Difference between revisions of "Digital-Divide/C2/Introduction-to-Gmail/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 330: | Line 330: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | ''' પર ક્લિક કરો. | + | | '''''Continue''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 503: | Line 503: | ||
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | ઈમેઈલ મોકલવા | + | | ઈમેઈલ મોકલવા માટે આ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 601: | Line 601: | ||
|- | |- | ||
| 11:41 | | 11:41 | ||
− | | | + | | આપેલ લીંક ''Spoken Tutorial project'''. નો સારાંશ આપે છે. |
|- | |- |
Revision as of 11:24, 2 March 2015
|
|
00:01 | Gmail ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું- |
00:09 | નવું google એકાઉન્ટ બનાવું. |
00:12 | google એકાઉન્ટ વાપરીને gmail માં લોગીન કરવું. |
00:16 | email લખવા |
00:18 | email મોકલવા |
00:20 | email જોવા |
00:22 | અને gmail થી લોગઆઉટ કરવું . |
00:24 | આપણે અમુક મહત્વના મેઇલબૉક્સેસને પણ શીખીશું જેમ કે Inbox. |
00:30 | આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. |
00:35 | અને web browser ની. |
00:37 | પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ. |
00:42 | તાજેતરમાં , Google પોતાના Google products માટે સિંગલ એકાઉન્ટ ધરાવે છે જેમ કે . |
00:48 | Gmail |
00:49 | YouTube |
00:50 | Google Play |
00:51 | Google Docs/Drive |
00:53 | Google Calendar અને બીજું ઘણું. |
00:57 | તો તેજ લોગીન સાથે આમાંથી કોઈ પણ તમે ઓપરેટ કરી શકો છો. |
01:02 | ચાલો નવા google એકાઉન્ટ બનાવા સાથે શરૂઆત કરીએ. |
01:06 | તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http colon slash slash gmail dot com (http://gmail.com) |
01:16 | Iઆ આપણને તે પુષ્ઠ પર લઇ જશે જ્યાં જમણી તરફ ઉપરની બાજુ એ તમે 2 વિકલ્પો જોઈ શકો છો- |
01:22 | Create an account અને Sign in. |
01:25 | જો તમારી મશીનથી તમે પ્રથમ વાર આ પુષ્ઠ પર આવ્યા છો, તો તે આવું દેખાશે. |
01:32 | અને જો તમારા મશીન થી તમે પહેલા પર ઍક્સેસ કર્યું છે તો પુષ્ઠ આવું દેખાશે. |
01:39 | તો તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમને તમારું email username અને password. દાખલ કરી શકો. |
01:46 | અને એક મોટું Sign In. બટન. |
01:50 | આના નીચે તમે એક લિંક જોઈ શકો છો જે છે Create an account' |
01:55 | ચાલો Create an account લિંક પર ક્લિક કરો. |
01:59 | હવે આપણે google account creation પુષ્ઠ પર છીએ . |
02:03 | આપણે જમણી બાજુ એ ફોર્મ જોઈ શકીએ છીએ જ્યાં આપણે આપણું એકાઉન્ટ અને અંગત વિગતો ભરવાની છે. |
02:11 | ચાલો પોતાનું નામ અને સરનામું સંબંધિત ટેક્સ્ટ બોક્સ માં ઉમેરો. |
02:17 | હું મારું નામ Rebecca Raymond. તરીકે આપીશ. |
02:23 | આગળ આપણને આપણું username. પસંદ કરીશું. |
02:27 | Username વિશિષ્ટ હોવું જોઈએ અને તે alphabets અથવા alpha-numeric ના મિશ્રણ સાથે હોવું જોઈએ. |
02:37 | ચાલો યુજર નેમ becky0808 તરીકે આપીએ. |
02:43 | જો આવું યુજર નેમ પહેલાથીજ હોય તો આપણને આપેલ મેસેજ દેખાશે: |
02:49 | “Someone already has that user name, Try another”. |
02:54 | Google આપણને પ્રથમ અને છેલ્લા નામ અનુસાર અમુક usernames સૂચવે છે. |
03:01 | આપણે આપણી પસંદગી અનુસાર કોઈ પણ યુજર નેમ આપી શકીએ છીએ. |
03:07 | હવે હું યુજર નેમ ray.becky.0808 તરીકે આપીશ. |
03:18 | આ જાય, આપણને આ સૂચવે છે કે username ઉપલબ્ધ છે. |
03:24 | હવે,આપણે આ એકાઉન્ટ માટે password બનાવીશું. |
03:30 | ડાબી બાજુનો ઇન્ફોર્મેશન બોક્સ આપણને પાસવર્ડ કેટલો લાંબો હોવો જોઈએ તે સૂચવે છે. |
03:36 | તમારી પસંદગી અનુસાર યોગ્ય password ટાઈપ કરો. |
03:41 | પછી પુષ્ટિ કરવા માટે password ફરી ટાઈપ કરો. |
03:44 | પછી Birthday વિકલ્પ. |
03:48 | ડ્રોપ- ડાઉન થી month (મહિનો) પસંદ કરો. |
03:51 | પછી ટેક્સ્ટ બોક્સમાં સંબંધિત day અને year (દિવસ, વર્ષ) ટાઈપ કરો. |
03:57 | હવે તમારું લિંગ પસંદ કરો. |
04:00 | હું Female પસંદ કરીશ. |
04:03 | આગળનું ફીલ્ડ Mobile phone છે . |
04:06 | હવે માટે હું આને અવગણીશ. |
04:08 | તે પછી, આ ટેક્સ બોક્સ આપણને current email address. માટે પૂછે છે. |
04:14 | હમણાં જે એકાઉન્ટ તમે બનાવી રહ્યા છો તે કરતા બીજો એકાઉન્ટ તમારી પાસે હોય તો અહિયાં ટાઈપ કરો. |
04:21 | જો નથી તો તેને ખાલી રહેવાદો. |
04:23 | ચાલો બાકી અન્ય વિગતો ભરીએ. |
04:26 | આગળનું પગલું “Prove you're not a robot” 2 ચકાસણી છે. |
04:32 | Phone verification |
04:34 | Puzzle verification |
04:36 | આમાંથી આપણે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. |
04:40 | હું puzzle verification સાથે જઈશ. |
04:43 | Type the text ટેક્સ્ટ બોક્સમાં ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ અથવા નંબર ટાઈપ કરો. |
04:49 | Location ડ્રોપ -ડાઉનમાં જે દેશ માં તમે રહો છો તે મૂળભૂત રીતે દેખાય છે |
04:55 | હું India. માં રહું છું તો મારા Location ડ્રોપ -ડાઉનમાં India દેખાડેલ છે. |
05:02 | છેલ્લે તપાસવા માટે I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:10 | એક વાર જો ફોર્મમાં બધી વિગતો ભરી લઈએ આપણને Next Step બટન પર ક્લિક કરવાનું છે. |
05:17 | હમણાં માટે આપણે તે નહી કરીશું. |
05:20 | ચાલો જોઈએ શું કરવું જો આપણે “Phone Verification” પસંદ કરીએ. |
05:25 | “Skip this verification (Phone Verification may be required)” ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:32 | location એ India (भारत) તરીકે પસંદ કરો. |
05:35 | I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો. |
05:41 | અને છેલ્લે Next Step. પર ક્લિક કરો. |
05:45 | તે આપણને Phone verification પુષ્ઠ પર લઇ જશે. |
05:50 | ડ્રોપડાઉન થી તમારા દેશનો ધ્વજ પસંદ કરો હું India' પસંદ કરીશ. |
05:55 | આપેલ ટેસ્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો. |
06:00 | Text message (SMS) વિકલ્પ પસંદ કરો. મોટાભાગે તે મૂળભૂત રીતે પસંદ થયેલ હોય છે.. |
06:07 | પછી Continue બટન પર ક્લિક કરો. |
06:10 | તમારા ફોન માં એક SMS આવશે. |
06:13 | હવે આ તમને ચકાસણીના આગળના ભાગમાં લઇ જશે. |
06:17 | Google એ SMS, દ્વારા મોકલાવેલ કોડ આપેલ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો. |
06:24 | Continue પર ક્લિક કરો. |
06:27 | આપણે હવે Create your public Google+ profile પુષ્ઠ પર છીએ . |
06:32 | અહી તમે તમારું નામ જોઈ શકો છો. |
06:35 | આના નીચે “Add a photo”. વિકલ્પ છે. |
06:39 | તે પર ક્લિક કરી તમે તમારા Google profile. માટે ફોટો ઉમેરી શકો છો.
|
06:44 | ત્યાં “Create your profile”. નામક એક બટન પણ છે. |
06:48 | થોડા સમય માટે, હું આ પગલાંઓને અવગણું છું. |
06:51 | તેના બદલે, મારા email એકાઉન્ટ ને આગળ વધવા માટે હું No Thanks બટન પર ક્લિક કરીશ. |
06:58 | આપણે હવે welcome page પર છીએ. |
07:02 | અને મારા કિસ્સા માં આ કહે છે “ Welcome, Rebecca”. |
07:06 | મારું નવું ઈમેલ એડ્રેસ ray.becky.0808@gmail.com પણ દ્રશ્યમાન છે. |
07:16 | હવે Continue to Gmail બટન પર ક્લિક કરો . |
07:22 | તે તમારા મેઈલ એકાઉન્ટને લોડ કરવાનું શરુ કરશે. |
07:24 | તમારા ઈન્ટરનેટની ગતી અનુસાર આ અમુક સમય લેશે. |
07:28 | જો તમારું ઈન્ટરનેટ ધીમું હોય તો તમે Load basic HTML. પર ક્લિક કરી શકો છો. |
07:33 | આ જમણીબાજુએ નીચે ઉલબ્ધ છે. |
07:37 | આ gmail ને કોઈ પણ ગ્રાફિકલ દેખાવ વગર લોડ કરશે. |
07:41 | સ્ક્રીન પર અમુક ઇન્ફોર્મેશન બોક્સો pop-up થાય છે. |
07:46 | તેને વાચો અથવા Next બટન પર ક્લિક કરી તેને આગળના અન્વેષણ માટે રહેવાદો અને તેને બંદ કરો. |
07:53 | આ તમારા gmail એકાઉન્ટ માટે મૂળભૂત અથવા Standard view છે. |
07:58 | કેન્દ્રમાં પ્રદશિત વિસ્તારમાં આપણે આપણા બધા મેઈલ્સ જોઈ શકીએ છીએ. |
08:04 | નોંધ લો અહી ત્રણ ટેબ્સ છે .તે વિષે વિગતમાં આપણે ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં શીખીશું. |
08:12 | ડાબી બાજુએ આપણે અમુક લેબલ મેનુ આઈટમ જોઈ શકીએ છીએ. |
08:16 | Inbox, Starred, Sent Mail, Drafts, અને More આ જીમેલ ના અગ્રણી mailboxes છે . |
08:29 | મૂળભૂત રીતે Inbox પસંદિત હોય છે અને તેના સમાવિષ્ટો ડિસ્પ્લેમાં બતાવેલ છે. |
08:36 | નોંધ લો કે 'Inbox કૌંસમાં 3 છે. |
08:41 | આ આપણને કેટલા નવા મેઈલ આવ્યા છે તે સૂચવે છે . |
08:46 | જયારે આપણે નવું google એકાઉન્ટ બનાવીએ છીએ આપણને Gmail Team' પાસે થી આંક મેઈલ્સ મળે છે. |
08:52 | તમે તેને વાચી શકો છો તેથી માહિતી મળશે કે Gmail ને ભવિષ્યમાં કેવી રીતે વાપરવું |
08:58 | ચાલો હવે શીખીએ મેઈલ કેવી રીતે લખવા. |
09:02 | ડાબી બાજુએ COMPOSE બટન પર ક્લિક કરો. |
09:06 | New Message નામનો વિન્ડો ખુલે છે. |
09:10 | તે ચાર વિભાગ ધરાવે છે. |
09:13 | To – આ એ જગ્યા છે જ્યાં આપણે જે માણસ ને ઈમેઈલ મોકલવો હોય તો અહી ઈમેઈલ એડ્રેસ ટાઈપ કરીએ છે. |
09:21 | અહી હું ઈમેઈલ આઈડી જે હમણાં બનાવી તે ટાઈપ કરીશ,એટલેકે . ray.becky.0808@gmail.com |
09:35 | તેનો અર્થ છે કે હું પોતાનેજ મેઈલ મોકલી રહી છું. |
09:39 | આગળનો ભાગ છે Subject. |
09:42 | અહી આપણે ઈમેઈલ વિષે થોડાકમાં લખી શકીએ છીએ. |
09:46 | લખીશું “Welcome mail”. |
09:50 | આગળ છે content area. |
09:53 | અહી આપણેને જે પણ મેસેજ લખવો છે તે ટાઈપ કરી શકીએ છીએ. |
09:57 | ટાઈપ કરો “Greetings to all from the Spoken Tutorial Project”. |
10:03 | છેલ્લો વિભગ છે બ્લુ બટન જે છે Send. |
10:08 | ઈમેઈલ મોકલવા માટે આ પર ક્લિક કરો. |
10:11 | નોંધ લો કે Inbox માં હવે ચાર ઈમેઈલો છે. |
10:16 | જે મેઈલ વાંચવો છે ફક્ત તે પર ક્લિક કરો. |
10:20 | આજે મેં પોતાને મેઈલ મોકલ્યો હતો તે છે. |
10:23 | ચાલો તે જોઈએ. |
10:26 | Show Details એરો પર ક્લિક કરો. |
10:29 | અહી ઈમેઈલ મોકલનાર અને મેળવનાર બંનેના ઈમેઈલ એડ્રેસ છે. |
10:34 | અહી જયારે ઈમેઈલ મોકલાવ્યો હતો તેની તારીખ અને સમય છે. |
10:39 | અહી આ ઈમેઈલની subject line છે. |
10:43 | અને વિષયવસ્તુ અહી છે. |
10:47 | હવે નોંધ લો કે જે મેઈલ્સ આપણે નથી વાચ્યા ઈનબોક્સ માં તેની સંખ્યા ત્રણ છે. |
10:54 | ચાલો હવે શીખીએ કેવી રીતે Gmail થી sign out કરવું. |
10:58 | ઉપર જમણી બાજુ એ તમે તમારું email-id. જોઈ શકો છો. |
11:03 | જો તમે એકાઉન્ટ બનાવતી વખતે ફોટો અપલોડ કર્યો હશે તો અહી આના બદલે તમને ફોટો દેખાશે. |
11:08 | તે પર ક્લિક કરો. |
11:10 | આ રહ્યું Sign Out ' બટન તેના પર ક્લિક કરો. |
11:17 | તમે સફળતાપૂર્વક Gmail. થી બહાર થશો. |
11:21 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
11:25 | ચાલો સારાંશ લઈએ આપણે શું શીખ્યા- |
11:28 | નવું google એકાઉન્ટ બનાવતા. |
11:31 | google એકાઉન્ટ વાપરીને gmail માં લોગીન કરતા. |
11:34 | email લખતા |
11:36 | email મોકલતા. |
11:37 | email જોતા |
11:39 | અને gmail થી લોગ આઉટ થતા. |
11:41 | આપેલ લીંક Spoken Tutorial project'. નો સારાંશ આપે છે. |
11:45 | તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
11:49 | અમે વર્કશોપોનું આયોજન કરીએ છીએ. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:55 | વધુ જાણકારી માટે અમને લખો. |
11:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
|
12:05 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:10 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
12:12 | જોડાવાબદ્દલ આભાર. |