Difference between revisions of "KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
Line 12: | Line 11: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | |KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ | + | | '''KiCad''' માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
|- | |- | ||
| 00.07 | | 00.07 | ||
− | |આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | + | | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
| 00.10 | | 00.10 | ||
− | |અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. | + | | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
|- | |- | ||
Line 28: | Line 27: | ||
|- | |- | ||
| 00.18 | | 00.18 | ||
− | | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, | + | | યુઝરને, '''KiCad''' માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
|- | |- | ||
| 00.23 | | 00.23 | ||
− | |અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. | + | | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
|- | |- | ||
| 00.26 | | 00.26 | ||
− | |સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. | + | | સંબંધિત ટ્યુટોરીયલ માટે, '''spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
− | |00.33 | + | | 00.33 |
− | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ | + | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ |
|- | |- | ||
− | |00.37 | + | | 00.37 |
− | |KiCad 2011 | + | | '''KiCad 2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 00.47 | | 00.47 | ||
− | |KiCad શરુ કરવા માટે, | + | | '''KiCad''' શરુ કરવા માટે, |
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે | + | | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ. |
|- | |- | ||
| 00.52 | | 00.52 | ||
− | |પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. | + | | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | |સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર | + | | સર્ચબારમાં ''''KiCad'''' ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 01.04 | | 01.04 | ||
− | |આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. | + | | આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે. |
|- | |- | ||
− | |01.07 | + | | 01.07 |
− | |EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. | + | | '''EEschema''' ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. '''EEschema''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.17 | | 01.17 | ||
− | |એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. | + | | એક '''info''' સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
|- | |- | ||
| 01.21 | | 01.21 | ||
− | |OK ઉપર ક્લિક કરો. | + | | '''OK''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.24 | | 01.24 | ||
− | |હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. | + | | હું પહેલાં બનાવેલ છે '''astable multivibrator''' ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
|- | |- | ||
− | |01.30 | + | | 01.30 |
− | |આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. | + | | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 01.37 | | 01.37 | ||
− | |હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. | + | | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
|- | |- | ||
Line 96: | Line 95: | ||
|- | |- | ||
| 01.50 | | 01.50 | ||
− | | અને Open ઉપર ક્લિક કરો. | + | | અને '''Open''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.55 | | 01.55 | ||
− | |આ સર્કિટ યોજનાકીય ખોલશે. | + | | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
|- | |- | ||
− | |01.57 | + | | 01.57 |
− | |હું | + | | હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
|- | |- | ||
| 02.02 | | 02.02 | ||
− | |આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. | + | | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
|- | |- | ||
| 02.07 | | 02.07 | ||
− | |ચાલો હવે | + | | ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ. |
|- | |- | ||
| 02.14 | | 02.14 | ||
− | | | + | | ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
|- | |- | ||
| 02.21 | | 02.21 | ||
− | | | + | | કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે, |
|- | |- | ||
− | |02.24 | + | | 02.24 |
− | |'EEschema''' વિન્ડોની | + | | 'EEschema''' વિન્ડોની ટોચ પેનલ પર જાવ. |
|- | |- | ||
Line 136: | Line 135: | ||
|- | |- | ||
| 02.37 | | 02.37 | ||
− | |સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. | + | | સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
|- | |- | ||
| 02.42 | | 02.42 | ||
− | |તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો. | + | | તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 148: | Line 147: | ||
|- | |- | ||
| 02.58 | | 02.58 | ||
− | |''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. | + | | '''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
|- | |- | ||
| 03.03 | | 03.03 | ||
− | |ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે. | + | | ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે. |
|- | |- | ||
| 03.07 | | 03.07 | ||
− | |બીજી કોલમ | + | | બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે. |
|- | |- | ||
| 03.14 | | 03.14 | ||
− | | ત્રીજી કોલમ અનુરૂપ | + | | ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે. |
|- | |- | ||
Line 168: | Line 167: | ||
|- | |- | ||
| 03.25 | | 03.25 | ||
− | |હવે આપણે | + | | હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું. |
|- | |- | ||
| 03.30 | | 03.30 | ||
− | | આપણે પસંદિત | + | | આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1''' |
|- | |- | ||
| 03.41 | | 03.41 | ||
− | | આપણે હવે પસંદિત | + | | આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
|- | |- | ||
| 03.45 | | 03.45 | ||
− | | '''Cvpcb''' વિન્ડોની | + | | '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 03.53 | | 03.53 | ||
− | |આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. | + | | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
|- | |- | ||
| 04.02 | | 04.02 | ||
− | |આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ | + | | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | |હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. | + | | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
|- | |- | ||
| 04.15 | | 04.15 | ||
− | |પહેલા | + | | પહેલા કમ્પોનન્ટ '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું. |
|- | |- | ||
| 04.22 | | 04.22 | ||
− | | પહેલા | + | | પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.27 | | 04.27 | ||
− | |જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે. | + | | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
|- | |- | ||
| 04.34 | | 04.34 | ||
− | |એજ પ્રમાણે બીજા | + | | એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
|- | |- | ||
| 04.43 | | 04.43 | ||
− | |આગળનાં | + | | આગળનાં કમ્પોનન્ટ '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
| 04.50 | | 04.50 | ||
− | |કનેક્ટર '''P1''' માટે આપણે જમણા પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ. | + | | કનેક્ટર '''P1''' માટે આપણે જમણા પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
Line 224: | Line 223: | ||
|- | |- | ||
| 05.09 | | 05.09 | ||
− | |'''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. | + | | '''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
| 05.13 | | 05.13 | ||
− | |'''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. | + | | '''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
| 05.17 | | 05.17 | ||
− | |''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. | + | | ''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
Line 240: | Line 239: | ||
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | હવે આપણે '''Cvpcb''' વિન્ડોની | + | | હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું |
− | + | ||
|- | |- | ||
Line 249: | Line 247: | ||
|- | |- | ||
| 05.54 | | 05.54 | ||
− | |સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. | + | | સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
− | + | ||
|- | |- | ||
| 06.00 | | 06.00 | ||
− | |આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. | + | | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
|- | |- | ||
| 06.13 | | 06.13 | ||
− | |હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. | + | | હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
|- | |- | ||
| 06.18 | | 06.18 | ||
− | |અહીં | + | | અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
|- | |- | ||
| 06.21 | | 06.21 | ||
− | |'EEschema''' વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો. | + | | '''EEschema''' વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો. |
|- | |- | ||
Line 274: | Line 271: | ||
|- | |- | ||
| 06.35 | | 06.35 | ||
− | |અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
| 06.38 | | 06.38 | ||
− | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 06.40 | | 06.40 | ||
− | |'''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત | + | | '''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત કમ્પોનન્ટ મેપિંગ કરવું |
− | + | ||
|- | |- | ||
| 06.47 | | 06.47 | ||
− | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
|- | |- | ||
| 06.51 | | 06.51 | ||
− | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
Line 303: | Line 299: | ||
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 07.11 | | 07.11 | ||
− | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
| 07.19 | | 07.19 | ||
− | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 07.23 | | 07.23 | ||
− | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 07.32 | | 07.32 | ||
− | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | + | | '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
| 07.38 | | 07.38 | ||
− | |આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે | + | | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
+ | |||
|- | |- | ||
| 07.41 | | 07.41 | ||
− | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 19:20, 25 November 2013
Time | Narration |
00.01 | પ્રિય મિત્રો, |
00.02 | KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.07 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00.10 | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
00.13 | ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. |
00.18 | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
00.23 | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
00.26 | સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. |
00.33 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00.37 | KiCad 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00.47 | KiCad શરુ કરવા માટે, |
00.49 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ. |
00.52 | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
00.56 | સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
01.04 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01.07 | EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. |
01.17 | એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
01.21 | OK ઉપર ક્લિક કરો. |
01.24 | હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
01.30 | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
01.37 | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
01.44 | ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. |
01.50 | અને Open ઉપર ક્લિક કરો. |
01.55 | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
01.57 | હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
02.02 | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
02.07 | ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ. |
02.14 | ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
02.21 | કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે, |
02.24 | 'EEschema વિન્ડોની ટોચ પેનલ પર જાવ. |
02.28 | Run Cvpcb બટન પર ક્લિક કરો. |
02.33 | આનાથી Cvpcb વિન્ડો ખુલશે. |
02.37 | સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
02.42 | તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02.47 | નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં ઉત્પન્ન કરી હતી. |
02.58 | Cvpcb વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
03.03 | ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે. |
03.07 | બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે. |
03.14 | ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે. |
03.19 | જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે. |
03.25 | હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું. |
03.30 | આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1 |
03.41 | આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
03.45 | Cvpcb વિન્ડોની ટોચ પેનલ પર View selected footprint પર ક્લિક કરો |
03.53 | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
04.02 | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
04.12 | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
04.15 | પહેલા કમ્પોનન્ટ C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું. |
04.22 | પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો. |
04.27 | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
04.34 | એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
04.43 | આગળનાં કમ્પોનન્ટ D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ. |
04.50 | કનેક્ટર P1 માટે આપણે જમણા પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ. |
05.02 | તેને પસંદ કરવા માટે હું જમણા પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ. |
05.09 | R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.13 | R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.17 | R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.22 | U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે. |
05.38 | હવે આપણે Cvpcb વિન્ડોની ટોચ પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું |
05.48 | આ Save Net and Component List વિન્ડો ખોલશે |
05.54 | સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
06.00 | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
06.13 | હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
06.18 | અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
06.21 | EEschema વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો. |
06.29 | સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો. |
06.35 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06.38 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.40 | Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત કમ્પોનન્ટ મેપિંગ કરવું |
06.47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
06.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07.04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
07.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.29 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07.32 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.38 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07.41 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |