Difference between revisions of "C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | '''C અને C++''' માં વેરીએબલોનાં સ્કોપ પરનાં | + | | '''C અને C++''' માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00.11 | | 00.11 | ||
− | | | + | | વેરીએબલનો સ્કોપ શું છે? |
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | | | + | | ગ્લોબલ વેરીએબલ શું છે? |
|- | |- | ||
| 00.16 | | 00.16 | ||
− | | | + | | લોકલ વેરીએબલ શું છે? |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00.22 | | 00.22 | ||
− | | આપણે | + | | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00.47 | | 00.47 | ||
− | | આ એવાં | + | | આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
|- | |- | ||
| 00.54 | | 00.54 | ||
− | | તેનાં | + | | તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | | | + | | ગ્લોબલ વેરીએબલ અને |
|- | |- | ||
| 01.02 | | 01.02 | ||
− | | | + | | લોકલ વેરીએબલ. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01.07 | | 01.07 | ||
− | | મેં પહેલાથી જ | + | | મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 01.19 | | 01.19 | ||
− | | ચાલો હું | + | | ચાલો હું કોડ સમજાવું. |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 01.26 | | 01.26 | ||
− | | અહીં અમે બે | + | | અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે '''a અને b'''. |
|- | |- | ||
| 01.32 | | 01.32 | ||
− | | અને | + | | અને આપણે તેને '''5 અને 2''' વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
|- | |- | ||
| 01.39 | | 01.39 | ||
− | | | + | | ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 01.44 | | 01.44 | ||
− | | આ | + | | આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
|- | |- | ||
| 01.51 | | 01.51 | ||
− | | આ એક | + | | આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
|- | |- | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
| 01.59 | | 01.59 | ||
− | | અહીં '''sum''' એક | + | | અહીં '''sum''' એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન '''add''' ની અંદર જાહેર કરાયું છે. |
|- | |- | ||
| 02.07 | | 02.07 | ||
− | | | + | | લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
|- | |- | ||
| 02.13 | | 02.13 | ||
− | | આ વેરીએબલ | + | | આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | | | + | | તે લોકલ સ્કોપ ધરાવે છે. |
|- | |- | ||
| 02.19 | | 02.19 | ||
− | | પછી '''a અને b''' નો સરવાળો '''વેરીએબલ | + | | પછી '''a અને b''' નો સરવાળો '''વેરીએબલ sum'''માં સંગ્રહીત થશે. અહી આપણે '''sum''' ને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
| 02.29 | | 02.29 | ||
− | | આ આપણુ ''' | + | | આ આપણુ '''મેઈન ફંક્શન''' છે. |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
− | | ચાલો | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
| 02.45 | | 02.45 | ||
− | | તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
| 03.06 | | 03.06 | ||
− | | '''./sco''' | + | | ટાઈપ કરો, '''./sco''', '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift''' '''Ctrl''' અને '''S''' કી એકસાથે દબાવો. |
|- | |- | ||
| 03.31 | | 03.31 | ||
− | | હવે | + | | હવે '''.cpp''' એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.41 | | 03.41 | ||
− | | ચાલો '''iostream''' તરીકે | + | | ચાલો હેડર ફાઇલને '''iostream''' તરીકે બદલીએ. |
|- | |- | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
| 03.58 | | 03.58 | ||
− | | '''C++''' માં | + | | '''C++''' માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. |
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી | + | | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી. |
|- | |- | ||
| 04.07 | | 04.07 | ||
− | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી | + | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલો. |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
| 04.19 | | 04.19 | ||
− | | બે ખુલ્લા | + | | બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
| 04.22 | | 04.22 | ||
− | | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા | + | | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
| 04.26 | | 04.26 | ||
− | | અને | + | | અને ડબલ અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો. હવે '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 04.35 | | 04.35 | ||
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
Line 241: | Line 241: | ||
|- | |- | ||
| 04.52 | | 04.52 | ||
− | | અહીં આપણી પાસે છે, '''./sco1''', કારણ કે આપણે ફાઈલ '''scope.c''' માટે આઉટપુટ પેરામીટર ફાઈલ ''' | + | | અહીં આપણી પાસે છે, '''./sco1''', કારણ કે આપણે ફાઈલ '''scope.c''' માટે આઉટપુટ પેરામીટર ફાઈલ '''sco''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''એન્ટર''' દબાવો. |
|- | |- | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
| 05.19 | | 05.19 | ||
− | | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા '''c''' | + | | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા '''c''' કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ '''a''' ને ફરીથી જાહેર કરીશ. |
|- | |- | ||
Line 265: | Line 265: | ||
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | | '''save''' પર ક્લિક કરો. આપણે વેરીએબલ '''a''' ને | + | | '''save''' પર ક્લિક કરો. આપણે વેરીએબલ '''a''' ને મેઈન ફંક્શનની ઉપર અને '''add''' ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
| 05.57 | | 05.57 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
| 06.05 | | 06.05 | ||
− | | આપણને એરર દેખાય છે, Redefinition of ''int''a, '''''int'' a''' previously defined here. | + | | આપણને એરર દેખાય છે, Redefinition of ''int''a, '''''int'' a''' previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 06.18 | | 06.18 | ||
− | | '''a''' એક | + | | '''a''' એક ગ્લોબલ વેરીએબલ છે. |
|- | |- | ||
| 06.20 | | 06.20 | ||
− | | તે ''' | + | | તે '''ગ્લોબલ સ્કોપ''' ધરાવે છે. |
|- | |- | ||
| 06.22 | | 06.22 | ||
− | | આપણે વેરીએબલને બે વખત જાહેર કરી | + | | આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. |
|- | |- | ||
| 06.27 | | 06.27 | ||
− | | આપણે માત્ર | + | | આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે '''વેરીએબલ a''' ને જાહેર કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 06.34 | | 06.34 | ||
− | | હવે ચાલો એરર | + | | હવે ચાલો એરર સુધારીએ. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
| 06.41 | | 06.41 | ||
− | | | + | | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
| 06.42 | | 06.42 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 325: | Line 325: | ||
|- | |- | ||
| 06.52 | | 06.52 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 337: | Line 337: | ||
|- | |- | ||
| 07.00 | | 07.00 | ||
− | | | + | | વેરીએબલનો સ્કોપ |
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
− | | | + | | ગ્લોબલ વેરીએબલ, દા.ત. : '''int a=5''' |
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | | અને | + | | અને લોકલ વેરીએબલ, દા.ત. : '''int sum''' |
|- | |- | ||
| 07.12 | | 07.12 | ||
− | | | + | | એસાઈનમેંટ તરીકે, |
|- | |- | ||
| 07.14 | | 07.14 | ||
− | | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં | + | | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
Line 401: | Line 401: | ||
|- | |- | ||
| 08.08 | | 08.08 | ||
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 12:31, 10 October 2013
Time | Narration |
00.01 | C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.11 | વેરીએબલનો સ્કોપ શું છે? |
00.13 | ગ્લોબલ વેરીએબલ શું છે? |
00.16 | લોકલ વેરીએબલ શું છે? |
00.19 | કેટલાક ઉદાહરણો. |
00.22 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00.27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
00.30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00.41 | ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.47 | આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
00.54 | તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
00.59 | ગ્લોબલ વેરીએબલ અને |
01.02 | લોકલ વેરીએબલ. |
01.05 | હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. |
01.07 | મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01.10 | ચાલો હું તે ખોલું. |
01.14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે. |
01.19 | ચાલો હું કોડ સમજાવું. |
01.23 | આ આપણી header file છે. |
01.26 | અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે a અને b. |
01.32 | અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
01.39 | ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
01.44 | આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
01.51 | આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
01.53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે. |
01.59 | અહીં sum એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે. |
02.07 | લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
02.13 | આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
02.16 | તે લોકલ સ્કોપ ધરાવે છે. |
02.19 | પછી a અને b નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું. |
02.29 | આ આપણુ મેઈન ફંક્શન છે. |
02.33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02.38 | અને આ આપણું return સ્ટેટમેંટ છે. |
02.40 | હવે save પર ક્લિક કરો. |
02.43 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
02.55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, |
02.56 | gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03.05 | એક્ઝેક્યુટ કરવા માટે |
03.06 | ટાઈપ કરો, ./sco, એન્ટર દબાવો |
03.10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03.13 | Sum of a and b is 7 |
03.16 | હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03.20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને S કી એકસાથે દબાવો. |
03.31 | હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો. |
03.41 | ચાલો હેડર ફાઇલને iostream તરીકે બદલીએ. |
03.47 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો. |
03.58 | C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. |
04.03 | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી. |
04.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલો. |
04.13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
04.17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04.19 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04.22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04.26 | અને ડબલ અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો |
04.35 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04.39 | ટર્મીનલ પર પાછા આવીએ |
04.42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1, |
04.52 | અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
05.07 | એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
05.17 | Sum of a and b is 7. |
05.19 | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
05.31 | પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ. |
05.41 | ટાઈપ કરો int a; |
05.45 | save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મેઈન ફંક્શનની ઉપર અને add ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
05.57 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06.01 | હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ, |
06.05 | આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.18 | a એક ગ્લોબલ વેરીએબલ છે. |
06.20 | તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
06.22 | આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. |
06.27 | આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ. |
06.34 | હવે ચાલો એરર સુધારીએ. |
06.36 | આ રદ્દ કરો. |
06.39 | save પર ક્લિક કરો. |
06.41 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. |
06.42 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06.45 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
06.49 | હા આ કામ કરી રહ્યું છે. |
06.52 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06.56 | સારાંશમાં |
06.58 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07.00 | વેરીએબલનો સ્કોપ |
07.02 | ગ્લોબલ વેરીએબલ, દા.ત. : int a=5 |
07.07 | અને લોકલ વેરીએબલ, દા.ત. : int sum |
07.12 | એસાઈનમેંટ તરીકે, |
07.14 | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો. |
07.19 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07.22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
07.32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07.35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07.40 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08.00 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08.04 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08.08 | જોડાવા બદ્દલ આભાર. |