Difference between revisions of "Java/C2/Strings/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Strings in Java'''. |- | 00:05 | In this tutorial, you will learn how to |- | …') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | '''જાવા માં સ્ટ્રીંગ્સ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે, |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | |સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે |
− | + | ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને | |
− | + | Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે. |
− | + | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું. |
− | + | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | ચાલો હવે eclipse ઉપર જઈએ. |
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | | | + | | આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
− | + | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | આપણે '''StringDemo''' ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | '''main''' મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''asrteicks''' |
+ | |||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ ''' star''' નામ સાથે '''char''' ટાઇપનું વેરિયેબલ બનાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | | ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | char લાઈન રદ કરો અને ટાઇપ કરો, |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | '''char c1 ''''' | + | | '''char c1 '''''ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' c''' |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | '''char c2 ''' | + | | '''char c2 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' a''' |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | '''char c3 ''' | + | | '''char c3 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''r''' |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | આપણે '''car''' શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | |હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ટાઇપ કરો, |
Line 116: | Line 111: | ||
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | નોંધ લો કે હું '''println''' ને બદલે '''print''' નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | શબ્દ બનાવવા માટે, આપણે '''String''' ડેટા ટાઇપ વાપરીશું. |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | ''' String greet ''''' | + | | ''' String greet ''''' ઇકવલ ટુ '''''Hello Learner ''''': |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | Note that '''S '''in the word '''String''' is in uppercase. | + | | Note that '''S '''in the word '''String''' is in uppercase. |
− | + | ||
|- | |- |
Revision as of 14:39, 23 July 2013
Time' | Narration |
00:01 | જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે, |
00:08 | સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે
ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. |
00:32 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:40 | જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે. |
00:44 | સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું. |
00:50 | ચાલો હવે eclipse ઉપર જઈએ. |
00:55 | આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:00 | આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે. |
01:07 | main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks |
01:19 | આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે. |
01:25 | તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. |
01:28 | ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. |
01:33 | char લાઈન રદ કરો અને ટાઇપ કરો, |
01:36 | char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c |
01:43 | char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a |
01:49 | char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r |
01:55 | આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
|
01:59 | હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. |
02:02 | ટાઇપ કરો,
|
02:04 | System.out.print(c1); |
02:12 | System.out.print(c2); |
02:22 | System.out.print(c3);
|
02:31 | નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
|
02:39 | ફાઈલ સંગ્રહો અને રન કરો.
|
02:43 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
|
02:46 | પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
|
02:50 | શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું.
|
02:54 | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
02:57 | મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,
|
03:03 | String greet ઇકવલ ટુ Hello Learner :
|
03:16 | Note that S in the word String is in uppercase. |
03:19 | And we are using double quotes instead of single quotes as delimiters |
03:25 | This statement creates a variable greet that is of the type String
|
03:31 | Now Let us print the message. |
03:33 | System.out.println(greet); |
03:44 | Save the file and run it |
03:51 | As we can see, the message has been stored in the variable and it has been printed.
|
03:57 | Strings can also be added in Java.
|
04:00 | let us see how to do so. |
04:04 | I'm removing the Learner from the message. |
04:08 | We'll store the name in a different variable. |
04:14 | String name equal to “Java”;
|
04:22 | Now we’ll add the strings to make a message
|
04:28 | String msg equal to greet plus name ;
|
04:42 | change the greet println(greet) in the print statement to message println(msg) save the file and run it.
|
04:56 | We can see that the output shows the greeting and the name. |
05:00 | But there is no space separating them. |
05:02 | So Let us create a space character
|
05:08 | char SPACE equal to ' in single quotes space
|
05:17 | Note that I have used all uppercase letters in the variable name so that it is clear.
|
05:23 | You can change it as you want.
|
05:26 | Now let us add the space to the message.
|
05:29 | greet plus SPACE plus name
|
05:36 | save the file and run it |
05:40 | Now we can see the output is clear and as expected.
|
05:45 | Let us look at a few string operations. |
05:50 | I’m changing a few characters of the word “Hello” to upper case and of the word “java” to uppercase.
|
06:05 | Often, when users give input, we have values like this, in mixed case.
|
06:11 | So Let us run the file to see the output.
|
06:18 | As we can see t he output is not clean.
|
06:22 | So let us use the String methods to clean the input. |
06:27 | type, greet equal to greet.toLowerCase();
|
06:41 | This statement converts each character of the string greet to lowercase
|
06:47 | name equal to name.toUpperCase();
|
06:58 | This statement converts each character of the string name to uppercase.
|
07:03 | Save the file and Run it.
|
07:08 | As we can see, the output is now clean after we have used the String methods. |
07:13 | This is how we create strings and perform string operations.
|
07:18 | There are more String methods and |
07:19 | We'll discuss them as we move on to complex topics. |
07:26 | This brings us to the end of this tutorial. |
07:29 | In this tutorial we have learnt |
07:31 | how to create strings ,addstrings |
07:33 | and perform string operations like converting to lower case and upper case |
07:39 | As a assignment for this tutorial. |
07:41 | Read about the concat method of Strings in Java. - Find out how is it different from adding strings. |
07:50 | To know more about the Spoken Tutorial project, watch the video available at the following link. |
07:55 | * It summarises the Spoken Tutorial project |
07:58 | If you do not have good bandwidth, you can download and watch it
|
08:03 | The Spoken Tutorial Project Team.
|
08:05 | Conducts workshops using spoken tutorials.
|
08:07 | Gives certificates to those who pass an online test. For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org. |
08:17 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
08:21 | It supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
08:28 | More information on this Mission is available at the following linksspoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:33 | This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.
|