Difference between revisions of "Inkscape/C4/Trace-bitmaps-in-Inkscape/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
{| border =1 | {| border =1 | ||
| <center>Time </center> | | <center>Time </center> | ||
Line 12: | Line 9: | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું '' raster ''' અને ''' vector image ''' વચ્ચે તફાવત વિવિધ raster અને vector ફોમેટ, રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 25: | Line 18: | ||
| 00:29 | | 00:29 | ||
| આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ '''Code Files''' માં ઉપલબ્ધ છે. | | આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ '''Code Files''' માં ઉપલબ્ધ છે. | ||
− | |||
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
|આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો. | |આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 47: | Line 38: | ||
| 00:53 | | 00:53 | ||
| બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ, | | બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ, | ||
− | |||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
| હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે. | | હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે. | ||
− | |||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
| પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે. | | પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે. | ||
− | |||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. | + | | અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. JPEG, PNG, TIFF, GIF, BMP etc |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | BMP etc | + | |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. | + | | અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. SVG, AI, CGM etc |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે | + | | ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે PDF,EPS, SWF |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 116: | Line 90: | ||
| 02:20 | | 02:20 | ||
| જેવું કે તમે '''Preview''' વિન્ડોમાં જોઈ શકો છો '''Brightness steps''' બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે. | | જેવું કે તમે '''Preview''' વિન્ડોમાં જોઈ શકો છો '''Brightness steps''' બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે. | ||
− | |||
|- | |- | ||
Line 133: | Line 106: | ||
| 02:41 | | 02:41 | ||
| '''Invert image''' '''Invert image''' બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે. | | '''Invert image''' '''Invert image''' બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે. | ||
− | |||
|- | |- | ||
Line 158: | Line 130: | ||
| 03:13 | | 03:13 | ||
| હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો. | | હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 175: | Line 146: | ||
| 03:33 | | 03:33 | ||
| બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો. | | બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 183: | Line 153: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | જેવું કે પહેલા બતાડ્યું હતું | + | | જેવું કે પહેલા બતાડ્યું હતું પ્રથમ ઇમેજ ''' pixelated ''' છે જ્યારે કે બીજું એ ''' pixelated ''' નથી. |
− | + | ||
− | પ્રથમ ઇમેજ ''' pixelated ''' છે | + | |
− | + | ||
|- | |- | ||
Line 203: | Line 170: | ||
| 04:03 | | 04:03 | ||
| હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે. | | હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે. | ||
− | |||
|- | |- | ||
Line 228: | Line 194: | ||
| 04:29 | | 04:29 | ||
| '''Fill and Stroke,''' અંતર્ગત ''' opacity ''' ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો. | | '''Fill and Stroke,''' અંતર્ગત ''' opacity ''' ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 253: | Line 218: | ||
| 05:02 | | 05:02 | ||
| માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો. | | માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 262: | Line 226: | ||
| 05:13 | | 05:13 | ||
| પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે '''PNG '''ફોર્મેટ માં છે. '''File''' પર જાવ અને પછી '''Save As. ''' પર ક્લિક કરો. | | પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે '''PNG '''ફોર્મેટ માં છે. '''File''' પર જાવ અને પછી '''Save As. ''' પર ક્લિક કરો. | ||
− | |||
|- | |- | ||
Line 271: | Line 234: | ||
| 05:29 | | 05:29 | ||
| આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે '''PDF''' ફોર્મેટમાં છે. | | આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે '''PDF''' ફોર્મેટમાં છે. | ||
− | |||
|- | |- | ||
Line 296: | Line 258: | ||
| 06:01 | | 06:01 | ||
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | ||
− | + | રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત | |
− | + | વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો | |
− | + | રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું. | |
− | + | ||
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
| અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો. | | અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો. | ||
− | |||
|- | |- | ||
Line 328: | Line 288: | ||
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | + | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
− | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | |
− | + | ||
− | + | ||
− | જોડાવાબદ્દલ આભાર. | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + |
Latest revision as of 17:44, 27 February 2017
|
|
00:02 | Inkscape વાપરીને “Trace bitmap in Inkscape” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું raster ' અને vector image વચ્ચે તફાવત વિવિધ raster અને vector ફોમેટ, રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા |
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91 |
00:29 | આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ Code Files માં ઉપલબ્ધ છે. |
00:36 | આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો. |
00:42 | અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે. |
00:45 | Linux.png' એ રેસ્ટર ઇમેજ છે અને Linux.pdf એ વેક્ટર ઇમેજ છે. |
00:51 | ચાલો હું તેને ખોલું. |
00:53 | બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ, |
01:02 | હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે. |
01:09 | પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે. |
01:15 | અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. JPEG, PNG, TIFF, GIF, BMP etc |
01:27 | અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. SVG, AI, CGM etc |
01:34 | ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે PDF,EPS, SWF |
01:43 | ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું. |
01:47 | Inkscape. ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું. |
01:52 | File પર જાવ અને Import. પર ક્લિક કરો. |
01:57 | હવે Path menu પર જાવ અને Trace Bitmap. પર ક્લિક કરો. |
02:02 | ડાઈલોગ બોક્સ ખુલે છે. Mode ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ. |
02:08 | એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે Brightness cutoff વિકલ્પ પસંદિત છે. |
02:14 | ફેફરાર નું અવલોકન કરવા માટે Preview, અંતર્ગત Live Preview વિકલ્પ ને તપાસો. |
02:20 | જેવું કે તમે Preview વિન્ડોમાં જોઈ શકો છો Brightness steps બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે. |
02:26 | હવે બીજો વિકલ્પ જે Edge detection. છે તે પર ક્લિક કરો. |
02:31 | જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે. |
02:35 | Color quantization એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે. |
02:41 | Invert image Invert image બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે. |
02:47 | હું Invert image. ને અનચેક કરીશ. |
02:51 | Multiple scans એ કલરને બહુવિધ કરવા માટે સારું છે. |
02:54 | Brightness steps એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે. |
02:58 | Colors નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે. |
03:01 | Grays એ Colors ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. Smooth વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે. |
03:13 | હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો. |
03:20 | હું Colors વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ. |
03:24 | હવે OK પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો. |
03:28 | ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે. |
03:33 | બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો. |
03:38 | ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો. |
03:43 | જેવું કે પહેલા બતાડ્યું હતું પ્રથમ ઇમેજ pixelated છે જ્યારે કે બીજું એ pixelated નથી. |
03:50 | તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. |
03:56 | હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો. |
03:58 | ઇમેજ ને પસંદ કરો Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો. |
04:03 | હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે. |
04:10 | તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો. |
04:13 | આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ. |
04:19 | તો બીજા ઇમેજોને ડીલીટ કરો. |
04:23 | એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. |
04:26 | Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો . |
04:29 | Fill and Stroke, અંતર્ગત opacity ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો. |
04:37 | ચાલો ઇમેજ નો રંગ બદલીએ. |
04:40 | તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો. |
04:44 | હવે બધા ભાગ પસંદ કરો અને opacityવધાવીને 100 કરો. |
04:51 | બધા ને સાથે ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો. |
04:55 | ચાલો હવે અમુક hair-style ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને Nodes ટૂલ પર ક્લિક કરો. |
05:02 | માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો. |
05:09 | ઇમેજ ને raster અને vector બંને ફોર્મેટમાં સેવ કરો. |
05:13 | પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે PNG ફોર્મેટ માં છે. File પર જાવ અને પછી Save As. પર ક્લિક કરો. |
05:21 | નામ બદલીને Image-raster કરો Save. પર ક્લિક કરો. |
05:29 | આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે PDF ફોર્મેટમાં છે. |
05:34 | ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
05:39 | ઍક્સટેંશન ને PDF માં બદલો. નામ ને Image-vector. તરીકે બદલો, Save. પર ક્લિક કરો. |
05:48 | હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો. |
05:53 | તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો. |
05:58 | આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ . |
06:01 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું. |
06:12 | અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો. |
06:20 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
06:23 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:38 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
06:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:51 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર. |