Difference between revisions of "KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | Dear Friends, |- | 00.03 | Welcome to the spoken tutorial on Electric rule check and netlist generation in KiCad |-…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | | + | | નમસ્તે મિત્રો, |
|- | |- | ||
| 00.03 | | 00.03 | ||
− | | | + | | '''KiCad''' માં '''Electric rule check and netlist generation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
|- | |- | ||
| 00.12 | | 00.12 | ||
− | | | + | |ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી |
|- | |- | ||
| 00.14 | | 00.14 | ||
− | | | + | |ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી |
|- | |- | ||
| 00.17 | | 00.17 | ||
− | | | + | |બનેલ સ્કીમેટીક માટે '''netlist''' ઉત્પન્ન કરવી |
|- | |- | ||
| 00.21 | | 00.21 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | | + | |કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ |
|- | |- | ||
|00.33 | |00.33 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે |
|- | |- | ||
|00.38 | |00.38 | ||
− | | | + | |વપરાશકર્તાને પરિપથ સ્કીમેટીક કીકેડમાં કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ |
|- | |- | ||
| 00.42 | | 00.42 | ||
− | | | + | |સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો |
Line 54: | Line 54: | ||
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | | | + | |'''KiCad''' શરૂ કરવા માટે, |
|- | |- | ||
| 00.50 | | 00.50 | ||
− | | | + | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ |
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | | | + | |પ્રથમ આઇકોન પર ક્લિક કરો દાખલા તરીકે, ડેશ હોમ |
|- | |- | ||
| 01.01 | | 01.01 | ||
− | | | + | |સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો |
|- | |- | ||
|01.10 | |01.10 | ||
− | | | + | |આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે |
|- | |- | ||
| 01.13 | | 01.13 | ||
− | | | + | |'''EEschema''' ટેબ પર ક્લિક કરો |
|- | |- | ||
| 01.17 | | 01.17 | ||
− | | | + | | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે |
|- | |- | ||
| 01.21 | | 01.21 | ||
− | | | + | |'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.23 | | 01.23 | ||
− | | | + | | આપણે પહેલા બનાવેલી '''project1.sch''' ફાઈલને ઉપયોગમાં લેશું. |
|- | |- | ||
|01.29 | |01.29 | ||
− | | | + | |ફાઈલ મેનૂમાં જાવ અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.33 | | 01.33 | ||
− | | | + | |ઇચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.sch''' પસંદ કરો. |
|- | |- | ||
| 01.44 | | 01.44 | ||
− | | | + | |આપણે હવે ઘટકોને વેલ્યુઓ એસાઈન કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 01.49 | | 01.49 | ||
− | | | + | |ચાલો '''R2''' ઘટકને વેલ્યુ એસાઈન કરીએ. |
|- | |- | ||
| 01.54 | | 01.54 | ||
− | | | + | |'''R2''' રઝિસ્ટરને અનુરૂપ, કર્સરને '''R''' પર રાખો. |
|- | |- | ||
|02.01 | |02.01 | ||
− | | | + | |જમણું ક્લિક અને '''Field value''' પસંદ કરો |
|- | |- | ||
| 02.05 | | 02.05 | ||
− | | | + | |આનાથી '''Edit value field''' વિન્ડો ખુલશે. |
|- | |- | ||
| 02.11 | | 02.11 | ||
− | | | + | |'''1M''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 02.17 | | 02.17 | ||
− | | | + | |જેવું કે તમે જોઈ શકો છો '''(દાખલા તરીકે, 1 મેગા ઓહ્મ)''' વેલ્યુ રઝિસ્ટર '''R2''' ને એસાઈન કરાઈ છે. . |
|- | |- | ||
| 02.24 | | 02.24 | ||
− | | | + | | એજ રીતે મેં પહેલાથી જ બીજા ઘટકોને વેલ્યુઓ એસાઈન કરી છે |
|- | |- | ||
|02.29 | |02.29 | ||
− | | | + | |આગળનું પગલું છે આ પરિપથ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી |
|- | |- | ||
| 02.36 | | 02.36 | ||
− | | | + | | '''EEschema''' વિન્ડોનાં ઉપરનાં પેનલ પર જાવ |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | | + | |''' Perform Electric Rule Check''' બટન પર ક્લિક કરો |
|- | |- | ||
| 02.44 | | 02.44 | ||
− | | | + | | આનાથી '''EEschema Erc''' વિન્ડો ખુલશે. |
|- | |- | ||
| 02.48 | | 02.48 | ||
− | | | + | |'''Test Erc''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02.52 | | 02.52 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. |
|- | |- | ||
| 02.56 | | 02.56 | ||
− | | | + | |બંને એરરો દર્શાવે છે કે '''ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી'''. |
|- | |- | ||
| 03.00 | | 03.00 | ||
− | | | + | |'''Close''' બટન પર ક્લિક કરો |
|- | |- | ||
| 03.03 | | 03.03 | ||
− | | | + | |સ્કીમેટીકમાં, એરર નોડને બાણ વડે ચિંધવામાં આવે છે |
|- | |- | ||
| 03.12 | | 03.12 | ||
− | | | + | |ચાલો અહીં એક પાવર ફ્લેગનું જોડાણ કરીએ. જેથી કરીને કીકેડ ને જાણ થશે કે આપણે અહીં વીજ પુરવઠો જોડવા માટે જઈ રહ્યા છીએ. |
|- | |- | ||
| 03.22 | | 03.22 | ||
− | | | + | |આ માટે, |
|- | |- | ||
| 03.24 | | 03.24 | ||
− | | | + | |જમણી પેનલ પર, '''Place a power port''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.29 | | 03.29 | ||
− | | | + | |હવે ઘટક પસંદગી વિન્ડોને ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો |
|- | |- | ||
| 03.34 | | 03.34 | ||
− | | | + | | '''List All''' બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. |
|- | |- | ||
| 03.40 | | 03.40 | ||
− | | | + | | '''PWR_(અંડરસ્કોર)FLAG''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.49 | | 03.49 | ||
− | | | + | |આપણે પાવર ફ્લેગને '''Vcc''' ટર્મિનલ નજીક મુકીશું. |
|- | |- | ||
| 03.55 | | 03.55 | ||
− | | | + | |તેને મુકવા માટે '''EEschema''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 03.59 | | 03.59 | ||
− | | | + | |આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારનાં બે એરરો છે. |
|- | |- | ||
| 04.05 | | 04.05 | ||
− | | | + | |કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે '''c''' દબાવો |
|- | |- | ||
| 04.10 | | 04.10 | ||
− | | | + | |આ પાવર ફ્લેગને ભોંય ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો |
|- | |- | ||
| 04.15 | | 04.15 | ||
− | | | + | |હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાવ અને '''place a wire''' બટન ક્લિક કરો. |
|- | |- | ||
| 04.24 | | 04.24 | ||
− | | | + | |હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો |
− | + | ||
|- | |- | ||
| 04.35 | | 04.35 | ||
− | | | + | |એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ભોંય ટર્મિનલથી પણ કરો |
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | |આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' તપાસણીને ફરી એક વાર રન કરીશું. |
|- | |- | ||
| 04.49 | | 04.49 | ||
− | | | + | |આ માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Perform Electric Rules Check''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.55 | | 04.55 | ||
− | | | + | |આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે |
|- | |- | ||
| 04.58 | | 04.58 | ||
− | | | + | |'''Test Erc''' બટન પર ક્લિક કરો |
|- | |- | ||
| 05.01 | | 05.01 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. |
|- | |- | ||
| 05.04 | | 05.04 | ||
− | | | + | |'''Close''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | | + | |હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે ઉત્પન્ન કરવી. |
|- | |- | ||
| 05.10 | | 05.10 | ||
− | | | + | |'''netlist''' ઘટકો અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડાણ કરે છે. |
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
− | | | + | | આપણે '''netlist''' નાં ઉપયોગ જોઈશું કારણ કે આપણે આ ટ્યુટોરીયલમાં આગળ વધ્યા છીએ. |
|- | |- | ||
| 05.20 | | 05.20 | ||
− | | | + | |'''netlist''' ઉત્પન્ન કરવા માટે, ઉપરનાં પેનલ પર જાવ. '''netlist generation''' બટન પર ક્લિક કરો |
|- | |- | ||
| 05.27 | | 05.27 | ||
− | | | + | |આ '''Netlist''' વિન્ડો ખોલશે |
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | |આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં ઉત્પન્ન કરવાની પરવાનગી આપે છે. |
+ | |||
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | | + | |'''kicad''' માટે આપણે '''Pcbnew''' ટેબ વાપરીશું. |
|- | |- | ||
| 05.42 | | 05.42 | ||
− | | | + | |મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને '''Netlist''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05.48 | | 05.48 | ||
− | | | + | |આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો |
− | + | ||
|- | |- | ||
| 05.54 | | 05.54 | ||
− | | | + | |એ વાતની નોંધ લો કે જયારે પણ '''netlist''' ઉત્પન્ન થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 06.00 | | 06.00 | ||
− | | | + | |'''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06.02 | | 06.02 | ||
− | | | + | |ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. |
|- | |- | ||
|06.04 | |06.04 | ||
− | | | + | |'''Save''' બટન પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
|06.06 | |06.06 | ||
− | | Netlist | + | |'''Netlist''' મુદ્રિત પરિપથ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા પરિપથમાંનાં ઘટકો વિશેની માહિતી ધરાવે છે. |
|- | |- | ||
| 06.14 | | 06.14 | ||
− | | | + | |આ '''netlist''' ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું |
− | + | ||
|- | |- | ||
| 06.20 | | 06.20 | ||
− | | | + | |ફાઈલ મેનૂ પર જાવ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો |
|- | |- | ||
| 06.27 | | 06.27 | ||
− | | | + | |ફાઈલ મેનૂ પર જાવ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો |
|- | |- | ||
| 06.32 | | 06.32 | ||
− | | | + | |'''KiCad''' મુખ્ય વિન્ડોમાં, |
|- | |- | ||
| 06.34 | | 06.34 | ||
− | | | + | |ફાઈલ મેનૂ પર જાવ અને '''Quit''' પસંદ કરો. આનાથી કીકેડ મુખ્ય વિન્ડો બંધ થશે. |
|- | |- | ||
| 06.40 | | 06.40 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 06.44 | | 06.44 | ||
− | | | + | |ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી |
|- | |- | ||
| 06.46 | | 06.46 | ||
− | | | + | |પરિપથ સ્કીમેટીકમાં એરરોને તપાસ કરી તેને સુધારવું |
|- | |- | ||
| 06.50 | | 06.50 | ||
− | | | + | |પરિપથ માટે '''netlist''' ઉત્પન્ન કરવી |
|- | |- | ||
| 06.53 | | 06.53 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
|- | |- | ||
| 06.56 | | 06.56 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | + | ||
Line 363: | Line 358: | ||
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
| 07.16 | | 07.16 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 07.19 | | 07.19 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 07.25 | | 07.25 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 387: | Line 382: | ||
|- | |- | ||
| 07.34 | | 07.34 | ||
− | | | + | |આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
|- | |- | ||
| 07.39 | | 07.39 | ||
− | | | + | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 22:26, 21 November 2013
Time | Narration
|
00.01 | નમસ્તે મિત્રો, |
00.03 | KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00.09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.12 | ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી |
00.14 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી |
00.17 | બનેલ સ્કીમેટીક માટે netlist ઉત્પન્ન કરવી |
00.21 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 |
00.25 | કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ |
00.33 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે |
00.38 | વપરાશકર્તાને પરિપથ સ્કીમેટીક કીકેડમાં કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ |
00.42 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો
|
00.49 | KiCad શરૂ કરવા માટે, |
00.50 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ |
00.56 | પ્રથમ આઇકોન પર ક્લિક કરો દાખલા તરીકે, ડેશ હોમ |
01.01 | સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો |
01.10 | આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે |
01.13 | EEschema ટેબ પર ક્લિક કરો |
01.17 | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે |
01.21 | OK પર ક્લિક કરો. |
01.23 | આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું. |
01.29 | ફાઈલ મેનૂમાં જાવ અને Open પર ક્લિક કરો. |
01.33 | ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો. |
01.44 | આપણે હવે ઘટકોને વેલ્યુઓ એસાઈન કરીશું.
|
01.49 | ચાલો R2 ઘટકને વેલ્યુ એસાઈન કરીએ. |
01.54 | R2 રઝિસ્ટરને અનુરૂપ, કર્સરને R પર રાખો. |
02.01 | જમણું ક્લિક અને Field value પસંદ કરો |
02.05 | આનાથી Edit value field વિન્ડો ખુલશે. |
02.11 | 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો |
02.17 | જેવું કે તમે જોઈ શકો છો (દાખલા તરીકે, 1 મેગા ઓહ્મ) વેલ્યુ રઝિસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. . |
02.24 | એજ રીતે મેં પહેલાથી જ બીજા ઘટકોને વેલ્યુઓ એસાઈન કરી છે |
02.29 | આગળનું પગલું છે આ પરિપથ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી |
02.36 | EEschema વિન્ડોનાં ઉપરનાં પેનલ પર જાવ |
02.39 | Perform Electric Rule Check બટન પર ક્લિક કરો |
02.44 | આનાથી EEschema Erc વિન્ડો ખુલશે. |
02.48 | Test Erc બટન પર ક્લિક કરો. |
02.52 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. |
02.56 | બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી. |
03.00 | Close બટન પર ક્લિક કરો |
03.03 | સ્કીમેટીકમાં, એરર નોડને બાણ વડે ચિંધવામાં આવે છે |
03.12 | ચાલો અહીં એક પાવર ફ્લેગનું જોડાણ કરીએ. જેથી કરીને કીકેડ ને જાણ થશે કે આપણે અહીં વીજ પુરવઠો જોડવા માટે જઈ રહ્યા છીએ. |
03.22 | આ માટે, |
03.24 | જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
03.29 | હવે ઘટક પસંદગી વિન્ડોને ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો |
03.34 | List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. |
03.40 | PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03.49 | આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું. |
03.55 | તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો |
03.59 | આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારનાં બે એરરો છે. |
04.05 | કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો |
04.10 | આ પાવર ફ્લેગને ભોંય ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો |
04.15 | હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાવ અને place a wire બટન ક્લિક કરો. |
04.24 | હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો |
04.35 | એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ભોંય ટર્મિનલથી પણ કરો |
04.44 | આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC તપાસણીને ફરી એક વાર રન કરીશું. |
04.49 | આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો. |
04.55 | આ EEschema Erc વિન્ડો ખોલશે |
04.58 | Test Erc બટન પર ક્લિક કરો |
05.01 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. |
05.04 | Close પર ક્લિક કરો |
05.07 | હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે ઉત્પન્ન કરવી. |
05.10 | netlist ઘટકો અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડાણ કરે છે. |
05.16 | આપણે netlist નાં ઉપયોગ જોઈશું કારણ કે આપણે આ ટ્યુટોરીયલમાં આગળ વધ્યા છીએ. |
05.20 | netlist ઉત્પન્ન કરવા માટે, ઉપરનાં પેનલ પર જાવ. netlist generation બટન પર ક્લિક કરો |
05.27 | આ Netlist વિન્ડો ખોલશે |
05.31 | આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં ઉત્પન્ન કરવાની પરવાનગી આપે છે. |
05.38 | kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું. |
05.42 | મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો. |
05.48 | આ netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો |
05.54 | એ વાતની નોંધ લો કે જયારે પણ netlist ઉત્પન્ન થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. |
06.00 | Save બટન પર ક્લિક કરો. |
06.02 | ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. |
06.04 | Save બટન પર ક્લિક કરો. |
06.06 | Netlist મુદ્રિત પરિપથ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા પરિપથમાંનાં ઘટકો વિશેની માહિતી ધરાવે છે. |
06.14 | આ netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું |
06.20 | ફાઈલ મેનૂ પર જાવ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો |
06.27 | ફાઈલ મેનૂ પર જાવ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો |
06.32 | KiCad મુખ્ય વિન્ડોમાં, |
06.34 | ફાઈલ મેનૂ પર જાવ અને Quit પસંદ કરો. આનાથી કીકેડ મુખ્ય વિન્ડો બંધ થશે. |
06.40 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.44 | ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી |
06.46 | પરિપથ સ્કીમેટીકમાં એરરોને તપાસ કરી તેને સુધારવું |
06.50 | પરિપથ માટે netlist ઉત્પન્ન કરવી |
06.53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
06.56 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07.04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
|
07.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
07.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07.28 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.34 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07.39 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |