Difference between revisions of "Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | |Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | + | |'''Netbeans IDE''' (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00.08 | | 00.08 | ||
− | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે | + | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે. |
|- | |- | ||
| 00.12 | | 00.12 | ||
− | | જો નથી તો | + | | જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
| 00.19 | | 00.19 | ||
− | | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો | + | | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો . |
|- | |- | ||
| 00.22 | | 00.22 | ||
− | | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). | + | | નેટબીન્સનાં સંસ્થાપન અને '''interface''' (ઇન્ટરફેસથી). |
|- | |- | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
| 00.29 | | 00.29 | ||
− | | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું | + | | આ '''demonstration''' (ડેમોનસ્ટ્રેશન) માટે હું '''Linux Operating System Ubuntu''' (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
|- | |- | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 00.45 | | 00.45 | ||
− | | આપણે જોઈશું | + | | આપણે જોઈશું , |
|- | |- | ||
| 00.46 | | 00.46 | ||
− | |web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું | + | |'''web application project''' (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું | + | | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું . |
|- | |- | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | |Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. | + | |'''Getter''' (ગેટર) અને '''Setter''' (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . | + | | મૂળભૂત '''JavaServer''' (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
|- | |- | ||
| 01.02 | | 01.02 | ||
− | | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું | + | | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું. |
|- | |- | ||
| 01.05 | | 01.05 | ||
− | | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું | + | | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
|- | |- | ||
| 01.08 | | 01.08 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ . |
|- | |- | ||
| 01.13 | | 01.13 | ||
− | | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 | + | | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 . |
|- | |- | ||
| 01.17 | | 01.17 | ||
− | |GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ | + | |'''GlassFish Server''' (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ. |
|- | |- | ||
| 01.20 | | 01.20 | ||
− | | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે. |
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
− | | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, | + | | આ ટ્યુટોરીયલ '''demonstrates''' (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
|- | |- | ||
| 01.30 | | 01.30 | ||
− | | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, | + | | તેને સર્વરમાં '''Deploy''' (ડિપ્લોય) કરવી, |
|- | |- | ||
| 01.32 | | 01.32 | ||
− | | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) | + | | અને બ્રાઉઝરમાં તેનું '''presentation''' (પ્રેઝેન્ટેશન) કરવું . |
|- | |- | ||
| 01.35 | | 01.35 | ||
− | | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન | + | | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
|- | |- | ||
| 01.42 | | 01.42 | ||
− | | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, | + | | તે ત્યારબાદ '''HTTP''' સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
|- | |- | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 01.51 | | 01.51 | ||
− | | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ | + | | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ . |
|- | |- | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું | + | | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને '''HelloWeb''' તરીકે નામ આપીશ. |
|- | |- | ||
| 02.15 | | 02.15 | ||
− | | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. | + | | તમારા કંપ્યુટરની કોઈપણ '''directory''' (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 02.46 | | 02.46 | ||
− | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. | + | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ '''metadata''' (મેટાડેટા) ધરાવે છે. |
|- | |- | ||
Line 179: | Line 179: | ||
|- | |- | ||
| 02.57 | | 02.57 | ||
− | | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો | + | | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો. |
|- | |- | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 03.10 | | 03.10 | ||
− | | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે | + | | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
| 04.01 | | 04.01 | ||
− | | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ | + | | હવે ચાલો આપણે ક્લાસ '''declaration''' (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ. |
|- | |- | ||
| 04.07 | | 04.07 | ||
− | | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને | + | | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને, |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ | + | | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ. |
|- | |- | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
| 04.30 | | 04.30 | ||
− | | ચાલો આગળ આપણે '''Getter and Setter Methods''' ઉત્પન્ન કરીએ | + | | ચાલો આગળ આપણે '''Getter and Setter Methods''' ઉત્પન્ન કરીએ. |
|- | |- | ||
| 04.33 | | 04.33 | ||
− | | '''Source Editor''' માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી '''Refactor''' અને '''Encapsulate Fields''' પસંદ કરો | + | | '''Source Editor''' માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી '''Refactor''' અને '''Encapsulate Fields''' પસંદ કરો. |
|- | |- | ||
| 04.46 | | 04.46 | ||
− | |Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને | + | |'''Refactoring''' (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
| 05.24 | | 05.24 | ||
− | | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને '''private''' તરીકે સ્પષ્ટ કરાવાશે, | + | | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ '''modifier''' (મોડીફાયર)ને '''private''' તરીકે સ્પષ્ટ કરાવાશે, |
|- | |- | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
| 06.04 | | 06.04 | ||
− | | ચાલો Source Editor (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ '''index.jsp''' ફાઈલનાં ટેબને Refocus (રીફોકસ) કરીએ. | + | | ચાલો '''Source Editor''' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ '''index.jsp''' ફાઈલનાં ટેબને '''Refocus''''''Bold text''' (રીફોકસ) કરીએ. |
|- | |- | ||
Line 311: | Line 311: | ||
|- | |- | ||
| 06.26 | | 06.26 | ||
− | | '''Palatte manager''' માં '''HTML forms''' વિકલ્પને વિસ્તૃત કરો | + | | '''Palatte manager''' માં '''HTML forms''' વિકલ્પને વિસ્તૃત કરો. |
|- | |- | ||
Line 319: | Line 319: | ||
|- | |- | ||
| 06.34 | | 06.34 | ||
− | | તમારા સોર્સ એડિટરમાં '''h1''' ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો | + | | તમારા સોર્સ એડિટરમાં '''h1''' ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો . |
|- | |- | ||
Line 331: | Line 331: | ||
|- | |- | ||
| 06.49 | | 06.49 | ||
− | | '''Action''' એ '''response.jsp''' તરીકે | + | | '''Action''' એ '''response.jsp''' તરીકે, |
|- | |- | ||
| 06.54 | | 06.54 | ||
− | | '''Method''' એ '''GET''' તરીકે | + | | '''Method''' એ '''GET''' તરીકે, |
|- | |- | ||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | '''OK''' ક્લિક | + | | '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
| 07.32 | | 07.32 | ||
− | | '''Type at text''' ને છોડો | + | | '''Type at text''' ને છોડો. |
|- | |- | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
| 07.41 | | 07.41 | ||
− | | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી | + | | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ '''attribute''' (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
|- | |- | ||
Line 379: | Line 379: | ||
|- | |- | ||
| 07.53 | | 07.53 | ||
− | | તેને '''closing''' ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો | + | | તેને '''closing''' ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
|- | |- | ||
| 07.58 | | 07.58 | ||
− | | લેબલને '''OK''' તરીકે સ્પષ્ટ કરો | + | | લેબલને '''OK''' તરીકે સ્પષ્ટ કરો. |
|- | |- | ||
| 08.00 | | 08.00 | ||
− | | '''Type''' એ '''submit''' તરીકે | + | | '''Type''' એ '''submit''' તરીકે, |
|- | |- | ||
| 08.03 | | 08.03 | ||
− | | અને ફરીથી '''OK''' પર ક્લિક કરો | + | | અને ફરીથી '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 399: | Line 399: | ||
|- | |- | ||
| 08.12 | | 08.12 | ||
− | | પ્રથમ ઈનપુટ | + | | પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો '''Enter your name''' ટેક્સ્ટ દાખલ કરીએ. |
|- | |- | ||
| 08.22 | | 08.22 | ||
− | | અને ચાલો '''h1''' ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ | + | | અને ચાલો '''h1''' ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ. |
|- | |- | ||
| 08.28 | | 08.28 | ||
− | | આપણે ટેક્સ્ટને '''Entry form''' માં બદલીશું | + | | આપણે ટેક્સ્ટને '''Entry form''' માં બદલીશું. |
|- | |- | ||
Line 415: | Line 415: | ||
|- | |- | ||
| 08.38 | | 08.38 | ||
− | | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો | + | | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો . |
|- | |- | ||
Line 427: | Line 427: | ||
|- | |- | ||
| 08.49 | | 08.49 | ||
− | | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ | + | | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ. |
|- | |- | ||
Line 451: | Line 451: | ||
|- | |- | ||
| 09.26 | | 09.26 | ||
− | |Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો | + | |'''Palette manager''' (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
|- | |- | ||
Line 467: | Line 467: | ||
|- | |- | ||
| 09.56 | | 09.56 | ||
− | | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો | + | | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો. |
|- | |- | ||
| 09.58 | | 09.58 | ||
− | | '''ID''' એ '''mybean''' તરીકે | + | | '''ID''' એ '''mybean''' તરીકે, |
|- | |- | ||
| 10.01 | | 10.01 | ||
− | | '''Class''' એ '''org.mypackage.hello.NameHandler ''' તરીકે | + | | '''Class''' એ '''org.mypackage.hello.NameHandler ''' તરીકે , |
|- | |- | ||
| 10.13 | | 10.13 | ||
− | | '''Scope''' ને '''session''' તરીકે સુયોજિત કરો | + | | '''Scope''' ને '''session''' તરીકે સુયોજિત કરો. |
|- | |- | ||
Line 487: | Line 487: | ||
|- | |- | ||
| 10.18 | | 10.18 | ||
− | | નોંધ લો | + | | નોંધ લો '''jsp:useBean''' ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
|- | |- | ||
Line 495: | Line 495: | ||
|- | |- | ||
| 10.34 | | 10.34 | ||
− | | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં | + | | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે. |
|- | |- | ||
Line 503: | Line 503: | ||
|- | |- | ||
| 10.46 | | 10.46 | ||
− | | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને '''h1''' ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો | + | | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને '''h1''' ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
|- | |- | ||
Line 515: | Line 515: | ||
|- | |- | ||
| 11.21 | | 11.21 | ||
− | | અને નેમ એટ્રીબ્યુટને '''mybean''' માં અને પ્રોપર્ટીને '''name''' માં સુયોજિત કરો | + | | અને નેમ એટ્રીબ્યુટને '''mybean''' માં અને પ્રોપર્ટીને '''name''' માં સુયોજિત કરો. |
|- | |- | ||
| 11.30 | | 11.30 | ||
− | | હવે '''h1''' ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને '''Hello''' અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ | + | | હવે '''h1''' ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને '''Hello''' અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ . |
|- | |- | ||
Line 527: | Line 527: | ||
|- | |- | ||
| 11.51 | | 11.51 | ||
− | | '''Get Bean Property''' આઈટમમાં | + | | '''Get Bean Property''' આઈટમમાં , |
|- | |- | ||
| 11.53 | | 11.53 | ||
− | | '''Bean Name''' ને '''mybean''' માં સુયોજિત કરો | + | | '''Bean Name''' ને '''mybean''' માં સુયોજિત કરો. |
|- | |- | ||
| 11.57 | | 11.57 | ||
− | | અને '''Property Name''' ને '''name''' માં | + | | અને '''Property Name''' ને '''name''' માં. |
|- | |- | ||
Line 547: | Line 547: | ||
|- | |- | ||
| 12.07 | | 12.07 | ||
− | | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે '''Format''' પર ક્લિક કરો | + | | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે '''Format''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 12.16 | | 12.16 | ||
− | | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું | + | | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
|- | |- | ||
| 12.20 | | 12.20 | ||
− | | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું | + | | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું. |
|- | |- | ||
| 12.26 | | 12.26 | ||
− | | '''Projects''' વિન્ડોમાં, '''HelloWeb''' પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને '''Run''' વિકલ્પ પસંદ કરો | + | | '''Projects''' વિન્ડોમાં, '''HelloWeb''' પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને '''Run''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
Line 567: | Line 567: | ||
|- | |- | ||
| 12.41 | | 12.41 | ||
− | | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ | + | | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ . |
|- | |- | ||
| 12.44 | | 12.44 | ||
− | | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે | + | | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે. |
|- | |- | ||
| 12.53 | | 12.53 | ||
− | | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે | + | | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે. |
|- | |- | ||
| 12.58 | | 12.58 | ||
− | | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે | + | | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
| 13.02 | | 13.02 | ||
− | | આ પ્રક્રિયાને જોવા માટે તમે '''Window''' મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને '''Output''' વિકલ્પ પસંદ કરી શકો છો | + | | આ પ્રક્રિયાને જોવા માટે તમે '''Window''' મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને '''Output''' વિકલ્પ પસંદ કરી શકો છો. |
|- | |- | ||
| 13.10 | | 13.10 | ||
− | | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે | + | | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે . |
|- | |- | ||
| 13.17 | | 13.17 | ||
− | | '''index.jsp''' પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે | + | | '''index.jsp''' પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે. |
|- | |- | ||
| 13.23 | | 13.23 | ||
− | | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું | + | | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું. |
|- | |- | ||
| 13.27 | | 13.27 | ||
− | | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે | + | | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે . |
|- | |- | ||
| 13.32 | | 13.32 | ||
− | | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે | + | | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે . |
|- | |- | ||
| 13.38 | | 13.38 | ||
− | | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ | + | | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ. |
|- | |- | ||
Line 619: | Line 619: | ||
|- | |- | ||
| 13.52 | | 13.52 | ||
− | | હવે એસાઈનમેંટ ભાગ પર | + | | હવે એસાઈનમેંટ ભાગ પર, |
|- | |- | ||
| 13.56 | | 13.56 | ||
− | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. | + | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં '''extension''' (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
|- | |- | ||
| 14.06 | | 14.06 | ||
− | | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને | + | | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે '''JavaBeans''' '''Component''' (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
|- | |- | ||
| 14.09 | | 14.09 | ||
− | | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ | + | | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ . |
|- | |- | ||
| 14.12 | | 14.12 | ||
− | | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો | + | | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો . |
|- | |- | ||
| 14.17 | | 14.17 | ||
− | | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે | + | | મેં મારો '''assignment''' (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે . |
|- | |- | ||
| 14.21 | | 14.21 | ||
− | | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું | + | | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું . |
|- | |- | ||
| 14.30 | | 14.30 | ||
− | | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે | + | | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે. |
|- | |- | ||
| 14.35 | | 14.35 | ||
− | | ચાલો હું વિગતો દાખલ કરું અને '''Ok''' પર ક્લિક કરું | + | | ચાલો હું વિગતો દાખલ કરું અને '''Ok''' પર ક્લિક કરું. |
|- | |- | ||
| 14.42 | | 14.42 | ||
− | | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ | + | | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ. |
|- | |- | ||
| 14.47 | | 14.47 | ||
− | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
Line 687: | Line 687: | ||
|- | |- | ||
| 15.21 | | 15.21 | ||
− | | | + | | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 15.28 | | 15.28 | ||
− | | આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે | + | | આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે. |
|- | |- |
Revision as of 13:10, 25 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો |
00.02 | Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે. |
00.12 | જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00.19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો . |
00.22 | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). |
00.25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00.29 | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00.40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00.45 | આપણે જોઈશું , |
00.46 | web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
00.49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું . |
00.52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
00.56 | Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
00.59 | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
01.02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું. |
01.05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
01.08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ . |
01.13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 . |
01.17 | GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ. |
01.20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે. |
01.26 | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01.30 | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, |
01.32 | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) કરવું . |
01.35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01.42 | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01.48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01.51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ . |
01.58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02.01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02.04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02.09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02.15 | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02.20 | Next ક્લિક કરો. |
02.22 | Server and Settings panel ખુલે છે. |
02.25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02.29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02.34 | Next ક્લિક કરો. |
02.36 | Frameworks પેનલમાં, |
02.38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02.41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02.46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. |
02.51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02.57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો. |
03.05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03.10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે. |
03.15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03.20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03.25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03.32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03.40 | અને Package combobox (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03.54 | અને Finish ક્લિક કરું છું. |
03.57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04.01 | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ. |
04.07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને, |
04.12 | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ. |
04.23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04.30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ. |
04.33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો. |
04.46 | Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04.56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05.01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05.08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05.11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05.16 | નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે, |
05.20 | અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે. |
05.24 | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને private તરીકે સ્પષ્ટ કરાવાશે, |
05.30 | જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે. |
05.36 | Refactor પર ક્લિક કરો. |
05.39 | name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે. |
05.46 | મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે. |
05.56 | તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ. |
05.59 | ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ |
06.04 | ચાલો Source Editor' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને Refocus'Bold text (રીફોકસ) કરીએ. |
06.11 | Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ |
06.21 | Palatte manager ખુલે છે. |
06.26 | Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો. |
06.31 | Form આઈટમો પસંદ કરો. |
06.34 | તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો . |
06.42 | Insert form ડાયલોગ બોક્સ ખુલે છે. |
06.45 | ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ: |
06.49 | Action એ response.jsp તરીકે, |
06.54 | Method એ GET તરીકે, |
06.56 | અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ. |
07.04 | OK ક્લિક કરો. |
07.07 | index.jsp ફાઈલ પર એક HTML ફોર્મ ઉમેરાય છે. |
07.13 | હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને closing ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07.25 | Insert text input ડાયલોગ બોક્સમાં Name ને name તરીકે સ્પષ્ટ કરો |
07.32 | Type at text ને છોડો. |
07.34 | અને OK પર ક્લિક કરો. |
07.36 | HTML ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે. |
07.41 | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ attribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
07.49 | હવે પેલેટમાંથી Button આઈટમ પસંદ કરો. |
07.53 | તેને closing ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07.58 | લેબલને OK તરીકે સ્પષ્ટ કરો. |
08.00 | Type એ submit તરીકે, |
08.03 | અને ફરીથી OK પર ક્લિક કરો. |
08.05 | ફોર્મ ટેગો પર હવે HTML બટન ઉમેરાય છે. |
08.12 | પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો Enter your name ટેક્સ્ટ દાખલ કરીએ. |
08.22 | અને ચાલો h1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ. |
08.28 | આપણે ટેક્સ્ટને Entry form માં બદલીશું. |
08.34 | હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું. |
08.38 | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો . |
08.41 | તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે Format વિકલ્પ પસંદ કરો. |
08.46 | તમારી index.jsp ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ. |
08.49 | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ. |
08.53 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, New > JSP પસંદ કરો. |
09.01 | નવી JSP ફાઈલ વિઝાર્ડ ખુલે છે. |
09.05 | ફાઈલને response તરીકે નામ આપો, અને Finish પર ક્લિક કરો. |
09.14 | નોંધ લો કે response.jsp ફાઈલ નોડ એ index.jsp ફાઈલની નીચે આવેલ Projects વિન્ડોમાં દેખાય છે, |
09.23 | અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે. |
09.26 | Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
09.35 | હવે JSP વિકલ્પને વિસ્તૃત કરો. |
09.39 | Use Bean આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
09.53 | Insert Use Bean ડાયલોગ ખુલે છે. |
09.56 | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો. |
09.58 | ID એ mybean તરીકે, |
10.01 | Class એ org.mypackage.hello.NameHandler તરીકે , |
10.13 | Scope ને session તરીકે સુયોજિત કરો. |
10.15 | અને OK પર ક્લિક કરો. |
10.18 | નોંધ લો jsp:useBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
10.30 | JavaBeans એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે. |
10.34 | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે. |
10.38 | જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય. |
10.46 | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને h1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
11.03 | અને OK પર ક્લિક કરો. |
11.12 | અહીં jsp:setProperty ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો. |
11.21 | અને નેમ એટ્રીબ્યુટને mybean માં અને પ્રોપર્ટીને name માં સુયોજિત કરો. |
11.30 | હવે h1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને Hello અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ . |
11.40 | હવે પેલેટ મેનેજરમાંથી Get Bean property આઈટમ પસંદ કરો તેને Hello ટેક્સ્ટ બાદ h1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો |
11.51 | Get Bean Property આઈટમમાં , |
11.53 | Bean Name ને mybean માં સુયોજિત કરો. |
11.57 | અને Property Name ને name માં. |
11.59 | OK પર ક્લિક કરો. |
12.01 | jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
12.07 | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો. |
12.16 | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
12.20 | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું. |
12.26 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો. |
12.32 | તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો. |
12.41 | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ . |
12.44 | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે. |
12.53 | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે. |
12.58 | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે. |
13.02 | આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો. |
13.10 | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે . |
13.17 | index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે. |
13.23 | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું. |
13.27 | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે . |
13.32 | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે . |
13.38 | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ. |
13.42 | ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો. |
13.46 | તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે. |
13.52 | હવે એસાઈનમેંટ ભાગ પર, |
13.56 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
14.06 | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
14.09 | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ . |
14.12 | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો . |
14.17 | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે . |
14.21 | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું . |
14.30 | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે. |
14.35 | ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું. |
14.42 | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ. |
14.47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
14.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.21 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
15.28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
15.40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |