Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 75: | Line 75: | ||
| 01.31 | | 01.31 | ||
− | | આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ | + | | આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે. |
|- | |- | ||
Line 188: | Line 188: | ||
| 03.58 | | 03.58 | ||
− | | | + | |મૂળભૂત રીતે ડિસ્પ્લે ''' Image Editor mode'''માં છે. |
|- | |- | ||
Line 194: | Line 194: | ||
|04.05 | |04.05 | ||
− | | | + | |સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો. |
|- | |- | ||
Line 200: | Line 200: | ||
| 04.09 | | 04.09 | ||
− | | | + | |રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
| 04.15 | | 04.15 | ||
− | | | + | | 3D વ્યુ એ''' UV/Image Editor'''માં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે. |
|- | |- | ||
Line 212: | Line 212: | ||
| 04.22 | | 04.22 | ||
− | | | + | |UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો. |
|- | |- | ||
Line 218: | Line 218: | ||
| 04.32 | | 04.32 | ||
− | | | + | |3D વ્યુ પર પાછા જવા માટે ''' Esc''' દબાવો. |
|- | |- | ||
Line 224: | Line 224: | ||
| 04.36 | | 04.36 | ||
− | | | + | |'''Render'''પેનલ માં ''' Display'''પર જાઓ''' image editor'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 230: | Line 230: | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | |આ ડ્રોપ ડાઉન મેનુ '''render display options'''ની યાદી બતાવે છે. |
|- | |- | ||
Line 236: | Line 236: | ||
| 04.51 | | 04.51 | ||
− | | | + | |'''select Full Screen'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
|04.56 | |04.56 | ||
− | | | + | | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો. |
|- | |- | ||
Line 248: | Line 248: | ||
| 05.02 | | 05.02 | ||
− | | | + | | હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે. |
|- | |- | ||
Line 254: | Line 254: | ||
| 05.09 | | 05.09 | ||
− | | | + | |ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટે'''Esc'''દબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ. |
− | + | ||
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
− | | | + | | રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''Full screen'''ડાબું ક્લિક કરો.યાદીમાંથી'''New window'''પસંદ કરો. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
| 05.28 | | 05.28 | ||
− | | | + | | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે'''F12'''દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 05.32 | | 05.32 | ||
− | | | + | | હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે. |
|- | |- | ||
Line 278: | Line 277: | ||
| 05.39 | | 05.39 | ||
− | | | + | |જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે. |
|- | |- | ||
Line 284: | Line 283: | ||
| 05.45 | | 05.45 | ||
− | | | + | | આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
|- | |- | ||
Line 290: | Line 289: | ||
| 05.50 | | 05.50 | ||
− | | | + | |રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
|- | |- | ||
Line 296: | Line 295: | ||
| 05.56 | | 05.56 | ||
− | | | + | |રેન્ડર પેનલમાં '''Display''' પર જાઓ.'''New window'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 302: | Line 301: | ||
| 06.01 | | 06.01 | ||
− | | | + | |''' Image editor mode'''ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે '''Image Editor mode''' માં છે. |
|- | |- | ||
Line 308: | Line 307: | ||
| 06.08 | | 06.08 | ||
− | | | + | |આગામી સેટિંગ આપણે જોશું '''Dimensions'''.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે. |
|- | |- | ||
Line 314: | Line 313: | ||
| 06.21 | | 06.21 | ||
− | | | + | |'''Render Presets'''પર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 320: | Line 319: | ||
| 06.27 | | 06.27 | ||
− | | | + | | અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. '''''''''DVCPRO, HDTV, NTSC,''' PAL''' વગરે . |
|- | |- |
Revision as of 11:09, 25 June 2013
Visual Cue | Narration |
00.06 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. . |
00.10 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.30 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.35 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે? |
00.39 | પ્રોપર્ટીઝ વિન્ડોના રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.59 | પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે.તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે |
01.09 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે |
01.15 | આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન ના અંદર આવે છે. |
01.22 | Render, Scene, World, Object, etc. |
01.31 | આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે.જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ http://script.spoken-tutorial.org/index.php/Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Hindiજ ઉપયોગી છે. |
01.38 | વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ. |
01.43 | પ્રોપર્ટીઝ વિન્ડોનાડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. |
01.53 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
02.00 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ |
02.12 | પ્રોપર્ટીઝ વિંડોમાં Renderએ પ્રથમ પેનલ છે. |
02.16 | જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે.. |
02.24 | આ પેનલ માં સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે |
02.31 | Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની એક ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે. |
02.39 | imageપર જમણું ક્લિક કરો.કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો. |
02.48 | સક્રિય કૅમેરા વ્યુ એક ફ્રેમ ઈમેજ ના રૂપમાં રેન્ડર કર્યું છે. |
02.56 | 3D વ્યુમાં પાછા જવા માટે તમારા કી બોર્ડ પર ESCદબાવો. |
03.03 | ' 'એનિમેશનનો ઉપયોગ સમગ્ર શ્રેણીને અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે. |
03.14 | મૂળભૂત રીતે ફ્રેમ શ્રેણી ટાઈમલાઈન પર 1 થી 250 શુધી છે. |
03.22 | Left click Animationપર ડાબું ક્લિક કરો.સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ1 થી ફ્રેમ250 સુધી રેન્ડર થય રહી છે. |
03.39 | આ રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો |
03.43 | 3D વ્યુ પર પાછા જવા માટેEsc દબાવો. |
03.48 | પેનલ રેન્ડરમાં Display પર જાઓ |
03.52 | ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવા તે પસંદ કરવા માટે મદદ કરે છે |
03.58 | મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે. |
04.05 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
04.09 | રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor ના ઉઓ માં પ્રદશિત થાય છે. |
04.15 | 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે.દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છે. |
04.22 | UV/Image Editor ના વિષે શીખવા માટે અમારું Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ નિહાળો. |
04.32 | 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો. |
04.36 | Renderપેનલ માં Displayપર જાઓ image editorપર ડાબું ક્લિક કરો. |
04.44 | આ ડ્રોપ ડાઉન મેનુ render display optionsની યાદી બતાવે છે. |
04.51 | select Full Screenને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. |
04.56 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
05.02 | હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editorદ્વારા બદલાય છે. |
05.09 | ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્ક શોપ પર પાછા જાઓ. |
05.16 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો.યાદીમાંથીNew windowપસંદ કરો. |
05.28 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટેF12દબાવો. |
05.32 | હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે. |
05.39 | જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુ નેરેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે. |
05.45 | આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
05.50 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
05.56 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો. |
06.01 | Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે. |
06.08 | આગામી સેટિંગ આપણે જોશું Dimensions.અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર વિવિધ રેન્ડર પ્રીસેટ્સનો કસ્ટમાઇઝ કરી શકિયે છે. |
06.21 | Render Presetsપર ડાબું ક્લિક કરો ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે. |
06.27 | અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે . |
06.41 | For now, we shall leave these aside and proceed to the Render Dimension settings |
06.50 | Resolution is the width and height of the Render Display and the active Camera view |
06.57 | By Default, in Blender 2.59, the resolution is 1920 by 1080 pixels. |
07.09 | 50% is the percentage scale of the Render resolution. |
07.14 | That means only 50% of the actual resolution will be rendered. Let me explain. |
07.22 | Press F12 to render the active camera view. This is the default render resolution. |
07.29 | It is only half or 50% of the actual resolution |
07.35 | Close the render display window . |
07.40 | Left click and hold 50% under Resolution in the Render Panel, and drag to the right. |
07.50 | The percentage changes to 100%. Another way to change the percentage is - |
08.00 | Left click 100%. Now type 100 on the keyboard and press enter. |
08.12 | Press F12 to render the active camera view. |
08.18 | Here is a full 100% resolution render of 1920 by 1080 pixels |
08.27 | Close the render display windows. Now, I want to change the resolution to 720 by 576 pixels |
08.38 | Left click 1920. Type 720 on your keyboard and press enter |
08.49 | Again, Left click 1080. Type 576 on your keyboard and press enter. |
09.01 | Press F12 to render the active camera view. |
09.07 | Here is a full 100% resolution render of 720 by 576 pixels |
09.16 | Close the render display window. |
09.21 | Go to Frame range under Dimensions in the Render Panel. |
09.27 | Frame Range determines the renderable animation length for your movie. |
09.33 | As I said before, by default, the frame range is 1 to 250. |
09.40 | Left click Start 1. Type 0 on your keyboard and press enter. |
09.51 | This is the starting frame or first frame of our animation length |
09.57 | Left click End 250. Type 100 on your keyboard and press enter. |
10.09 | This is the ending frame or last frame of our animation length. |
10.16 | So now we have a new frame range for our animation. |
10.23 | Go to Timeline , below the 3D view. |
10.26 | Notice how the timeline display has changed now because we changed the Frame range in the Render panel. |
10.36 | To learn about the Timeline window, see the tutorial Types of Windows - Timeline. |
10.16 | Go to Aspect Ratio under Dimensions in the Render Panel. |
10.54 | Notice that when we changed the resolution, the aspect ratio changed as well. |
11.01 | Frame rate determines the number of frames animating in one second in our movie. |
11.09 | By default, it is 24 fps or frames per second. |
11.16 | Left click 24 fps. A drop-down menu appears. |
11.25 | Here is a list of all major frame rates used while making an animation movie. |
11.31 | You can choose any one depending on your requirement.
|
11.37 | Left click FPS 24. Type 15 on your keyboard and press enter. |
11.48 | So now our frame rate has changed to 15 frames per second. |
11.55 | Next is Output. Do you see this horizontal bar with tmp written on the left and a file browser icon on the right? |
12.07 | Here we can specify the output folder for our Render files. |
12.13 | Left click the file browser icon. |
12.18 | To learn about File Browser, see the tutorial Types of Windows - File Browser and Info Panel. |
12.28 | Select your output folder. I am selecting My Documents. |
12.35 | Left click Create new directory. Type OUTPUT and press enter . |
12.47 | Left click Output to open the folder. |
12.52 | Left click Accept. Now all our Render files will be saved in the Output Folder in My Documents. |
13.04 | Below the Output Folder bar is the Image format menu. |
13.08 | Here we can choose our Output format for our Render images and movie files |
13.13 | Left click PNG. Here is a list of all formats supported in Blender. |
13.20 | We have image formats and movie formats. |
13.25 | We can select any one depending on our requirements. |
13.30 | Below PNG are the three color modes used in Blender. BW is the grayscale mode. |
13.38 | RGB is selected by default. RGB is the colour mode that saves Render files with RGB data. |
13.48 | RGBA saves render files with an additional data called Alpha channel. |
13.54 | This works only with certain image formats that support Alpha channel rendering. |
14.01 | So , that was about render panel. |
14.06 | So, in this tutorial we have covered render panel under the Properties window. |
14.11 | The rest of the panels shall be covered in the next tutorials. |
14.17 | Now, go ahead and create a new Blend file. Change the Render Display to New window. |
14.26 | Change resolution to 720 by 576 100%. Change frame range to 0 to 100. |
14.38 | Change frame rate to 15 fps. Create an Output folder for the render files. |
14.48 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
14.57 | More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
15.17 | The Spoken Tutorial Project |
15.19 | Conducts workshops using spoken tutorials |
15.23 | Also gives certificates to those who pass an online test. |
15.28 | For more details, please contact us contact@spoken-tutorial.org |
15.34 | Thanks for joining us |
15.36 | and this is Monisha from IIT Bombay signing off. |