Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 229: Line 229:
 
|-
 
|-
 
||04.50
 
||04.50
||હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની સ્લાઇડો પર પ્રદર્શિત થાય છે.  
+
||હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે.  
  
 
|-
 
|-
 
||04.58
 
||04.58
||આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં હેતુ કરી શકીએ છીએ.   
+
||આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ.   
  
 
|-
 
|-
 
||05.03
 
||05.03
||જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર એક બે-બાજુવાળા બાણમાં બદલી જાય છે.   
+
||જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે.   
  
 
|-
 
|-
 
||05.10
 
||05.10
||આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બનાવવા હેતુ હરીફરી શકે છે.   
+
||આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે.   
  
 
|-
 
|-
 
||05.17
 
||05.17
||ચાલો આ લંબચોરસનો વિસ્તાર કરીએ જેથી કરીને આ ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે. <અટકો> 
+
||ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે.
  
 
|-
 
|-
 
||05.25
 
||05.25
||આપણે આ આકારોને પણ ફોર્મેટ કરી શકીએ છીએ!   
+
||આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ!   
  
 
|-
 
|-
Line 257: Line 257:
 
|-
 
|-
 
||05.32
 
||05.32
||લંબચોરસને મોડીફાય [માં ફેરફાર કરવું] કરવાં હેતુ તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.   
+
||લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.   
  
 
|-
 
|-
 
||05.37
 
||05.37
||'''Area''' પર ક્લિક કરો. '''Area''' ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
+
||'''Area''' પર ક્લિક કરો. '''Area''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
||05.48
 
||05.48
||'''Magenta 4''' પસંદ કરીને '''OK''' ક્લિક કરો.
+
||'''Magenta 4''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
||05.59
 
||05.59
||ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં હેતુ, પહેલાં લંબચોરસને પસંદ કરો.     
+
||ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો.     
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
||06.15
 
||06.15
||અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળની બાજુએ ખસી ગયું છે.
+
||અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે.
  
 
|-
 
|-
Line 305: Line 305:
 
|-
 
|-
 
||06.23
 
||06.23
||જમણું-ક્લિક અને '''Apply to All Slides''' પસંદ કરો.  
+
||જમણું-ક્લિક કરો અને '''Apply to All Slides''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
||06.27
 
||06.27
||'''Close Master View''' બટન પર ક્લિક કરીને '''Master View''' ને બંધ કરો.  
+
||'''Close Master View''' બટન પર ક્લિક કરી '''Master View''' ને બંધ કરો.  
  
 
|-
 
|-
Line 317: Line 317:
 
|-
 
|-
 
||06.39
 
||06.39
||નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પુષ્ઠોમાં દેખાય છે.   
+
||નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે.   
  
 
|-
 
|-
 
||06.45
 
||06.45
||ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલી કરતાં શીખીએ.   
+
||ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ.   
  
 
|-
 
|-
 
||06.49
 
||06.49
||લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો [સ્થળ ધારકો] સાથે કંટેટ [ઘટકો] ની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.   
+
||લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.   
  
 
|-
 
|-
 
||06.58
 
||06.58
||સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણાં પેનલમાંથી, '''Layouts''' ને ક્લિક કરો.     
+
||સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી  પેનલમાંથી, '''Layouts''' ને ક્લિક કરો.     
  
 
|-
 
|-
Line 337: Line 337:
 
|-
 
|-
 
||07.07
 
||07.07
||લેઆઉટનાં થંબનેલો [ફોટાવાળું નાનું દૃશ્ય] તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.  
+
||લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.  
  
 
|-
 
|-
Line 345: Line 345:
 
|-
 
|-
 
||07.24
 
||07.24
||અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડને એક ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.   
+
||અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.   
  
 
|-
 
|-
 
||07.32
 
||07.32
||ચાલો સ્લાઇડને એક લેઆઉટ લાગુ કરીએ.
+
||ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ.
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
||07.43
 
||07.43
||હવે, તમારા જમણા હાથે આવેલ લેઆઉટ પેનમાંથી, '''title 2 content over content''' પસંદ કરો.   
+
||હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, '''title 2 content over content''' પસંદ કરો.   
  
 
|-
 
|-
Line 365: Line 365:
 
|-
 
|-
 
||07.56
 
||07.56
||નોંધ લો, કે માસ્ટર પુષ્ઠને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.   
+
||નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.   
  
 
|-
 
|-
 
||08.02
 
||08.02
||આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ [સુધારીત કરવું] કરી શકાય છે.
+
||આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
||08.07
 
||08.07
||માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ [સુયોજનો] સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ [નાં ઉપર લાગુ થવું] કરે છે.
+
||માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે.
  
 
|-
 
|-
 
||08.15   
 
||08.15   
||ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ [ઘટકો] દાખલ કરીએ.   
+
||ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ.   
  
 
|-
 
|-
Line 397: Line 397:
 
|-
 
|-
 
||08.54
 
||08.54
||અહીં આ ટ્યુટોરીયલ પૂર્ણ થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો કેવી રીતે લાગુ કરીએ એ શીખ્યા   
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા   
  
 
|-
 
|-
 
||09.03
 
||09.03
||અહીં તમારી માટે એક એસાઇનમેંટ [સોપણી] છે.   
+
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.   
  
 
|-
 
|-
Line 413: Line 413:
 
|-
 
|-
 
||09.11
 
||09.11
||લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલી કરો.   
+
||લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો.   
  
 
|-
 
|-
 
||09.15
 
||09.15
||તપાસ કરો કે શું થાય છે જયારે તમે એક લેઆઉટને એક માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.   
+
||તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.   
  
 
|-
 
|-
 
||09.20
 
||09.20
||એક નવી સ્લાઇડ દાખલ કરો અને એક ખાલી લેઆઉટને લાગુ કરો.   
+
||નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો.   
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
||09.32
 
||09.32
||આ બોક્સોમાં ટેક્સ્ટ [લખાણ] દાખલ કરો.  
+
||આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો.  
  
 
|-
 
|-
 
||09.36
 
||09.36
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||09.42
 
||09.42
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
||09.47
 
||09.47
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
||09.56
 
||09.56
||વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો
+
||વધુ વિગતો માટે, કૃપા કરી '''"contact@spoken-tutorial.org"''' ઉપર લખો.
  
 
|-
 
|-
 
||10.02
 
||10.02
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
Line 465: Line 465:
 
|-
 
|-
 
||10.30
 
||10.30
||જોડાવાબદ્દલ આભાર.
+
||જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 15:19, 19 April 2013

Resources for recording Printing a Presentation


Visual Cues Narration
00.00 લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું.
00.15 અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00.24 બેકગ્રાઉન્ડ, સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે.
00.32 લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે.
00.38 તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો.
00.42 ચાલો Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલીએ.
00.48 આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ.
00.52 આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ.
00.57 આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે Slide Master વિકલ્પ ઉપયોગમાં લેશું.
01.02 Master સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.
01.08 Main મેનૂમાંથી, View પર ક્લિક કરો, Master પસંદ કરો અને Slide Master પર ક્લિક કરો.
01.15 Master Slide દ્રશ્યમાન થાય છે.
01.17 નોંધ લો, કે Master View ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ Master Pages ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો.
01.27 નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે.
01.31 આ બે Master Pages છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે.
01.37 Tasks પેનમાંથી, Master Pages પર ક્લિક કરો.
01.41 Used in This Presentation ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે.
01.48 Master slide એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] સમાન છે.
01.51 તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે.
01.58 સૌપ્રથમ, Slides પેનમાંથી, Slide 1 પસંદ કરીએ.
02.03 આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ.
02.07 Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Page પર ક્લિક કરો.
02.12 Page Setup સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02.15 Background ટેબને ક્લિક કરો.
02.18 Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Bitmap વિકલ્પ પસંદ કરો.
02.24 વિકલ્પોની યાદીમાંથી, Blank પસંદ કરો અને OK પર ક્લિક કરો.
02.29 સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે.
02.32 નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો.
02.38 હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય.
02.43 ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે.
02.52 પહેલાં ટેક્સ્ટ પસંદ કરો.
02.55 Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Character પસંદ કરો.
02.59 Character સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03.02 Character સંવાદ બોક્સમાંથી, Font Effects ટેબને ક્લિક કરો.
03.08 Font Color ડ્રોપ ડાઉનમાંથી, Black પસંદ કરો.
03.12 OK પર ક્લિક કરો.
03.15 ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે.
03.18 હવે, ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ.
03.21 કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને Slide અને Page Setup પર ક્લિક કરો.
03.27 Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color વિકલ્પ પસંદ કરો. Blue 8 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03.36 નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે.
03.42 આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો.
03.52 ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું.
03.57 ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો.
04.01 તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ Basic Shapes ટૂલબારને જુઓ.
04.06 તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર.
04.16 ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ.
04.21 Basic Shapes ટૂલબારમાંથી, Rectangle પર ક્લિક કરો.
04.25 હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં ખસેડો.
04.31 તમને એક plus sign capital I સાથે દેખાશે.
04.36 ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો.
04.41 હવે માઉસ બટનને છોડો.
04.44 તમે એક લંબચોરસ બનાવ્યો છે!
04.47 લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો.
04.50 હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે.
04.58 આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ.
05.03 જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે.
05.10 આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે.
05.17 ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે.
05.25 આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ!
05.28 કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો.
05.32 લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો.
05.37 Area પર ક્લિક કરો. Area સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05.43 Fill ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color પસંદ કરો.
05.48 Magenta 4 પસંદ કરી OK પર ક્લિક કરો.
05.52 લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે.
05.56 લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે.
05.59 ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો.
06.03 હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો.
06.07 Arrange પર ક્લિક કરો અને ત્યારબાદ Send to back.
06.11 ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે!
06.15 અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે.
06.18 Tasks પેનમાં, Master Page નાં preview પર ક્લિક કરો.
06.23 જમણું-ક્લિક કરો અને Apply to All Slides પસંદ કરો.
06.27 Close Master View બટન પર ક્લિક કરી Master View ને બંધ કરો.
06.32 માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે.
06.39 નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે.
06.45 ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ.
06.49 લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે.
06.58 સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી પેનલમાંથી, Layouts ને ક્લિક કરો.
07.04 Impress માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે.
07.07 લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે.
07.16 અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ.
07.24 અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો.
07.32 ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ.
07.35 Potential Alternatives સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો.
07.43 હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, title 2 content over content પસંદ કરો.
07.51 સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે.
07.56 નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે.
08.02 આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે.
08.07 માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે.
08.15 ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ.
08.19 પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 1 PRO: Low cost CON: slow action
08.28 બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 2 CON: High cost PRO: Fast Action
08.40 ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Due to lack of funds, Strategy 1 is better.
08.48 એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો.
08.54 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા
09.03 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.
09.05 એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો.
09.08 એક નવું બેકગ્રાઉન્ડ બનાવો.
09.11 લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો.
09.15 તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો.
09.20 નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો.
09.25 ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો.
09.29 આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો.
09.32 આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો.
09.36 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09.42 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.56 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો.
10.02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.14 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"
10.25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10.30 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali