Difference between revisions of "Digital-Divide/C2/Introduction-to-Gmail/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 218: Line 218:
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| After this, is a text box that asks for our '''current email address.'''
+
| તે પછી, આ ટેક્સ બોક્સ આપણને  '''current email address.''' માટે પૂછે છે.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
| If you have an alternate '''email address''', apart from the one you are creating now, type it here.
+
| હમણાં જે એકાઉન્ટ તમે બનાવી રહ્યા છો તે કરતા બીજો એકાઉન્ટ તમારી પાસે હોય તો અહિયાં ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
| If you don't, leave it as blank.
+
| જો નથી તો તેને ખાલી રહેવાદો.
  
 
|-
 
|-
 
|  04:23
 
|  04:23
Let's fill the remaining details now.
+
ચાલો બાકી અન્ય વિગતો ભરીએ.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
The next segment “'''Prove you're not a robot'''” has 2 verification steps.
+
આગળનું પગલું  “'''Prove you're not a robot'''” '''2'''  ચકાસણી છે.
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| We can proceed with any one of these 2 options.
+
| આમાંથી આપણે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| I will go with the '''puzzle verification'''.
+
|   હું '''puzzle verification''' સાથે જઈશ.
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| Type the text/number shown in the image, in the '''Type the text''' text box.
+
| '''Type the text''' ટેક્સ્ટ બોક્સમાં  ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ અથવા નંબર ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
The country where you are located is displayed, by default, in the '''Location '''drop-down.
+
|  '''Location '''ડ્રોપ -ડાઉનમાં  જે દેશ માં તમે રહો છો તે મૂળભૂત રીતે દેખાય છે
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| I am located in '''India'''. So, '''India''' is shown in my '''Location '''drop-down.
+
| હું  '''India'''. માં રહું છું તો મારા  '''Location '''ડ્રોપ -ડાઉનમાં  '''India''' દેખાડેલ છે.
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
Lastly, click on '''I Agree to the Google Terms and Privacy Policy''' check box, to check it.
+
છેલ્લે તપાસવા માટે '''I Agree to the Google Terms and Privacy Policy''' ચેક બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| Once all the details are filled in the form, we have to click on '''Next Step '''button.
+
| એક વાર જો ફોર્મમાં બધી વિગતો ભરી લઈએ આપણને '''Next Step ''' બટન પર ક્લિક કરવાનું છે.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| Right now, we will not do so.
+
|   હમણાં માટે આપણે તે નહી કરીશું.
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
Let us see what to do, if we select “'''Phone Verification'''”
+
ચાલો જોઈએ શું કરવું જો આપણે “'''Phone Verification'''” પસંદ કરીએ.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| Click on the “'''Skip this verification (Phone Verification may be required)'''” check box.
+
| “'''Skip this verification (Phone Verification may be required)'''” ચેક  બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| Choose the location as '''India (भारत)'''
+
| '''location'''  એ  '''India (भारत)''' તરીકે પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| Then click on '''I Agree to the Google Terms and Privacy Policy''' check box.
+
| '''I Agree to the Google Terms and Privacy Policy''' ચેક  બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| And lastly, click on '''Next Step.'''
+
| અને છેલ્લે '''Next Step.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
It will divert to the '''Phone verification '''page'''.'''
+
તે આપણને '''Phone verification ''' પુષ્ઠ પર લઇ જશે.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|Select a country flag from the dropdown, I am selecting  '''India'''
+
| ડ્રોપડાઉન થી તમારા દેશનો ધ્વજ પસંદ કરો હું ''India''' પસંદ કરીશ.
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| Enter you mobile number in the text box provided.
+
| આપેલ ટેસ્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| Select '''Text message (SMS) '''option. Usually, it will be selected, by default.
+
|   '''Text message (SMS) ''' વિકલ્પ પસંદ કરો. મોટાભાગે તે મૂળભૂત રીતે પસંદ થયેલ હોય છે..
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
Then click on '''Continue '''button.
+
પછી  '''Continue ''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| You will receive an '''SMS '''on your phone.
+
| તમારા ફોન માં એક  '''SMS ''' આવશે.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
It will now take you to next part of the verification.
+
હવે આ તમને ચકાસણીના આગળના ભાગમાં લઇ જશે.
  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
| Type the verification code you received from '''Google '''via '''SMS, '''in the text box provided.
+
| '''Google '''એ  '''SMS, ''' દ્વારા મોકલાવેલ કોડ આપેલ ટેક્સ્ટ બોક્સમાં  ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| Click on '''Continue.'''
+
| ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
We are now in the '''Create your public Google+ profile '''page.
+
આપણે હવે  '''Create your public Google+ profile '''પુષ્ઠ પર છીએ .
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
Here you can see your name.
+
અહી તમે તમારું નામ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
| Below this, there is an option to '''“Add a photo”. '''
+
|   આના નીચે '''“Add a photo”. ''' વિકલ્પ છે.
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| You can click on this to add a photo for your '''Google profile'''.
+
| તે  પર ક્લિક કરી તમે તમારા  '''Google profile'''. માટે ફોટો ઉમેરી શકો છો.
 +
 
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| There is also a button named '''“Create your profile”.'''
+
|   ત્યાં '''“Create your profile”.''' નામક એક બટન પણ છે.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| For the time being, I'm skipping these steps.
+
| થોડા સમય માટે, હું આ પગલાંઓને અવગણું  છું.
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
| Instead, I will click on '''No Thanks ''' button to proceed to my '''email '''account.
+
| તેના બદલે, મારા  '''email ''' એકાઉન્ટ ને આગળ વધવા માટે  હું  '''No Thanks ''' બટન પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| Now, we are in the '''welcome page'''.
+
|   આપણે હવે '''welcome page''' પર છીએ.
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| And in my case, it says '''“ Welcome, Rebecca”.'''
+
| અને મારા કિસ્સા માં આ કહે છે  '''“ Welcome, Rebecca”.'''
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| My new '''email address''' '''ray.becky.0808@gmail.com''' is also displayed.
+
| મારું નવું ઈમેલ એડ્રેસ  '''ray.becky.0808@gmail.com''' પણ દ્રશ્યમાન છે.
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
Now, click on '''Continue to Gmail '''button.
+
હવે '''Continue to Gmail '''બટન પર ક્લિક કરો .
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
It will start loading your mail account.
+
તે તમારા મેઈલ એકાઉન્ટને લોડ કરવાનું શરુ કરશે.
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
| Based on your internet speed this may take some time.
+
| તમારા ઈન્ટરનેટની ગતી અનુસાર આ અમુક સમય લેશે.
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
If our internet is slow, we can click on '''Load basic HTML.'''
+
|   જો તમારું ઈન્ટરનેટ ધીમું હોય તો તમે '''Load basic HTML.''' પર ક્લિક કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
| It is available at the right side bottom.
+
| આ જમણીબાજુએ નીચે  ઉલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
| It will load '''gmail''' without any graphical look.
+
| gmail''' ને કોઈ પણ ગ્રાફિકલ દેખાવ વગર લોડ કરશે.
  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
| Some information boxes will be pop-up on the screen
+
| સ્ક્રીન પર અમુક ઇન્ફોર્મેશન બોક્સો '''pop-up''' થાય છે.
  
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
|Read them or explore further by clicking on the '''Next''' button and then close them.  
+
| તેને વાચો અથવા  '''Next''' બટન પર ક્લિક કરી તેને આગળના અન્વેષણ માટે રહેવાદો અને તેને બંદ કરો.
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
| This is the default or '''Standard view''' of your '''gmail''' account.  
+
| આ તમારા  '''gmail''' એકાઉન્ટ માટે  મૂળભૂત અથવા  '''Standard view''' છે.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
| The center display area is where we can see all our mails.
+
|   કેન્દ્રમાં પ્રદશિત વિસ્તારમાં આપણે આપણા બધા મેઈલ્સ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| Notice there are three tabs here. We will learn about them in detail, in future tutorials.
+
| નોંધ લો અહી ત્રણ ટેબ્સ છે .તે વિષે વિગતમાં આપણે ભવિષ્યના  ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
  
 
|-
 
|-

Revision as of 17:00, 29 January 2015

Time
Narration
00:01 Gmail ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું-
00:09 નવું google એકાઉન્ટ બનાવું.
00:12 google એકાઉન્ટ વાપરીને gmail માં લોગીન કરવું.
00:16 email લખવા
00:18 email મોકલવા
00:20 email જોવા
00:22 અને gmail થી લોગઆઉટ કરવું .
00:24 આપણે અમુક મહત્વના મેઇલબૉક્સેસને પણ શીખીશું જેમ કે Inbox.
00:30 આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે.
00:35 અને web browser ની.
00:37 પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ.
00:42 તાજેતરમાં , Google પોતાના Google products માટે સિંગલ એકાઉન્ટ ધરાવે છે જેમ કે .
00:48 Gmail
00:49 YouTube
00:50 Google Play
00:51 Google Docs/Drive
00:53 Google Calendar અને બીજું ઘણું.
00:57 તો તેજ લોગીન સાથે આમાંથી કોઈ પણ તમે ઓપરેટ કરી શકો છો.
01:02 ચાલો નવા google એકાઉન્ટ બનાવા સાથે શરૂઆત કરીએ.
01:06 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http colon slash slash gmail dot com (http://gmail.com)
01:16 Iઆ આપણને તે પુષ્ઠ પર લઇ જશે જ્યાં જમણી તરફ ઉપરની બાજુ એ તમે 2 વિકલ્પો જોઈ શકો છો-
01:22 Create an account અને Sign in.
01:25 જો તમારી મશીનથી તમે પ્રથમ વાર આ પુષ્ઠ પર આવ્યા છો, તો તે આવું દેખાશે.
01:32 અને જો તમારા મશીન થી તમે પહેલા પર ઍક્સેસ કર્યું છે તો પુષ્ઠ આવું દેખાશે.
01:39 તો તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમને તમારું email username અને password. દાખલ કરી શકો.
01:46 અને એક મોટું Sign In. બટન.
01:50 આના નીચે તમે એક લિંક જોઈ શકો છો જે છે Create an account'
01:55 ચાલો Create an account લિંક પર ક્લિક કરો.
01:59 હવે આપણે google account creation પુષ્ઠ પર છીએ .
02:03 આપણે જમણી બાજુ એ ફોર્મ જોઈ શકીએ છીએ જ્યાં આપણે આપણું એકાઉન્ટ અને અંગત વિગતો ભરવાની છે.
02:11 ચાલો પોતાનું નામ અને સરનામું સંબંધિત ટેક્સ્ટ બોક્સ માં ઉમેરો.
02:17 હું મારું નામ Rebecca Raymond. તરીકે આપીશ.
02:23 આગળ આપણને આપણું username. પસંદ કરીશું.
02:27 Username વિશિષ્ટ હોવું જોઈએ અને તે alphabets અથવા alpha-numeric ના મિશ્રણ સાથે હોવું જોઈએ.
02:37 ચાલો યુજર નેમ becky0808 તરીકે આપીએ.
02:43 જો આવું યુજર નેમ પહેલાથીજ હોય તો આપણને આપેલ મેસેજ દેખાશે:
02:49 Someone already has that user name, Try another”.
02:54 Google આપણને પ્રથમ અને છેલ્લા નામ અનુસાર અમુક usernames સૂચવે છે.
03:01 આપણે આપણી પસંદગી અનુસાર કોઈ પણ યુજર નેમ આપી શકીએ છીએ.
03:07 હવે હું યુજર નેમ ray.becky.0808 તરીકે આપીશ.
03:18 આ જાય, આપણને આ સૂચવે છે કે username ઉપલબ્ધ છે.
03:24 હવે,આપણે આ એકાઉન્ટ માટે password બનાવીશું.
03:30 ડાબી બાજુનો ઇન્ફોર્મેશન બોક્સ આપણને પાસવર્ડ કેટલો લાંબો હોવો જોઈએ તે સૂચવે છે.
03:36 તમારી પસંદગી અનુસાર યોગ્ય password ટાઈપ કરો.
03:41 પછી પુષ્ટિ કરવા માટે password ફરી ટાઈપ કરો.
03:44 પછી Birthday વિકલ્પ.
03:48 ડ્રોપ- ડાઉન થી month (મહિનો) પસંદ કરો.
03:51 પછી ટેક્સ્ટ બોક્સમાં સંબંધિત day અને year (દિવસ, વર્ષ) ટાઈપ કરો.
03:57 હવે તમારું લિંગ પસંદ કરો.
04:00 હું Female પસંદ કરીશ.
04:03 આગળનું ફીલ્ડ Mobile phone છે .
04:06 હવે માટે હું આને અવગણીશ.
04:08 તે પછી, આ ટેક્સ બોક્સ આપણને current email address. માટે પૂછે છે.
04:14 હમણાં જે એકાઉન્ટ તમે બનાવી રહ્યા છો તે કરતા બીજો એકાઉન્ટ તમારી પાસે હોય તો અહિયાં ટાઈપ કરો.
04:21 જો નથી તો તેને ખાલી રહેવાદો.
04:23 ચાલો બાકી અન્ય વિગતો ભરીએ.
04:26 આગળનું પગલું “Prove you're not a robot2 ચકાસણી છે.
04:32 Phone verification
04:34 Puzzle verification
04:36 આમાંથી આપણે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
04:40 હું puzzle verification સાથે જઈશ.
04:43 Type the text ટેક્સ્ટ બોક્સમાં ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ અથવા નંબર ટાઈપ કરો.
04:49 Location ડ્રોપ -ડાઉનમાં જે દેશ માં તમે રહો છો તે મૂળભૂત રીતે દેખાય છે
04:55 હું India. માં રહું છું તો મારા Location ડ્રોપ -ડાઉનમાં India દેખાડેલ છે.
05:02 છેલ્લે તપાસવા માટે I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો.
05:10 એક વાર જો ફોર્મમાં બધી વિગતો ભરી લઈએ આપણને Next Step બટન પર ક્લિક કરવાનું છે.
05:17 હમણાં માટે આપણે તે નહી કરીશું.
05:20 ચાલો જોઈએ શું કરવું જો આપણે “Phone Verification” પસંદ કરીએ.
05:25 Skip this verification (Phone Verification may be required)” ચેક બોક્સ પર ક્લિક કરો.
05:32 locationIndia (भारत) તરીકે પસંદ કરો.
05:35 I Agree to the Google Terms and Privacy Policy ચેક બોક્સ પર ક્લિક કરો.
05:41 અને છેલ્લે Next Step. પર ક્લિક કરો.
05:45 તે આપણને Phone verification પુષ્ઠ પર લઇ જશે.
05:50 ડ્રોપડાઉન થી તમારા દેશનો ધ્વજ પસંદ કરો હું India' પસંદ કરીશ.
05:55 આપેલ ટેસ્ટ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
06:00 Text message (SMS) વિકલ્પ પસંદ કરો. મોટાભાગે તે મૂળભૂત રીતે પસંદ થયેલ હોય છે..
06:07 પછી Continue બટન પર ક્લિક કરો.
06:10 તમારા ફોન માં એક SMS આવશે.
06:13 હવે આ તમને ચકાસણીના આગળના ભાગમાં લઇ જશે.
06:17 Google SMS, દ્વારા મોકલાવેલ કોડ આપેલ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો.
06:24 પર ક્લિક કરો.
06:27 આપણે હવે Create your public Google+ profile પુષ્ઠ પર છીએ .
06:32 અહી તમે તમારું નામ જોઈ શકો છો.
06:35 આના નીચે “Add a photo”. વિકલ્પ છે.
06:39 તે પર ક્લિક કરી તમે તમારા Google profile. માટે ફોટો ઉમેરી શકો છો.


06:44 ત્યાં “Create your profile”. નામક એક બટન પણ છે.
06:48 થોડા સમય માટે, હું આ પગલાંઓને અવગણું છું.
06:51 તેના બદલે, મારા email એકાઉન્ટ ને આગળ વધવા માટે હું No Thanks બટન પર ક્લિક કરીશ.
06:58 આપણે હવે welcome page પર છીએ.
07:02 અને મારા કિસ્સા માં આ કહે છે “ Welcome, Rebecca”.
07:06 મારું નવું ઈમેલ એડ્રેસ ray.becky.0808@gmail.com પણ દ્રશ્યમાન છે.
07:16 હવે Continue to Gmail બટન પર ક્લિક કરો .
07:22 તે તમારા મેઈલ એકાઉન્ટને લોડ કરવાનું શરુ કરશે.
07:24 તમારા ઈન્ટરનેટની ગતી અનુસાર આ અમુક સમય લેશે.
07:28 જો તમારું ઈન્ટરનેટ ધીમું હોય તો તમે Load basic HTML. પર ક્લિક કરી શકો છો.
07:33 આ જમણીબાજુએ નીચે ઉલબ્ધ છે.
07:37 આ gmail ને કોઈ પણ ગ્રાફિકલ દેખાવ વગર લોડ કરશે.
07:41 સ્ક્રીન પર અમુક ઇન્ફોર્મેશન બોક્સો pop-up થાય છે.
07:46 તેને વાચો અથવા Next બટન પર ક્લિક કરી તેને આગળના અન્વેષણ માટે રહેવાદો અને તેને બંદ કરો.
07:53 આ તમારા gmail એકાઉન્ટ માટે મૂળભૂત અથવા Standard view છે.
07:58 કેન્દ્રમાં પ્રદશિત વિસ્તારમાં આપણે આપણા બધા મેઈલ્સ જોઈ શકીએ છીએ.
08:04 નોંધ લો અહી ત્રણ ટેબ્સ છે .તે વિષે વિગતમાં આપણે ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં શીખીશું.
08:12 On the left side, we can see some labeled menu items.
08:16 Inbox, Starred, Sent Mail, Drafts, and More are some of the prominent mailboxes of Gmail.
08:29 By default, Inbox is selected and its contents are shown in the display area.
08:36 Notice that Inbox has no. 3 in brackets.
08:41 This indicates the number of new mails that you have received.
08:46 When we create a new google account, we get some mails from the Gmail Team.
08:52 You can read them for more information on how to use Gmail features.
08:58 Now, let's learn how to write an email.
09:02 Click on the COMPOSE button on the left-hand side.
09:06 A window with the name New Message opens up.
09:10 It has four segments.
09:13 To – is the place where we type the email address of the person to whom we want to send the email.


09:21 Here I'll type the same email-id that we created just now, i.e. ray.becky.0808@gmail.com
09:35 It means that I'm sending a mail to myself.
09:39 Next segment is Subject.
09:42 Here we can type the brief subject line about the mail.
09:46 Let's say “Welcome mail”.
09:50 Next is the content area.
09:53 Here we have to write our message that we want to send.
09:57 Let's type, “Greetings to all from the Spoken Tutorial Project”.
10:03 In the last segment, there is a blue button that says Send.
10:08 Click on it to send the email.
10:11 Notice the number of mails in the Inbox is now 4.
10:16 To read a particular mail, simply click on it.
10:20 Here is the mail I sent to myself.
10:23 Let's have a look at it.
10:26 Click on the Show Details arrow.
10:29 Here are the email addresses of the sender and receiver.
10:34 Here is the date and time when the email was sent.
10:39 Here is the subject line of the email.
10:43 And the content is here.
10:47 Now, notice that the number of unread mails in the Inbox is 3.
10:54 Now let us learn how to sign out from Gmail.
10:58 At the top right, you will see your email-id.
11:03 If you had uploaded a photo during account creation, then you will see that here, instead.
11:08 Click on it.
11:10 Here is the Sign Out button. Just click on it to sign out.
11:17 You have successfully signed out of Gmail.
11:21 This brings to the end of this tutorial.
11:25 Let us summarise. We learnt to-
11:28 Create a new google account
11:31 Login to gmail using the google account
11:34 Write an email
11:36 Send an email
11:37 View an email
11:39 And logout of gmail.
11:41 The video at the given link summarizes the Spoken Tutorial project.
11:45 Please download and watch it.
11:49 We conduct workshops and give certificates to those who pass our online tests.
11:55 For details, please write to us.
11:58 Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.


12:05 More information on this mission is available at this link.
12:10 This script has been contributed by Praveen.
12:12 And this is Srilakshmi from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya