Difference between revisions of "Netbeans/C2/Adding-a-File-Chooser/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 298: Line 298:
  
 
|-
 
|-
 
 
| 06.36
 
| 06.36
 
+
| ચાલો '''System.exit(0)''' સ્ટેટમેંટને; '''ExitActionPerformed()''' મેથડની બોડીમાં સમાવેશ કરીએ.  
|Let us include the statement ''' System.exit(0);''' into the ''' ExitActionPerformed()'''  method body.
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 06.47
 
| 06.47
 
+
| '''Design''' (ડીઝાઇન) મોડ પર પાછા જાવ.
|Switch back to ''' Design''' mode.
+
  
 
|-
 
|-
 
 
| 06.50
 
| 06.50
 
+
| '''Palette''' (પેલેટ) ની '''Swing Controls''' (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો.  
|From the ''' Swing Controls''' category of the ''' Palette''' , drag a ''' Text Area'''  onto the form.
+
  
 
|-
 
|-
 
 
| 07.06
 
| 07.06
 
+
| '''File Chooser''' (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો.  
|Resize the added component to make room for the text displayed by the ''' File Chooser''' later.
+
  
 
|-
 
|-
 
 
| 07.18
 
| 07.18
 
+
| વેરીએબલનું નામ બદલી કરીને '''textarea''' (ટેક્સ્ટએરીયા) કરો. 
|Rename the variable as ''' textarea.'''  
+
 
+
  
 
|-
 
|-
 
 
| 07.26
 
| 07.26
 
+
| ચાલો આગળ વાસ્તવિક '''File Chooser''' (ફાઈલ ચુઝર) ઉમેરીએ.
|Let us next add the actual ''' File Chooser.'''  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 07.31
 
| 07.31
 
+
| જો તમારો '''Navigator''' (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો '''Window''' (વિન્ડો), '''Navigating''' (નેવીગેટીંગ), તેને ખોલવા માટે '''Navigator''' (નેવીગેટર)..  
|If your ''' Navigator''' window is not open, choose ''' Window, Navigating, a Navigator'''   to open it..  
+
 
+
  
 
|-
 
|-
 
 
| 07.38
 
| 07.38
 
+
| અને '''Navigator''' (નેવીગેટર) માં, '''Jframe''' (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો.  
|And in the ''' Navigator''' , right click the '''Jframe''' node.
+
 
+
  
 
|-
 
|-
 +
| 07.44
 +
| કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો '''Add From Palette''' (એડ ફ્રોમ પેલેટ), '''Swing Windows''' (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને '''File Chooser''' (ફાઈલ ચુઝર)   
  
| 07.44
 
 
|Choose ''' Add From Palette, Swing Windows, and File Chooser'''  from the context menu.
 
 
|-
 
|-
 
 
| 07.54
 
| 07.54
+
| ફોર્મમાં '''JFileChooser''' ઉમેરાયેલું તમે '''Navigator''' (નેવીગેટર) માં જોઈ શકો છો.
|You can notice in the ''' Navigator''' that a ''' JFileChooser''' was added to the form.
+
  
 
|-
 
|-
 
| 08.01
 
| 08.01
|Right click the ''' JFileChooser''' node and rename the variable to ''' fileChooser.'''  
+
| '''JFileChooser''' નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ '''fileChooser''' માં બદલી કરો. 
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08.16
 
| 08.16
|Click ''' OK'''  
+
| '''OK''' ક્લિક કરો
 
+
  
 
|-
 
|-
 
| 08.19
 
| 08.19
|We have now added the ''' File Chooser.'''  
+
| આપણે હવે '''File Chooser''' (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે.
 +
 
 
|-
 
|-
 
 
| 08.21
 
| 08.21
 
+
| આગળનું પગલું છે '''File Chooser''' (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે '''configure''' (કોનફીગર) કરવું.
|The next step is to configure the ''' File Chooser''' to display the title that you want.
+
  
 
|-
 
|-
 
 
| 08.27
 
| 08.27
 
+
| સાથે જ આપણે '''custom file filter''' (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં '''File Chooser''' (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું.
|We will also add a '''custom file filter''', and integrate the '''File Chooser''' into your application.
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 08.34
 
| 08.34
 
+
| '''Navigator''' (નેવીગેટર) વિન્ડોમાં '''JfileChooser''' પસંદ કરવા માટે ક્લિક કરો.  
|Click to select the ''' JfileChooser''' in the ''' Navigator'''  window.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 08.38
 
| 08.38
 
+
| હવે ચાલો '''Properties''' (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ.  
|Now let's edit its properties in the ''' Properties''' dialog box.
+
  
 
|-
 
|-
 
 
| 08.43
 
| 08.43
 
+
| '''Palette''' (પેલેટ) નીચે આવેલ '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં,
|In the ''' Properties''' window below the Palette,
+
  
 
|-
 
|-
 
 
| 08.47
 
| 08.47
 +
| '''dialogTitle''' (ડાયલોગટાઈટલ) બદલીને '''This is my open dialog''' કરો.
  
|Change the '''dialogTitle''' to '''This is my open dialog.'''
 
 
|-
 
|-
 
 
| 09.00
 
| 09.00
 
+
| સુનિશ્ચિત કરવા માટે '''Enter''' દબાવો.  
|Press ''' Enter''' to confirm.
+
  
 
|-
 
|-
 
 
| 09.03
 
| 09.03
 +
| હવે '''Source''' (સોર્સ) મોડ પર સ્વીચ કરો.
  
|Now switch to the '''Source''' mode.
 
 
|-
 
|-
 
 
| 09.07
 
| 09.07
 
+
| હવે, તમારી એપ્લીકેશનમાં '''FileChooser''' (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે..
|Now, to integrate the ''' FileChooser''' into your application..  
+
  
 
|-
 
|-

Revision as of 13:08, 24 June 2014

Time Narration
00.00 નમસ્તે મિત્રો.
00.01 જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.09 એપ્લીકેશન બનાવવું
00.10 એપ્લીકેશન ફોર્મ બનાવવું.
00.12 File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું
00.14 File Chooser (ફાઈલ ચુઝર) ને કોનફીગર કરવું.
00.17 અને એપ્લીકેશન રન કરવી
00.19 આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ, ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00.26 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1
00.31 આ ટ્યુટોરીયલમાં, આપણે javax.swing.JFileChooser કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવાનું શીખીશું.
00.42 આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે, આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં .txt ફાઈલને લોડ કરશે.
00.52 ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ:
00.55 આઈડીઈ Launch (લોન્ચ) કરો.
00.57 મુખ્ય મેનુમાંથી, File (ફાઈલ) અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો
01.03 category (કેટેગરી) Java અને project type (પ્રોજેક્ટ ટાઈપ) Java Application પસંદ કરો.
01.08 અને Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.10 Project Name (પ્રોજેક્ટ નેમ) ફીલ્ડમાં, ચાલો JFileChooserDemo ટાઈપ કરીએ.
01.20 Create Main Class (ક્રિએટ મેઇન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.
01.23 એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઇન પ્રોજેક્ટ) પસંદ થયેલ હોય.
01.27 Finish (ફીનીશ) ક્લિક કરો.
01.31 અહીં, આપણે JFrame (જેફ્રેમ) કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું.
01.37 Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું ક્લિક કરો.
01.41 પસંદ કરો New > Other..
01.45 કેટેગરીઝમાં Swing GUI Forms અને ટાઈપમાં JFrameForm પસંદ કરો.
01.51 Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.54 Class Name (ક્લાસ નેમ) માટે, JFileChooserDemo ટાઈપ કરો.
02.02 Package field (પેકેજ ફીલ્ડ) માં, jfilechooserdemo.resources ટાઈપ કરો.
02.12 Finish (ફીનીશ) ક્લિક કરો.
02.17 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Title (ટાઈટલ) પ્રોપર્ટી પસંદ કરો.
02.22 અને Demo Application (ડેમો એપ્લીકેશન) ટાઈપ કરો.
02.30 ખાતરી થાય એ માટે Enter દબાવો.
02.32 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો.
02.40 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને Jframe (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો.
02.50 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટનાં Edit (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો.
02.55 કોનટેક્સ્ટ મેનુમાં Delete (ડીલીટ) પસંદ કરો.
02.59 આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી FileChooser (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે.
03.07 અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય.
03.14 Palette (પેલેટ) માં આવેલ Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો
03.22 તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની File (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો.
03.30 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
03.35 અને કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
03.41 આઇટમનું નામ બદલી કરીને Open કરો અને OK ક્લિક કરો.
03.48 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
03.53 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો.
03.58 ટેક્સ્ટને બદલીને Open કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
04.04 Open (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
04.08 મેનુ આઇટમ Open (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed પસંદ કરો.
04.20 GUI બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે
04.25 OpenActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
04.31 ચાલો Design (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ.
04.35 File Chooser (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ.
04.39 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો.
04.45 Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો
04.48 તેને ફોર્મ પરનાં Open (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો.
04.53 નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે jmenuItem1 ક્યાં મુકાઈ રહ્યું છે.
05.03 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
05.07 કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
05.12 આઇટમનું નામ બદલીને Exit કરો અને OK પર ક્લિક કરો.
05.20 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
05.25 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો
05.30 ટેક્સ્ટને બદલીને Exit કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
05.36 Exit (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
05.41 મેનુ આઇટમ Exit પર જમણું ક્લિક કરો.
05.44 કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed() પસંદ કરો..
05.51 GUI બિલ્ડર આપમેળે Source (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે
05.56 ExitActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
06.02 OpenActionPerformed() નોડ ઉપર આવેલ Navigator (નેવીગેટર) વિન્ડોમાં ExitActionPerformed નોડ દૃશ્યમાન થાય છે.
06.12 જો તમે તમારું Navigator (નેવીગેટર) નથી જોઈ શકતા તો
06.14 મેનુ બારમાં આવેલ Window (વિન્ડો) મેનુ પર જાવ,
06.18 Navigating (નેવીગેટીંગ) પસંદ કરો અને Navigator (નેવીગેટર) પર ક્લિક કરો.
06.25 અહીં, તમે ExitActionPerformed નોડ OpenActionPerformed નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો.
06.33 Exit (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે,
06.36 ચાલો System.exit(0) સ્ટેટમેંટને; ExitActionPerformed() મેથડની બોડીમાં સમાવેશ કરીએ.
06.47 Design (ડીઝાઇન) મોડ પર પાછા જાવ.
06.50 Palette (પેલેટ) ની Swing Controls (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો.
07.06 File Chooser (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો.
07.18 વેરીએબલનું નામ બદલી કરીને textarea (ટેક્સ્ટએરીયા) કરો.
07.26 ચાલો આગળ વાસ્તવિક File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરીએ.
07.31 જો તમારો Navigator (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો Window (વિન્ડો), Navigating (નેવીગેટીંગ), તેને ખોલવા માટે Navigator (નેવીગેટર)..
07.38 અને Navigator (નેવીગેટર) માં, Jframe (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો.
07.44 કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો Add From Palette (એડ ફ્રોમ પેલેટ), Swing Windows (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને File Chooser (ફાઈલ ચુઝર)
07.54 ફોર્મમાં JFileChooser ઉમેરાયેલું તમે Navigator (નેવીગેટર) માં જોઈ શકો છો.
08.01 JFileChooser નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ fileChooser માં બદલી કરો.
08.16 OK ક્લિક કરો
08.19 આપણે હવે File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે.
08.21 આગળનું પગલું છે File Chooser (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે configure (કોનફીગર) કરવું.
08.27 સાથે જ આપણે custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું.
08.34 Navigator (નેવીગેટર) વિન્ડોમાં JfileChooser પસંદ કરવા માટે ક્લિક કરો.
08.38 હવે ચાલો Properties (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ.
08.43 Palette (પેલેટ) નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં,
08.47 dialogTitle (ડાયલોગટાઈટલ) બદલીને This is my open dialog કરો.
09.00 સુનિશ્ચિત કરવા માટે Enter દબાવો.
09.03 હવે Source (સોર્સ) મોડ પર સ્વીચ કરો.
09.07 હવે, તમારી એપ્લીકેશનમાં FileChooser (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે..
09.12 I have an existing code snippet, which I will copy and paste into the existing OpenActionPerformed() method.
09.20 This example reads the file contents and displays them in the TextArea.
09.27 We will now call the FileChooser's getSelectedFile() method to determine which file the user has clicked.
09.36 I will copy this code onto my clipboard, and in the Source view of the IDE, paste it inside the OpenActionPerformed method.
09.51 If the editor reports errors in your code, right click anywhere in the code and select Fix Imports.
10.00 Now, let us add a custom file filter that makes the File Chooser display only .txt files.
10.09 Switch to the design mode and select the fileChooser in the Navigator window.
10.16 In the Properties window, click the ellipsis button next to the fileFilter property.
10.25 In the fileFilter dialog box, select Custom Code from the combo-box..
10.31 Type new MyCustomFilter() in the text field.
10.41 and Click OK.
10.44 To make the custom code work, we will write the MyCustomFilter class.
10.52 This inner or outer class will extend the fileFilter class.
10.57 I will copy and paste this code snippet
11.04 Into the source of our class below the import statements.


11.11 This inner or outer class will extend the fileFilter class.
11.20 Right click the JFileChooserDemo project in the Project window, and select Run to start the sample project.


11.31 In the Run Project dialog box, select the jfilechooserdemo.resources.JFileChooserDemo main class.
11.41 Click OK.
11.47 In the running Demo Application, choose Open in the File menu to trigger the action.
11.55 Open any text file to display its contents in the text area.
12.00 Let me select the Sample.txt file, and choose Open.
12.06 The fileChooser displays the contents of the text file.
12.10 To close the application select Exit in the File Menu
12.17 In this tutorial, you learnt to,


12.19 Add a File chooser to a Java application and


12.23 Configure the File chooser


12.27 As an assignment, use the same demo project we have created and add the following features:


12.35 Add a Save menu item under the menu bar


12.38 Add keyboard short-cuts for all the menu items
12.42 Add a code snippet to the Save action, to save the file.


12.51 I have already created a similar assignment, where the filechooser displays the Save option under the File menu,


13.01 and gives you the option to save the text file which you open.
13.09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે
13.12 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
13.15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13.19 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
13.24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
13.30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13.33 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
13.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13.46 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
13.53 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
13.59 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
14.04 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki