Difference between revisions of "Netbeans/C2/Integrating-an-Applet-in-a-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 662: | Line 662: | ||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
+ | |- | ||
| 10.04 | | 10.04 |
Revision as of 16:53, 12 June 2014
Time | Narration
|
00.01 | નમસ્કાર . |
00.02 | Integrating an Applet in a Web Applicationટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે 'Netbeans IDE.માં applets સંસ્થાપિત કરતા શીખીશું. |
00.16 | જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો. |
00.21 | IDE. સાથે સરુઆત કરવા માટે Introduction to Netbeans |
00.25 | Developing Web Applications અને Designing GUIs on Netbeans આ ટ્યુટોરીયલો પણ નિહાળો. |
00.32 | IDE. વિષે જાણવા માટે |
00.36 | બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે. |
00.41 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v11.04 અને નેટબીન્સ IDE v7.1.1 . |
00.55 | આ ટ્યુટોરીયલમાં આપણે |
00.57 | Applet બનાવીશું |
00.59 | Appletને સક્રિય કરો; અને
|
01.02 | વેબ એપ્લીકેશન માં appleને એમ્બેડ કરો |
01.05 | પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે IDE' શરૂ કરો. |
01.10 | File>New Project' પર જાઓ અને Java Class Library બનવો.
|
01.17 | Next'ક્લિક કરો
|
01.19 | તમારા પ્રોજેક્ટને નામ આપો. |
01.21 | હું મારા પ્રોજેક્ટને SampleAppletતરીકે નામ આપીશ.. |
01.26 | તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો.
|
01.30 | અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish પર ક્લિક કરો. |
01.34 | આગળ Applet Source Fileબનાવીશું. |
01.39 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો . |
01.42 | અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે Properties પસંદ કરો. '
|
01.47 | ઇચ્છિત પ્રોજેક્ટ માટે Source અને Binary Formatપસંદ કરો.
|
01.53 | આ JDKનું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે.
|
01.59 | દાહરણ તરીકે, તમે JDK ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય, |
02.04 | તો કદાચ''Java browser pluginના જુના આવૃત્તિ પર applet મશીન પર ચાલશે નહી.
|
02.10 | હું JDK'ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે. |
02.19 | OKપર ક્લિક કરો. |
02.21 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો. |
02.25 | અને પસંદ કરો New >Applet |
02.29 | જો તમને સંદરભીત મેનૂમા applet આ વિકલ્પ ના મળે તો Other પર ક્લિક કરો. |
02.35 | Categories,હેઠળ Java. પસંદ કરો. |
02.38 | Appletબનાવવા માટે File Types,હેઠળ Appletપસંદ કરો. |
02.43 | Class name(ક્લાસ નેમ ) Sampleતરીકે અને Package(પેકેજ) org.me.helloતરીકે આપો. |
02.55 | Finish'પર ક્લિક કરો.
|
02.57 | આપેલા પેકેજમા IDE appletની સોર્સ ફાઈલ બનશે.
|
03.02 | તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની Source Package નોડ એક્સપાંડ કરો.
|
03.08 | The opens in the source editor. સોર્સ એડિટરમાં Applet source file(એપ્લેટ સોર્સફાઇલ)ખુલશે.
|
03.12 | ચાલો આપણેapplet classવ્યાખ્યિત કરીએ.
|
03.17 | I have the code for a simple applet,
|
03.21 | જે બેકગ્રાઉન્ડ રંગ cyan(સિયાન) અને
|
03.24 | અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે.
|
03.27 | અને applet માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે.
|
03.34 | એટલે કે init()'start()' અને paint() મેથડ કોલ કરીને appletશરુ થશે.
|
03.43 | હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને IDEમા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ.
|
03.54 | પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java,ફાઈલ પર જમણું ક્લિક કરો.
|
04.00 | અને સંદર્ભીત મેનુ માંથી Run File પસંદ કરો. |
04.04 | appletસમાવિષ્ટ વાડી Sample.htmlઆ લોન્ચર ફાઈલ buildફોલ્ડરમા બનશે.
|
04.13 | જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો. |
04.15 | Sample dot html file |
04.18 | Applet viewer. મા એપ્લેટ ખૂલેલ છે . |
04.23 | જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે. |
04.27 | applet viewerને બંદ કરું. |
04.29 | અને વેબ એપ્લીકેશન મા આ Applet ને સમાવિષ્ઠ કરીએ. |
04.33 | જેનાથી યુસર ને appletઉપલબ્ધ થશે.
|
04.37 | આ કરવા માટે આપણે Web Applicationબનાવીએ છીએ. |
04.42 | Categoriesહેઠળ java webઅને Projectsહેઠળ Web applicationપસંદ કરો. |
04.48 | અને Nextપર ક્લિક કરો.
|
04.50 | આપણે આપણા પ્રોજેક્ટને HelloSampleAppletતરીકે નામ આપીશું અને, |
05.01 | Nextક્લિક કરો
|
05.03 | યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે finishપર ક્લિક કરો
|
05.12 | નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ HelloSampleApplet મા ઉમેરીએ છીએ, |
05.20 | આપણે IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે. |
05.26 | માટે જયારે Sample dot java applet મોડીફાઈ કરીશું.
|
05.34 | બીલ્ડ થતા વખતે IDEએ applet ની નવી આવૃત્તિ તૈયાર કરે છે.
|
05.40 | હવે પ્રોજેક્ટ વિન્ડોમા HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો. |
05.45 | અને Propertiesપર ક્લિક કરો. |
05.49 | આપણું applet જાવા પ્રોજેક્ટ મા છે. |
05.52 | Jarફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી Packaging વિકલ્પ પસંદ કરો. |
05.59 | Add Project પર ક્લિક કરો અને Applet classધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો. |
06.05 | અહી SampleApplet
|
06.09 | Add Project Jar Filesપર ક્લિક કરો. |
06.14 | applet source fileસમાવિષ્ટ વાડી jar ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે. |
06.20 | OKપર ક્લિક કરો.
|
06.24 | અને ' હવે HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો.
|
06.31 | અને Clean અને Build વિકલ્પ પસંદ કરો. |
06.36 | હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ SampleApplet પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે. |
06.45 | ફાઈલ વિન્ડો મા જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો.
|
06.51 | build અને web ફોલ્ડર હેઠળ |
06.54 | તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે. |
06.58 | હવે HTMLફાઈલમાં appletસમાવિષ્ટ કરીશું.
|
07.02 | Project વિન્ડો પર જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો. |
07.09 | New'પસંદ કરી અને HTML ફાઈલ વિકલ્પ પસંદ કરો. |
07.13 | જો સંદર્ભીત મેનુ મા HTML' વિકલ્પ નથી મળતો. |
07.18 | Otherપર ક્લિક કરો. |
07.21 | Webહેઠળ Categories અને HTMLહેઠળ File Typesપસંદ કરો અને Nextક્લિક કરો. |
07.29 | Htmlફાઈલ ને નામ આપો. |
07.32 | હું MyApplet તરીકે નામ આપીશ અને Finish.પર ક્લિક કરો.
|
07.40 | હવે આગળ MyApplet dot html માની બોડી ટેગ્સમા appletટેગ દાખલ કરો.
|
07.48 | મારી પાસે applet code(એપ્લેટ કોડ) અહી છે.
|
07.51 | ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને htmlફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો. |
08.03 | અગામી html ફાઈલ ને સક્રિય કરવું છે. |
08.07 | પ્રોજેક્ટ વિન્ડોમાં MyApplet dot html પર ક્લિક કરી Run File' પસંદ કરો. |
08.14 | સર્વર htmlફાઈલ IDEના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે.
|
08.25 | હવે સર્વરે htmlફાઈલ IDEના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી, |
08.30 | તમે સરીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો. |
08.36 | હવે અસાઇનમેન્ટ |
08.38 | IDE'મા હજુ એક સાધુ બેનર appletમા બનાવો.
|
08.43 | જ્યાં applet'sના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે.
|
08.49 | your in a web application, વેબ એપ્લીકેશન મા appletએમ્બેડ કરો. |
08.52 | અને વેબ પ્રોજેક્ટ મા JARઉમેરો. |
08.56 | છેલ્લે HTML fileબનાવી સક્રિય કરો. |
09.00 | મેં પોતાનું moving banner applet બનાવ્યું છે. |
09.04 | ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું. |
09.18 | તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ appletખુલ્લા દેખાશે. |
09.28 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09.32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|
09.46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
09.51 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
|
09.58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10.04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
10.00 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
10.22 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
|
10.27 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |