Difference between revisions of "Inkscape/C4/Trace-bitmaps-in-Inkscape/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
+ | {| border =1 | ||
+ | | <center>Time </center> | ||
{| border =1 | {| border =1 | ||
| <center>Time </center> | | <center>Time </center> | ||
+ | | <center>Narration</center> | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:02 | ||
+ | | '''Inkscape''' વાપરીને “'''Trace bitmap in Inkscape'''” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:08 | ||
+ | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું | ||
+ | |||
+ | ''' raster ''' અને ''' vector image ''' વચ્ચે તફાવત | ||
+ | વિવિધ raster અને vector ફોમેટ | ||
+ | રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:20 | ||
+ | | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux''' 12.04 OS , '''Inkscape''' version 0.91 | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:29 | ||
+ | | આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ '''Code Files''' માં ઉપલબ્ધ છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 00:36 | ||
+ | |આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 00:42 | ||
+ | | અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:45 | ||
+ | | '''Linux.png''' એ રેસ્ટર ઇમેજ છે અને ''Linux.pdf ''' એ વેક્ટર ઇમેજ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:51 | ||
+ | |ચાલો હું તેને ખોલું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:53 | ||
+ | | બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ, | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 01:02 | ||
+ | | હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 01:09 | ||
+ | | પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 01:15 | ||
+ | | અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. | ||
+ | |||
+ | JPEG | ||
+ | PNG | ||
+ | TIFF | ||
+ | GIF | ||
+ | BMP etc | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:27 | ||
+ | | અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. | ||
+ | |||
+ | SVG | ||
+ | AI | ||
+ | CGM etc | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:34 | ||
+ | | ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે | ||
+ | |||
+ | PDF | ||
+ | EPS | ||
+ | SWF | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:43 | ||
+ | | ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:47 | ||
+ | | '''Inkscape.''' ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:52 | ||
+ | | '''File ''' પર જાવ અને '''Import.''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:57 | ||
+ | | હવે '''Path menu ''' પર જાવ અને '''Trace Bitmap.''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:02 | ||
+ | | ડાઈલોગ બોક્સ ખુલે છે. '''Mode''' ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:08 | ||
+ | | એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે '''Brightness cutoff''' વિકલ્પ પસંદિત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:14 | ||
+ | |ફેફરાર નું અવલોકન કરવા માટે '''Preview,''' અંતર્ગત '''Live Preview ''' વિકલ્પ ને તપાસો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:20 | ||
+ | | જેવું કે તમે '''Preview''' વિન્ડોમાં જોઈ શકો છો '''Brightness steps''' બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 02:26 | ||
+ | | હવે બીજો વિકલ્પ જે '''Edge detection.''' છે તે પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:31 | ||
+ | |જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:35 | ||
+ | | '''Color quantization''' એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:41 | ||
+ | | '''Invert image''' '''Invert image''' બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 02:47 | ||
+ | |હું ''' Invert image.''' ને અનચેક કરીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:51 | ||
+ | | '''Multiple scans''' એ કલરને બહુવિધ કરવા માટે સારું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:54 | ||
+ | | '''Brightness steps''' એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:58 | ||
+ | | '''Colors''' નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:01 | ||
+ | | '''Grays''' એ '''Colors''' ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. '''Smooth''' વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:13 | ||
+ | | હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 03:20 | ||
+ | | હું '''Colors''' વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:24 | ||
+ | | હવે '''OK ''' પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:28 | ||
+ | | ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:33 | ||
+ | | બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 03:38 | ||
+ | | ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:43 | ||
+ | | જેવું કે પહેલા બતાડ્યું હતું | ||
+ | |||
+ | પ્રથમ ઇમેજ ''' pixelated ''' છે | ||
+ | જ્યારે કે બીજું એ ''' pixelated ''' નથી. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:50 | ||
+ | |તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:56 | ||
+ | | હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:58 | ||
+ | | ઇમેજ ને પસંદ કરો '''Path.''' પર જાવ '''Break Apart.''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:03 | ||
+ | | હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 04:10 | ||
+ | |તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:13 | ||
+ | | આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:19 | ||
+ | |તો બીજા ઇમેજોને ડીલીટ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:23 | ||
+ | | એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:26 | ||
+ | | '''Path.''' પર જાવ '''Break Apart.''' પર ક્લિક કરો . | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:29 | ||
+ | | '''Fill and Stroke,''' અંતર્ગત ''' opacity ''' ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 04:37 | ||
+ | | ચાલો ઇમેજ નો રંગ બદલીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:40 | ||
+ | | તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:44 | ||
+ | |હવે બધા ભાગ પસંદ કરો અને '''opacity'''વધાવીને ''' 100 ''' કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:51 | ||
+ | | બધા ને સાથે ગ્રુપ કરવા માટે '''Ctrl + G''' દબાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:55 | ||
+ | | ચાલો હવે અમુક ''' hair-style ''' ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને '''Nodes''' ટૂલ પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:02 | ||
+ | | માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 05:09 | ||
+ | | ઇમેજ ને ''' raster ''' અને ''' vector ''' બંને ફોર્મેટમાં સેવ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:13 | ||
+ | | પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે '''PNG '''ફોર્મેટ માં છે. '''File''' પર જાવ અને પછી '''Save As. ''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 05:21 | ||
+ | | નામ બદલીને '''Image-raster ''' કરો '''Save.''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:29 | ||
+ | | આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે '''PDF''' ફોર્મેટમાં છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 05:34 | ||
+ | | ફરીથી '''File''' પર જાવ અને '''Save As. ''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:39 | ||
+ | | ઍક્સટેંશન ને '''PDF ''' માં બદલો. નામ ને '''Image-vector. ''' તરીકે બદલો, '''Save.''' પર ક્લિક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:48 | ||
+ | |હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:53 | ||
+ | | તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:58 | ||
+ | | આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ . | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:01 | ||
+ | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | ||
+ | |||
+ | રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત | ||
+ | વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો | ||
+ | રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:12 | ||
+ | | અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 06:20 | ||
+ | |તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:23 | ||
+ | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:30 | ||
+ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:38 | ||
+ | |વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:41 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:51 | ||
+ | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
+ | |||
+ | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
+ | |||
+ | |||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
+ | |||
+ | |||
+ | |} | ||
| <center>Narration</center> | | <center>Narration</center> | ||
Revision as of 16:41, 21 February 2017
|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:02 | Inkscape વાપરીને “Trace bitmap in Inkscape” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:20 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:29 | આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ Code Files માં ઉપલબ્ધ છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:36 | આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:42 | અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:45 | Linux.png' એ રેસ્ટર ઇમેજ છે અને Linux.pdf એ વેક્ટર ઇમેજ છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:51 | ચાલો હું તેને ખોલું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:53 | બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ,
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:02 | હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:09 | પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:15 | અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:27 | અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:34 | ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:43 | ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:47 | Inkscape. ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:52 | File પર જાવ અને Import. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:57 | હવે Path menu પર જાવ અને Trace Bitmap. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:02 | ડાઈલોગ બોક્સ ખુલે છે. Mode ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:08 | એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે Brightness cutoff વિકલ્પ પસંદિત છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:14 | ફેફરાર નું અવલોકન કરવા માટે Preview, અંતર્ગત Live Preview વિકલ્પ ને તપાસો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:20 | જેવું કે તમે Preview વિન્ડોમાં જોઈ શકો છો Brightness steps બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:26 | હવે બીજો વિકલ્પ જે Edge detection. છે તે પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:31 | જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:35 | Color quantization એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:41 | Invert image Invert image બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:47 | હું Invert image. ને અનચેક કરીશ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:51 | Multiple scans એ કલરને બહુવિધ કરવા માટે સારું છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:54 | Brightness steps એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:58 | Colors નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:01 | Grays એ Colors ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. Smooth વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:13 | હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:20 | હું Colors વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:24 | હવે OK પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:28 | ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:33 | બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:38 | ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:43 | જેવું કે પહેલા બતાડ્યું હતું
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:50 | તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:56 | હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:58 | ઇમેજ ને પસંદ કરો Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:03 | હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:10 | તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:13 | આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:19 | તો બીજા ઇમેજોને ડીલીટ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:23 | એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:26 | Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો . | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:29 | Fill and Stroke, અંતર્ગત opacity ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:37 | ચાલો ઇમેજ નો રંગ બદલીએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:40 | તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:44 | હવે બધા ભાગ પસંદ કરો અને opacityવધાવીને 100 કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:51 | બધા ને સાથે ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:55 | ચાલો હવે અમુક hair-style ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને Nodes ટૂલ પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:02 | માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:09 | ઇમેજ ને raster અને vector બંને ફોર્મેટમાં સેવ કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:13 | પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે PNG ફોર્મેટ માં છે. File પર જાવ અને પછી Save As. પર ક્લિક કરો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:21 | નામ બદલીને Image-raster કરો Save. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:29 | આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે PDF ફોર્મેટમાં છે.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:34 | ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:39 | ઍક્સટેંશન ને PDF માં બદલો. નામ ને Image-vector. તરીકે બદલો, Save. પર ક્લિક કરો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:48 | હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:53 | તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05:58 | આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ . | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:01 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:12 | અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો.
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:20 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:23 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:38 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:51 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|