Difference between revisions of "Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | | + | | નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | |00.08 | + | | 00.08 |
− | | | + | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે |
|- | |- | ||
− | |00.12 | + | | 00.12 |
− | | | + | | જો નથી તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો |
|- | |- | ||
| 00.19 | | 00.19 | ||
− | | | + | | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો |
|- | |- | ||
− | |00.22 | + | | 00.22 |
− | | | + | | નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસથી. |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | | + | | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
|- | |- | ||
| 00.29 | | 00.29 | ||
− | | | + | | આ ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
− | + | ||
|- | |- | ||
− | |00.40 | + | | 00.40 |
− | | | + | | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
|- | |- | ||
| 00.45 | | 00.45 | ||
− | | | + | | આપણે જોઈશું |
|- | |- | ||
| 00.46 | | 00.46 | ||
− | | | + | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને સુયોજિત કરવું |
|- | |- | ||
− | |00.49 | + | | 00.49 |
− | | | + | | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |00.52 | + | | 00.52 |
− | | | + | | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું |
|- | |- | ||
− | + | | 00.56 | |
− | |00.56 | + | | ગેટર અને સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 00.59 | |
− | |00.59 | + | | મૂળભૂત જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01.02 | |
− | |01.02 | + | | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 01.05 | | 01.05 | ||
− | + | | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 01.08 | | 01.08 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 01.13 | |
− | |01.13 | + | | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01.17 | |
− | |01.17 | + | | ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |01.20 | + | | 01.20 |
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે |
|- | |- | ||
+ | | 01.26 | ||
+ | | આ ટ્યુટોરીયલ ડેમોનસ્ટ્રેટ કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 01.30 | ||
+ | | તેને સર્વરમાં ડિપ્લોય કરવી, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 01.32 | |
− | |01.32 | + | | અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝેન્ટેશન જોવું. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |01.35 | + | | 01.35 |
− | | | + | | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન (જેએસપી) જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
|- | |- | ||
− | + | | 01.42 | |
− | |01.42 | + | | તે ત્યારબાદ એચટીટીપી સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01.48 | |
− | |01.48 | + | | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01.51 | |
− | |01.51 | + | | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01.58 | |
− | |01.58 | + | | '''File''' મેનુમાંથી '''New Project''' પસંદ કરો |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |||
| 02.01 | | 02.01 | ||
− | + | | '''Categories''' અંતર્ગત, '''Java Web''' પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 02.04 | | 02.04 | ||
− | + | | '''Projects''' અંતર્ગત, '''Web Application''' પસંદ કરો, અને '''Next''' ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | | + | | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું મારા પ્રોજેક્ટને '''HelloWeb''' તરીકે નામ આપીશ. |
|- | |- | ||
| 02.15 | | 02.15 | ||
− | | | + | | તમારા કંપ્યુટરની કોઈપણ ડીરેક્ટરીમાં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
− | + | ||
|- | |- | ||
− | |02.20 | + | | 02.20 |
− | | | + | | '''Next''' ક્લિક કરો. |
|- | |- | ||
− | |02.22 | + | | 02.22 |
− | | | + | | '''Server and Settings panel''' ખુલે છે. |
|- | |- | ||
− | |02.25 | + | | 02.25 |
− | | | + | | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
|- | |- | ||
− | |02.29 | + | | 02.29 |
− | | | + | | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
|- | |- | ||
| 02.34 | | 02.34 | ||
− | | | + | | '''Next''' ક્લિક કરો. |
|- | |- | ||
| 02.36 | | 02.36 | ||
− | | | + | | '''Frameworks''' પેનલમાં, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02.38 | | 02.38 | ||
− | | | + | | પ્રોજેક્ટ બનાવવા માટે '''Finish''' ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
− | |02.41 | + | | 02.41 |
− | | | + | | આઈડીઈ '''HelloWeb''' પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
|- | |- | ||
− | |||
| 02.46 | | 02.46 | ||
− | + | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડેટા ધરાવે છે. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 02.51 | |
− | |02.51 | + | | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, ''''index.jsp''' ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |||
| 02.57 | | 02.57 | ||
− | | | + | | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો |
|- | |- | ||
− | |||
| 03.05 | | 03.05 | ||
− | + | | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 03.10 | |
− | |03.10 | + | | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે કે આઈડીઈ સહાય કરે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03.15 | |
− | |03.15 | + | | હવે '''Projects''' વિન્ડોમાં, '''Source Packages''' નોડને વિસ્તૃત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03.20 | |
− | |03.20 | + | | '''Source Packages''' નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03.25 | |
− | |03.25 | + | | '''Source Packages''' પર જમણું-ક્લિક અને '''New > Java Class''' પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03.32 | |
− | |03.32 | + | | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને '''NameHandler''' તરીકે નામ આપીશ |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 03.40 | | 03.40 | ||
− | + | | અને પેકેજ કોમ્બોબોક્સમાં ચાલો હું ટાઈપ કરું '''org.mypackage.hello''' | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 03.54 | | 03.54 | ||
− | + | | અને '''Finish''' ક્લિક કરું છું. | |
− | | | + | |
|- | |- | ||
− | + | | 03.57 | |
− | |03.57 | + | | '''NameHandler.java''' ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 04.01 | | 04.01 | ||
− | + | | હવે ચાલો આપણે ક્લાસ ડીકલેરેશનની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 04.07 | | 04.07 | ||
− | + | | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 04.12 | | 04.12 | ||
− | + | | સાથે જ હું એક કંસ્ટ્રકટર '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 04.23 | | 04.23 | ||
− | + | | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; '''name = null''' ને પણ ઉમેરું. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 04.30 | | 04.30 | ||
− | | | + | | ચાલો આગળ આપણે '''Getter and Setter Methods''' ઉત્પન્ન કરીએ |
|- | |- | ||
| 04.33 | | 04.33 | ||
− | | | + | | '''Source Editor''' માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી '''Refactor''' અને '''Encapsulate Fields''' પસંદ કરો |
|- | |- | ||
| 04.46 | | 04.46 | ||
− | | | + | | રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
|- | |- | ||
− | |||
| 04.56 | | 04.56 | ||
− | | | + | | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
− | |||
| 05.01 | | 05.01 | ||
− | + | | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 05.08 | | 05.08 | ||
− | + | | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 05.11 | | 05.11 | ||
− | + | | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, '''Encapsulate Fields''' ડાયલોગ ખુલે છે. | |
− | | | + | |
|- | |- |
Revision as of 17:39, 6 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો |
00.02 | નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે |
00.12 | જો નથી તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો |
00.19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો |
00.22 | નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસથી. |
00.25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00.29 | આ ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00.40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00.45 | આપણે જોઈશું |
00.46 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને સુયોજિત કરવું |
00.49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું |
00.52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું |
00.56 | ગેટર અને સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી |
00.59 | મૂળભૂત જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું |
01.02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું |
01.05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું |
01.08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ |
01.13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 |
01.17 | ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ |
01.20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે |
01.26 | આ ટ્યુટોરીયલ ડેમોનસ્ટ્રેટ કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01.30 | તેને સર્વરમાં ડિપ્લોય કરવી, |
01.32 | અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝેન્ટેશન જોવું. |
01.35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન (જેએસપી) જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01.42 | તે ત્યારબાદ એચટીટીપી સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01.48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01.51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ |
01.58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02.01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02.04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02.09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું મારા પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02.15 | તમારા કંપ્યુટરની કોઈપણ ડીરેક્ટરીમાં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02.20 | Next ક્લિક કરો. |
02.22 | Server and Settings panel ખુલે છે. |
02.25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02.29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02.34 | Next ક્લિક કરો. |
02.36 | Frameworks પેનલમાં, |
02.38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02.41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02.46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડેટા ધરાવે છે. |
02.51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02.57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો |
03.05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03.10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે કે આઈડીઈ સહાય કરે છે. |
03.15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03.20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03.25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03.32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03.40 | અને પેકેજ કોમ્બોબોક્સમાં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03.54 | અને Finish ક્લિક કરું છું. |
03.57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04.01 | હવે ચાલો આપણે ક્લાસ ડીકલેરેશનની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ |
04.07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને |
04.12 | સાથે જ હું એક કંસ્ટ્રકટર public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ |
04.23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04.30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ |
04.33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો |
04.46 | રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04.56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05.01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05.08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05.11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05.16 | Notice that the Fields visibility is set to private, |
05.20 | and Accessors visibility is set to public, by default
|
05.24 | Indicating that the access modifier for the class variables wil be specified as private, |
05.30 | Whereas the getter and setter methods will be generated with public modifiers respectively. |
05.36 | Click on Refactor. |
05.39 | The Getter and Setter methods are generated for the name field. |
05.46 | The modifier for the class variable is set to private whereas the getter and setter methods are generated with public modifier.
|
05.56 | Your java class should finally look like this
|
05.59 | Let us next Edit the Default JavaServer Pages File
|
06.04 | Let us Refocus the index.jsp file by clicking its tab displayed at the top of the Source Editor. |
06.11 | Now let us open the Palette manager by going to the Tools menu > Palette and click on HTML/JSP code clips |
06.21 | The Palatte manager opens. |
06.26 | In the palette manager expand the HTML forms options |
06.31 | Select the Form items. |
06.34 | Drag it and drop it to the points after the h1 tags in your Source Editor |
06.42 | The Insert form dialog box opens . |
06.45 | Let us Specify the values as been shown on the screen: |
06.49 | The Action as response.jsp |
06.54 | The Method as GET |
06.56 | And lets us give our form a name as Name input form. |
07.04 | Click OK.
|
07.07 | An HTML form is added to the index.jsp file. |
07.13 | Now from the Palette manager select a Text Input item drag it and drop it to a point just before the closing form tags |
07.25 | In the Insert text input dialog box specify the Name as name |
07.32 | Leave the Type at text |
07.34 | And Click on OK.
|
07.36 | A HTML input tag is now added between the form tags. |
07.41 | Let us delete the empty value attribute from the input tag. |
07.49 | Now from the palette select the Button item. |
07.53 | Drag it and drop it to the point before the closing form tag
|
07.58 | Specify the Label as OK |
08.00 | The Type as submit |
08.03 | And Click on OK again
|
08.05 | An HTML button is now added to a form tags. |
08.12 | Infront of the first input tag let us enter the text Enter your name |
08.22 | And let us change the default text between the h1 tags |
08.28 | We will change the text to Entry form |
08.34 | Now Right click, let me close the palette manager for now. |
08.38 | Right-click within your Source Editor |
08.41 | Select the Format option to tidy the format of your code.
|
08.46 | Your index.jsp file should now look like this. |
08.49 | Let us next Create a JavaServer Pages File
|
08.53 | In the Projects window, right-click on the HelloWeb project node, choose New > JSP. |
09.01 | The New JSP File wizard opens. |
09.05 | Name the file as response, and click on Finish. |
09.14 | Notice that a response.jsp file node displays in the Projects window beneath the index.jsp file , |
09.23 | And the new file opens in the Source Editor. |
09.26 | Open the Palette manager again
|
09.35 | Now expand the JSP option. |
09.39 | Select a Use Bean item, drag it and drop it to a point just below the body
|
09.53 | The Insert Use Bean dialog opens. |
09.56 | Specify the values as |
09.58 | The ID as mybean |
10.01 | The Class as org.mypackage.hello.NameHandler |
10.13 | Set the Scope as session |
10.15 | And click on OK.
|
10.18 | Notice that a jsp:useBean tag is added beneath the body tag. |
10.30 | JavaBeans are reusable software components for Java. |
10.34 | They are used to encapsulate many objects into a single object |
10.38 | So that they can be passed around as a single bean object instead of multiple individual objects.
|
10.46 | Now from the Palette manager, Select a setbean property item, drag it and drop it to a point just before the h1 tags |
11.03 | And click on OK. |
11.12 | Here in the jsp:setProperty tag that appears, delete the empty value attribute. |
11.21 | And set the name attribute to mybean and the Property to name
|
11.30 | Now in between the h1 tags let us change the text to Hello comma space and a exclamation mark
|
11.40 | Now from the Palette manager Select a Get Bean property item drag it and drop it after the Hello text in between the h1 tags |
11.51 | In the Get Bean Property item
|
11.53 | Set the Bean Name to mybean |
11.57 | And the Property Name to name |
11.59 | Click on OK. |
12.01 | Notice that jsp:getProperty tag is now added between the h1 tags.
|
12.07 | Right-click within the Source Editor again, click on Format to tidy the format of your code if required
|
12.16 | The next step is to run our Web Application Project |
12.20 | Let me close the palette manager |
12.26 | In the Projects window, right-click the HelloWeb project node and choose the Run option
|
12.32 | You can also click the Run option from the toolbar or press F6 key on your keyboard to run your Project. |
12.41 | I will select the button on the toolbar to run my Project |
12.44 | When you run a Web application the IDE builds and compiles the application code |
12.53 | Launches the server and deploys the application to the server |
12.58 | and finally displays the application in a browser window |
13.02 | To view this process you can open the output window from the Window menu and select the Output option |
13.10 | You can see that your application has been built successfully |
13.17 | The index.jsp page opens in your default browser |
13.23 | Let me run the project again |
13.27 | Here it is, it opens in your default browser |
13.32 | Note that the browser window may sometime open before the IDE displays the server output |
13.38 | Now let us Enter the name in the text box in the browser |
13.42 | For eg Ubuntu and click on OK. |
13.46 | The response.jsp page displays, providing you with a simple greeting. |
13.52 | Now to the assignment part |
13.56 | As an extension to the web application project, insert two more text fields that is totally three input text fields in your application |
14.06 | Use the JavaBeans Component to set the bean property and |
14.09 | View its presentation in the browser |
14.12 | And finally Retrieve the output on the second JSP page |
14.17 | I have already constructed my assignment |
14.21 | Let me open my assignment and run it in the IDE |
14.30 | I am presented with 3 input text fields |
14.35 | Let me enter the details and click on Ok |
14.42 | I should be presented with an output like this |
14.47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.21 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15.40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |