Difference between revisions of "Drupal/C2/Creating-Dummy-Content/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| પરના ''' Creating Dummy Content.''' સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
+
| ''' Creating Dummy Content''' પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીઅલ માં આપણે  '''devel module''' વાપરીને કંટેટ બનાવતા શીખીશું.
+
| આ ટ્યુટોરીઅલમાં આપણે  '''devel module''' વાપરીને બનાવટી કંટેટ બનાવતા શીખીશું.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
+
| આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:
 
* '''Ubuntu Operating System'''
 
* '''Ubuntu Operating System'''
 
* '''Drupal 8''' અને  
 
* '''Drupal 8''' અને  
 
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
 
* '''Firefox''' વેબ બ્રાઉઝર.
તમે તમારા પસંદ નું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી રહ્યા છો.
+
તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
  
 
|-
 
|-
|00:25
+
| 00:25
|આપણી દરૂપલ સાઈટ બનાવતી વખતે આપણે એક વસ્તુની જરૂર છે એ કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ તે આપણને ''' layouts, views''' અને ''' designs''' સમજવા માં મદદ કરશે.
+
| આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને ''' layouts, views''' અને ''' designs''' સમજવામાં મદદ કરશે.
  
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
| પરંતુ આદર્શ રીતે આપણે વાસ્તવિક કંટેટ વાપરવા ના  જોઈએ માનો કે આપણને ''' Content type,''' કે ''' field.''' બદલવુ છે.
+
| પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને ''' Content type,''' કે ''' field''' બદલવુ છે.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું  પડશે. જે કે સમય ની બરબાદી છે.
+
| સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું  પડશે, જે કે સમયની બરબાદી છે.
  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ , જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે.
+
| પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં.
  
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| આપણે અત્યાર સુધી ફક્ત અમુક ફિલ્ડ પ્રકાર આવરયા છે.
+
| આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફીલ્ડો આવર્યા છે.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| આપણી ''' Cincinnati node.''' આ રહી , ચાલો માનો કે ''' Cincinnati group''' તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે.
+
| આપણી ''' Cincinnati node''' આ રહી. ચાલો માનો કે ''' Cincinnati group''' તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે.
 
+
  
 
|-
 
|-
|01:07
+
| 01:07
|આને તેઓને આ સાઈટ પર મૂકવું છે.
+
| અને તેઓને આ સાઈટ પર મૂકવું છે.
  
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| પૈસા માટે આપણે  ''' decimal''' વાપરી શકીએ છીએ. અથવા કે  '''  integer ''' જી કે પૂર્ણ સંખ્યા છે.
+
| પૈસા માટે આપણે  ''' decimal''' વાપરી શકીએ છીએ, અથવા કે  '''  integer ''' જે કે પૂર્ણ સંખ્યા છે.
  
 
|-
 
|-
|01:15
+
| 01:15
| માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે .કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવા નું કહે છે.
+
| માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે.
 
+
  
 
|-
 
|-
|01:24
+
| 01:24
|તો પછી આપણે મુશ્કેલી માં છીએ.
+
| તો પછી આપણે મુશ્કેલીમાં છીએ.
  
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
| ઈંટીજર ને ડેસીમલમાં બદલી શકાતું નથી ,ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.
+
| ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.
  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|અને તેથી આ એ વસુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર  છે.
+
| અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર  છે.
  
 
|-
 
|-
|01:37
+
| 01:37
| આ તમામ ને આપણે નકલી કંટેટ વાપરી ને તપાસી શકીએ છીએ .આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી આને સરળતા થી દાખલ કરી શકાય છે.
+
| આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે.
 
+
  
 
|-
 
|-
Line 84: Line 81:
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| આ સમસ્યા નો ઉકેલ છે ''' Devel module''' ''' drupal.org/project/devel.''' પર જાવ.
+
| આ સમસ્યાનો ઉકેલ છે ''' Devel module'''. ''' drupal.org/project/devel''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|હજુ સુધી આપણે મોડ્યુલ્સ વિષે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટ ને હજુ સુધી વિસ્તારિત કરી નથી આ બધું આપણે આવનારા ટ્યૂટોરિયલ માં કરીશું.
+
| હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું.
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| પરંતુ અહીં આપણે આપણા l''' Devel Module''' ને ઈંસ્ટોલ અને વાપરતા શીખીશું.આ આપણને વિચાર આપશે કે ''' Drupal Modules''' કેટલું સામર્થય આપણે આપી શકે છે.
+
| પરંતુ અહીં આપણે ''' Devel Module''' ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે ''' Drupal Modules''' કેટલું સામર્થય આપણને આપી શકે છે.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
 
| નીચે તરફ સ્ક્રોલ કરીને ''' Download''' વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે.
 
| નીચે તરફ સ્ક્રોલ કરીને ''' Download''' વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે.
 
  
 
|-
 
|-
|02:28
+
| 02:28
| '''Drupal 8 dot x''' આવૃત્તિ લીલા વિસ્તાર મકયા હોઈ શકે છે.તેથી તમે તને ક્લિક કરો એ ખાતરી કરી લો.
+
| '''Drupal 8 dot x''' આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો.
 
+
  
 
|-
 
|-
Line 110: Line 105:
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|હવે આ કરવાનાં બે માગો છે.આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી શકે.
+
| હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે.
  
 
|-
 
|-
|02:44
+
| 02:44
| Or we can right-click. And depending on our browser, we will see either''' Copy Link''' or''' Copy Link Location'''.
+
| અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે ''' Copy Link''' અથવા ''' Copy Link Location''' જોશું.
  
|-
+
|-,
 
| 02:53
 
| 02:53
| Either way, click the link to the '''.tar''' file or the '''.zip''' file. But don’t click on this''' dev''' file, because that won’t work.
+
| બંનેમાંથી કોઈપણ રીતે, '''.tar''' ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે '''.zip''' ફાઈલ. પણ આ ''' dev''' ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં.
  
 
|-
 
|-
|03:01
+
| 03:01
|These are the links to the actual files.
+
| આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| Once we have got that, come back to our '''site'''. Click on''' Extend''' and then on''' Install new module'''.
+
| એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી '''site''' પર પાછા આવીએ. ''' Extend''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' Install new module''' પર.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| Now paste the URL into the''' Install from a URL''' field. If you have a good internet connection, you can install from the URL.
+
| હવે ''' Install from a URL''' ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|Otherwise, for your convenience, the '''devel''' package has been provided in the '''Code Files''' link on this page.  
+
| નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર '''Code Files''' લીંકમાં '''devel''' પેકેજ આપવામાં આવ્યો છે.  
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|Please download it and upload it using the '''Choose File''' option here. Lastly, click''' Install.'''
+
| કૃપા કરી તેને ડાઉનલોડ કરો અને અહીં આપેલ '''Choose File''' વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, ''' Install''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
| Now, click on''' Enable newly added modules'''.
+
| હવે, ''' Enable newly added modules''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| Click on the word''' CORE''' to minimize it. Then scroll down.
+
| તેને મીનીમાઇઝ કરવા માટે ''' CORE''' પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
|Under the''' DEVELOPMENT''' block, we can see''' Devel''' and''' Devel generate'''. Ignore the others for now.
+
| ''' DEVELOPMENT''' બ્લોક અંતર્ગત, આપણે ''' Devel''' અને ''' Devel generate''' જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Put a checkmark in''' Devel''' and''' Devel generate.''' Then, scroll down to the bottom and click''' Install'''.
+
| ''' Devel''' અને ''' Devel generate''' માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને ''' Install''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
| Remember that in''' Drupal,''' we always have to make sure that we click on''' Save, Install''', etc.
+
| યાદ રહો ''' Drupal''' માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે ''' Save, Install''', વગેરે પર ક્લીક કરતા રહીએ.
  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| We should get a green message here –''' 2 modules have been enabled'''
+
| આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ –''' 2 modules have been enabled'''
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| Don’t worry if you see any caution message in red color, as long as it’s not a serious error.
+
| તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| To generate a whole bunch of content, click on''' Configuration.''' Then on the left hand side, we will see''' Generate content''' link. Click on that.
+
| કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, ''' Configuration''' પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને ''' Generate content''' લીંક દેખાશે. તેના પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| Now, we will be able to generate as much content as we want, to do the required testing.
+
| હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| We will choose''' Events''' and''' User Groups''' because these are the 2''' Content types''' we need to test.
+
| આપણે પસંદ કરીશું ''' Events''' અને ''' User Groups''', કારણ કે આપણને તપાસ માટે આ 2''' Content types''' ની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
| Notice here, there is a "Delete all content in these content types before generating new content". This is to delete the fake content.
+
| અહીં નોંધ લો, અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| Let’s put a check mark there and generate 0 (zero) nodes. This will delete all the''' Events''' and''' User Groups.'''
+
| ચાલો અહીં એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ ''' Events''' અને ''' User Groups''' રદ્દ થશે.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| This will also include the ones that we created ourselves. For example - our''' Cincinnati User Group''' would also be gone if we did this.
+
| તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું ''' Cincinnati User Group''' પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત.
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|So, let’s uncheck that. Let’s generate 50 nodes.
+
| તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ.
  
 
|-
 
|-
|05:20
+
| 05:20
| Go back a''' year.'''
+
| એક ''' year''' પાછળ જાવ.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| We don’t have''' comments''' on our nodes.
+
| આપણી નોડ પર આપણી પાસે કોઈપણ ''' comments''' નથી.
  
 
|-
 
|-

Revision as of 12:22, 4 September 2016

Time Narration
00:01 Creating Dummy Content પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં આપણે devel module વાપરીને બનાવટી કંટેટ બનાવતા શીખીશું.
00:12 આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Operating System
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર.

તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:25 આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને layouts, views અને designs સમજવામાં મદદ કરશે.


00:36 પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને Content type, કે field બદલવુ છે.
00:44 સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે.


00:50 પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં.


00:57 આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફીલ્ડો આવર્યા છે.
01:01 આપણી Cincinnati node આ રહી. ચાલો માનો કે Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે.
01:07 અને તેઓને આ સાઈટ પર મૂકવું છે.
01:10 પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ, અથવા કે integer જે કે પૂર્ણ સંખ્યા છે.
01:15 માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે.
01:24 તો પછી આપણે મુશ્કેલીમાં છીએ.
01:26 ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.


01:32 અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે.
01:37 આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે.
01:48 આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે.
01:54 આ સમસ્યાનો ઉકેલ છે Devel module. drupal.org/project/devel પર જાવ.
02:02 હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું.
02:11 પરંતુ અહીં આપણે Devel Module ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણને આપી શકે છે.
02:21 નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે.
02:28 Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો.
02:34 જો નથી તો Development release પર ક્લિક કરો.
02:38 હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે.
02:44 અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે Copy Link અથવા Copy Link Location જોશું.
02:53 બંનેમાંથી કોઈપણ રીતે, .tar ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે .zip ફાઈલ. પણ આ dev ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં.
03:01 આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે.
03:04 એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી site પર પાછા આવીએ. Extend પર ક્લીક કરો અને ત્યારબાદ Install new module પર.
03:11 હવે Install from a URL ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો.
03:22 નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર Code Files લીંકમાં devel પેકેજ આપવામાં આવ્યો છે.
03:31 કૃપા કરી તેને ડાઉનલોડ કરો અને અહીં આપેલ Choose File વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, Install ક્લીક કરો.
03:41 હવે, Enable newly added modules પર ક્લીક કરો.
03:45 તેને મીનીમાઇઝ કરવા માટે CORE પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો.
03:50 DEVELOPMENT બ્લોક અંતર્ગત, આપણે Devel અને Devel generate જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો.
03:57 Devel અને Devel generate માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Install ક્લીક કરો.
04:05 યાદ રહો Drupal માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે Save, Install, વગેરે પર ક્લીક કરતા રહીએ.
04:12 આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ – 2 modules have been enabled
04:17 તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય.
04:23 કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, Configuration પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને Generate content લીંક દેખાશે. તેના પર ક્લીક કરો.
04:34 હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું.
04:41 આપણે પસંદ કરીશું Events અને User Groups, કારણ કે આપણને તપાસ માટે આ 2 Content types ની જરૂર છે.
04:47 અહીં નોંધ લો, અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે.
04:56 ચાલો અહીં એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ Events અને User Groups રદ્દ થશે.
05:05 તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું Cincinnati User Group પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત.
05:15 તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ.
05:20 એક year પાછળ જાવ.
05:22 આપણી નોડ પર આપણી પાસે કોઈપણ comments નથી.
05:25 Change the Maximum number of words in titles to 2. If you don’t do that, this will generate a lot of long Lorem Ipsum text.
05:35 Click Generate. Immediately, we get a success message. To find out if it worked, click on Content.
05:44 Here’s a list of 50 new nodes - half Events and half User groups.
05:50 Click on any one and we will see that Devel has generated - a lot of text in Description, an Event Logo,
05:57 a fake Event Website, a Date, has chosen one of the User Groups as Sponsor and has selected some of the Event Topics.
06:08 We can now do our layouts, our views and all the other things we need to do with our site.
06:15 Devel has helped us to save a lot of time by generating fake content.
06:20 This is a great feature of Drupal, provided from a Module downloaded at drupal.org. These are called Contributed Modules. We will learn about this later.
06:32 With this we come to the end of this tutorial.
06:35 Let us summarize. In this tutorial we have learnt about creating dummy contents using devel module.
06:48 This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay.
06:57 The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it.
07:03 The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us.
07:11 Spoken Tutorial Project is funded by NMEICT, Ministry of Human Resource Development and NVLI, Ministry of Culture Government of India.
07:23 This is Varsha Venkatesh, signing off. Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki