Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
− | |00. | + | |00.06 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | ||
|- | |- | ||
− | |00. | + | |00.09 |
| ''ફંક્શન''' શું છે | | ''ફંક્શન''' શું છે | ||
|- | |- | ||
− | |00. | + | |00.11 |
| ફંક્શનનાં સિન્ટેક્ષ | | ફંક્શનનાં સિન્ટેક્ષ | ||
|- | |- | ||
− | |00. | + | |00.13 |
| ''return statement''' નું મહત્વ | | ''return statement''' નું મહત્વ | ||
|- | |- | ||
− | |00. | + | |00.16 |
− | | | + | | આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. |
|- | |- | ||
− | |00. | + | |00.18 |
| આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. | | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. | ||
+ | |- | ||
+ | |00.22 | ||
+ | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ | ||
|- | |- | ||
|00.25 | |00.25 | ||
− | | | + | | '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10''' |
+ | |||
|- | |- | ||
− | |00. | + | |00.29 |
| ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | | ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | ||
|- | |- | ||
− | |00. | + | |00.35 |
− | |ફંક્શનોનાં રજૂઆત સાથે | + | |ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ |
|- | |- | ||
− | |00. | + | |00.39 |
− | | ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે | + | | ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
|- | |- | ||
− | |00. | + | |00.45 |
| દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે | | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે | ||
|- | |- | ||
− | |00. | + | |00.49 |
− | | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની | + | | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
|- | |- | ||
− | | | + | | 00.55 |
| હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું | | હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું | ||
|- | |- | ||
− | | | + | |00.59 |
| '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે | | '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે | ||
|- | |- | ||
− | |01. | + | |01.05 |
− | |''fun_name''' ફંક્શનનું નામ છે | + | |''fun_name''' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
− | |01. | + | |01.09 |
|''parameters''' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે | |''parameters''' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે | ||
|- | |- | ||
− | |01. | + | |01.14 |
− | | | + | |આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. |
− | + | ||
|- | |- | ||
− | |01. | + | |01.18 |
| આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | ||
|- | |- | ||
− | |01. | + | |01.21 |
| અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.26 |
− | | ચાલો | + | |ચાલો void વાપરીને પ્રોગ્રામ જોઈએ |
|- | |- | ||
− | |01. | + | |01.29 |
| મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે | | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે | ||
+ | |||
|- | |- | ||
− | |01. | + | |01.32 |
| ચાલો હું તેને ખોલું. | | ચાલો હું તેને ખોલું. | ||
|- | |- | ||
− | |01. | + | |01.35 |
− | | | + | | નોંધલો કે આપણી ફાઈલનું નામ function છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | |01.38 |
+ | |મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |01.43 | ||
|ચાલો હું '''કોડ''' સમજાવું. | |ચાલો હું '''કોડ''' સમજાવું. | ||
|- | |- | ||
− | | | + | | 01.45 |
| આ આપણી '''હેડર ફાઈલ''' છે | | આ આપણી '''હેડર ફાઈલ''' છે | ||
|- | |- | ||
− | | | + | | 01.47 |
|કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ | |કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ | ||
|- | |- | ||
− | | | + | |01.51 |
| અહીં અમે '''add''' કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે | | અહીં અમે '''add''' કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે | ||
|- | |- | ||
− | | | + | |01.54 |
| નોંધ લો કે '''add ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે | | નોંધ લો કે '''add ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે | ||
|- | |- | ||
− | | | + | |01.58 |
| અને રીટર્ન પ્રકાર '''void''' છે | | અને રીટર્ન પ્રકાર '''void''' છે | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.01 |
− | | '''ફંક્શનો''' | + | | અહી બે પ્રકારનાં '''ફંક્શનો''' છે |
|- | |- | ||
− | |02. | + | |02.03 |
− | | | + | |User-defined એ આપણું '''add ફંક્શન'''છે અને |
|- | |- | ||
− | |02. | + | |02.06 |
| '''Pr-defined''' ફંક્શન જે કે '''printf''' અને મુખ્ય ફંક્શન છે | | '''Pr-defined''' ફંક્શન જે કે '''printf''' અને મુખ્ય ફંક્શન છે | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.12 |
| અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે | | અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.19 |
− | | | + | | અહી આપણે વેરીએબલ c''' જાહેર કર્યું છે |
|- | |- | ||
− | |02. | + | |02.21 |
− | | આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે | + | | પછી આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે |
|- | |- | ||
− | |02. | + | |02.24 |
|પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે | |પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.27 |
|પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. | |પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | | 02.29 |
− | | આ આપણું | + | | આ આપણું મેન ફંક્શન છે |
|- | |- | ||
− | | | + | | 02.32 |
− | | | + | |અહી આપણે '''add''' ફંક્શનને બોલાવીએ છીએ |
|- | |- | ||
− | | | + | |02.34 |
| સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. | | સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. | ||
|- | |- | ||
− | | | + | | 02.39 |
| હવે '''Save''' પર ક્લિક કરો | | હવે '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | | + | |02.42 |
|ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | |ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | | | + | | 02.45 |
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો | ||
|- | |- | ||
− | | | + | | 02.53 |
− | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો | + | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun |
|- | |- | ||
− | |03. | + | |03.00 |
− | + | | એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | એક્ઝેક્યુટ | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03.45 | | 03.45 | ||
− | | આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે' | + | |આપણને આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે' |
|- | |- | ||
− | |03. | + | |03.10 |
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો | ||
|- | |- | ||
− | |03. | + | |03.13 |
− | | વિશેષ '''identifiers''' | + | | ફંક્શનો વિશેષ '''identifiers''' ધરાવે છે જે '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે |
|- | |- | ||
− | | | + | |03.20 |
| હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું | | હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું | ||
|- | |- | ||
− | | | + | | 03.23 |
|હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર '''shift Ctrl અને S''' કી એક સાથે દબાવો.. | |હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર '''shift Ctrl અને S''' કી એક સાથે દબાવો.. | ||
Revision as of 12:12, 17 February 2014
Time' | Narration
|
00.01 | Functions in C and C++' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.09 | ફંક્શન' શું છે |
00.11 | ફંક્શનનાં સિન્ટેક્ષ |
00.13 | return statement' નું મહત્વ |
00.16 | આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. |
00.18 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10
|
00.29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1' |
00.35 | ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ |
00.39 | ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
00.45 | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે |
00.49 | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
00.55 | હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું |
00.59 | ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે |
01.05 | fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. |
01.09 | parameters' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે |
01.14 | આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. |
01.18 | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.21 | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.26 | ચાલો void વાપરીને પ્રોગ્રામ જોઈએ |
01.29 | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે |
01.32 | ચાલો હું તેને ખોલું. |
01.35 | નોંધલો કે આપણી ફાઈલનું નામ function છે. |
01.38 | મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. |
01.43 | ચાલો હું કોડ સમજાવું.
|
01.45 | આ આપણી હેડર ફાઈલ છે |
01.47 | કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ |
01.51 | અહીં અમે add કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે |
01.54 | નોંધ લો કે add ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે |
01.58 | અને રીટર્ન પ્રકાર void છે |
02.01 | અહી બે પ્રકારનાં ફંક્શનો છે |
02.03 | User-defined એ આપણું add ફંક્શનછે અને |
02.06 | Pr-defined ફંક્શન જે કે printf અને મુખ્ય ફંક્શન છે |
02.12 | અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે |
02.19 | અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે |
02.21 | પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે |
02.24 | પરીણામ c માં સંગ્રહીત થયું છે |
02.27 | પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
02.29 | આ આપણું મેન ફંક્શન છે |
02.32 | અહી આપણે add ફંક્શનને બોલાવીએ છીએ |
02.34 | સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. |
02.39 | હવે Save પર ક્લિક કરો |
02.42 | ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો |
02.53 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun |
03.00 | એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. |
03.45 | આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે' |
03.10 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો |
03.13 | ફંક્શનો વિશેષ identifiers ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે |
03.20 | હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું |
03.23 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર shift Ctrl અને S કી એક સાથે દબાવો.. |
04.14 | હવે ફાઈલને Function.c તરીકે સંગ્રહીત કરો. Save પર ક્લિક કરો. |
04.24 | void' કી શબ્દને int અને (int a, int b) દરમ્યાન સાથે બદલી કરો; |
04.34 | save પર ક્લિક કરો
|
04.37 | અહીં int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે |
04.44 | હવે આને રદ્દ કરો |
04.47 | અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી void કીશબ્દને int કીશબ્દ સાથે બદલી કરો અને save પર ક્લિક કરો
|
04.58 | ચાલો એક વેરીએબલ સમ ને અહીં જાહેર કરીએ |
05.01 | int sum ટાઈપ કરો; |
05.05 | enter' દબાવો |
05.06 | અને ટાઈપ કરો sum = add(5,4); |
05.19 | અહીં આપણે add ફંક્શનને કોલ કરીએ છે. |
05.22 | ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ |
05.26 | '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે |
05.31 | સરવાળાની ક્રીયા પૂરી થશે |
05.34 | પાછી આવેલ વેલ્યુ c એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે. |
05.38 | હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ કોલ કર્યું છે |
05.44 | અને ટાઈપ કરો |
05.45 | return 0; હવે save પર ક્લિક કરો |
05.51 | non-void ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે |
05.58 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06.00 | ટર્મીનલ પર પાછા આવીએ |
06.03 | gcc function.c -o fun ટાઈપ કરો અને enter દબાવો
|
06.13 | એક્ઝેક્યુટ કરવાં માટે
./fun એન્ટર દબાવો |
06.19 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
06.21 | The Sum of a & b is 9 |
06.25 | NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++ |
06.29 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ Shift'Ctrl અને S કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો
|
06.41 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો |
06.47 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
06.52 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો. save પર ક્લિક કરો |
07.00 | ફંક્શન જાહેરાત C++ માં સમાન છે |
07.04 | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી |
07.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
|
07.13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
07.16 | અલ્પ વિરામ રદ્દ કરો |
07.17 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો |
07.23 | ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
07.25 | અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો |
07.29 | C++ માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે cout ફંક્શનને વાપરીએ છીએ |
07.34 | હવે save પર ક્લિક કરો |
07.37 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
07.39 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
07.42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1 |
07.52 | અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે ફાઈલ fun.c માટે આઉટપુટ પેરામીટર fun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
08.02 | હવે Enter દબાવો |
08.05 | એક્ઝેક્યુટ કરવાં માટે |
08.06 | ./fun1 ટાઈપ કરો અને Enter દબાવો |
08.12 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે: |
08.14 | The sum of a & b is 9. |
08.16 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે |
08.20 | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
08.24 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
08.26 | ધારો કે અહીં લાઈન ક્રમાંક-11 પર. હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ. |
08.32 | હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ. |
08.36 | હવે Save પર ક્લિક કરો |
08.38 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
08.40 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
08.44 | પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ |
08.48 | આપણને એક એરર દેખાય છે |
08.50 | x was not declared in this scope'. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
08.54 | આનું કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે |
08.58 | અને આપણું add ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer વેરીએબલ ધરાવે છે |
09.04 | તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે. |
09.08 | હવે ચાલો એરરને સુધાર કરીએ |
09.10 | અહીં 4 ટાઈપ કરો. Save પર ક્લિક કરો |
09.15 | ચાલો એક્ઝેક્યુટ કરીએ |
09.17 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
09.21 | ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, એક્ઝેક્યુટ કરું |
09.27 | હા! આ કામ કરી રહ્યું છે |
09.29 | હવે આપણે બીજા એક સામાન્ય એરરને જોઈશું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
09.34 | અહીં આપણે ફક્ત એક આર્ગ્યુંમેંટને પસાર કરીશું |
09.39 | 4 ને રદ્દ કરો |
09.40 | Now Click on Save . |
09.43 | હવે Save પર ક્લિક કરો. |
09.47 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
|
09.49 | આપણે એરર જોઈએ છીએ too few arguments to few functions int 'add'
|
09.54 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
|
09.56 | તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે આર્ગ્યુંમેંટ છે int a અને int b |
10.03 | અને અહીંયા આપણે ફક્ત એક આર્ગ્યુંમેંટને પસાર કરી રહ્યા છે. |
10.06 | એટલા માટે આ એરર આપી રહ્યું છે |
10.09 | ચાલો એરરને સુધાર કરીએ |
10.10 | 4 ટાઈપ કરો, save પર ક્લિક કરો |
10.13 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
10.16 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
10.21 | હા આ કામ કરી રહ્યું છે! હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ |
10.26 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
10.29 | ફંક્શનો |
10.31 | ફંક્શનનું સિન્ટેક્ષ' |
10.33 | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: દા. ત. ;void add() |
10.37 | આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: દા. ત. ;int add( int a,int b) |
10.43 | એસાઈનમેંટ તરીકે |
10.45 | એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. |
10.50 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
10.53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11.01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11.03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11.11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11.23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11.30 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
11.35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11.39 | જોડાવાબદ્દલ આભાર. |