Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
| 00.09
 
| 00.09
  
| This tutorial is about the properties window in Blender 2.59.  
+
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
 
+
|-
+
 
+
| 00.16
+
 
+
| This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee
+
  
 
|-
 
|-
Line 27: Line 21:
 
| 00.28
 
| 00.28
  
| After watching this tutorial, we shall learn what is the Properties window;
+
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
  
 
|-
 
|-
Line 33: Line 27:
 
| 00.35
 
| 00.35
  
| what are the''' Object constraints panel, Modifiers Panel and Object Data Panel''' in the Properties window;
+
| Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
  
 
|-
 
|-
Line 39: Line 33:
 
| 00.44
 
| 00.44
  
| what are the various settings in the''' Object constraints panel, Modifiers Panel and Object Data Panel''' in the Properties window
+
| Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.
  
 
|-
 
|-
Line 45: Line 39:
 
| 00.57
 
| 00.57
  
| I assume that you know the basic elements of the Blender interface.
+
| હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
  
 
|-
 
|-
Line 51: Line 45:
 
| 01.01
 
| 01.01
  
| If not then please refer to our earlier tutorial - Basic Description of the Blender Interface.
+
| જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ '''બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
Line 57: Line 51:
 
| 01.10
 
| 01.10
  
| The Properties window is located on the  right hand side  of our screen.
+
| Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
  
 
|-
 
|-
Line 63: Line 57:
 
| 01.16
 
| 01.16
  
| We have already seen the first four panels of the Properties window and their settings in the previous tutorials.
+
| આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
  
 
|-
 
|-
Line 69: Line 63:
 
| 01.23
 
| 01.23
  
| Lets see the  next panels in the Properties window. First, we must resize our Properties window for better viewing and understanding.
+
| ચાલો જોઈએ આગામી પેનલ Properties વિંડો છે. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
  
 
|-
 
|-
Line 75: Line 69:
 
| 01.33
 
| 01.33
  
| Left click the  left edge  of the Properties window, hold and drag to the left.
+
| Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
Line 81: Line 75:
 
| 01.43
 
| 01.43
  
| We can see the options in the Properties window more clearly now.
+
| હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 87: Line 81:
 
|01.47
 
|01.47
  
| To learn how to resize the Blender windows see our tutorial - How to Change Window Types in Blender
+
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે ''' બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું''' તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
Line 93: Line 87:
 
| 01.57
 
| 01.57
  
| Go to the top row of the Properties window.
+
| Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
  
 
|-
 
|-
Line 99: Line 93:
 
| 02.03
 
| 02.03
  
| Left click the '''chain''' icon. This is the''' Object Constraints''' Panel.
+
| '''chain''' આઇકોન પર ડાબું ક્લિક કરો. ''' Object Constraints''' પેનલ છે.
  
 
|-
 
|-
Line 105: Line 99:
 
|02.12
 
|02.12
  
| Left Click''' Add constraint'''. This menu lists various object constraints.
+
|''' Add constraint''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
  
 
|-
 
|-
Line 111: Line 105:
 
|02.19
 
|02.19
  
| here are three main types of constraints –''' Transform, Tracking and Relationship'''.
+
| અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે -''' Transform, Tracking and Relationship'''.
  
 
|-
 
|-
Line 117: Line 111:
 
| 02.31
 
| 02.31
  
| '''Copy location''' constraint is used to copy one object’s location and set it to the other object.
+
| '''Copy location''' એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
Line 123: Line 117:
 
| 02.38
 
| 02.38
  
| Go to the '''3D view'''. Right click the '''lamp''' to select it.
+
| '''3D view''' ઉપર જાઓ. '''lamp''' પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 129: Line 123:
 
| 02.45
 
| 02.45
  
| Go back to the '''Object Constraints Panel'''
+
| '''Object Constraints ''' પેનલ ઉપર પાછા જાઓ.
 
|-
 
|-
  
 
| 02.49
 
| 02.49
  
| Left Click '''add constraint'''
+
| '''add constraint''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 140: Line 134:
 
| 02.52
 
| 02.52
  
| Select '''copy location''' under Transform.
+
| Transform હેઠળ '''copy location''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 146: Line 140:
 
| 02.57
 
| 02.57
  
| A new panel appears under the Add constraint menu bar.
+
| '''Add constraint''' મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
  
 
|-
 
|-
Line 152: Line 146:
 
| 03.05
 
| 03.05
  
| This panel contains settings for the''' Copy location '''constraint.
+
| આ પેનલ ''' Copy location ''' કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
  
 
|-
 
|-
Line 158: Line 152:
 
| 03.06
 
| 03.06
  
| Do you see this white bar with the '''orange cube''' on the left in the copy location panel?
+
| શું તમે  '''copy location''' પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?
  
 
|-
 
|-
Line 164: Line 158:
 
| 03.12
 
| 03.12
  
| This is the '''Target bar'''. Here we add the name of our '''target object.'''
+
| '''Target bar''' છે. અહીં આપણે આપણા '''target object''' '' માટે નામ ઉમેરીશું.
  
 
|-
 
|-
Line 170: Line 164:
 
| 03.21
 
| 03.21
  
| Left click the''' target bar'''.
+
| ''' target bar''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 176: Line 170:
 
| 03.24
 
| 03.24
  
| Select '''cube''' from the list.
+
| યાદીમાંથી '''cube''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 182: Line 176:
 
| 03.29
 
| 03.29
  
| The copy location constraint copies the location coordinates of the cube and applies it to the lamp.
+
| copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
  
 
|-
 
|-
Line 188: Line 182:
 
| 03.37
 
| 03.37
  
| As a result, the lamp moves to the location of the cube.
+
| પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
  
 
|-
 
|-
Line 194: Line 188:
 
| 03.42
 
| 03.42
  
| Left click the ''' cross''' icon at the top right corner of the '''Copy location''' panel .
+
| '''Copy location''' પેનલની જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 200: Line 194:
 
| 03.50
 
| 03.50
  
| The constraint is removed. The lamp moves back to its original location.
+
| કન્સ્ટ્રેન્ટ દૂર કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ ફરે છે.
  
 
|-
 
|-
Line 206: Line 200:
 
| 03.58
 
| 03.58
  
| So this is how an '''object constraint''' works.
+
| તો આ રીતે  '''object constraint''' કામ કરે છે.
  
 
|-
 
|-

Revision as of 13:01, 25 June 2013

Visual Cue Narration'
00.05 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
00.09 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
00.28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
00.35 Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
00.44 Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.
00.57 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
01.01 જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન નો સંદર્ભ લો.
01.10 Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
01.16 આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
01.23 ચાલો જોઈએ આગામી પેનલ Properties વિંડો છે. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
01.33 Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
01.43 હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01.47 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
01.57 Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
02.03 chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે.
02.12 Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
02.19 અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship.
02.31 Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
02.38 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
02.45 Object Constraints પેનલ ઉપર પાછા જાઓ.
02.49 add constraint પર ડાબું ક્લિક કરો.
02.52 Transform હેઠળ copy location પસંદ કરો.
02.57 Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
03.05 આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
03.06 શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?
03.12 Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું.
03.21 target bar પર ડાબું ક્લિક કરો.
03.24 યાદીમાંથી cube પસંદ કરો.
03.29 copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
03.37 પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
03.42 Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો.
03.50 કન્સ્ટ્રેન્ટ દૂર કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ ફરે છે.
03.58 તો આ રીતે object constraint કામ કરે છે.
04.02 We will be using object constraints many times in later tutorials.
04.07 For now, lets move on to the next panel in the Properties window. Go to the 3D view.
04.16 Right click the cube to select it.
04.19 Left click the next icon at the top row of the Properties window.
04.26 This is the Modifiers panel .
04.29 A Modifier deforms the object without changing its original properties. Let me demonstrate.
04.36 Go back to the Modifiers Panel.
04.40 Left click ADD modifier. Here are three main types of modifiers - Generate, Deform and Simulate
04.54 Left click Subdivision surface at the bottom left corner of the menu.
05.02 The cube deforms into a distorted ball. A new panel has appeared under the Add modifier menu bar.
05.10 This panel shows settings for the Subdivision surface modifier
05.16 Left click View 1. Type 3 on your keyboard and hit the enter key.
05.25 Now the cube looks like a ball or sphere.
05.28 We will learn about subdivision surface Modifiers in detail in later tutorials
05.35 Left click the cross icon at the top right corner of the Subdivision surface panel.
05.43 The modifier is removed. The cube changes back to its original form.
05.49 So the modifier did not change the original properties of the cube.
05.54 We shall learn about other Modifiers in detail in later tutorials
05.59 Left click the inverted triangle icon at the top row of the Properties window.
06.07 This is the Object Data panel.
06.10 Vertex groups are used to group a set of selected vertices.
06.15 We shall see how to use Vertex groups in more advanced tutorials.
06.22 Shape Keys are used to animate the object in edit mode.
06.28 Do you see the plus sign at the far right of the shape keys box?
06.34 This is used to add a new shape key to the object
06.39 Left click the plus sign. The first key is Basis.
06.50 This key saves the original form of the object that we are going to animate.
06.55 Hence, we cannot modify this key.
06.58 Left click the plus sign again to add another key. Key 1 is the first key that can be modified
07.10 Go to the 3D view .
07.13 Press tab on your keyboard to enter the Edit mode.
07.18 Press S to scale the cube. Drag your mouse. Left click to confirm scale
07.29 Press tab to go back to the Object mode.
07.33 The cube is back to its original size. So what happened to the scaling we did in the edit mode?
07.40 Go back to the Shape keys box in the Object Data panel
07.45 Key 1 is the active key and highlighted in blue.
07.50 On the right side is the value of the shape key. This value can be modified below.
07.57 Left click Value 0.000.
08.03 Type 1 on your key board and hit the enter key. The cube is now scaled.
08.12 We can keep adding more shape keys and modifying the cube as we go.
08.17 You will find me using the shape keys very often while animating in this series of Blender tutorials.
08.26 Next setting is UV texture. This is used to modify the texture added to an object.
08.33 We will see this in detail in later tutorials.
08.38 Now you can go ahead and create a new file;
08.42 using Copy Location Constraint, copy the location of the cube to the lamp;
08.49 using the Subdivision Surface modifier, change the cube into a sphere; and animate the cube using shape keys.
09.00 This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
09.09 More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
09.30 The Spoken Tutorial Project
09.32 Conducts workshops using spoken tutorials
09.35 also gives certificates to those who pass an online test.
09.40 For more details, please contact us contact@spoken-tutorial.org
09.47 Thank you for joining us
09.49 and this is Monisha from IIT Bombay signing off.

Contributors and Content Editors

Krupali, Ranjana