Difference between revisions of "Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | + | |Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00.22 | | 00.22 | ||
− | | નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસથી. | + | | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). |
|- | |- | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
| 00.29 | | 00.29 | ||
− | | આ ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું | + | | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
|- | |- | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
| 00.46 | | 00.46 | ||
− | | વેબ એપ્લીકેશન | + | |web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
|- | |- | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| 00.52 | | 00.52 | ||
− | | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું | + | | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | | ગેટર અને સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી | + | |Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | | મૂળભૂત જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું | + | | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
|- | |- | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 01.17 | | 01.17 | ||
− | | ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ | + | |GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ |
|- | |- | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
− | | આ ટ્યુટોરીયલ | + | | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
|- | |- | ||
| 01.30 | | 01.30 | ||
− | | તેને સર્વરમાં ડિપ્લોય કરવી, | + | | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, |
|- | |- | ||
| 01.32 | | 01.32 | ||
− | | અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝેન્ટેશન જોવું. | + | | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) જોવું. |
|- | |- | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
| 01.42 | | 01.42 | ||
− | | તે ત્યારબાદ | + | | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
|- | |- | ||
Line 135: | Line 135: | ||
|- | |- | ||
| 02.15 | | 02.15 | ||
− | | તમારા કંપ્યુટરની કોઈપણ | + | | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 02.46 | | 02.46 | ||
− | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડેટા ધરાવે છે. | + | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
| 03.40 | | 03.40 | ||
− | | અને | + | | અને '''Package combobox''' (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું '''org.mypackage.hello''' |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
| 04.01 | | 04.01 | ||
− | | હવે ચાલો આપણે ક્લાસ | + | | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ |
|- | |- | ||
Line 227: | Line 227: | ||
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | સાથે જ હું એક કંસ્ટ્રકટર '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ | + | | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
| 04.46 | | 04.46 | ||
− | | રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. | + | |Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
| 05.24 | | 05.24 | ||
− | | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ | + | | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને '''private''' તરીકે સ્પષ્ટ કરાવાશે, |
|- | |- | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
| 06.04 | | 06.04 | ||
− | | ચાલો સોર્સ | + | | ચાલો Source Editor (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ '''index.jsp''' ફાઈલનાં ટેબને Refocus (રીફોકસ) કરીએ. |
|- | |- | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
| 07.41 | | 07.41 | ||
− | | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી | + | | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુattribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
|- | |- | ||
Line 451: | Line 451: | ||
|- | |- | ||
| 09.26 | | 09.26 | ||
− | | પેલેટ મેનેજર ફરીથી ખોલો | + | |Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
|- | |- | ||
Line 623: | Line 623: | ||
|- | |- | ||
| 13.56 | | 13.56 | ||
− | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં એક્સટેન્શન તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. | + | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
|- | |- | ||
| 14.06 | | 14.06 | ||
− | | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે જાવાબીન્સ | + | | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
|- | |- | ||
Line 639: | Line 639: | ||
|- | |- | ||
| 14.17 | | 14.17 | ||
− | | મેં મારો એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધો છે | + | | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે |
|- | |- |
Revision as of 11:32, 24 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો |
00.02 | Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે |
00.12 | જો નથી તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો |
00.19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો |
00.22 | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). |
00.25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00.29 | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00.40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00.45 | આપણે જોઈશું |
00.46 | web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
00.49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું |
00.52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
00.56 | Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
00.59 | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
01.02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું |
01.05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું |
01.08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ |
01.13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 |
01.17 | GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ |
01.20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે |
01.26 | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01.30 | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, |
01.32 | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) જોવું. |
01.35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન (જેએસપી) જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01.42 | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01.48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01.51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ |
01.58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02.01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02.04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02.09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું મારા પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02.15 | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02.20 | Next ક્લિક કરો. |
02.22 | Server and Settings panel ખુલે છે. |
02.25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02.29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02.34 | Next ક્લિક કરો. |
02.36 | Frameworks પેનલમાં, |
02.38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02.41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02.46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. |
02.51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02.57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો |
03.05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03.10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે કે આઈડીઈ સહાય કરે છે. |
03.15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03.20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03.25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03.32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03.40 | અને Package combobox (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03.54 | અને Finish ક્લિક કરું છું. |
03.57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04.01 | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ |
04.07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને |
04.12 | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ |
04.23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04.30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ |
04.33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો |
04.46 | Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04.56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05.01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05.08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05.11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05.16 | નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે, |
05.20 | અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે. |
05.24 | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને private તરીકે સ્પષ્ટ કરાવાશે, |
05.30 | જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે. |
05.36 | Refactor પર ક્લિક કરો. |
05.39 | name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે. |
05.46 | મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે. |
05.56 | તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ. |
05.59 | ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ |
06.04 | ચાલો Source Editor (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને Refocus (રીફોકસ) કરીએ. |
06.11 | Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ |
06.21 | Palatte manager ખુલે છે. |
06.26 | Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો |
06.31 | Form આઈટમો પસંદ કરો. |
06.34 | તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો |
06.42 | Insert form ડાયલોગ બોક્સ ખુલે છે. |
06.45 | ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ: |
06.49 | Action એ response.jsp તરીકે |
06.54 | Method એ GET તરીકે |
06.56 | અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ. |
07.04 | OK ક્લિક કરીએ. |
07.07 | index.jsp ફાઈલ પર એક HTML ફોર્મ ઉમેરાય છે. |
07.13 | હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને closing ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07.25 | Insert text input ડાયલોગ બોક્સમાં Name ને name તરીકે સ્પષ્ટ કરો |
07.32 | Type at text ને છોડો |
07.34 | અને OK પર ક્લિક કરો. |
07.36 | HTML ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે. |
07.41 | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુattribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
07.49 | હવે પેલેટમાંથી Button આઈટમ પસંદ કરો. |
07.53 | તેને closing ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો |
07.58 | લેબલને OK તરીકે સ્પષ્ટ કરો |
08.00 | Type એ submit તરીકે |
08.03 | અને ફરીથી OK પર ક્લિક કરો |
08.05 | ફોર્મ ટેગો પર હવે HTML બટન ઉમેરાય છે. |
08.12 | પ્રથમ ઈનપુટ ટેગની સામે ચાલો Enter your name ટેક્સ્ટ દાખલ કરીએ |
08.22 | અને ચાલો h1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ |
08.28 | આપણે ટેક્સ્ટને Entry form માં બદલીશું |
08.34 | હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું. |
08.38 | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો |
08.41 | તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે Format વિકલ્પ પસંદ કરો. |
08.46 | તમારી index.jsp ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ. |
08.49 | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ |
08.53 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, New > JSP પસંદ કરો. |
09.01 | નવી JSP ફાઈલ વિઝાર્ડ ખુલે છે. |
09.05 | ફાઈલને response તરીકે નામ આપો, અને Finish પર ક્લિક કરો. |
09.14 | નોંધ લો કે response.jsp ફાઈલ નોડ એ index.jsp ફાઈલની નીચે આવેલ Projects વિન્ડોમાં દેખાય છે, |
09.23 | અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે. |
09.26 | Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
09.35 | હવે JSP વિકલ્પને વિસ્તૃત કરો. |
09.39 | Use Bean આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
09.53 | Insert Use Bean ડાયલોગ ખુલે છે. |
09.56 | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો |
09.58 | ID એ mybean તરીકે |
10.01 | Class એ org.mypackage.hello.NameHandler તરીકે |
10.13 | Scope ને session તરીકે સુયોજિત કરો |
10.15 | અને OK પર ક્લિક કરો. |
10.18 | નોંધ લો કે jsp:useBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
10.30 | JavaBeans એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે. |
10.34 | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવવા માટે થાય છે |
10.38 | જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય. |
10.46 | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને h1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો |
11.03 | અને OK પર ક્લિક કરો. |
11.12 | અહીં jsp:setProperty ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો. |
11.21 | અને નેમ એટ્રીબ્યુટને mybean માં અને પ્રોપર્ટીને name માં સુયોજિત કરો |
11.30 | હવે h1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને Hello અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ |
11.40 | હવે પેલેટ મેનેજરમાંથી Get Bean property આઈટમ પસંદ કરો તેને Hello ટેક્સ્ટ બાદ h1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો |
11.51 | Get Bean Property આઈટમમાં |
11.53 | Bean Name ને mybean માં સુયોજિત કરો |
11.57 | અને Property Name ને name માં |
11.59 | OK પર ક્લિક કરો. |
12.01 | jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
12.07 | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો |
12.16 | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું |
12.20 | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું |
12.26 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો |
12.32 | તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો. |
12.41 | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ |
12.44 | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે |
12.53 | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે |
12.58 | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે |
13.02 | આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો |
13.10 | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે |
13.17 | index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે |
13.23 | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું |
13.27 | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે |
13.32 | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે |
13.38 | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ |
13.42 | ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો. |
13.46 | તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે. |
13.52 | હવે એસાઈનમેંટ ભાગ પર |
13.56 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
14.06 | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
14.09 | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ |
14.12 | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો |
14.17 | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે |
14.21 | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું |
14.30 | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે |
14.35 | ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું |
14.42 | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ |
14.47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.21 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15.40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |