Difference between revisions of "Blender/C2/3D-Cursor/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 77: | Line 77: | ||
|01.42 | |01.42 | ||
− | | | + | |આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . |
|- | |- | ||
Line 83: | Line 83: | ||
| 01.54 | | 01.54 | ||
− | | | + | |આ બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
| 02.01 | | 02.01 | ||
− | | | + | | ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
Line 95: | Line 95: | ||
|02.12 | |02.12 | ||
− | | | + | |આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
|- | |- | ||
Line 101: | Line 101: | ||
| 02.20 | | 02.20 | ||
− | | | + | |સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા |
− | + | ||
|- | |- | ||
| 02.25 | | 02.25 | ||
− | | | + | |સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. |
|- | |- | ||
Line 113: | Line 113: | ||
| 02.32 | | 02.32 | ||
− | | | + | | હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
|- | |- | ||
Line 119: | Line 119: | ||
|02.37 | |02.37 | ||
− | | | + | |3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે. |
|- | |- | ||
Line 125: | Line 125: | ||
| 02.43 | | 02.43 | ||
− | | | + | |આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ. |
|- | |- | ||
Line 131: | Line 131: | ||
| 02.48 | | 02.48 | ||
− | | | + | |મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
| 02.51 | | 02.51 | ||
− | | | + | |આ રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 143: | Line 143: | ||
| 02.58 | | 02.58 | ||
− | | | + | | ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. |
− | + | ||
|- | |- | ||
| 03.04 | | 03.04 | ||
− | | | + | | 3 ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
|- | |- | ||
Line 155: | Line 154: | ||
| 03.15 | | 03.15 | ||
− | | | + | |ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . |
|- | |- | ||
Line 161: | Line 160: | ||
| 03.19 | | 03.19 | ||
− | | | + | |3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
Line 167: | Line 166: | ||
| 03.27 | | 03.27 | ||
− | | | + | |નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. |
|- | |- | ||
Line 173: | Line 172: | ||
| 03.30 | | 03.30 | ||
− | | | + | |જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે |
|- | |- |
Revision as of 17:16, 10 June 2013
Time | Narration |
00.03 | બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. |
00.25 | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશુંકે 3D કર્સર શું છે |
00.32 | બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા |
00.46 | હું માનું છુ કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00.51 | જો નહિં તો અમારા બ્લેન્ડર સ્થાપિત કરવા પરના પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00.57 | આ 3D કર્સર ક્રોસ વાળ સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમને બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જુઓ છો. |
01.06 | બ્લેન્ડર માં 3D કર્સર જોઇયે,તેને કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. |
01.12 | બ્લેન્ડર ખોલવા માટે બે માર્ગો છે. |
01.15 | પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ડાબુ ક્લિક કરી ખોલો. |
01.27 | બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર ડાબું બે વાર ક્લિક કરો. |
01.42 | આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . |
01.54 | આ બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો. |
02.01 | ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ. |
02.12 | આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
02.20 | સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા |
02.25 | સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. |
02.32 | હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
02.37 | 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે. |
02.43 | આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ. |
02.48 | મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
02.51 | આ રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો. |
02.58 | ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. |
03.04 | 3 ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
03.15 | ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . |
03.19 | 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
03.27 | નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. |
03.30 | જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે |
03.38 | Now let us see how we can add a new object to a new location. |
03.44 | First we need to move the 3D cursor to a new location. |
03.48 | To do this, left click at any location in the 3D space. |
03.53 | I am clicking to the left side of the cube. |
03.59 | Shift & A to add a new object. Mesh. Left click UV sphere. |
04.10 | The UV sphere appears at the new location of the 3D cursor. |
04.15 | Now we shall see the snapping options for the 3D cursor |
04.22 | Go to Object. Go to Snap. This is the Snap menu. |
04.29 | There are various options here. |
04.31 | You can also use the keyboard shortcut Shift & S. |
04.38 | Selection to cursor snaps the selected item to the 3D cursor. |
04.45 | For example, let us snap the cube to the 3D cursor. |
04.50 | Right click on the cube. Shift & S to pull up the snap menu. |
04.58 | Left click Selection to cursor. The cube snaps to the 3D cursor. |
05.06 | Now lets move the cube to the right. Left click green handle, hold and drag your mouse to the right. |
05.17 | For keyboard shortcut, Press G&Y. |
05.23 | To learn more about moving objects in the 3D view see the tutorial on Basic description of Blender interface. |
05.35 | Shift & S to pull up the snap menu. Left click cursor to selected. |
05.43 | The 3D cursor snaps to the centre of the cube in the new location. |
05.50 | In case you have more than 1 object selected at the same time, say the cube and the UV sphere here, |
05.59 | Cursor to selected snaps the 3D cursor at the centre of the two objects selected. |
06.07 | Let me demonstrate. As you can see, the cube is already selected. |
06.12 | Shift plus right click to select the UV sphere. So now you have two objects selected at the same time. |
06.22 | Shift & S to pull up the snap menu. Click Cursor to selected. |
06.30 | The 3D cursor snaps to the centre of the two selected objects. |
06.36 | Now Shift plus right click the lamp. Shift & S to pull up the snap menu. |
06.47 | Click Cursor to Selected. The 3D cursor snaps to the centre of the 3 selected objects. |
06.58 | Click on any point in the 3D view to move the 3D cursor. I am clicking to the bottom right. |
07.07 | Shift & S to pull up the snap menu. |
07.12 | Click Cursor to Center. The 3D cursor snaps to the centre of the 3D view |
07.22 | Press A on the keyboard to deselect the objects. |
07.28 | Now, right click the UV sphere. Press A to deselect it. |
07.39 | Shift & S to pull up the snap menu. |
07.44 | Click Cursor to active. |
07.47 | The 3D cursor snaps to the centre of the UV sphere the last active selection |
07.56 | The 3D cursor provides additional benefits when used as a pivot point while modeling, |
08.03 | but we shall look at that in later tutorials. |
08.08 | Now try to add new objects to the 3D view in different locations using the 3D cursor. |
08.16 | After that, explore the snapping options in the snap menu. All the best! |
08.26 | So that wraps up our tutorial on Blender’s 3D Cursor. |
08.31 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
08.40 | More information on the same is available at thefollowing links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
09.00 | The Spoken Tutorial Project |
09.02 | conducts workshops using spoken tutorials |
09.06 | also gives certificates to those who pass an online test. |
09.11 | For more details, please contact contact@spoken-tutorial.org |
09.17 | Thanks for joining us |
09.19 | and this is Monisha from IIT Bombay signing off. |