Netbeans/C2/Integrating-an-Applet-in-a-Web-Application/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્કાર . |
00:02 | Integrating an Applet in a Web Application ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે Netbeans IDE માં applets સંસ્થાપિત કરતા શીખીશું. |
00:16 | જો તમે પ્રથમ વખત Netbeans વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો. |
00:21 | IDE સાથે શરૂઆત કરવા માટે Introduction to Netbeans |
00:25 | Developing Web Applications અને Designing GUIs on Netbeans આ ટ્યુટોરીયલો પણ નિહાળો. |
00:32 | IDE વિશે જાણવા માટે |
00:36 | બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે. |
00:41 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1. |
00:55 | આ ટ્યુટોરીયલમાં આપણે, |
00:57 | Applet (એપ્લેટ) બનાવીશું. |
00:59 | Applet ને સક્રિય કરો; અને |
01:02 | વેબ એપ્લીકેશનમાં applet ને એમ્બેડ કરો. |
01:05 | પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે IDE' શરૂ કરો. |
01:10 | File>New Project' પર જાઓ અને Java Class Library બનવો. |
01:17 | Next' ક્લિક કરો |
01:19 | તમારા પ્રોજેક્ટને નામ આપો. |
01:21 | 'હું મારા પ્રોજેક્ટને SampleApplet તરીકે નામ આપીશ.. |
01:26 | તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો.
|
01:30 | અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish પર ક્લિક કરો. |
01:34 | આગળ Applet Source File બનાવીશું. |
01:39 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો . |
01:42 | અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે Properties પસંદ કરો. ' |
01:47 | ઇચ્છિત પ્રોજેક્ટ માટે 'Source' અને Binary Format પસંદ કરો. |
01:53 | આ JDK નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે. |
01:59 | ઉદાહરણ તરીકે, તમે JDK ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય, |
02:04 | તો કદાચ''Java browser plugin ના જુદા આવૃત્તિ પર applet મશીન પર ચાલશે નહી. |
02:10 | હું JDK' ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે. |
02:19 | OK પર ક્લિક કરો. |
02:21 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો. |
02:25 | અને પસંદ કરો New >Applet |
02:29 | જો તમને સંદરભીત મેનૂમા applet આ વિકલ્પ ના મળે તો Other પર ક્લિક કરો. |
02:35 | Categories, હેઠળ Java. પસંદ કરો. |
02:38 | Applet બનાવવા માટે File Types ,હેઠળ Applet પસંદ કરો. |
02:43 | Class name (ક્લાસ નેમ ) Sample તરીકે અને Package (પેકેજ) org.me.hello તરીકે આપો. |
02:55 | Finish' પર ક્લિક કરો. |
02:57 | આપેલા પેકેજમા IDE applet ની સોર્સ ફાઈલ બનશે. |
03:02 | તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની Source Package નોડ એક્સપાંડ કરો. |
03:08 | સોર્સ એડિટરમાં Applet source file (એપ્લેટ સોર્સફાઇલ) ખુલશે. |
03:12 | ચાલો આપણેapplet class વ્યાખ્યિત કરીએ. |
03:17 | મારા પાસે સદા applet માટે કોડ છે. |
03:21 | જે બેકગ્રાઉન્ડ રંગ' cyan (સિયાન) અને |
03:24 | અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે. |
03:27 | અને applet માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે. |
03:34 | એટલે કે init()'start()' અને paint() મેથડ કોલ કરીને applet શરુ થશે. |
03:43 | હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને IDE મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ. |
03:54 | પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java ફાઈલ પર જમણું ક્લિક કરો. |
04:00 | અને સંદર્ભીત મેનુ માંથી Run File પસંદ કરો. |
04:04 | appletસમાવિષ્ટ વાડી Sample.html આ લોન્ચર ફાઈલ build ફોલ્ડરમા બનશે. |
04:13 | જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો.
|
04:15 | Sample dot html file |
04:18 | Applet viewer. મા એપ્લેટ ખૂલેલ છે . |
04:23 | જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે. |
04:27 | applet viewer ને બંદ કરું. |
04:29 | અને વેબ એપ્લીકેશન મા આ Applet ને સમાવિષ્ઠ કરીએ. |
04:33 | જેનાથી યુસર ને applet ઉપલબ્ધ થશે. |
04:37 | આ કરવા માટે આપણે Web Application બનાવીએ છીએ. |
04:42 | Categoriesહેઠળ java web અને Projects હેઠળ Web application પસંદ કરો. |
04:48 | અને Next પર ક્લિક કરો.
|
04:50 | આપણે આપણા પ્રોજેક્ટને HelloSampleApplet તરીકે નામ આપીશું અને, |
05:01 | Next ક્લિક કરો |
05:03 | યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે finish પર ક્લિક કરો |
05:12 | નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ HelloSampleApplet મા ઉમેરીએ છીએ, |
05:20 | આપણે IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે. |
05:26 | માટે જયારે Sample dot java applet મોડીફાઈ કરીશું.
|
05:34 | બીલ્ડ થતા વખતે IDE એ applet ની નવી આવૃત્તિ તૈયાર કરે છે. |
05:40 | હવે પ્રોજેક્ટ વિન્ડોમા HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો. |
05:45 | અને Properties પર ક્લિક કરો. |
05:49 | આપણું applet જાવા પ્રોજેક્ટ મા છે. |
05:52 | Jar ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી Packaging વિકલ્પ પસંદ કરો. |
05:59 | Add Project પર ક્લિક કરો અને Applet class ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો. |
06:05 | અહી SampleApplet
|
06:09 | Add Project Jar Files પર ક્લિક કરો. |
06:14 | applet source file સમાવિષ્ટ વાડી jar ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે. |
06:20 | OK પર ક્લિક કરો. |
06:24 | અને ' હવે HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો.
|
06:31 | અને 'Clean અને Build' વિકલ્પ પસંદ કરો. |
06:36 | હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ SampleApplet પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે. |
06:45 | ફાઈલ વિન્ડો મા જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો. |
06:51 | build અને web ફોલ્ડર હેઠળ |
06:54 | તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે. |
06:58 | હવે HTML ફાઈલમાં applet સમાવિષ્ટ કરીશું. |
07:02 | Project વિન્ડો પર જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો. |
07:09 | New' પસંદ કરી અને HTML ફાઈલ વિકલ્પ પસંદ કરો. |
07:13 | જો સંદર્ભીત મેનુ મા HTML' વિકલ્પ નથી મળતો. |
07:18 | Other પર ક્લિક કરો. |
07:21 | Web હેઠળ Categories અને HTMLહેઠળ File Types પસંદ કરો અને Next ક્લિક કરો. |
07:29 | Html ફાઈલ ને નામ આપો. |
07:32 | હું MyApplet તરીકે નામ આપીશ અને Finish. પર ક્લિક કરો.
|
07:40 | હવે આગળ MyApplet dot html માની બોડી ટેગ્સમા applet ટેગ દાખલ કરો. |
07:48 | મારી પાસે applet code (એપ્લેટ કોડ) અહી છે.
|
07:51 | ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને html ફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો. |
08:03 | અગામી html ફાઈલ ને સક્રિય કરવું છે. |
08:07 | પ્રોજેક્ટ વિન્ડોમાં MyApplet dot html પર ક્લિક કરી Run File' પસંદ કરો. |
08:14 | સર્વર html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે.
|
08:25 | હવે સર્વરે html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી, |
08:30 | તમે સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો. |
08:36 | હવે અસાઇનમેન્ટ. |
08:38 | IDE' મા હજુ એક સાધુ બેનર applet મા બનાવો. |
08:43 | જ્યાં applet'sના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે. |
08:49 | વેબ એપ્લીકેશન મા applet એમ્બેડ કરો. |
08:52 | અને વેબ પ્રોજેક્ટ મા JAR ઉમેરો. |
08:56 | છેલ્લે HTML file બનાવી સક્રિય કરો. |
09:00 | મેં પોતાનું moving banner applet બનાવ્યું છે. |
09:04 | ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું. |
09:18 | તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ applet ખુલ્લા દેખાશે. |
09:28 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
09:51 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
|
09:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10:04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
10:00 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
10:22 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
|
10:27 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |