Difference between revisions of "Geogebra/C3/Exporting-GeoGebra-Files/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
||03:43 | ||03:43 | ||
− | || | + | ||અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી. |
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
− | || | + | ||ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો. |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
− | || | + | ||હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C એક સીધી લાઈનપર હોય છે. |
|- | |- | ||
||04:08 | ||04:08 | ||
− | || | + | ||હવે એડવાન્સ ટેબ પર |
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
− | || | + | || જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહીકેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે . |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || | + | || ''' right-click features'''ને વેબ પેજ પર સક્રિય કરવા માટેઆ ચેક કરો . |
− | |- | + | |- |
||04:23 | ||04:23 | ||
− | || | + | ||લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || | + | ||એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
− | || | + | ||જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
− | || | + | ||જો તમે મેનુ બાર,તુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થયા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | || | + | ||તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે. |
|- | |- |
Revision as of 10:49, 7 April 2014
VISUAL CUE | NARRATION
|
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | Export feature in GeoGebra પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો તો, |
00:10 | સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ. |
00:17 | આ ટ્યુટોરીયલમાં |
00:18 | Export featureવિષે શીખીશું.
|
00:22 | ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું. |
00:26 | અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું. |
00:31 | જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ |
00:34 | GNU/લીનક્સ ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS |
00.39 | અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0 |
00:44 | હવે જીઓજીબ્રા વિન્ડો પર. |
00:48 | કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ File અને Open પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય.
|
00.57 | ચાલો ConcentricCircles.ggbપસંદ કરીએ અને open પર ક્લિક કરીએ. |
01:04 | ચાલો Algebra અને Spreadsheet નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો. |
01:16 | આપણે Move Graphics View ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કી શકીએ છીએ. |
01:22 | export કરવા માટે select objects પસંદ કરી શકો છો અથવા જો જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો. |
01:32 | મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture |
01:40 | export કરવા માટે તમને જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ. |
01:48 | તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું. |
01:53 | તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો. |
01:58 | Saveપર ક્લિક કરો. |
02.01 | અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો. |
02:07 | ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને Saveપર ક્લિક કરો. |
02:15 | સારાંશ માટે, |
02:17 | ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડને export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો. |
02:26 | મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture. |
02:33 | ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને export કરેલ ફાઈલને સંગ્રહો. |
02:40 | હવે અભ્યાસના બીજા ભાગમાં. |
02:45 | જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે exoprt કરવું. |
02:49 | ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો. |
02:53 | Interior Angles.ggb, |
02.59 | હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage |
03:09 | એક બોક્સ દ્રશ્યમાન થાય છે.
|
03:12 | શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો.
|
03:18 | અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ |
03:22 | જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો .
|
03:30 | ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ. |
03:37 | કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ . |
03:43 | અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી. |
03:48 | ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો. |
03:56 | હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C એક સીધી લાઈનપર હોય છે. |
04:08 | હવે એડવાન્સ ટેબ પર
|
04:10 | જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહીકેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે . |
04:18 | right-click featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટેઆ ચેક કરો . |
04:23 | લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો. |
04:28 | એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો. |
04:35 | જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો. |
04:45 | જો તમે મેનુ બાર,તુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થયા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો. |
04:56 | તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે. |
05:03 | Select Export and Save it as an html file,to view in the browser |
05:11 | As I use Firefox web browser, it immediately opens once I export it.
|
05:22 | You can notice the text above the construction as well as below the construction. |
05:29 | You can move the vertices as this is a dynamic web page and observe the changes to the figure.
|
05:38 | To Summarise, |
05:39 | Open a GeoGebra file that you have already created , select Menu option File >Export > Dynamic Worksheet as webpage |
05:50 | Choose the Title, Text and Advanced features and Export your GeoGebra file as a webpage, html file |
06:01 | View the html file using a web browser.
|
06:05 | You may need to install java for Geogebra to work on a web browser |
06:11 | Now to the assignment – |
06:13 | Open any GeoGebra file and export as a Static picture by selecting certain objects or the whole drawing pad |
06:24 | and as a Dynamic web page.
|
06:25 | In the dynamic web page include the following features |
06:29 | Reset option and Tool Bar option |
06:33 | Watch the video available at this web site, |
06:36 | It summarizes the spoken tutorial project. |
06:40 | If you do not have good bandwidth, you can download and watch it.
|
06.44 | The spoken tutorial project team conducts workshops using spoken tutorials, |
06.49 | gives certificates to those who pass an online test. |
06.52 | For more details contact this email address
|
06.58 | Spoken Tutorial Project is a part of the talk to a teacher project.
|
07:01 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
|
07:07 | More information on this mission is available at this web site. |
07:12 | Thank you. This is bindu from IT for change, Bengaluru, signing off. Enjoy exploring geogebra. |