Difference between revisions of "Pending"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Blanked the page)
Line 1: Line 1:
{|Border=1
+
 
!Time
+
!Narration
+
|-
+
|0:00
+
|નમસ્કાર અને php સેશન પર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
|-
+
|0:05
+
|સેશન કૂકીઝ સમાન હોય છે.
+
|-
+
|0:08
+
|જોકે સેશનને માત્ર કામચલાઉ સમય હોય છે - જે એક્સપાયરી ટાઇમ છે.
+
|-
+
|0:12
+
|તેઓ બ્રાઉઝર બંધ થતા ની સાથે નાશ પામશે - પેજથી દરેક કનેક્શન ગુમાવી દેશે.
+
|-
+
|0:19
+
|તેથી સેશન્સ કૂકીઝના સમાન નથી કારણ કે તમે એક ચોક્કસ એક્સપાયરી ટાઇમ સુયોજિત ન કરી શકો.
+
|-
+
|0:24
+
|અને તેઓ આ જ રીતે સંગ્રહિત નથી થતા.
+
|-
+
|0:28
+
|મારો કહેવાનો અર્થ છે કે સેશનની "id" કૂકીમાં સંગ્રહિત થઈ શકે છે.
+
|-
+
|0:34
+
|અથવા તમે આવું કંઈક બ્રાઉઝરના URL માં જોયું હોય શકે છે.
+
|-
+
|0:40
+
|મને નામ યાદ નથી - કંઈક ઇક્વ્લ્સ અને ઘણી સંખ્યામાં અંકો અને મૂળાક્ષરો પણ.
+
|-
+
|0:47
+
|તો મૂળભૂત રીતે સેશન્સ કૂકીઝના ખૂબ સમાન હોય છે.
+
|-
+
|0:50
+
|જોકે તેઓ લાંબા સમય માટે સંગ્રહિત થતા નથી - માત્ર યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યાં સુધી.
+
|-
+
|0:57
+
|ઠીક છે - તો સેશન્સ અલગ હોય છે.
+
|-
+
|1:00
+
|સૌ પ્રથમ, આપણે તેને જાહેર અથવા આ 'session_start' નામના ફન્કશનને કૉલ કરવાની જરૂર છે.
+
|-
+
|1:09
+
|હવે આ, દરેક પેજમાં ટોચ પર હોવું જરૂરી છે જેમાં તમે સેશન નો ઉપયોગ કરો છો.
+
|-
+
|1:14
+
|તેથી જો તમારી પાસે આ નથી, અને તમે સેશન વેલ્યુ એકો કરવાનો પ્રયાસ કરશો અથવા સેશન સુયોજિત કરવાનો પ્રયાસ કરશો, તો તે કામ કરશે નહિં.
+
|-
+
|1:22
+
|તમને સેશન સ્ટાર્ટ કોડની ત્યાં જરૂર છે.
+
|-
+
|1:24
+
|હવે હું તમને એક એરર બતાવીશ જે જ્યારે તમે આનો ઉપયોગ ન કરશો ત્યારે આવશે જેથી તમને તે યાદ રહશે.
+
|-
+
|1:30
+
|સેશન બનાવવું ખૂબ જ સરળ છે.
+
|-
+
|1:34
+
|'dollar underscore session' નો ઉપયોગ કરો અને ચોરસ કૌંસ માં સેશનનું નામ આપો.
+
|-
+
|1:40
+
|હું નેમ અને આ વેલ્યુના સમાન કઈક ટાઇપ કરીશ.
+
|-
+
|1:44
+
|તે સ્ટ્રીંગ ડેટા અથવા નવા લેખિત ડેટા હોઇ શકે છે.
+
|-
+
|1:48
+
|ઠીક છે તો આપણું સેશન અહીં સુયોજિત થયેલ છે.
+
|-
+
|1:50
+
|ચાલો તે પહેલી વાર રન કરીએ.
+
|-
+
|1:53
+
|રીફ્રેશ કરો.
+
|-
+
|1:56
+
|ઠીક છે. કઈ થયું નથી.
+
|-
+
|1:58
+
|હું આ કોડને કમેન્ટ કરીશ જેમ મેં મારા 'કૂકીઝ' ટ્યુટોરીયલમાં કર્યું હતું.
+
|-
+
|2:01
+
|જો તમે તે પહેલા જોયું નથી તો કૃપા કરી તે જુઓ.
+
|-
+
|2:04
+
|આગળ હું સેશન માટે સુયોજિત કરેલ વેલ્યુ એકો કરીશ.
+
|-
+
|2:08
+
|તો તે છે 'name'.
+
|-
+
|2:11
+
|નોંધ લો કે આ એક્ઝિક્યુટ કરવામાં આવશે નહી.
+
|-
+
|2:15
+
|તમે બધાની જાણકારી માટે, આ સંપૂર્ણપણે એક નવા પેજ ઉપર આવશે.
+
|-
+
|2:19
+
|પરંતુ અહીં હું ફક્ત મારું સેશન શરૂ કરું છું.
+
|-
+
|2:21
+
|મને 'name' નામનું સેશન મળે છે જે આપણા સર્વર દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યું છે.
+
|-
+
|2:26
+
|તો ચાલો રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે તે 'એલેક્સ' સમાન છે.
+
|-
+
|2:29
+
|તો તમે આ અને આ કોડ કોઇપણ પેજ પર ઉમેરી શકો છો.
+
|-
+
|2:33
+
|તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય.
+
|-
+
|2:44
+
|તેથી, ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું, મારો php કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો.
+
|-
+
|2:49
+
|અને પછી સેશન 'name' એકો કરો.
+
|- 
+
|2:56
+
|અને હું આ new પેજ અથવા new dot php તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ.
+
|-
+
|3:03
+
|તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી , new dot php લખીએ છીએ
+
|-
+
|3:10
+
|તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ, તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ , આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ.
+
|-
+
|3:18
+
|તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું, આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે.
+
|-
+
|3:25
+
|આશા છે કે આ સ્પષ્ટ થયું છે. હવે ચાલો હું તમને બતાઉ કે કે શું થાય જો તમે સેશન સ્ટાર્ટ ન મુકો.
+
|-
+
|3:31
+
|તમને કંઈક આ પ્રમાણે મળે છે.
+
|-
+
|3:33
+
|ચાલો પાછળ જઈએ અને ચકાસીએ.
+
|-
+
|3:36
+
|અહીં શું થયું છે, આપણને કોઈ આઉટપુટ નથી મળતું કારણ કે આપણે સેશન શરૂ કર્યું નથી.
+
|-
+
|3:44
+
|જ્યારે આપણે 'session_start' લખીએ છીએ, તો તમે જોઈ શકો છો કે આપણને આઉટપુટ તરીકે વેલ્યુ મળે છે.
+
|-
+
|3:51
+
|મારી પાસે આઉટપુટ ન હોવાનું કારણ એ છે કે મારી પાસે તે પ્રકારનું એરર રીપોર્ટીંગ ચાલુ નથી.
+
|-
+
|3:56
+
|પરંતુ જો તમારી પાસે ચોક્કસ પ્રકારની એરર રીપોર્ટીંગ ચાલુ હોય, મારી પાસે તે ઉપર ટ્યુટોરીયલ પણ છે, તો પછી તમને કદાચ એરર મળી શકે છે.
+
|-
+
|4:06
+
|તો હમણાં તમે આ બંધ કરી શકો છો અને હું સેશન કેવી રીતે અનસેટ કરવું તે બતાવીશ.
+
|-
+
|4:10
+
|તે કરવા માટેના બે માર્ગો છે.
+
|-
+
|4:12
+
|આપણા સેશનને અનસેટ કરવા માટે ક્યાં તો અનસેટ અને પછી કૌંસમાં સેશન,
+
|-
+
|4:16
+
|અથવા સંપૂર્ણપણે અલગ આદેશનો ઉપયોગ કરો જે છે 'session_destroy'.
+
|-
+
|4:27
+
|અને આ બે આદેશો વચ્ચે તફાવત એ છે કે 'sessions_destroy' વર્તમાન સેશનને સંપૂર્ણપણે નાશ કરે છે.
+
|-
+
|4:35
+
|અને અનસેટ કોઈ ચોક્કસ સેશનને અનસેટ કરે છે.
+
|-
+
|4:40
+
|આ તમારી પસંદગી છે - તમે યુઝર લૉગ આઉટ કરી શકો છો અને 'session_destroy' લખી શકો છો.
+
|-
+
|4:46
+
|તે તમામ વર્તમાન સેશન વેરીએબલો ને હટાવશે જે વર્તમાન સમયે તમારી પાસે છે.
+
|-
+
|4:50
+
|અથવા તમે માત્ર કોઈ ચોક્કસ ને અનસેટ કરી શકો છો.
+
|-
+
|4:53
+
|તો સેશન્સનો ઉપયોગ શું છે?
+
|-
+
|4:55
+
|જો તમે વેબસાઈટમાં આવો છો અને 'Remember me' જેવું બોક્સ જુઓ છો અને તમે આ બોક્સ ચેક ન કરો, તો તમે કદાચ સેશન્સનો ઉપયોગ કરશો.
+
|-
+
|5:03
+
|કારણ કે એક વખત યુઝરનું બ્રાઉઝર બંધ કરવામાં આવે છે, તો તમે લૉગ આઉટ થયી જશો.
+
|-
+
|5:09
+
|અને જ્યારે તમે વેબસાઇટ પર પાછા આવો છો તો તમારી વિગતો ફરી ટાઇપ કરવી પડશે જેવી કે વેબસાઇટ ઉપર લોગીન કરવા માટે તમારું યુઝરનેમ અને પાસવર્ડ.
+
|-
+
|5:17
+
|પરંતુ તે અલગ છે જો તમે કૂકીઝનો ઉપયોગ કરી રહ્યા છો કારણ કે તમે એક્સપાયરી ટાઇમ સેટ કરી શકો છો - જેનો અર્થ છે કે તમારું યુઝરનેમ લોગીન કરવામાં આવશે અથવા આ કૂકી સંકલિત રહેશે જ્યાં સુધી તમે તેને નાશ કરવા માટે નક્કી કરો.
+
|-
+
|5:30
+
|અને કૂકી નાશ કરવા માટે આપણે એક કોડ બનાવ્યો છે, જેમ મેં મારા 'કૂકીઝ' ના ટ્યુટોરીયલ બતાવ્યું હતું.
+
|-
+
|5:35
+
|તેથી ખરેખર તે તમારી પસંદગીની છે કે તમે સેશન અથવા કૂકીઝનો ઉપયોગ કરો.
+
|-
+
|5:40
+
|સેશન્સ ટૂંકા ગાળા માટે સારું હોય છે - કૂકીઝ લાંબા ગાળાના માટે સારી હોય છે - ચોક્કસ સમય, જે માટે તમે ડેટાના ખંડને આયોજિત કરવા માટે ઈચ્છો છો.
+
|-
+
|5:49
+
|પરંતુ જો તમે મારા php પ્રોજેક્ટ 'Register and login' જોશો - તો તમે જોશો કે મેં સેશન્સ નો ઉપયોગ કર્યો છે.
+
|-
+
|5:56
+
|કારણ કે મારે સેશન્સનો ઉપયોગ કરવાની જરૂર છે જ્યારે હું ટ્યુટોરિયલ બનાવું છું.
+
|-
+
|6:00
+
|જોકે તમે કોઇ પણ પ્રકારને ઉપયોગમાં લઇ શકો છો.
+
|-
+
|6:03
+
|તે કૂકી હોઇ શકે છે, તે સેશન હોઇ શકે છે, તે ખરેખર તમારી પસંદગીની છે કે શું તમે લાંબા સમય સુધી યુઝરને લોગીન કરી રાખવા માટે ઈચ્છો છો કે નહી.
+
|-
+
|6:11
+
|તો જો આ પર કોઈપણ પ્રશ્નો હોય, તો મને જરૂરથી સંપર્ક કરો.
+
|-
+
|6:16
+
|ખાતરી કરો કે તમે phpacademy પર સબ્સ્ક્રાઇબ કરો છો.
+
|-
+
|6:20
+
|જોડાવા બદલ આભાર. IIT - Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
+

Revision as of 15:09, 30 January 2013

Contributors and Content Editors

Chaithaya, Krupali, Madhurig, Mousumi