Difference between revisions of "JChemPaint/C3/Features-of-JChemPaint/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| We will also learn to, આપણને આ પણ શીખીશું.
+
| આપણને આ પણ શીખીશું.
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| Go to '''Edit''' મેનુમાં જઈ અને  '''Preferences''' પર ક્લિક કરો.  
+
| '''Edit''' મેનુમાં જઈ અને  '''Preferences''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
| '''OK'''  to close the '''Preferences''' વિન્ડો બંદ કરવા માટે  '''OK''' બટન પર ક્લિક કરો.
+
| '''Preferences''' વિન્ડો બંદ કરવા માટે  '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 190: Line 190:
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| Click on '''Edit''''' મેનુ પર ક્લિક કરો અને પછી  '''Preferences''' પર ક્લિક કરો.  
+
| '''Edit''''' મેનુ પર ક્લિક કરો અને પછી  '''Preferences''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|  ચાલો હવે પેનલ પર  '''Templates'''  ઉમેરીશ.
+
|  ચાલો હવે પેનલ પર  '''Templates'''  ઉમેરીએ.
  
 
|-
 
|-
Line 370: Line 370:
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| '''InChi''' key of '''Morphine''' ની '''InChi''' કી બનાવવા માટે, '''Tools''' મેનુ પર જાઓ.
+
|   '''Morphine''' ની '''InChi''' કી બનાવવા માટે, '''Tools''' મેનુ પર જાઓ.
  
 
|-
 
|-
Line 398: Line 398:
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Click in the '''Insert bar''' માં ક્લિક કરો અને  '''c1ccc1'''  ટાઈપ કરો અને  '''Insert''' બન પર ક્લીક કરો.
+
| '''Insert bar''' માં ક્લિક કરો અને  '''c1ccc1'''  ટાઈપ કરો અને  '''Insert''' બટન પર ક્લીક કરો.
  
 
|-
 
|-
Line 456: Line 456:
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
| * ''' Panel ''''નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા.  
+
| * ''' Panel '''' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા.  
  
 
|-
 
|-

Revision as of 16:04, 31 March 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Features of JChemPaint. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:10 * Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા.
00:12 * વિન્ડોનું 'Look and feel ' બદલતા.
00:14 *' User interface language' બદલતા.
00:18 આપણને આ પણ શીખીશું.
00:20 * Templates સમાવિષ્ઠ કરતા.
00:22 * આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા.
00:26 * સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા.
00:31 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ,
00:33 *Ubuntu Linux OS આવૃત્તિ 12.04
00:38 *JChemPaint આવૃત્તિ 3.3-1210
00:43 *Java આવૃત્તિ 7
00:46 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે JChemPaint ' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર થી પરિચિત હોવા જોઈએ .
00:54 જો નથી, સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ વેબ સાઈટનો સંદર્ભ લો.
01:01 ચાલો JChemPaint વિન્ડો તરફે જઈએ.
01:04 યાદ કરો કે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી.
01:10 ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt' અને T કી દબાઓ.
01:17 ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ.
01:24 ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ.
01:43 JChemPaint ખુલે છે.
01:45 ચાલો જોઈએ કેવી રીતે Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલવો.
01:50 Edit મેનુમાં જઈ અને Preferences પર ક્લિક કરો.
01:56 JChemPaint Preferences વિન્ડો ખુલે છે.
02:00 Choose background color બટન પર ક્લિક કરો.
02:04 Choose background color વિન્ડો ખુલે છે.


02:07 આ વિન્ડો Swatches, HSB અને RGB નામના ત્રણ ટેબ્સ ધરાવે છે.
02:15 તમરા ઓપરેટીંગ સીસ્ટમ મુજબ થોડું અલગ હોય શકે છે.
02:21 HSB ની જગ્યા એ કદાચ HSV હોય શકે છે.
02:25 તમે કદાચ ના Swatches ના જોઈ શકો.
02:28 Windows ઓપરેટીંગ સીસ્ટમમાં HSL અને CMYK નમના વધુ બે ટેબ હોય છે.
02:37 તમારા પસંદ મુજબ તમે બેકગ્રાઉન્ડ રંગ બદલી શકો છો.
02:40 બેકગ્રાઉન્ડ રંગને આછા લીલા રંગમાં બદલવા માટે હું Swatch નો આછા લીલા રંગ પર ક્લિક કરીશ.
02:47 વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
02:50 Preferences વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
02:55 Choose background color વિન્ડો નો ઉપયોગ કરીને વિવિધ રંગ સંયોજનો ને વાપરીને જુઓ.
03:01 આગળ Other Preferences ટેબ જોઈએ.
03:05 Edit મેનુ પર જાઓ અને Preferences પર ક્લિક કરો.
03:09 Preferences વિન્ડો ખુલે છે.
03:12 Other Preferences ટેબ પર ક્લિક કરો.
03:15 Look and feel ફિલ્ડ પર જાઓ.
03:19 આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
03:21 આ યાદી Sytem, Metal, Nimbus, Motif, GTK અને Windows ધરાવે છે.
03:29 હું Nimbus પર ક્લિક કરીશ.
03:32 પછી OK બટન પર ક્લિક કરો.
03:35 વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો.
03:40 Edit મેનુ પર ક્લિક કરો અને પછી Preferences પર ક્લિક કરો.
03:45 other Preferences પર ક્લિક કરો.
03:49 User Interface Language ફિલ્ડ પર જાઓ.
03:53 આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
03:56 આ યાદી American English અને બીજી અન્ય ભાષા ધરાવે છે.
04:02 મૂળભૂત રીતે American English પસંદિત છે.
04:06 હું Spanish પર ક્લિક કરીશ.
04:09 OK બટન પર ક્લિક કરો.
04:12 Menu bar અને Status bar પર થયેલ ભાષાના ફેરફારની નોંધ લો.
04:19 હું ફેરફાર ને undo ' કરીશ.
04:23 ચાલો હવે પેનલ પર Templates ઉમેરીએ.
04:27 Templates મેનુ પર ક્લિક કરો.
04:30 Templates ડ્રોપ ડાઉન ખુલે છે.
04:33 તેમજ તમે Templates મેનુને સાઈડટૂલ બાર પરથી ખોલી શકો છો.
04:39 અહી તમે વિવિધ Templates ટેબ્સ જોઈ શકો છો.
04:43 All Templates ટેબ પર ક્લિક કરો.
04:47 Structure Templates વિન્ડો ખુલે છે.
04:51 વિન્ડો Templates' ની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે.
04:56 હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડો ને નીચે સ્ક્રોલ કરીશ.
05:01 સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક Templates' ટેબ પર ક્લિક કરીશ.
05:06 Beta Lactums ટેબ પર ક્લિક કરો.
05:10 Panel પર દેખાડવા માટે Penicillin સ્ટ્રક્ચર પર ક્લિક કરો.
05:16 ફેરફાર ને અન્ડું કરવા માટે Ctrl+ Z દબાઓ.
05:20 Templates ટેબ પર ક્લિક કરો અને Miscellaneous પર ક્લિક કરો.
05:25 પછી તેને પેનલ પર દેખાડવા માટે C60 Fullerene, પર ક્લિક કરો.
05:31 તમે પેનલ પર તમારી પસંદગીનું Templates રાખી શકો છો.
05:36 આગળ આપણે SMILES અને InChi keys વિષે શીખીશું.
05:41 SMILES અને InChi Keys શું છે ?
05:45 * SMILES એટલેકે simplified molecular input line entry system'
05:51 * આ શોર્ટ ASCII સ્ટ્રીંગસનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે .
05:57 * મોલેક્યુલર એડિટર SMILES સ્ટ્રીંગસ નું આયાત કરીને સ્ટ્રક્ચરને 2D ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે.
06:06 * ઉદાહરણ તરીકે CCCCCCHexane નું Canonical SMILES છે.
06:15 * InChi એટલે કે International Chemical Identifier.
06:19 * આ લેયરસની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે
06:25 * પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી,
06:28 * Isotopic, stereochemical અને electronic charge માહિતી.
06:34 * ઉદાહરણ તરીકે આ Propane.ની InChi કી છે.
06:41 હું વિન્ડો સાફ કરીશ.
06:43 કીબોર્ડ પર Delete દબાઓ.
06:47 SMILES બનાવવા માટે હું Templates પરથી Alkaloid, Morhphine પસંદ કરીશ.
06:55 Tools મેનુ પર ક્લિક કરો,પછી Create SMILES પર ક્લિક કરો.
07:02 Generated SMILES સાથે SMILES ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
07:07 ડાઈલોગ બોક્સ SMILES અને Chiral SMILES ધરાવે છે.
07:13 ડાઈલોગ બોક્સને બંદ કરવા માટે OK પર ક્લિક કરો.
07:17 જો સ્ટ્રક્ચર પસંદિતના હોય તો CTRL+A દબાવી ને તેને પસંદ કરો.
07:22 Morphine ની InChi કી બનાવવા માટે, Tools મેનુ પર જાઓ.
07:27 Create InChi પર ક્લિક કરો.
07:30 'Morphine' ના InChi generation કરનારા InChi સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે.
07:36 ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે OK પર ક્લિક કરો.
07:40 Morphine સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર Delete બટન દબાઓ.
07:45 હવે સમાવિષ્ઠ કરેલ SMILES' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું.
07:50 Formatting ટૂલબાર નીચે Insert bar છે તે આગળ Insert બટન છે .
07:59 Insert bar માં ક્લિક કરો અને c1ccc1 ટાઈપ કરો અને Insert બટન પર ક્લીક કરો.
08:09 પેનલ પર Cyclobutene બને છે.
08:14 ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ.
08:19 મેં PubChem Page પર અમુક SMILES અને InChi કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે.
08:27 હું SMILES ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ.
08:34 અને Insert બટન પર ક્લિક કરો.
08:38 સમાવિષ્ઠ SMILES પેનલ પર Aspartic acid નું સ્ટ્રક્ચર દેખાડશે.
08:44 ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ.


08:48 હું Inchi Key' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ.
08:57 પછી Insert બટન પર ક્લિક કરો.
09:00 સમાવિષ્ઠ કરેલ Inchi Key પેનલ પર , Benzene નું સ્ટ્રક્ચર દેખાડશે.
09:07 અસાઇનમેન્ટ તરીકે , આપેલ SMILES અને InChi Keys સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો.


09:16 ચાલો સારાંશ લઈએ.
09:18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:21 * Panel ' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા.
09:24 * વિન્ડોનું Look and feel ' બદલતા.
09:27 * User interface language બદલતા.
09:30 * Templates સમાવિષ્ઠ કરતા.
09:32 * આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા.
09:37 * સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES ' અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા.
09:43 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:47 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09:53 *સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:56 *જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:59 વધુ વિગતો માટે, કૃપા કરી ' contact@spoken-tutorial.org ' પર લખો.
10:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:09 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
10:17 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:23 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું .જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki