Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 21: | Line 21: | ||
| 00.15 | | 00.15 | ||
− | |આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે | + | |આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
| 00.33 | | 00.33 | ||
− | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Material panel''' શું છે | + | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Material panel''' શું છે ; |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
| 00.44 | | 00.44 | ||
− | | હું | + | | હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
| 01.10 | | 01.10 | ||
− | |પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. | + | |ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
| 01.14 | | 01.14 | ||
− | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે | + | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે. |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
| 01.20 | | 01.20 | ||
− | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો. |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
|01.33 | |01.33 | ||
− | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender | + | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ. |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
| 01.43 | | 01.43 | ||
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
| 01.51 | | 01.51 | ||
− | | | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર '''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
| 01.58 | | 01.58 | ||
− | |આ ''' Material panel''' છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. | + | |આ ''' Material panel''' છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
| 02.05 | | 02.05 | ||
− | |મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ | + | |મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
| 02.41 | | 02.41 | ||
− | |આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા.ચાલો આને નવું નામ ''White''' આપીએ. | + | |આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ ''White''' આપીએ. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
| 02.46 | | 02.46 | ||
− | |ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material'''પર ડાબું ક્લિક કરો. | + | |ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 159: | Line 159: | ||
| 02.55 | | 02.55 | ||
− | |તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો.અને '''enter''' દબાવો. | + | |તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો. અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
| 03.01 | | 03.01 | ||
− | |મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને | + | |મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે. |
|- | |- | ||
Line 177: | Line 177: | ||
| 03.12 | | 03.12 | ||
− | |ID | + | |ID નેમ બારની જમણી બાજુએ ''plus sign''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 183: | Line 183: | ||
|03.18 | |03.18 | ||
− | | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે.તેને નવું નામ | + | | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ '''red''' આપો. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
| 03.27 | | 03.27 | ||
− | |આપણે મટીરીયલ નો રંગ સફેદ થી | + | |આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે. |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
| 03.31 | | 03.31 | ||
− | |પ્રથમ આપણે મટીરીઅલ ID | + | |પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|03.48 | |03.48 | ||
− | | '''Wire''' મટીરીઅલ ને | + | | '''Wire''' મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
| 03.55 | | 03.55 | ||
− | |આ એક ઉપયોગી ટુલ છે | + | |આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે. |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
| 04.00 | | 04.00 | ||
− | |આપણે બ્લેન્ડર માં મોડેલીંગ | + | |આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું. |
|- | |- | ||
Line 236: | Line 236: | ||
| 04.15 | | 04.15 | ||
− | | | + | |મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
| 04.20 | | 04.20 | ||
− | |આપણે આ સેટિંગ્સને | + | |આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 248: | Line 248: | ||
| 04.26 | | 04.26 | ||
− | | '''Halo''' મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ | + | | '''Halo''' મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
|- | |- | ||
Line 260: | Line 260: | ||
| 04.36 | | 04.36 | ||
− | |આપણે આ સેટિંગ્સને | + | |આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
| 04.42 | | 04.42 | ||
− | |નોંધ લો | + | |નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
|- | |- | ||
Line 290: | Line 290: | ||
| 05.05 | | 05.05 | ||
− | |નીચે પ્રિવ્યુ વિન્ડો છે | + | |નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે. |
|- | |- | ||
Line 296: | Line 296: | ||
| 05.17 | | 05.17 | ||
− | |જમણી બાજુએ | + | |જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
| 05.34 | | 05.34 | ||
− | | અને ''' Sky'''. હવે ચાલો | + | | અને ''' Sky'''. હવે ચાલો મટીરીઅલ નો રંગ લાલ થી સફેદમાં બદલીએ. |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
| 05.42 | | 05.42 | ||
− | | '''Diffuse''' પર જાઓ.સફેદ બાર પર ક્લિક કરો | + | | '''Diffuse''' પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 344: | Line 344: | ||
| 05.49 | | 05.49 | ||
− | | કલર મેનુ દ્રશ્યમાન છે.આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે.હું લાલ પસંદ કરું છુ. | + | | કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ. |
|- | |- | ||
Line 350: | Line 350: | ||
| 05.59 | | 05.59 | ||
− | | | + | |રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
|- | |- | ||
Line 356: | Line 356: | ||
| 06.05 | | 06.05 | ||
− | |વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને | + | |વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો. |
|- | |- | ||
Line 362: | Line 362: | ||
| 06.11 | | 06.11 | ||
− | |મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી | + | |મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે. |
|- | |- | ||
Line 368: | Line 368: | ||
| 06.22 | | 06.22 | ||
− | | અન્ય પદ્ધતિ છે - ડીફયુસ | + | | અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 374: | Line 374: | ||
| 06.28 | | 06.28 | ||
− | |તમે રંગ વર્તુળ નીચે''' R G અને B''' | + | |તમે રંગ વર્તુળ નીચે''' R G અને B''' નામના ત્રણ બાર જોઈ શકો છો. |
|- | |- | ||
Line 380: | Line 380: | ||
| 06.35 | | 06.35 | ||
− | |'''''' R | + | |'''''' R'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''''''1'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
| 06.43 | | 06.43 | ||
− | | '''''' G '''''' પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર ''' '''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. | + | | '''''' G '''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''' '''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. |
|- | |- | ||
Line 392: | Line 392: | ||
| 06.52 | | 06.52 | ||
− | | '''''' B | + | | '''''' B'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''''''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે. |
|- | |- | ||
Line 398: | Line 398: | ||
| 07.05 | | 07.05 | ||
− | | | + | |એ જ રીતે '''specular''' નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો. |
|- | |- | ||
Line 410: | Line 410: | ||
| 07.17 | | 07.17 | ||
− | |તો જુઓ | + | |તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે. |
|- | |- | ||
Line 416: | Line 416: | ||
| 07.22 | | 07.22 | ||
− | |હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા | + | |હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું? |
|- | |- | ||
Line 422: | Line 422: | ||
| 07.29 | | 07.29 | ||
− | | | + | |'''Material ID name bar''' પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે. |
|- | |- | ||
Line 428: | Line 428: | ||
| 07.37 | | 07.37 | ||
− | | | + | |'''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો. આ '''Material''' મેનુ છે. |
|- | |- | ||
Line 434: | Line 434: | ||
| 07.43 | | 07.43 | ||
− | | સીનમાં | + | | સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે '''Red અને White''' |
|- | |- | ||
Line 440: | Line 440: | ||
| 07.53 | | 07.53 | ||
− | | | + | |'''White'''પર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે. |
|- | |- | ||
Line 446: | Line 446: | ||
| 08.00 | | 08.00 | ||
− | | | + | | '''Diffuse''' અને '''specular'''બને નીચે '''Intensity'''બાર છે. |
|- | |- | ||
Line 452: | Line 452: | ||
| 08.05 | | 08.05 | ||
− | |મૂળભૂત રીતે | + | |મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી '''0.8''' છે અને સ્પેક્યુલ્રર માટે '''0.5''' છે. |
|- | |- | ||
Line 464: | Line 464: | ||
| 08.21 | | 08.21 | ||
− | |મેટ ફીનીશ નો અર્થ ડીફયુસ અને | + | |મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી. |
Line 471: | Line 471: | ||
| 08.27 | | 08.27 | ||
− | | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ | + | | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે. |
|- | |- | ||
Line 477: | Line 477: | ||
| 08.33 | | 08.33 | ||
− | |ગ્લોસી ફીનીશ નો અર્થ ડીફયુસ અને | + | |ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી. |
Line 484: | Line 484: | ||
| 08.39 | | 08.39 | ||
− | | ઉદાહરણ તરીકે,કાર પેઇન્ટ | + | | ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે. |
|- | |- | ||
Line 490: | Line 490: | ||
| 08.46 | | 08.46 | ||
− | |'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે ' ' | + | |'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે '''Lambert''' મૂળભૂત શેડર છે. |
|- | |- | ||
Line 496: | Line 496: | ||
| 08.52 | | 08.52 | ||
− | | | + | |'''Lambert''' પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે. |
|- | |- | ||
Line 502: | Line 502: | ||
| 08.57 | | 08.57 | ||
− | | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે '''Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert''' પસંદ કરી | + | | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે '''Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert''' પસંદ કરી શકીએ છે. |
|- | |- | ||
Line 508: | Line 508: | ||
| 09.08 | | 09.08 | ||
− | | | + | |ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે. |
|- | |- | ||
Line 514: | Line 514: | ||
| 09.19 | | 09.19 | ||
− | | એ જ રીતે,બ્લેન્ડર માં'' 'Cooktorr''' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. | + | | એ જ રીતે, બ્લેન્ડર માં'' 'Cooktorr''' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. |
|- | |- | ||
Line 520: | Line 520: | ||
| 09.25 | | 09.25 | ||
− | |''' Cooktorr'''પર ડાબું ક્લિક કરો.આ ''' Specular Shader menu'''છે. | + | |''' Cooktorr'''પર ડાબું ક્લિક કરો. આ ''' Specular Shader menu''' છે. |
|- | |- | ||
Line 526: | Line 526: | ||
| 09.32 | | 09.32 | ||
− | |'''Blinn અને phong''' સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર | + | |'''Blinn અને phong''' સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે. |
− | + | ||
+ | |- | ||
| 09.40 | | 09.40 | ||
− | |''Hardness''' ઑબ્જેક્ટની | + | |''Hardness''' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે. |
|- | |- | ||
Line 543: | Line 543: | ||
| 09.57 | | 09.57 | ||
− | |પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર | + | |પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે. |
|- | |- | ||
Line 549: | Line 549: | ||
| 10.04 | | 10.04 | ||
− | | | + | |ફરીથી'''Hardness 100''' પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''10''ટાઈપ કરો અને '''enter'''દબાવો. |
|- | |- | ||
− | |||
| 10.13 | | 10.13 | ||
− | |હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું | + | |હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે. |
|- | |- | ||
Line 567: | Line 566: | ||
| 10.25 | | 10.25 | ||
− | |બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં | + | |બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
|- | |- | ||
Line 573: | Line 572: | ||
|10.29 | |10.29 | ||
− | |હવે | + | |હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ; |
|- | |- | ||
Line 579: | Line 578: | ||
| 10.33 | | 10.33 | ||
− | |ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ | + | |ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો. |
|- | |- |
Revision as of 11:22, 12 July 2013
Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે ; |
00.37 | પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00.44 | હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.49 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
00.57 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01.03 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.10 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે. |
01.20 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01.28 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.33 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ. |
01.43 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01.51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.58 | આ Material panel છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
02.05 | મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે. |
02.10 | આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. |
02.15 | નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus sign પર ડાબું ક્લિક કરો. |
02.24 | નવા મટીરીયલ ઉમેરવા માટે new પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. |
02.34 | નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus sign પર ડાબું ક્લિક કરો. |
02.41 | આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ White' આપીએ. |
02.46 | ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Material પર ડાબું ક્લિક કરો. |
02.55 | તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો. અને enter દબાવો. |
03.01 | મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે. |
03.06 | આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
03.12 | ID નેમ બારની જમણી બાજુએ plus sign' પર ડાબું ક્લિક કરો. |
03.18 | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ red આપો. |
03.27 | આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે. |
03.31 | પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ. |
03.37 | 'Surface સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. |
03.44 | આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. |
03.48 | Wire મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે. |
03.55 | આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે. |
04.00 | આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું. |
04.09 | Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. |
04.15 | મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે. |
04.20 | આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું. |
04.26 | Halo મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
04.32 | ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. |
04.36 | આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું |
04.42 | નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
04.47 | કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. |
04.52 | રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ |
05.02 | Surface પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. |
05.05 | નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે. |
05.17 | જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે. |
05.22 | Plane |
05.24 | Sphere |
05.26 | Cube |
05.29 | Monkey |
05.32 | Hair |
05.34 | અને Sky. હવે ચાલો મટીરીઅલ નો રંગ લાલ થી સફેદમાં બદલીએ. |
05.42 | Diffuse પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો. |
05.49 | કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ. |
05.59 | રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
06.05 | વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો. |
06.11 | મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે. |
06.22 | અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો. |
06.28 | તમે રંગ વર્તુળ નીચે R G અને B નામના ત્રણ બાર જોઈ શકો છો. |
06.35 | ' R' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '1' ટાઈપ કરો અને enter' દબાવો. |
06.43 | ' G ' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ' 0' ટાઈપ કરો અને enter' દબાવો. |
06.52 | ' B' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '0' ટાઈપ કરો અને enter' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે. |
07.05 | એ જ રીતે specular નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો. |
07.14 | હું લીલો પસંદ કરું છું. |
07.17 | તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે. |
07.22 | હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું? |
07.29 | Material ID name bar પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે. |
07.37 | sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Material મેનુ છે. |
07.43 | સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે Red અને White |
07.53 | Whiteપર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે. |
08.00 | Diffuse અને specularબને નીચે Intensityબાર છે. |
08.05 | મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 0.8 છે અને સ્પેક્યુલ્રર માટે 0.5 છે. |
08.15 | આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે. |
08.21 | મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.
|
08.27 | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે. |
08.33 | ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી.
|
08.39 | ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે. |
08.46 | 'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે Lambert મૂળભૂત શેડર છે. |
08.52 | Lambert પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે. |
08.57 | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert પસંદ કરી શકીએ છે. |
09.08 | ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે. |
09.19 | એ જ રીતે, બ્લેન્ડર માં 'Cooktorr' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. |
09.25 | Cooktorrપર ડાબું ક્લિક કરો. આ Specular Shader menu છે. |
09.32 | Blinn અને phong સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે. |
09.40 | Hardness' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે. |
09.48 | 'Hardness 50 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો. |
09.57 | પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે. |
10.04 | ફરીથી'Hardness 100 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો.
|
10.13 | હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે. |
10.20 | તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે. |
10.25 | બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
10.29 | હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ; |
10.33 | ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો. |
10.39 | પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10.48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
11.08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
10.11 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
11.14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11.19 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
11.25 | જોડાવા બદ્દલ આભાર |
11.27 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |