Difference between revisions of "KTurtle/C3/Special-Commands-in-KTurtle/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|border =1 !Time !Narration |- ||00:01 ||Hello everybody. Welcome to this tutorial on '''Special Commands''' in '''KTurtle.''' |- ||00:08 ||In this tutorial, we will learn abo…')
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:01
 
||00:01
||Hello everybody. Welcome to this tutorial on '''Special Commands''' in '''KTurtle.'''
+
||'''KTurtle''' માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 +
 
 
|-
 
|-
 
||00:08
 
||00:08
||In this tutorial, we will learn about
+
||આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું
  
* '''“learn”''' command and
+
* '''“learn”''' કમાન્ડ અને
 +
 
 +
* '''“random”''' કમાન્ડ
  
* '''“random”''' Command
 
 
|-
 
|-
 
||00:15
 
||00:15
||To record this tutorial I am using, '''Ubuntu Linux''' OS version. 12.04. '''KTurtle''' version. 0.8.1 beta.  
+
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.  
 +
 
 
|-
 
|-
 
|| 00:28
 
|| 00:28
||We assume that you have basic working knowledge of KTurtle  
+
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
  
 
|-
 
|-
 
|| 00:33  
 
|| 00:33  
||If not, for relevant tutorials, please visit our website. '''http://spoken-tutorial.org'''
+
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
 +
 
 
|-
 
|-
 
|| 00:39
 
|| 00:39
||Let's open a new KTurtle Application.  
+
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ.  
  
 
|-
 
|-
 
|| 00:42
 
|| 00:42
||Click on '''Dash home.'''
+
||'''Dash home''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|| 00:44
 
|| 00:44
||In the Search bar, type '''KTurtle'''.  
+
||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો.  
  
 
|-
 
|-
 
|| 00:47
 
|| 00:47
||Click on the''' KTurtle''' icon.  
+
||'''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
 
||00:50
 
||00:50
||Let's first look at  “learn” command
+
||પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ
 +
 
 
|-
 
|-
 
|| 00:53
 
|| 00:53
||''' learn''' is a special command  as it is used to create your own commands.  
+
||''' learn''' વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
|| 01:01
 
|| 01:01
||'learn' Command  can takes input and returns output.  
+
||'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે.
 +
 
 
|-
 
|-
 
||01:05
 
||01:05
||Let's take a look at how a new command is created.
+
||ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે.
 +
 
 
|-
 
|-
 
||01:10
 
||01:10
||Let me zoom the program text to have a clear view.
+
||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.  
 +
 
 
|-
 
|-
 
||01:14
 
||01:14
||Let's type a code in the editor to draw a square:  
+
||ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો:
  
 
|-
 
|-
 
|| 01:19
 
|| 01:19
||'''repeat 4''' within curly brackets
+
||'''repeat 4''' છગડીયા કૌંશ અંદર
  
 
{  
 
{  
Line 70: Line 79:
 
|-
 
|-
 
|| 01:31
 
|| 01:31
||Here the number '''10''' specfies the length of the side of the square.
+
||અહીં નંબર '''10''' ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે.
 +
 
 
|-
 
|-
 
|| 01:37
 
|| 01:37
||Now let's  learn the commands involved to draw a square, using the '''learn''' command.  
+
||હવે '''learn''' કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ.
  
 
|-
 
|-
 
|| 01:45
 
|| 01:45
||We will name of this set of commands to draw a square as '''square'''.  
+
||ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે '''square''' તરીકે નામ આપીશું.
  
 
|-
 
|-
 
|| 01:50
 
|| 01:50
||The command ''''learn'''' is followed by the name of the command to be learnt, in this case it is a '''square.'''  
+
||''''learn'''' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે  '''square''' છે.
 +
 
 
|-
 
|-
 
|| 01:59
 
|| 01:59
||Let us type the following code
+
||ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ.
  
 
|-
 
|-
Line 92: Line 103:
 
|-
 
|-
 
|| 02:10
 
|| 02:10
||let's include curly brackets
+
||ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ.
 
   
 
   
  
 
|-
 
|-
 
|| 02:13
 
|| 02:13
||let's replace '''10''' by '''$x'''
+
||ચાલો બદલીએ, '''10''' by '''$x'''
  
 
'''forward $x'''  
 
'''forward $x'''  
Line 104: Line 115:
 
}  
 
}  
 
}  
 
}  
 +
 
|-
 
|-
 
|| 02:19
 
|| 02:19
||New command that we have defined  is called '''square.'''  
+
||નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને '''square''' કહેવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|| 02:23
 
|| 02:23
||'''square''' takes one input argument,  '''$x''' to set the size of the square.  
+
||'''square''' એક ઇનપુટ પરિમાણ લે છે,  '''$x''', ચોરસનું માપ સુયોજિત કરવા માટે.
  
 
|-
 
|-
 
|| 02:31
 
|| 02:31
||Note that when you run this  code,''' square''' returns no output.  
+
||નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, રે, ''' square''' કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી.
  
 
|-
 
|-
 
|| 02:37
 
|| 02:37
||The command '''learn''' is just 'learning' other command ''' square''' to be used later.  
+
||'''learn''' કમાન્ડ અન્ય કમાન્ડ ''' square''' શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે.
  
 
|-
 
|-
 
|| 02:43
 
|| 02:43
||'''square''' command can now be used like a normal command in the rest of the code.  
+
||'''square''' કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે.
 +
 
 
|-
 
|-
 
|| 02:51
 
|| 02:51
||Let me add few more lines here.  
+
||ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું.
 +
 
 
|-
 
|-
 
|| 02:54
 
|| 02:54
||Let's type
+
||ચાલો ટાઇપ કરીએ
 
+
 
+
  
 
'''go 200,200'''  
 
'''go 200,200'''  
Line 138: Line 150:
 
|-
 
|-
 
|| 03:04
 
|| 03:04
||Using the command '''square 100''' Turtle draws a square of dimension 100.
+
||'''square 100''' કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે.
 +
 
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
||Let's  the Run code now
+
||ચાલો હવે કોડ રન કરો.
  
 
|-
 
|-
 
|| 03:13
 
|| 03:13
||'''Turtle''' draws a square on the canvas.
+
||'''Turtle''' કેનવાસ ઉપર ચોરસ દોરે છે.
  
 
|-
 
|-
 
|| 03:17
 
|| 03:17
||Let's  now replace 100 by 50.
+
||હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ.
 +
 
 
|-
 
|-
 
|| 03:22
 
|| 03:22
||Let's run again
+
||ચાલો ફરીથી રન કરીએ.
  
 
|-
 
|-

Revision as of 12:53, 28 June 2013

Time Narration
00:01 KTurtle માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું
  • “learn” કમાન્ડ અને
  • “random” કમાન્ડ
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:28 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:33 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:39 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00:42 Dash home ઉપર ક્લિક કરો.
00:44 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00:47 KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
00:50 પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ
00:53 learn વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે.
01:01 'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે.
01:05 ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે.
01:10 સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
01:14 ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો:
01:19 repeat 4 છગડીયા કૌંશ અંદર

{ forward 10

turnleft 90

}

01:31 અહીં નંબર 10 ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે.
01:37 હવે learn કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ.
01:45 ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે square તરીકે નામ આપીશું.
01:50 'learn' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે square છે.
01:59 ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ.
02:02 learn space square space $x
02:10 ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ.


02:13 ચાલો બદલીએ, 10 by $x

forward $x

turnleft 90 } }

02:19 નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને square કહેવામાં આવે છે.
02:23 square એક ઇનપુટ પરિમાણ લે છે, $x, ચોરસનું માપ સુયોજિત કરવા માટે.
02:31 નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, રે, square કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી.
02:37 learn કમાન્ડ અન્ય કમાન્ડ square શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે.
02:43 square કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે.
02:51 ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું.
02:54 ચાલો ટાઇપ કરીએ

go 200,200

square 100

03:04 square 100 કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે.
03:11 ચાલો હવે કોડ રન કરો.
03:13 Turtle કેનવાસ ઉપર ચોરસ દોરે છે.
03:17 હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ.
03:22 ચાલો ફરીથી રન કરીએ.
03:23 Turtle draws another square with dimension 50.
03:28 Please note that this command can be used only within the scope of this program
03:35 I will clear the current code from editor.
03:38 Type “clear” command and Run to clean the canvas.
03:44 Next we will learn about “random” command.
03:48 random command takes input and returns output.
03:52 Syntax for the random command is “random X,Y”
03:57 where X and Y are two inputs.
04:01 X sets minimum output and Y sets maximum output.
04:07 Output is randomly chosen number between X and Y.
04:13 Let's put the “random” command to use in the application.
04:18 I already have acode in a text editor.
04:22 I will explain the code.
04:24 “reset” command sets Turtle to default position
04:29 Here, the command random 1,20 selects a random number which is equal or greater than 1 and equal or less than 20, and assigns it to the variable x.
04:44 repeat command and the commands begins curly brackets draw a circle
04:51 I will copy the code from text editor and paste it into KTurtle's editor.
04:58 Pause the tutorial and type the program into your KTurtle editor.
05:03 Resume the tutorial after typing the program
05:08 When we run this code,
05:10 Turtle draws a circle with radius between 1 and 20 on the canvas.
05:16 Let us execute this code a few times,
05:20 You can see that a circle with a different size is generated each time.
05:26 Every time you execute this code, a circle with a different radius is drawn on the canvas.
05:33 Let us now use both the learn and random commands in an example.
05:39 I will clear the current code from the editor type clear command and Run to clean the canvas.
05:48 I already have a program in the Text editor.
05:52 I will explain the code now.
05:55 “reset” command sets Turtle to its default position.
06:00 canvassize 300,300 sets the width and height of the canvas to 300 pixels each.
06:09 $R, $G, and $B are three variables to which I am assigning random values between 0 and 255.
06:19 In the command canvascolor $R,$G, and $B ,
06:23 the Red-Green-Blue combination is replaced by the values assigned to the variables R, G, and B in the previous step.
06:34 The canvas color is randomly set when this command is executed.
06:41 $red, $blue, $green are another set of variables
06:45 to which random values between 0 and 255 are assigned randomly.
06:53 pencolor $red, $blue and $green the Red-Blue -Green combination values are replaced by the variables
07:02 $red, $green and $blue to which random values were assigned

in the previous step.

07:10 The color of the pen is also set randomly when the command is executed.
07:18 penwidth 2 sets the width of pen to 2 pixels.
07:25 Next I have entered the code to learn to draw a circle.
07:30 Here $x represents the size of the circle.
07:35 repeat command followed by the code in curly brackets draws a circle.
07:43 The next set of commands that is go commands followed by circle commands draw circles with the specified sizes.
07:54 For example: circle with size 5 draws a circle with size 5
08:01 At the co-ordinates specified at X and Y positions in the go command.
08:09 For each circle, I have specified different positions on the canvas.
08:16 I will copy the code from text editor and paste it into KTurtle's editor.
08:23 Pause the tutorial here and type the program into your KTurtle editor.
08:29 Resume the tutorial after typing the program.
08:33 I will execute this code in Fullspeed.
08:37 You can execute this code at any of the speeds specified in the Run option.
08:43 I will run this code a few times.
08:46 You can see the difference in randomly set values of pen color and canvas color.
08:54 Note the change in the color of the pen and the canvas on each execution.
09:01 You can execute the code how many ever times you want and note the changes in

the randomly set values of the pen and canvas.

09:15 With this we come to the end of this tutorial.
09:20 Let's summarize
09:22 In this tutorial we have learnt about,
  • “learn” command and
  • “random” command.
09:30 As an assignment for you to solve,
09:32 Using learn command, draw a
  • pentagon
  • square
  • rectangle
09:39 hexagon on all four corners of your canvas and
09:45 A circle at the centre of the canvas.
09:49 Using the “random” command create various colors and
09:55 Customize your geometric shapes and canvas.
10:00 Watch the video available at this URL http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:04 It summarises the Spoken Tutorial project
10:08 If you do not have good bandwidth, you can download and watch it
10:13 The Spoken Tutorial Project Team :
10:15 Conducts workshops using spoken tutorials
10:19 Gives certificates to those who pass an online test
10:22 For more details, please write to contact@spoken-tutorial.org
10:29 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
10:33 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
10:40 More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:46 This script is contributed by IT for change, Bangaluru.
10:50 This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya