Difference between revisions of "Drupal/C2/Overview-of-Drupal/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 110: Line 110:
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|નંબર 1  
+
|નંબર 1 '''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
'''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
+
  
 
|-
 
|-

Revision as of 16:14, 14 October 2016

Time Narration
00:01 “Overview of Drupal” પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું Content Management System Drupal
00:13 ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો, આ સિસરીજનું ઓવરવ્યૂ
00:19 ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે.ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત Content Management System (CMS). છે.
00:30 CMS? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી html ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
00:40 પરંપરાગત રીતે દરેક વેબપેજનું પોતાની html ફાઈલ છે.
00:47 હવે આ ખુબ જુદું છે.દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે.
00:55 દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે.
01:00 આ કમ્પોનેટ અમુક પ્રૉગ્રાએમીંગ લોજીક નો ઉપયોગ કરીને ફ્લાય પર એકત્રિત થાય છે
01:06 આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના આધાર પર બદલી શકે છે.
01:14 આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
01:23 અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
01:32 CMS પ્રેઝન્ટેશન લોજીકના સમર્થન માં એક એક પ્રોગ્રામ છે.
01:37 આ વિવિધ પ્રોગ્રામિંગ ફન્ક્શનાલીટીનો ઉપયોગ કર છે જેમેકે PHP, Ajax, Javascript, વગેરે.
01:47 બધા CMS સામાન્ય રીતે કોઈ પણ ફોર્મેટિંગ વગર જાણકારી વિષય વસ્તુ ને સંગ્રહ કરવા માટે એક ડેટા બેસનો ઉપયોગ કરે છે.
01:55 વિષય વસ્તુની ફોર્મેટમિંગ અલગથી કરવામાં આવે છે.
02:00 CMS નોન ટેકનિકલ યુઝરને પણ વેબસાઈટ સરળતાથી મેનેજ કરાવે છે.
02:07 ડ્રૂપલ એક CMS ઓપન સોર્સ છે જ્યાં કોડના અર્થ મફતમાં ઉપલબ્ધ છે.
02:15 કોઈ પણ તેને ડાઉનલોડ કરીને બદલી કરી શકે છે.
02:18 ડ્રૂપલ 2000 માં Dries Buytaert દ્વારા મેળવવામાં આવયું હતું જયારે તે વિદ્યાર્થી હતા.
02:24 જ્યારથી આ મુક્ત સ્ત્રોત બન્યું છે ઘણા બધા હજારો લોકો ને કોડને સ્નશોધીત કરવા માં મદદ મળી છે.
02:32 તે પછી આ નાના સંશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે.
02:37 Drupal સમુદાય એક ખુબ મોટો અને ઝીણવટથી બનેલ મુક્ત સ્ત્રોત સમુદાય છે.
02:43 આ સમુદાયમાં ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉં કે આજે છે.
02:51 આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો "
03:02 હેવ હું Drupal ની દસ વિશેષતાઓ ને યાદી બધ્ધ કરું.
03:06 નંબર 1 Drupal એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
03:11 કોઈ પણ સોર્સ કોડ ડાઉનલોડ કરીને તેને મોડીફાય કરી શકે છે.
03:15 જો તમે ડેવલોપર હોય તો પણ Drupal ખુબ ઉપયોગી છે.
03:20 Number 2:Drupal પરનિવર્તનક્ષમ છે.
03:24 Drupal એ આજ સુધી ઉપલબ્ધ ખુબ અનુકૂળ સિસ્ટમ છે.
03:28 Drupal જટિલ વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય કરે છે.
03:35 બનાવવા વાળા અને બંને રીતે CMS અને એક મબોર્ડર web development platform તરીકે ઉપયોગ કરી શકે છે.
03:42 Number 3: Drupal મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
03:46 આપણે પસંદ કરેલ કોઈ પણ મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ.
03:54 Number 4: મોટા પ્રોજેક્ટ માટે Drupal ખુબ સરસ છે.
04:00 whitehouse.gov થી weather.com અને Dallas Cowboys, Drupal કોઈ પણ પ્રોજેક્ટ સંભાળી શકે છે.
04:08 ઘણી જટિલ વેબસાઇટો વડે Drupal ચમકી ઉઠે છે.
04:12 જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે.
04:19 અને સાથે જ તે મોટા ઓફિસો માટેખુબ જ અનુકૂળ છે.
04:24 Number 5:Drupal મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
04:29 Drupal લોકો ને મારી સાઈટ અને મારા કન્ટેન્ટ શોધવા માં મદદ કરે છે.
04:34 Drupal સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
04:45 Number 6: Drupal સલામત અને શુરક્ષિત છે.
04:50 Drupal એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે.
04:57 જે બદલાય છે તે permissions બદલાય છે,
05:01 ટેક્સ્ટ ફોર્મેટ permissions યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે.
05:07 Drupal શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે.
05:11 Number 7:

આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.

05:18 કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે.
05:27 આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે.
05:40 Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
05:48 ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે.
05:52 સ્થાનિક પ્રસંગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે.
05:55 અને દરેક વર્ષે મુખ્ય DrupalCons દુનિયામક સર્વત્ર રહે છે.
06:01 અત્યંત સક્રિય Forums, User Groups અને IRC chatsDrupal આધાર ને સમર્થિત છે .
06:08 Number 9: Drupal ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
06:15 Acquia આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક Drupal કંપની છે.
06:21 ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે.
06:32 Number 10: સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો 1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે.
06:40 Drupal સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
06:50 Drupal સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કંપનીઓ સાથે ખુબ લોકપ્રિય છે.
06:58 આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું.
07:04 ડ્રૂપલ અને બીજા સનલગ્ન સોફ્ટવેરો કેવી રોતે ઇન્સ્ટોલ કરવા તે આપણે દર્શાવીશું.
07:10 લગભગ કોઈ પણ આ કરી શકે છે આ માટે Linux અથવા Windows એડમિનિસ્ટ્રેશન હૉઉ જરૂરી નથી.
07:18 કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
07:26 જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું.
07:34 ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે.
07:40 તે છે કન્ટેન્ટ વિષે સંબધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે.
07:49 ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા Modules અથવા Extensions
07:56 જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે તમને જોઈએ છે.
08:05 દસ હાજર જેટલી મોડ્યુલ આપેલી છે. આપણે દર્શાવીશું કે તમારા હેતુસર મોડ્યુલ કેવી રીતે પસંદ કરવું.
08:13 કેવા રીતે સાઈટ ને layout કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
08:24 layout ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે.
08:31 Modules ની જેમ જ લેયઆઉટ અથવા Themes પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે.
08:38 people કેવી રીતે વ્યવસ્થિત કરવું .
08:40 એકલ યુઝર આધારિત CMS થી અલગ, જમકે WordPress, Drupal હમેંશા એવી પરિસ્થિતિમાં વપરાય છે જ્યાં જુદા જુદા યુજરો વેબસાઈટમાં જુદી જુદી વસ્તુઓ કરે છે.
08:53 people વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી.
09:01 સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
09:11 સુરક્ષિતતા અને સ્થિરતા માટે સાઈટને સુધારિત રાખવું મહત્વ નું છે.
09:17 સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે.
09:24 આ સાથે જ આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
09:28 ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,Drupal નો પરિચય Drupal નો સાયલેન્ટ ફીચર અને Drupal શ્રેણી નું ઓવરવ્યૂ
09:41 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
09:51 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
09:59 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:11 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
10:24 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Jyotisolanki