Difference between revisions of "Linux/C2/Basic-Commands/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |વ્હાલા મિત્રો,લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્…') |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|વ્હાલા મિત્રો,લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. | |વ્હાલા મિત્રો,લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:05 |
|આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મૂળભૂત આદેશોનો વિદ્યાભ્યાસ કરીશું. | |આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મૂળભૂત આદેશોનો વિદ્યાભ્યાસ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |00:10 |
|હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. | |હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. | ||
|- | |- | ||
− | | | + | |00:12 |
|હું માનું છું કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સાથે કામ કરતા આવડતું હશે. | |હું માનું છું કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સાથે કામ કરતા આવડતું હશે. | ||
|- | |- | ||
− | | | + | |00:17 |
|જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | |જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:26 |
|આ ટ્યુ્ટોરીઅલમાં,આપણે જોઈશું કે 'આદેશો એટલે શું?' અને 'આદેશ અર્થઘટન કરનાર(command interpreter) એટલે શું?' | |આ ટ્યુ્ટોરીઅલમાં,આપણે જોઈશું કે 'આદેશો એટલે શું?' અને 'આદેશ અર્થઘટન કરનાર(command interpreter) એટલે શું?' | ||
|- | |- | ||
− | | | + | |00:33 |
|પછી આપણે શીખીશું કે man આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી. | |પછી આપણે શીખીશું કે man આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી. | ||
|- | |- | ||
− | | | + | |00:39 |
|તો પહેલો પ્રશ્ન છે,"આદેશો એટલે શું?" | |તો પહેલો પ્રશ્ન છે,"આદેશો એટલે શું?" | ||
|- | |- | ||
− | | | + | |00:43 |
|સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો "શબ્દો" છે,જેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે. | |સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો "શબ્દો" છે,જેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |00:52 |
|લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે જ ચાર અક્ષરોથી વધુ હોય જેમકે ls,who,ps વગેરે.. | |લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે જ ચાર અક્ષરોથી વધુ હોય જેમકે ls,who,ps વગેરે.. | ||
|- | |- | ||
− | | | + | |00:59 |
|આદેશો સાદા અક્ષરો(કેપિટલ નહીં)માં હોય અને તેઓ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.ચાલો એક ઉદાહરણ જોઈએ. | |આદેશો સાદા અક્ષરો(કેપિટલ નહીં)માં હોય અને તેઓ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.ચાલો એક ઉદાહરણ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:05 |
|એપ્લીકેશન મેનુ ઉપર જાઓ. | |એપ્લીકેશન મેનુ ઉપર જાઓ. | ||
|- | |- | ||
− | | | + | |01:08 |
|એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો. | |એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:14 |
|અથવા ટર્મિનલ બારી ખોલવા તમારા કિબોર્ડથી "ctrl alt t" દબાવો. | |અથવા ટર્મિનલ બારી ખોલવા તમારા કિબોર્ડથી "ctrl alt t" દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:20 |
|હવે આપણને એક પ્રોમ્પ્ટ($) અને તેની બાજુમાં ચમકારા મારતું કર્સર દેખાય છે.અહીં આપણે આદેશો લખીશું. | |હવે આપણને એક પ્રોમ્પ્ટ($) અને તેની બાજુમાં ચમકારા મારતું કર્સર દેખાય છે.અહીં આપણે આદેશો લખીશું. | ||
|- | |- | ||
− | | | + | |01:29 |
|શબ્દોમાં 'who' લખો અને એન્ટર દબાવો. | |શબ્દોમાં 'who' લખો અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:34 |
|આપણને લોગીન(logged in) થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છે.આપણે 'who' આદેશને અમલમાં મુક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગીન છે તે પ્રદર્શિત છે. | |આપણને લોગીન(logged in) થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છે.આપણે 'who' આદેશને અમલમાં મુક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગીન છે તે પ્રદર્શિત છે. | ||
|- | |- | ||
− | | | + | |01:47 |
|પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશો,જે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે? | |પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશો,જે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે? | ||
|- | |- | ||
− | | | + | |01:54 |
|આ મહત્વપૂર્ણ-કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છે,જેને શેલ પણ કેહવાય છે. | |આ મહત્વપૂર્ણ-કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છે,જેને શેલ પણ કેહવાય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:59 |
|આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે મધ્યસ્થ(interface) તરીકે વર્તે છે. | |આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે મધ્યસ્થ(interface) તરીકે વર્તે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:08 |
|આદેશો દાખલ કરી,ઓપરેટીંગ સિસ્ટમમાં અમલમાં મુકવાની અનુમતિ તે આપે છે. | |આદેશો દાખલ કરી,ઓપરેટીંગ સિસ્ટમમાં અમલમાં મુકવાની અનુમતિ તે આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:13 |
|લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છે,જ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે. | |લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છે,જ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે. | ||
|- | |- | ||
− | | | + | |02:22 |
|લિનક્સ ઉપર માન્ય શેલ જે હંમેશા "/bin/sh" રૂપમાં સંસ્થાપિત રહે છે તેને બેશ(bash) કહેવાય (i.e the GNU Bourne-Again Shell) જે GNU ઓજાર સમૂહમાંથી છે. | |લિનક્સ ઉપર માન્ય શેલ જે હંમેશા "/bin/sh" રૂપમાં સંસ્થાપિત રહે છે તેને બેશ(bash) કહેવાય (i.e the GNU Bourne-Again Shell) જે GNU ઓજાર સમૂહમાંથી છે. | ||
|- | |- | ||
− | | | + | |02:35 |
|આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેલ આદેશો સામાન્ય છે.જે મામુલી બદલાવ સાથે મોટા ભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે. | |આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેલ આદેશો સામાન્ય છે.જે મામુલી બદલાવ સાથે મોટા ભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:44 |
|તે છતાં,આ ટ્યુ્ટોરીઅલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું. | |તે છતાં,આ ટ્યુ્ટોરીઅલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:51 |
|કારણકે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય(portable) છે. | |કારણકે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય(portable) છે. | ||
|- | |- | ||
− | | | + | |02:58 |
|અન્ય શેલમાં "Bourne shell" જે અસલનું યુનિક્સ શેલ છે તથા "C Shell" અને "Korn shell" છે. | |અન્ય શેલમાં "Bourne shell" જે અસલનું યુનિક્સ શેલ છે તથા "C Shell" અને "Korn shell" છે. | ||
|- | |- | ||
− | | | + | |03:08 |
|આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા | |આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા | ||
|- | |- | ||
− | | | + | |03:11 |
|ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ "echo ખાલી જગ્યા $કેપિટલ અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. | |ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ "echo ખાલી જગ્યા $કેપિટલ અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |03:27 |
|પરિણામ /bin/bash મળે છે,જે બેશ શેલ બતાવે છે. | |પરિણામ /bin/bash મળે છે,જે બેશ શેલ બતાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |03:34 |
|ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા-જુદા શેલ્સ સક્રિય કરી શકીએ.તેઓનો અદ્યતન ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થશે. | |ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા-જુદા શેલ્સ સક્રિય કરી શકીએ.તેઓનો અદ્યતન ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થશે. | ||
|- | |- | ||
− | | | + | |03:42 |
|આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઈલ્સ છે,જે મોટા ભાગે 'C' માં લખેલ છે. | |આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઈલ્સ છે,જે મોટા ભાગે 'C' માં લખેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:47 |
|આ ફાઈલ્સ ડિરેક્ટરીઓની અંદર છે.આદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા "type" આદેશ અપાય છે. | |આ ફાઈલ્સ ડિરેક્ટરીઓની અંદર છે.આદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા "type" આદેશ અપાય છે. | ||
|- | |- | ||
− | | | + | |03:55 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "Type ખાલી જગ્યા ps" લખો અને એન્ટર દબાવો. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "Type ખાલી જગ્યા ps" લખો અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |04:03 |
|આ બતાવે છે કે "ps" વાસ્તવમાં ફાઈલ છે અને "/bin" ડિરેક્ટરીમાં સંગ્રહિત છે. | |આ બતાવે છે કે "ps" વાસ્તવમાં ફાઈલ છે અને "/bin" ડિરેક્ટરીમાં સંગ્રહિત છે. | ||
|- | |- | ||
− | | | + | |04:09 |
|જયારે આપણે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઈલ શોધે છે. | |જયારે આપણે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઈલ શોધે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:18 |
|જો તે મળે તો,ફાઈલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છે.નહીં તો "આદેશ અસ્તિત્વમાં નથી" એમ મળે છે. | |જો તે મળે તો,ફાઈલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છે.નહીં તો "આદેશ અસ્તિત્વમાં નથી" એમ મળે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:27 |
|શોધેલી ડિરેક્ટરીઓની સૂચી "PATH ચલ" દ્વારા સ્પષ્ટરૂપે ઉલ્લેખેલ છે,જે આપણે પછી જોઈશું. | |શોધેલી ડિરેક્ટરીઓની સૂચી "PATH ચલ" દ્વારા સ્પષ્ટરૂપે ઉલ્લેખેલ છે,જે આપણે પછી જોઈશું. | ||
|- | |- | ||
− | | | + | |04:34 |
|જો આપણને આ સૂચી જોવી હોય,તો આદેશ આપો "echo ખાલી જગ્યા $PATH". | |જો આપણને આ સૂચી જોવી હોય,તો આદેશ આપો "echo ખાલી જગ્યા $PATH". | ||
|- | |- | ||
− | | | + | |04:44 |
|કેપિટલ અક્ષરમાં અને એન્ટર દબાવો. | |કેપિટલ અક્ષરમાં અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |04:52 |
|આદેશ વિષે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જરૂરી છે. | |આદેશ વિષે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જરૂરી છે. | ||
|- | |- | ||
− | | | + | |04:57 |
|લિનક્સ આદેશો બે પ્રકારના છે: બાહ્ય આદેશો અને આંતરિક આદેશો. | |લિનક્સ આદેશો બે પ્રકારના છે: બાહ્ય આદેશો અને આંતરિક આદેશો. | ||
|- | |- | ||
− | | | + | |05:02 |
|બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઈલ/પ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે. | |બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઈલ/પ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:07 |
|મોટા ભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છે.પણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છે.તેઓ અલગ ફાઈલથી અસ્તિત્વમાં નથી. | |મોટા ભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છે.પણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છે.તેઓ અલગ ફાઈલથી અસ્તિત્વમાં નથી. | ||
|- | |- | ||
− | | | + | |05:18 |
|આ આંતરિક આદેશો કેહવાય. | |આ આંતરિક આદેશો કેહવાય. | ||
|- | |- | ||
− | | | + | |05:20 |
|આદેશ "echo" જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે. | |આદેશ "echo" જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે. | ||
|- | |- | ||
− | | | + | |05:25 |
|ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો, | |ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો, | ||
|- | |- | ||
− | | | + | |05:33 |
|"type ખાલી જગ્યા echo" અને એન્ટર દબાવો. | |"type ખાલી જગ્યા echo" અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |05:40 |
|પરિણામ "echo"ને શેલ પત્રિકા(bulletin) રૂપમાં દેખાડે છે. | |પરિણામ "echo"ને શેલ પત્રિકા(bulletin) રૂપમાં દેખાડે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:43 |
|ફાઈલ નામ આપવાને બદલે તે બતાવે છે કે "echo" આદેશનું અમલીકરણ શેલમાં અંદર છે.જેથી તેને આંતરિક આદેશ કેહવાય છે. | |ફાઈલ નામ આપવાને બદલે તે બતાવે છે કે "echo" આદેશનું અમલીકરણ શેલમાં અંદર છે.જેથી તેને આંતરિક આદેશ કેહવાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:56 |
|બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છે,તે છે "આદેશોનું બંધારણ". | |બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છે,તે છે "આદેશોનું બંધારણ". | ||
|- | |- | ||
− | | | + | |06:01 |
|આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોય શકે જે "ખાલી જગ્યા" દ્વારા અલગ કરેલ હોય છે. | |આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોય શકે જે "ખાલી જગ્યા" દ્વારા અલગ કરેલ હોય છે. | ||
|- | |- | ||
− | | | + | |06:08 |
|જો એકથી વધુ શબ્દો હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જયારે બાકીના શબ્દો | |જો એકથી વધુ શબ્દો હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જયારે બાકીના શબ્દો | ||
|- | |- | ||
− | | | + | |06:16 |
|વિકલ્પો,પદાવલી અથવા ફાઈલ નામ હોઈ શકે. | |વિકલ્પો,પદાવલી અથવા ફાઈલ નામ હોઈ શકે. | ||
|- | |- | ||
− | | | + | |06:20 |
|આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા-જુદા કાર્યો હાથ ધરે છે. | |આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા-જુદા કાર્યો હાથ ધરે છે. | ||
|- | |- | ||
− | | | + | |06:26 |
|તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્ન(-),જેને અનુક્રમે ટુકું અને લાંબુ વિકલ્પ કેહવાય છે તે મુકાય છે. | |તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્ન(-),જેને અનુક્રમે ટુકું અને લાંબુ વિકલ્પ કેહવાય છે તે મુકાય છે. | ||
|- | |- | ||
− | | | + | |06:35 |
|ટર્મિનલ બારી પર જઈ,આદેશો લખી,પરિણામો જુઓ. | |ટર્મિનલ બારી પર જઈ,આદેશો લખી,પરિણામો જુઓ. | ||
|- | |- | ||
− | | | + | |06:40 |
|ટર્મિનલ બારી સાફ કરવા " clear " આદેશ આપો. | |ટર્મિનલ બારી સાફ કરવા " clear " આદેશ આપો. | ||
|- | |- | ||
− | | | + | |06:44 |
|પછી "ls" લાખો અને એન્ટર દબાવો. | |પછી "ls" લાખો અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |06:49 |
|ફરી "clear" લખી એન્ટર દબાવો. | |ફરી "clear" લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |06:55 |
|"ls ખાલી જગ્યા -a" લખી એન્ટર દબાવો. | |"ls ખાલી જગ્યા -a" લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |07:04 |
|ફરી આદેશ "clear" આપો. | |ફરી આદેશ "clear" આપો. | ||
|- | |- | ||
− | | | + | |07:11 |
|હવે " ls ખાલી જગ્યા --all " લખો અને એન્ટર દબાવો. | |હવે " ls ખાલી જગ્યા --all " લખો અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |07:19 |
|ફરી "clear" લખી એન્ટર દબાવો. | |ફરી "clear" લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |07:23 |
|હવે " ls ખાલી જગ્યા -d " લખી એન્ટર દબાવો. | |હવે " ls ખાલી જગ્યા -d " લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |07:32 |
|તો હવે,આપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ-અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે. | |તો હવે,આપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ-અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે. | ||
|- | |- | ||
− | | | + | |07:40 |
|લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે, | |લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે, | ||
|- | |- | ||
− | | | + | |07:45 |
|જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે. | |જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે. | ||
|- | |- | ||
− | | | + | |07:48 |
|આદેશોને એક-બીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશું.એક સાથે કેટલું મગજમાં રાખીશું? | |આદેશોને એક-બીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશું.એક સાથે કેટલું મગજમાં રાખીશું? | ||
|- | |- | ||
− | | | + | |07:55 |
|ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથી.જેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ(online) મદદ સુવિધા છે. | |ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથી.જેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ(online) મદદ સુવિધા છે. | ||
|- | |- | ||
− | | | + | |08:01 |
|"man" આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે. | |"man" આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:08 |
|ઉદાહરણ તરીકે,"ls" આદેશ માટે જાણવા,તમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે. | |ઉદાહરણ તરીકે,"ls" આદેશ માટે જાણવા,તમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે. | ||
|- | |- | ||
− | | | + | |08:16 |
|"ls" શબ્દવાળો "man" આદેશ આપો.જે "man ખાલી જગ્યા ls" છે અને એન્ટર દબાવો. | |"ls" શબ્દવાળો "man" આદેશ આપો.જે "man ખાલી જગ્યા ls" છે અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |08:30 |
|બહાર નિકળવા q બટન દબાવો. | |બહાર નિકળવા q બટન દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |08:35 |
|"man" સિસ્ટમની સુચના પોથી છે.તેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામ,ઉપયોગીતા અથવા ક્રિયા છે. | |"man" સિસ્ટમની સુચના પોથી છે.તેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામ,ઉપયોગીતા અથવા ક્રિયા છે. | ||
|- | |- | ||
− | | | + | |08:43 |
|આ શબ્દોને સંબંધી સુચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે. | |આ શબ્દોને સંબંધી સુચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |08:49 |
|જો કોઈ વિભાગ પૂછવામાં આવે,તો તે "man"ને સુચના પોથીમાં સીધું તેજ વિભાગને જોવા કહે છે. | |જો કોઈ વિભાગ પૂછવામાં આવે,તો તે "man"ને સુચના પોથીમાં સીધું તેજ વિભાગને જોવા કહે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:55 |
|સામાન્ય રીતે આ શબ્દ,બધા વિભાગોમાં એક પૂર્વવ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છે.અને મળતું પ્રથમ પૃષ્ઠ,જે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે તે પ્રદર્શિત થાય છે. | |સામાન્ય રીતે આ શબ્દ,બધા વિભાગોમાં એક પૂર્વવ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છે.અને મળતું પ્રથમ પૃષ્ઠ,જે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે તે પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:07 |
|આદેશ "man"ની પોતાની જ જાણકારી માટે આદેશ "man" અપાય છે. | |આદેશ "man"ની પોતાની જ જાણકારી માટે આદેશ "man" અપાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:14 |
|ટર્મિનલ પર જઈ "man ખાલી જગ્યા man" લખો અને એન્ટર દબાવો. | |ટર્મિનલ પર જઈ "man ખાલી જગ્યા man" લખો અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |09:23 |
|બહાર નિકળવા q દબાવો. | |બહાર નિકળવા q દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |09:26 |
|"man" આદેશ પાસે ઘણા વિકલ્પો છે. | |"man" આદેશ પાસે ઘણા વિકલ્પો છે. | ||
|- | |- | ||
− | | | + | |09:30 |
|સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએ.કેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતી.તો આપણે શું કરી શકીએ ? | |સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએ.કેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતી.તો આપણે શું કરી શકીએ ? | ||
|- | |- | ||
− | | | + | |09:41 |
|"man" આદેશ "-k" વિકલ્પ આપે છે,જે મુખ્ય શબ્દ(keyword) લઇ,તેના અનુસંધાનમાં આદેશોની સૂચી અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે. | |"man" આદેશ "-k" વિકલ્પ આપે છે,જે મુખ્ય શબ્દ(keyword) લઇ,તેના અનુસંધાનમાં આદેશોની સૂચી અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |09:50 |
|ઉદાહરણ તરીકે,એક ડિરેક્ટરી બનાવીએ,પણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી. | |ઉદાહરણ તરીકે,એક ડિરેક્ટરી બનાવીએ,પણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી. | ||
|- | |- | ||
− | | | + | |09:56 |
|તો આપણે કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ,"man ખાલી જગ્યા -k ખાલી જગ્યા directories" લખીએ અને એન્ટર દબાવીએ. | |તો આપણે કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ,"man ખાલી જગ્યા -k ખાલી જગ્યા directories" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- |
Latest revision as of 17:19, 7 August 2014
Time | Narration |
---|---|
00:00 | વ્હાલા મિત્રો,લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મૂળભૂત આદેશોનો વિદ્યાભ્યાસ કરીશું. |
00:10 | હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. |
00:12 | હું માનું છું કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સાથે કામ કરતા આવડતું હશે. |
00:17 | જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. |
00:26 | આ ટ્યુ્ટોરીઅલમાં,આપણે જોઈશું કે 'આદેશો એટલે શું?' અને 'આદેશ અર્થઘટન કરનાર(command interpreter) એટલે શું?' |
00:33 | પછી આપણે શીખીશું કે man આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી. |
00:39 | તો પહેલો પ્રશ્ન છે,"આદેશો એટલે શું?" |
00:43 | સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો "શબ્દો" છે,જેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે. |
00:52 | લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે જ ચાર અક્ષરોથી વધુ હોય જેમકે ls,who,ps વગેરે.. |
00:59 | આદેશો સાદા અક્ષરો(કેપિટલ નહીં)માં હોય અને તેઓ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.ચાલો એક ઉદાહરણ જોઈએ. |
01:05 | એપ્લીકેશન મેનુ ઉપર જાઓ. |
01:08 | એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો. |
01:14 | અથવા ટર્મિનલ બારી ખોલવા તમારા કિબોર્ડથી "ctrl alt t" દબાવો. |
01:20 | હવે આપણને એક પ્રોમ્પ્ટ($) અને તેની બાજુમાં ચમકારા મારતું કર્સર દેખાય છે.અહીં આપણે આદેશો લખીશું. |
01:29 | શબ્દોમાં 'who' લખો અને એન્ટર દબાવો. |
01:34 | આપણને લોગીન(logged in) થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છે.આપણે 'who' આદેશને અમલમાં મુક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગીન છે તે પ્રદર્શિત છે. |
01:47 | પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશો,જે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે? |
01:54 | આ મહત્વપૂર્ણ-કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છે,જેને શેલ પણ કેહવાય છે. |
01:59 | આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે મધ્યસ્થ(interface) તરીકે વર્તે છે. |
02:08 | આદેશો દાખલ કરી,ઓપરેટીંગ સિસ્ટમમાં અમલમાં મુકવાની અનુમતિ તે આપે છે. |
02:13 | લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છે,જ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે. |
02:22 | લિનક્સ ઉપર માન્ય શેલ જે હંમેશા "/bin/sh" રૂપમાં સંસ્થાપિત રહે છે તેને બેશ(bash) કહેવાય (i.e the GNU Bourne-Again Shell) જે GNU ઓજાર સમૂહમાંથી છે. |
02:35 | આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેલ આદેશો સામાન્ય છે.જે મામુલી બદલાવ સાથે મોટા ભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે. |
02:44 | તે છતાં,આ ટ્યુ્ટોરીઅલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું. |
02:51 | કારણકે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય(portable) છે. |
02:58 | અન્ય શેલમાં "Bourne shell" જે અસલનું યુનિક્સ શેલ છે તથા "C Shell" અને "Korn shell" છે. |
03:08 | આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા |
03:11 | ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ "echo ખાલી જગ્યા $કેપિટલ અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. |
03:27 | પરિણામ /bin/bash મળે છે,જે બેશ શેલ બતાવે છે. |
03:34 | ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા-જુદા શેલ્સ સક્રિય કરી શકીએ.તેઓનો અદ્યતન ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થશે. |
03:42 | આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઈલ્સ છે,જે મોટા ભાગે 'C' માં લખેલ છે. |
03:47 | આ ફાઈલ્સ ડિરેક્ટરીઓની અંદર છે.આદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા "type" આદેશ અપાય છે. |
03:55 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "Type ખાલી જગ્યા ps" લખો અને એન્ટર દબાવો. |
04:03 | આ બતાવે છે કે "ps" વાસ્તવમાં ફાઈલ છે અને "/bin" ડિરેક્ટરીમાં સંગ્રહિત છે. |
04:09 | જયારે આપણે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઈલ શોધે છે. |
04:18 | જો તે મળે તો,ફાઈલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છે.નહીં તો "આદેશ અસ્તિત્વમાં નથી" એમ મળે છે. |
04:27 | શોધેલી ડિરેક્ટરીઓની સૂચી "PATH ચલ" દ્વારા સ્પષ્ટરૂપે ઉલ્લેખેલ છે,જે આપણે પછી જોઈશું. |
04:34 | જો આપણને આ સૂચી જોવી હોય,તો આદેશ આપો "echo ખાલી જગ્યા $PATH". |
04:44 | કેપિટલ અક્ષરમાં અને એન્ટર દબાવો. |
04:52 | આદેશ વિષે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જરૂરી છે. |
04:57 | લિનક્સ આદેશો બે પ્રકારના છે: બાહ્ય આદેશો અને આંતરિક આદેશો. |
05:02 | બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઈલ/પ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે. |
05:07 | મોટા ભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છે.પણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છે.તેઓ અલગ ફાઈલથી અસ્તિત્વમાં નથી. |
05:18 | આ આંતરિક આદેશો કેહવાય. |
05:20 | આદેશ "echo" જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે. |
05:25 | ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો, |
05:33 | "type ખાલી જગ્યા echo" અને એન્ટર દબાવો. |
05:40 | પરિણામ "echo"ને શેલ પત્રિકા(bulletin) રૂપમાં દેખાડે છે. |
05:43 | ફાઈલ નામ આપવાને બદલે તે બતાવે છે કે "echo" આદેશનું અમલીકરણ શેલમાં અંદર છે.જેથી તેને આંતરિક આદેશ કેહવાય છે. |
05:56 | બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છે,તે છે "આદેશોનું બંધારણ". |
06:01 | આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોય શકે જે "ખાલી જગ્યા" દ્વારા અલગ કરેલ હોય છે. |
06:08 | જો એકથી વધુ શબ્દો હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જયારે બાકીના શબ્દો |
06:16 | વિકલ્પો,પદાવલી અથવા ફાઈલ નામ હોઈ શકે. |
06:20 | આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા-જુદા કાર્યો હાથ ધરે છે. |
06:26 | તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્ન(-),જેને અનુક્રમે ટુકું અને લાંબુ વિકલ્પ કેહવાય છે તે મુકાય છે. |
06:35 | ટર્મિનલ બારી પર જઈ,આદેશો લખી,પરિણામો જુઓ. |
06:40 | ટર્મિનલ બારી સાફ કરવા " clear " આદેશ આપો. |
06:44 | પછી "ls" લાખો અને એન્ટર દબાવો. |
06:49 | ફરી "clear" લખી એન્ટર દબાવો. |
06:55 | "ls ખાલી જગ્યા -a" લખી એન્ટર દબાવો. |
07:04 | ફરી આદેશ "clear" આપો. |
07:11 | હવે " ls ખાલી જગ્યા --all " લખો અને એન્ટર દબાવો. |
07:19 | ફરી "clear" લખી એન્ટર દબાવો. |
07:23 | હવે " ls ખાલી જગ્યા -d " લખી એન્ટર દબાવો. |
07:32 | તો હવે,આપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ-અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે. |
07:40 | લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે, |
07:45 | જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે. |
07:48 | આદેશોને એક-બીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશું.એક સાથે કેટલું મગજમાં રાખીશું? |
07:55 | ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથી.જેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ(online) મદદ સુવિધા છે. |
08:01 | "man" આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે. |
08:08 | ઉદાહરણ તરીકે,"ls" આદેશ માટે જાણવા,તમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે. |
08:16 | "ls" શબ્દવાળો "man" આદેશ આપો.જે "man ખાલી જગ્યા ls" છે અને એન્ટર દબાવો. |
08:30 | બહાર નિકળવા q બટન દબાવો. |
08:35 | "man" સિસ્ટમની સુચના પોથી છે.તેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામ,ઉપયોગીતા અથવા ક્રિયા છે. |
08:43 | આ શબ્દોને સંબંધી સુચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે. |
08:49 | જો કોઈ વિભાગ પૂછવામાં આવે,તો તે "man"ને સુચના પોથીમાં સીધું તેજ વિભાગને જોવા કહે છે. |
08:55 | સામાન્ય રીતે આ શબ્દ,બધા વિભાગોમાં એક પૂર્વવ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છે.અને મળતું પ્રથમ પૃષ્ઠ,જે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે તે પ્રદર્શિત થાય છે. |
09:07 | આદેશ "man"ની પોતાની જ જાણકારી માટે આદેશ "man" અપાય છે. |
09:14 | ટર્મિનલ પર જઈ "man ખાલી જગ્યા man" લખો અને એન્ટર દબાવો. |
09:23 | બહાર નિકળવા q દબાવો. |
09:26 | "man" આદેશ પાસે ઘણા વિકલ્પો છે. |
09:30 | સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએ.કેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતી.તો આપણે શું કરી શકીએ ? |
09:41 | "man" આદેશ "-k" વિકલ્પ આપે છે,જે મુખ્ય શબ્દ(keyword) લઇ,તેના અનુસંધાનમાં આદેશોની સૂચી અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે. |
09:50 | ઉદાહરણ તરીકે,એક ડિરેક્ટરી બનાવીએ,પણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી. |
09:56 | તો આપણે કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ,"man ખાલી જગ્યા -k ખાલી જગ્યા directories" લખીએ અને એન્ટર દબાવીએ. |
10:12 | હવે આપણે આ પ્રત્યેક આદેશોમાંથી આપણને જોઈતો આદેશ શોધી શકીએ. |
10:17 | આ જ વસ્તુ આદેશ "apropos"થી પણ મેળવી શકાય. |
10:21 | કમાંડ પ્રોમ્પ્ટ પર "apropos ખાલીજગ્યા directories" લખો અને પરિણામ જોવા એન્ટર દબાવો. |
10:36 | કેટલીકવાર આપણને આદેશ વિશે બહું વધારે જાણકારી નથી જોઈતી હોતી.જરૂરી હોય છે આદેશ શું છે જાણવું. |
10:40 | આ પરિસ્થિતિમાં આપણે આદેશ "whatis" અથવા "man -f"નો ઉપયોગ કરી શકીએ.આ બંને આદેશો દરેક આદેશ વિશે એક લીટીનું વર્ણન આપે છે. |
10:52 | ટર્મિનલ પર જઈ "clear" આદેશ આપો. |
10:58 | હવે "whatis ખાલી જગ્યા ls" લખી એન્ટર દબાવો. |
11:06 | કેટલાક આદેશો ઘણા વિકલ્પો ધરાવે છે.જો આપણને આદેશના જુદા-જુદા વિકલ્પોની સૂચી મેળવવી હોય તો |
11:13 | આપણે "-help" વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ. |
11:18 | કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ "ls ખાલી જગ્યા --help" લખી એન્ટર દબાવો. |
11:29 | હું કર્સરને ઉપર લઇ જાઉં જેથી તમે આ સુચના પોથીમાના વિકલ્પો જોઈ શકો. |
11:45 | લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલનો આ ભાગ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
11:56 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
12:00 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |