Digital-Divide/C2/Introduction-to-Gmail/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Gmail ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું-
00:09 નવું google એકાઉન્ટ બનાવું.
00:12 google એકાઉન્ટ વાપરીને gmail માં લોગીન કરવું.
00:16 email લખવા
00:18 email મોકલવા
00:20 email જોવા
00:22 અને gmail થી લોગઆઉટ કરવું .
00:24 આપણે અમુક મહત્વના મેઇલબૉક્સેસને પણ શીખીશું જેમ કે Inbox.
00:30 આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે.
00:35 અને web browser ની.
00:37 પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ.
00:42 તાજેતરમાં , Google પોતાના Google products માટે સિંગલ એકાઉન્ટ ધરાવે છે જેમ કે .
00:48 Gmail, YouTube
00:50 Google Play, Google Docs/Drive
00:53 Google Calendar અને બીજું ઘણું.
00:57 તો તેજ લોગીન સાથે આમાંથી કોઈ પણ તમે ઓપરેટ કરી શકો છો.
01:02 ચાલો નવા google એકાઉન્ટ બનાવા સાથે શરૂઆત કરીએ.
01:06 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http colon slash slash gmail dot com (http://gmail.com)
01:16 Iઆ આપણને તે પુષ્ઠ પર લઇ જશે જ્યાં જમણી તરફ ઉપરની બાજુ એ તમે 2 વિકલ્પો જોઈ શકો છો-
01:22 Create an account અને Sign in.
01:25 જો તમારી મશીનથી તમે પ્રથમ વાર આ પુષ્ઠ પર આવ્યા છો, તો તે આવું દેખાશે.
01:32 અને જો તમારા મશીન થી તમે પહેલા પર ઍક્સેસ કર્યું છે તો પુષ્ઠ આવું દેખાશે.
01:39 તો તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમને તમારું email username અને password. દાખલ કરી શકો.
01:46 અને એક મોટું Sign In. બટન.
01:50 આના નીચે તમે એક લિંક જોઈ શકો છો જે છે Create an account'
01:55 ચાલો Create an account લિંક પર ક્લિક કરો.
01:59 હવે આપણે google account creation પુષ્ઠ પર છીએ .
02:03 આપણે જમણી બાજુ એ ફોર્મ જોઈ શકીએ છીએ જ્યાં આપણે આપણું એકાઉન્ટ અને અંગત વિગતો ભરવાની છે.
02:11 ચાલો પોતાનું નામ અને સરનામું સંબંધિત ટેક્સ્ટ બોક્સ માં ઉમેરો.
02:17 હું મારું નામ Rebecca Raymond. તરીકે આપીશ.
02:23 આગળ આપણને આપણું username. પસંદ કરીશું.
02:27 Username વિશિષ્ટ હોવું જોઈએ અને તે alphabets અથવા alpha-numeric ના મિશ્રણ સાથે હોવું જોઈએ.
02:37 ચાલો યુજર નેમ becky0808 તરીકે આપીએ.
02:43 જો આવું યુજર નેમ પહેલાથીજ હોય તો આપણને આપેલ મેસેજ દેખાશે:
02:49 Someone already has that user name, Try another”.
02:54 Google આપણને પ્રથમ અને છેલ્લા નામ અનુસાર અમુક usernames સૂચવે છે.
03:01 આપણે આપણી પસંદગી અનુસાર કોઈ પણ યુજર નેમ આપી શકીએ છીએ.
03:07 હવે હું યુજર નેમ ray.becky.0808 તરીકે આપીશ.
03:18 આ જાય, આપણને આ સૂચવે છે કે username ઉપલબ્ધ છે.
03:24 હવે,આપણે આ એકાઉન્ટ માટે password બનાવીશું.
03:30 ડાબી બાજુનો ઇન્ફોર્મેશન બોક્સ આપણને પાસવર્ડ કેટલો લાંબો હોવો જોઈએ તે સૂચવે છે.
03:36 તમારી પસંદગી અનુસાર યોગ્ય password ટાઈપ કરો.
03:41 પછી પુષ્ટિ કરવા માટે password ફરી ટાઈપ કરો.
03:44 પછી Birthday વિકલ્પ.
03:48 ડ્રોપ- ડાઉન થી month (મહિનો) પસંદ કરો.
03:51 પછી ટેક્સ્ટ બોક્સમાં સંબંધિત day અને year (દિવસ, વર્ષ) ટાઈપ કરો.
03:57 હવે તમારું લિંગ પસંદ કરો.
04:00 હું Female પસંદ કરીશ.
04:03 આગળનું ફીલ્ડ Mobile phone છે .
04:06 હવે માટે હું આને અવગણીશ.
04:08 તે પછી, આ ટેક્સ બોક્સ આપણને current email address. માટે પૂછે છે.
04:14 હમણાં જે એકાઉન્ટ તમે બનાવી રહ્યા છો તે કરતા બીજો એકાઉન્ટ તમારી પાસે હોય તો અહિયાં ટાઈપ કરો.
04:21 જો નથી તો તેને ખાલી રહેવાદો.
04:23 ચાલો બાકી અન્ય વિગતો ભરીએ.
04:26 આગળનું પગલું “Prove you're not a robot2 ચકાસણી છે.
04:32 Phone verification
04:34 Puzzle verification
04:36 આમાંથી આપણે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
04:40 હું puzzle verification સાથે જઈશ.
04:43 Type the text ટેક્સ્ટ બોક્સમાં ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ અથવા નંબર ટાઈપ કરો.
04:49 Location ડ્રોપ -ડાઉનમાં જે દેશ માં તમે રહો છો તે મૂળભૂત રીતે દેખાય છે
04:55 હું India. માં રહું છું તો મારા Location ડ્રોપ -ડાઉનમાં India દેખાડેલ છે.
05:02 છેલ્લે તપાસવા માટે I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો.
05:10 એક વાર જો ફોર્મમાં બધી વિગતો ભરી લઈએ આપણને Next Step બટન પર ક્લિક કરવાનું છે.
05:17 હમણાં માટે આપણે તે નહી કરીશું.
05:20 ચાલો જોઈએ શું કરવું જો આપણે “Phone Verification” પસંદ કરીએ.
05:25 Skip this verification (Phone Verification may be required)” ચેક બોક્સ પર ક્લિક કરો.
05:32 locationIndia (भारत) તરીકે પસંદ કરો.
05:35 I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો.
05:41 અને છેલ્લે Next Step. પર ક્લિક કરો.
05:45 તે આપણને Phone verification પુષ્ઠ પર લઇ જશે.
05:50 ડ્રોપડાઉન થી તમારા દેશનો ધ્વજ પસંદ કરો હું India' પસંદ કરીશ.
05:55 આપેલ ટેસ્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
06:00 Text message (SMS) વિકલ્પ પસંદ કરો. મોટાભાગે તે મૂળભૂત રીતે પસંદ થયેલ હોય છે..
06:07 પછી Continue બટન પર ક્લિક કરો.
06:10 તમારા ફોન માં એક SMS આવશે.
06:13 હવે આ તમને ચકાસણીના આગળના ભાગમાં લઇ જશે.
06:17 Google SMS, દ્વારા મોકલાવેલ કોડ આપેલ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો.
06:24 Continue પર ક્લિક કરો.
06:27 આપણે હવે Create your public Google+ profile પુષ્ઠ પર છીએ .
06:32 અહી તમે તમારું નામ જોઈ શકો છો.
06:35 આના નીચે “Add a photo”. વિકલ્પ છે.
06:39 તે પર ક્લિક કરી તમે તમારા Google profile. માટે ફોટો ઉમેરી શકો છો.
06:44 ત્યાં “Create your profile”. નામક એક બટન પણ છે.
06:48 થોડા સમય માટે, હું આ પગલાંઓને અવગણું છું.
06:51 તેના બદલે, મારા email એકાઉન્ટ ને આગળ વધવા માટે હું No Thanks બટન પર ક્લિક કરીશ.
06:58 આપણે હવે welcome page પર છીએ.
07:02 અને મારા કિસ્સા માં આ કહે છે “ Welcome, Rebecca”.
07:06 મારું નવું ઈમેલ એડ્રેસ ray.becky.0808@gmail.com પણ દ્રશ્યમાન છે.
07:16 હવે Continue to Gmail બટન પર ક્લિક કરો .
07:22 તે તમારા મેઈલ એકાઉન્ટને લોડ કરવાનું શરુ કરશે.
07:24 તમારા ઈન્ટરનેટની ગતી અનુસાર આ અમુક સમય લેશે.
07:28 જો તમારું ઈન્ટરનેટ ધીમું હોય તો તમે Load basic HTML. પર ક્લિક કરી શકો છો.
07:33 આ જમણીબાજુએ નીચે ઉલબ્ધ છે.
07:37 આ gmail ને કોઈ પણ ગ્રાફિકલ દેખાવ વગર લોડ કરશે.
07:41 સ્ક્રીન પર અમુક ઇન્ફોર્મેશન બોક્સો pop-up થાય છે.
07:46 તેને વાચો અથવા Next બટન પર ક્લિક કરી તેને આગળના અન્વેષણ માટે રહેવાદો અને તેને બંદ કરો.
07:53 આ તમારા gmail એકાઉન્ટ માટે મૂળભૂત અથવા Standard view છે.
07:58 કેન્દ્રમાં પ્રદશિત વિસ્તારમાં આપણે આપણા બધા મેઈલ્સ જોઈ શકીએ છીએ.
08:04 નોંધ લો અહી ત્રણ ટેબ્સ છે .તે વિષે વિગતમાં આપણે ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
08:12 ડાબી બાજુએ આપણે અમુક લેબલ મેનુ આઈટમ જોઈ શકીએ છીએ.
08:16 Inbox, Starred, Sent Mail, Drafts, અને More આ જીમેલ ના અગ્રણી mailboxes છે .
08:29 મૂળભૂત રીતે Inbox પસંદિત હોય છે અને તેના સમાવિષ્ટો ડિસ્પ્લેમાં બતાવેલ છે.
08:36 નોંધ લો કે 'Inbox કૌંસમાં 3 છે.
08:41 આ આપણને કેટલા નવા મેઈલ આવ્યા છે તે સૂચવે છે .
08:46 જયારે આપણે નવું google એકાઉન્ટ બનાવીએ છીએ આપણને Gmail Team' પાસે થી આંક મેઈલ્સ મળે છે.
08:52 તમે તેને વાચી શકો છો તેથી માહિતી મળશે કે Gmail ને ભવિષ્યમાં કેવી રીતે વાપરવું
08:58 ચાલો હવે શીખીએ મેઈલ કેવી રીતે લખવા.
09:02 ડાબી બાજુએ COMPOSE બટન પર ક્લિક કરો.
09:06 New Message નામનો વિન્ડો ખુલે છે.
09:10 તે ચાર વિભાગ ધરાવે છે.
09:13 To – આ એ જગ્યા છે જ્યાં આપણે જે માણસ ને ઈમેઈલ મોકલવો હોય તો અહી ઈમેઈલ એડ્રેસ ટાઈપ કરીએ છે.
09:21 અહી હું ઈમેઈલ આઈડી જે હમણાં બનાવી તે ટાઈપ કરીશ,એટલેકે . ray.becky.0808@gmail.com
09:35 તેનો અર્થ છે કે હું પોતાનેજ મેઈલ મોકલી રહી છું.
09:39 આગળનો ભાગ છે Subject.
09:42 અહી આપણે ઈમેઈલ વિષે થોડાકમાં લખી શકીએ છીએ.
09:46 લખીશું “Welcome mail”.
09:50 આગળ છે content area.
09:53 અહી આપણેને જે પણ મેસેજ લખવો છે તે ટાઈપ કરી શકીએ છીએ.
09:57 ટાઈપ કરો “Greetings to all from the Spoken Tutorial Project”.
10:03 છેલ્લો વિભગ છે બ્લુ બટન જે છે Send.
10:08 ઈમેઈલ મોકલવા માટે આ પર ક્લિક કરો.
10:11 નોંધ લો કે Inbox માં હવે ચાર ઈમેઈલો છે.
10:16 જે મેઈલ વાંચવો છે ફક્ત તે પર ક્લિક કરો.
10:20 આજે મેં પોતાને મેઈલ મોકલ્યો હતો તે છે.
10:23 ચાલો તે જોઈએ.
10:26 Show Details એરો પર ક્લિક કરો.
10:29 અહી ઈમેઈલ મોકલનાર અને મેળવનાર બંનેના ઈમેઈલ એડ્રેસ છે.
10:34 અહી જયારે ઈમેઈલ મોકલાવ્યો હતો તેની તારીખ અને સમય છે.
10:39 અહી આ ઈમેઈલની subject line છે.
10:43 અને વિષયવસ્તુ અહી છે.
10:47 હવે નોંધ લો કે જે મેઈલ્સ આપણે નથી વાચ્યા ઈનબોક્સ માં તેની સંખ્યા ત્રણ છે.
10:54 ચાલો હવે શીખીએ કેવી રીતે Gmail થી sign out કરવું.
10:58 ઉપર જમણી બાજુ એ તમે તમારું email-id. જોઈ શકો છો.
11:03 જો તમે એકાઉન્ટ બનાવતી વખતે ફોટો અપલોડ કર્યો હશે તો અહી આના બદલે તમને ફોટો દેખાશે.
11:08 તે પર ક્લિક કરો.
11:10 આ રહ્યું Sign Out ' બટન તેના પર ક્લિક કરો.
11:17 તમે સફળતાપૂર્વક Gmail. થી બહાર થશો.
11:21 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:25 ચાલો સારાંશ લઈએ આપણે શું શીખ્યા-
11:28 નવું google એકાઉન્ટ બનાવતા.
11:31 google એકાઉન્ટ વાપરીને gmail માં લોગીન કરતા.
11:34 email લખતા
11:36 email મોકલતા. email જોતા
11:39 અને gmail થી લોગ આઉટ થતા.
11:41 આપેલ લીંક Spoken Tutorial project'. નો સારાંશ આપે છે.
11:45 તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
11:49 અમે વર્કશોપોનું આયોજન કરીએ છીએ. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:55 વધુ જાણકારી માટે અમને લખો.
11:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
12:05 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:10 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
12:12 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya