફાય કરીએ. |
06.41 | હાલમાં mynewdatabase ખાલી છે. |
06.44 | ચાલો ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની પહેલી પદ્ધતિનું અન્વેષણ કરીએ. |
06.48 | Database (ડેટાબેઝ) એક્સપ્લોરરમાં, mynewdatabase કનેક્શન નોડને વિસ્તૃત કરો. |
06.58 | અહીં ત્રણ ઉપ ફોલ્ડરો છે: |
07.00 | Tables (ટેબલ્સ), Views (વ્યુસ) અને Procedures (પ્રોસીજર્સ). |
07.04 | Tables (ટેબલ્સ) ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને Execute Command (એક્ઝીક્યુટ કમાંડ) પસંદ કરો. |
07.11 | મુખ્ય વિન્ડોનાં SQL એડીટરમાં એક ખાલી કેનવાસ ખુલે છે. |
07.16 | ચાલો આ SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરીએ. |
07.30 | આપણે હવે SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરી છે. |
07.36 | આ આપણે બનાવવા જઈ રહેલા Counselor (કાંઉનસીલર) ટેબલની ટેબલ ડેફીનેશન છે. |
07.42 | આ ક્વેરીને એક્ઝીક્યુટ કરવા માટે, કાં તો ટોંચે આવેલ ટાસ્ક બારમાંનાં Run SQL આઇકોન પર જમણું-ક્લિક કરો |
07.51 | અથવા SQL એડીટર અંતર્ગત જમણું-ક્લિક કરીને Run Statement (રન સ્ટેટમેંટ) પસંદ કરો. |
08.00 | IDE ડેટાબેઝમાં કાંઉનસીલર ટેબલ બનાવે છે. |
08.04 | તમે આઉટપુટ વિન્ડોમાં આ મેસેજ જોઈ શકો છો, |
08.12 | જે દર્શાવે છે કે આદેશ સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થઇ ગયો હતો, |
08.17 | આ ફેરફારને ચકાસવા હેતુ, ડેટાબેઝ એક્સપ્લોરરમાં Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરો. |
08.25 | Refresh (રીફ્રેશ) પસંદ કરો. |
08.28 | આનાથી આપેલ ડેટાબેઝની વર્તમાન સ્થિતિ સુધારિત થાય છે. |
08.32 | નવું કાંઉનસીલર ટેબલ હવે Tables (ટેબલ્સ) વિકલ્પ અંતર્ગત દેખાય છે. |
08.40 | ટેબલ નોડને વિસ્તૃત કરવા પર, તમે પોતે બનાવેલ કોલમો જોઈ શકો છો. |
08.46 | ચાલો હવે ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની આગલી પદ્ધતિનું અન્વેષણ કરીએ, |
08.51 | એટલે કે Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગનો ઉપયોગ |
08.54 | ડેટાબેઝ એક્સપ્લોરરમાં, Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરીને, Create Table (ક્રિએટ ટેબલ) પસંદ કરો. |
09.03 | Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગ ખુલે છે. |
09.06 | Table (ટેબલ) નામનાં ટેક્સ્ટ ફીલ્ડમાં, Subject (સબ્જેક્ટ) આવું ટાઈપ કરો |
09.13 | Add Column (એડ કોલમ) પર ક્લિક કરો |
09.16 | Add Column (એડ કોલમ) ડાયલોગમાં, Name (નેમ) ફીલ્ડમાં id (આઈડી) આવું ટાઈપ કરો. |
09.22 | ટાઈપનાં ડ્રોપ-ડાઉન મેનુમાંથી SMALLINT આ ડેટા-પ્રકાર પસંદ કરો. |
09.30 | Add Column (એડ કોલમ) ડાયલોગ બોક્સમાં, Primary Key (પ્રાઈમરી કી) ચેકબોક્સ પસંદ કરો. |
09.35 | આ આપણા ટેબલ માટે પ્રાઈમરી કી નક્કી કરવા હેતુ છે. |
09.39 | નોંધ લો કે જેમ તમે કી ચેકબોક્સ પસંદ કરો છો તેમ, Index (ઇન્ડેક્સ) અને Unique (યુનિક) ચેક બોક્સો આપમેળે પસંદ થયેલા રહે છે; |
09.49 | તેમજ Null (નલ) ચેકબોક્સ નાપસંદ થયેલ રહે છે. |
09.53 | આ એટલા માટે કારણ કે પ્રાઈમરી કીનો ઉપયોગ ડેટાબેઝમાંથી Unique (યુનિક) રો ઓળખવા માટે થાય છે. |
09.59 | OK ક્લિક કરો. |
10.03 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને બચેલી કોલમોને ઉમેરો. |
10.09 | આપણે હવે Subject (સબ્જેક્ટ) નામનો ટેબલ બનાવી દીધો છે જે Name (નેમ), Description (ડીસક્રિપ્શન), અને Counselor ID (કાંઉનસીલર આઈડી) માટે ડેટા રાખશે. |
10.20 | OK ક્લિક કરો. |
10.23 | By running SQL queries on a database, we can add, modify and delete data maintained in database structures. |
10.32 | Let us add a new record to the Counselor table. |
10.35 | Choose Execute Command from the Tables node context menu. |
10.43 | A new SQL Editor opens in the main window.
|
10.47 | In the SQL Editor, let us type a simple query: |
11.00 | To execute this query, right-click within the source editor, and choose Run Statement |
11.07 | Let us now verify if the new record has been added to the table. |
11.12 | Right-click the Counselor table, and choose View Data. |
11.18 | A new SQL Editor opens in the main window. |
11.21 | A query to select all data from the table is automatically generated. |
11.27 | The results of this statement are displayed in a table view below the workspace. |
11.41 | Note that a new row has been added with the data we just supplied. |
11.46 | We can also run an external SQL script directly in the IDE. |
11.52 | I have a SQL query here for demonstrative purposes.
|
11.59 | This script creates two tables similar to the ones we have just created.
|
12.04 | i.e. Counselor and Subject
|
12.09 | Because the script overwrites these tables, |
12.12 | we will delete these two tables if they already exist.
|
12.16 | To delete tables, right-click on the Counselor table |
12.21 | and choose Delete.
|
12.24 | Click Yes in the Confirm Object Deletion dialogue box. |
12.31 | Repeat the same for the Subject table |
12.38 | Now, open the existing SQL query file from your system. |
12.43 | From the File menu, choose Open File. |
12.48 | Browse to the location containing this file. |
12.54 | The script automatically opens in the SQL editor. |
12.59 | Make sure the connection to mynewdatabase is selected. |
13.03 | Check this from the connection drop-down in the toolbar at the top of the editor. |
13.13 | Click the Run SQL button in the task bar. |
13.17 | And the script is executed against the selected database. |
13.22 | Right-click the mynewdatabase connection node and choose Refresh. |
13.28 | This updates the database component to the current status of the specified database. |
13.34 | Right-click on any of these tables now and choose View Data. |
13.41 | And below the workspace, you can see the data contained in the new tables. |
13.52 | In this tutorial you learnt to, |
13.54 | configure MySQL on your computer |
13.57 | set up a connection to the database server from the IDE |
14.02 | create, delete, modify data and |
14.06 | run SQL queries |
14.10 | As an assignment, |
14.11 | Create another database instance with tables |
14.15 | Populate these tables with necessary data to maintain your personal book library
|
14.21 | And run these SQL statements to view data |
14.29 | I have created a similar database which maintains details of my personal movie library. |
14.37 | Your assignment should resemble this.
|
14.44 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.48 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.01 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.04 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.15 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.20 | આ મિશન પર વધુ માહિતી અહીં આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
15.27 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.30 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |