Drupal/C2/Overview-of-Drupal/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | “Overview of Drupal” પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું Content Management System Drupal |
00:13 | ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો, આ સિસરીજનું ઓવરવ્યૂ |
00:19 | ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે.ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત Content Management System (CMS). છે. |
00:30 | CMS? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી html ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા. |
00:40 | પરંપરાગત રીતે દરેક વેબપેજનું પોતાની html ફાઈલ છે. |
00:47 | હવે આ ખુબ જુદું છે.દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે. |
00:55 | દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે. |
01:00 | આ કમ્પોનેટ અમુક પ્રૉગ્રાએમીંગ લોજીક નો ઉપયોગ કરીને ફ્લાય પર એકત્રિત થાય છે |
01:06 | આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના આધાર પર બદલી શકે છે. |
01:14 | આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો. |
01:23 | અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો. |
01:32 | CMS પ્રેઝન્ટેશન લોજીકના સમર્થન માં એક એક પ્રોગ્રામ છે. |
01:37 | આ વિવિધ પ્રોગ્રામિંગ ફન્ક્શનાલીટીનો ઉપયોગ કર છે જેમેકે PHP, Ajax, Javascript, વગેરે. |
01:47 | બધા CMS સામાન્ય રીતે કોઈ પણ ફોર્મેટિંગ વગર જાણકારી વિષય વસ્તુ ને સંગ્રહ કરવા માટે એક ડેટા બેસનો ઉપયોગ કરે છે. |
01:55 | વિષય વસ્તુની ફોર્મેટમિંગ અલગથી કરવામાં આવે છે. |
02:00 | CMS નોન ટેકનિકલ યુઝરને પણ વેબસાઈટ સરળતાથી મેનેજ કરાવે છે. |
02:07 | ડ્રૂપલ એક CMS ઓપન સોર્સ છે જ્યાં કોડના અર્થ મફતમાં ઉપલબ્ધ છે. |
02:15 | કોઈ પણ તેને ડાઉનલોડ કરીને બદલી કરી શકે છે. |
02:18 | ડ્રૂપલ 2000 માં Dries Buytaert દ્વારા મેળવવામાં આવયું હતું જયારે તે વિદ્યાર્થી હતા. |
02:24 | જ્યારથી આ મુક્ત સ્ત્રોત બન્યું છે ઘણા બધા હજારો લોકો ને કોડને સ્નશોધીત કરવા માં મદદ મળી છે. |
02:32 | તે પછી આ નાના સંશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે. |
02:37 | Drupal સમુદાય એક ખુબ મોટો અને ઝીણવટથી બનેલ મુક્ત સ્ત્રોત સમુદાય છે. |
02:43 | આ સમુદાયમાં ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉં કે આજે છે. |
02:51 | આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો " |
03:02 | હેવ હું Drupal ની દસ વિશેષતાઓ ને યાદી બધ્ધ કરું. |
03:06 | નંબર 1 Drupal એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે. |
03:11 | કોઈ પણ સોર્સ કોડ ડાઉનલોડ કરીને તેને મોડીફાય કરી શકે છે. |
03:15 | જો તમે ડેવલોપર હોય તો પણ Drupal ખુબ ઉપયોગી છે. |
03:20 | Number 2:Drupal પરનિવર્તનક્ષમ છે. |
03:24 | Drupal એ આજ સુધી ઉપલબ્ધ ખુબ અનુકૂળ સિસ્ટમ છે. |
03:28 | Drupal જટિલ વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય કરે છે. |
03:35 | બનાવવા વાળા અને બંને રીતે CMS અને એક મબોર્ડર web development platform તરીકે ઉપયોગ કરી શકે છે. |
03:42 | Number 3: Drupal મોબાઈલ પર પણ કાર્ય કરે છે. |
03:46 | આપણે પસંદ કરેલ કોઈ પણ મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ. |
03:54 | Number 4: મોટા પ્રોજેક્ટ માટે Drupal ખુબ સરસ છે. |
04:00 | whitehouse.gov થી weather.com અને Dallas Cowboys, Drupal કોઈ પણ પ્રોજેક્ટ સંભાળી શકે છે. |
04:08 | ઘણી જટિલ વેબસાઇટો વડે Drupal ચમકી ઉઠે છે. |
04:12 | જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે. |
04:19 | અને સાથે જ તે મોટા ઓફિસો માટેખુબ જ અનુકૂળ છે. |
04:24 | Number 5:Drupal મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે. |
04:29 | Drupal લોકો ને મારી સાઈટ અને મારા કન્ટેન્ટ શોધવા માં મદદ કરે છે. |
04:34 | Drupal સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે. |
04:45 | Number 6: Drupal સલામત અને શુરક્ષિત છે. |
04:50 | Drupal એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે. |
04:57 | જે બદલાય છે તે permissions બદલાય છે, |
05:01 | ટેક્સ્ટ ફોર્મેટ permissions યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે. |
05:07 | Drupal શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે. |
05:11 | Number 7: આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે. |
05:18 | કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે. |
05:27 | આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે. |
05:40 | Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે. |
05:48 | ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે. |
05:52 | સ્થાનિક પ્રસંગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે. |
05:55 | અને દરેક વર્ષે મુખ્ય DrupalCons દુનિયામક સર્વત્ર રહે છે. |
06:01 | અત્યંત સક્રિય Forums, User Groups અને IRC chats એ Drupal આધાર ને સમર્થિત છે . |
06:08 | Number 9: Drupal ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે. |
06:15 | Acquia આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક Drupal કંપની છે. |
06:21 | ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે. |
06:32 | Number 10: સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો 1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે. |
06:40 | Drupal સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે. |
06:50 | Drupal સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કંપનીઓ સાથે ખુબ લોકપ્રિય છે. |
06:58 | આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું. |
07:04 | ડ્રૂપલ અને બીજા સનલગ્ન સોફ્ટવેરો કેવી રોતે ઇન્સ્ટોલ કરવા તે આપણે દર્શાવીશું. |
07:10 | લગભગ કોઈ પણ આ કરી શકે છે આ માટે Linux અથવા Windows એડમિનિસ્ટ્રેશન હૉઉ જરૂરી નથી. |
07:18 | કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે. |
07:26 | જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું. |
07:34 | ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે. |
07:40 | તે છે કન્ટેન્ટ વિષે સંબધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે. |
07:49 | ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા Modules અથવા Extensions |
07:56 | જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે તમને જોઈએ છે. |
08:05 | દસ હાજર જેટલી મોડ્યુલ આપેલી છે. આપણે દર્શાવીશું કે તમારા હેતુસર મોડ્યુલ કેવી રીતે પસંદ કરવું. |
08:13 | કેવા રીતે સાઈટ ને layout કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે. |
08:24 | layout ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે. |
08:31 | Modules ની જેમ જ લેયઆઉટ અથવા Themes પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે. |
08:38 | people કેવી રીતે વ્યવસ્થિત કરવું . |
08:40 | એકલ યુઝર આધારિત CMS થી અલગ, જમકે WordPress, Drupal હમેંશા એવી પરિસ્થિતિમાં વપરાય છે જ્યાં જુદા જુદા યુજરો વેબસાઈટમાં જુદી જુદી વસ્તુઓ કરે છે. |
08:53 | people વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી. |
09:01 | સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા. |
09:11 | સુરક્ષિતતા અને સ્થિરતા માટે સાઈટને સુધારિત રાખવું મહત્વ નું છે. |
09:17 | સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે. |
09:24 | આ સાથે જ આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે. |
09:28 | ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,Drupal નો પરિચય Drupal નો સાયલેન્ટ ફીચર અને Drupal શ્રેણી નું ઓવરવ્યૂ |
09:41 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે. |
09:51 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
09:59 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
10:11 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
10:24 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું. |