Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Password-Change-Part-2/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |આપણા “Change Password” ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વા…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | | | + | |“Change Password” ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે. છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મ સબમીટ થયું છે કે નહી તે ચેક કરતા શીખ્યા. |
|- | |- | ||
|0:09 | |0:09 | ||
− | | | + | |ડેટા વેલ્યુઝ આપણને અહીં મળ્યી છે. |
|- | |- | ||
|0:13 | |0:13 | ||
− | |યાદ રાખો કે | + | |યાદ રાખો કે ડેટાબેઝ અંદર, પાસવર્ડો એનક્રિપ્ટ થયેલ છે. |
|- | |- | ||
|0:18 | |0:18 | ||
− | | | + | |તો, જેમ આ ફીલ્ડો અંદર આવશે, હું તેમને md 5 hash માં એનક્રિપ્ટ કરીશ. |
|- | |- | ||
|0:27 | |0:27 | ||
− | |ખાતરી | + | |ખાતરી કરો કે તમે કૌંસ મુક્યા છે. |
|- | |- | ||
|0:35 | |0:35 | ||
− | |મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે | + | |મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે પેરામીટર છે. |
|- | |- | ||
|0:38 | |0:38 | ||
− | |તો, અહીં આપણી પાસે | + | |તો, અહીં આપણી પાસે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડો હશે. |
|- | |- | ||
|0:43 | |0:43 | ||
− | | | + | |આ ફીલ્ડને ચેક કરવાની જરૂર છે, એ જોવા માટે કે તે અસ્તિત્વમાં છે કે નહી. |
|- | |- | ||
|0:51 | |0:51 | ||
− | |આ સમયે જયારે | + | |આ સમયે જયારે ફોર્મ સબમીટ કરીશું, આપણે જોઈએ છીએ કે કઈ જ થયું નથી. |
|- | |- | ||
|0:57 | |0:57 | ||
− | |પહેલા હું | + | |પહેલા હું “check password against db” લખીશ અને ત્યારબાદ ડેટાબેઝથી જોડાવવાનું છે. |
|- | |- | ||
|1:08 | |1:08 | ||
− | |આપણે આ | + | |આપણે આ પેજીસ માંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ - જેમ કે લોગીન પેજ. |
|- | |- | ||
|1:15 | |1:15 | ||
− | |તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે “include” | + | |તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે “include” અને ” include connect .php” નામની જુદી ફાઈલમાં મૂકી શકો છો, જેથી તેને ટાઈપ કરવું ન પડશે. |
|- | |- | ||
|1:29 | |1:29 | ||
− | |પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે, હું આને વારંવાર ટાઈપ | + | |પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે, હું આને વારંવાર ટાઈપ કરીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે. |
|- | |- | ||
|1:35 | |1:35 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|1:40 | |1:40 | ||
− | |અને આપણે | + | |અને આપણે યુઝરનેમ root અને પાસવર્ડ કંઈજ નહી, એ સાથે આપણા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાશું, હું મારું ડેટાબેઝ પસંદ કરીશ. |
|- | |- | ||
|1:50 | |1:50 | ||
− | |તો આ | + | |તો આ “phplogin” છે જે અહીં છે. ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો. |
|- | |- | ||
|1:58 | |1:58 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
|2:01 | |2:01 | ||
− | |આગળ પાસવર્ડો મેળવવા માટે | + | |આગળ પાસવર્ડો મેળવવા માટે એક ક્વેરી બનાવીશું. |
|- | |- | ||
|2:05 | |2:05 | ||
− | | | + | |તો હું “ query get” ટાઈપ કરીશ જે "mysql query" સમાન છે અને અહીં "SELECT password" ટાઈપ કરીશું - આપણે ડેટાબેઝ "users" માંથી પાસવર્ડ ખાતરી કરવાની જરૂર છે. |
|- | |- | ||
|2:26 | |2:26 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|2:31 | |2:31 | ||
− | | | + | |પછી “Where username is equal to user” ટાઈપ કરીશું. આ યુઝરનું યુઝરનેમ ધરાવતું સેશન વેરીએબલ છે. |
|- | |- | ||
|2:39 | |2:39 | ||
− | |તો, | + | |તો, આપણે આ કોષ્ટકમાંથી પાસવર્ડ હેશ પસંદ કરીશું જ્યાં યુઝરનેમ સેશન નામ સમાન છે, અને તે “Alex” સમાન છે. |
|- | |- | ||
|2:49 | |2:49 | ||
− | |તો, આ એક સફળ ક્વેરી હોવી જોઈએ. અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો “ or die "Query didn’t work”" - | + | |તો, આ એક સફળ ક્વેરી હોવી જોઈએ. અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો “ or die "Query didn’t work”" - એરર મેસેજ. |
|- | |- | ||
|2:59 | |2:59 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
|3:08 | |3:08 | ||
− | |એજ રીતે અહીં. તમે લખી શકો છો “or die”. તમે | + | |એજ રીતે અહીં. તમે લખી શકો છો “or die”. તમે એરર મેસેજ અહીં ઉમેરી શકો છો પણ સમય બચાવવા માટે, હમણાં ન કરીશ. |
|- | |- | ||
|3:17 | |3:17 | ||
− | |હવે, | + | |હવે, આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું, એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમ્યાન લૂપ કરવા માટે "while" ફંક્શનને વાપરીએ. |
|- | |- | ||
|3:25 | |3:25 | ||
− | |મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ | + | |મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ કમેન્ટ દ્વારા જાણકારી મળી. હું લખીશ "row = mysql_fetch_associative". અને આ "query get" છે. |
|- | |- | ||
|3:41 | |3:41 | ||
− | |આપણે “old password db” સુયોજિત કરીશું જે | + | |આપણે “old password db” સુયોજિત કરીશું જે નવું વેરીએબલ નામ છે. જુના પાસવર્ડ જે સબમીટ થયેલ છે તે સાથે ભૂલ ન કરો. |
|- | |- | ||
|3:50 | |3:50 | ||
− | |ડેટાબેઝમાં | + | |ડેટાબેઝમાં જુનો પાસવર્ડ રો સમાન રહેશે. |
|- | |- | ||
|3:55 | |3:55 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
|3:58 | |3:58 | ||
− | |તો આ | + | |તો આ વેલ્યુ ” password” છે, કારણ કે આપણા ડેટાબેઝની અંદર, આ અહીં “password” છે. તમને લેબલો વાપરવાની જરૂર છે. |
|- | |- | ||
|4:06 | |4:06 | ||
− | |તો અહીંથી | + | |તો અહીંથી પાસવર્ડો તપાસ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|4:08 | |4:08 | ||
− | | | + | |જુના અને નવા પાસવર્ડોને તપાસવું એક સરળ “IF” સ્ટેટમેંટ છે. |
|- | |- | ||
|4:16 | |4:16 | ||
− | | | + | |ટાઈપ કરો - if the old password is equal to old password જે ડેટાબેઝમાં છે. |
|- | |- | ||
|4:25 | |4:25 | ||
− | |આ બંને md5 | + | |આ બંને md5 હેશ છે કારણ કે તેમને પહેલા md5 હેશમાં રૂપાંતરિત કર્યા હતા. |
|- | |- | ||
|4:30 | |4:30 | ||
− | | | + | |તો, જો આ સમાન છે તો કોડના બ્લોકને રન કરીશું, નહી તો પેજને કીલ કરી ” Old password doesn’t match!” લખીશું. |
|- | |- | ||
|4:44 | |4:44 | ||
− | |તો અહીં, એ | + | |તો અહીં, એ માની કે આપણે વેલીડેશનનાં પ્રથમ સ્તરને મેળવી લીધું છે -આપણે ડેટાબેઝમાં જુના પાસવર્ડથી આપણા જુના પાસવર્ડ સાથે તપાસી લીધા છે - હવે બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે. |
|- | |- | ||
|4:57 | |4:57 |
Revision as of 16:11, 31 January 2013
Time | Narration |
---|---|
0:00 | “Change Password” ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે. છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મ સબમીટ થયું છે કે નહી તે ચેક કરતા શીખ્યા. |
0:09 | ડેટા વેલ્યુઝ આપણને અહીં મળ્યી છે. |
0:13 | યાદ રાખો કે ડેટાબેઝ અંદર, પાસવર્ડો એનક્રિપ્ટ થયેલ છે. |
0:18 | તો, જેમ આ ફીલ્ડો અંદર આવશે, હું તેમને md 5 hash માં એનક્રિપ્ટ કરીશ. |
0:27 | ખાતરી કરો કે તમે કૌંસ મુક્યા છે. |
0:35 | મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે પેરામીટર છે. |
0:38 | તો, અહીં આપણી પાસે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડો હશે. |
0:43 | આ ફીલ્ડને ચેક કરવાની જરૂર છે, એ જોવા માટે કે તે અસ્તિત્વમાં છે કે નહી. |
0:51 | આ સમયે જયારે ફોર્મ સબમીટ કરીશું, આપણે જોઈએ છીએ કે કઈ જ થયું નથી. |
0:57 | પહેલા હું “check password against db” લખીશ અને ત્યારબાદ ડેટાબેઝથી જોડાવવાનું છે. |
1:08 | આપણે આ પેજીસ માંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ - જેમ કે લોગીન પેજ. |
1:15 | તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે “include” અને ” include connect .php” નામની જુદી ફાઈલમાં મૂકી શકો છો, જેથી તેને ટાઈપ કરવું ન પડશે. |
1:29 | પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે, હું આને વારંવાર ટાઈપ કરીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે. |
1:35 | આપણે અહીં ટાઈપ કરીશું - "connect = mysql_connect". |
1:40 | અને આપણે યુઝરનેમ root અને પાસવર્ડ કંઈજ નહી, એ સાથે આપણા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાશું, હું મારું ડેટાબેઝ પસંદ કરીશ. |
1:50 | તો આ “phplogin” છે જે અહીં છે. ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો. |
1:58 | આપણું કોષ્ટક "users" છે, જેનો ઉપયોગ આપણે પછીથી કરી શકીએ છીએ. |
2:01 | આગળ પાસવર્ડો મેળવવા માટે એક ક્વેરી બનાવીશું. |
2:05 | તો હું “ query get” ટાઈપ કરીશ જે "mysql query" સમાન છે અને અહીં "SELECT password" ટાઈપ કરીશું - આપણે ડેટાબેઝ "users" માંથી પાસવર્ડ ખાતરી કરવાની જરૂર છે. |
2:26 | તમે અહીં જોઈ શકો છો. આ એક "users" કોષ્ટક છે. |
2:31 | પછી “Where username is equal to user” ટાઈપ કરીશું. આ યુઝરનું યુઝરનેમ ધરાવતું સેશન વેરીએબલ છે. |
2:39 | તો, આપણે આ કોષ્ટકમાંથી પાસવર્ડ હેશ પસંદ કરીશું જ્યાં યુઝરનેમ સેશન નામ સમાન છે, અને તે “Alex” સમાન છે. |
2:49 | તો, આ એક સફળ ક્વેરી હોવી જોઈએ. અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો “ or die "Query didn’t work”" - એરર મેસેજ. |
2:59 | તમે આ એરર મેસેજો સાથે થોડું કલ્પનાશીલ બની શકો છો અને તમને ગમતું ટાઈપ કરી શકો છો. |
3:08 | એજ રીતે અહીં. તમે લખી શકો છો “or die”. તમે એરર મેસેજ અહીં ઉમેરી શકો છો પણ સમય બચાવવા માટે, હમણાં ન કરીશ. |
3:17 | હવે, આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું, એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમ્યાન લૂપ કરવા માટે "while" ફંક્શનને વાપરીએ. |
3:25 | મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ કમેન્ટ દ્વારા જાણકારી મળી. હું લખીશ "row = mysql_fetch_associative". અને આ "query get" છે. |
3:41 | આપણે “old password db” સુયોજિત કરીશું જે નવું વેરીએબલ નામ છે. જુના પાસવર્ડ જે સબમીટ થયેલ છે તે સાથે ભૂલ ન કરો. |
3:50 | ડેટાબેઝમાં જુનો પાસવર્ડ રો સમાન રહેશે. |
3:55 | યાદ રાખો આ એક એરે બનાવે છે. |
3:58 | તો આ વેલ્યુ ” password” છે, કારણ કે આપણા ડેટાબેઝની અંદર, આ અહીં “password” છે. તમને લેબલો વાપરવાની જરૂર છે. |
4:06 | તો અહીંથી પાસવર્ડો તપાસ કરી શકીએ છીએ. |
4:08 | જુના અને નવા પાસવર્ડોને તપાસવું એક સરળ “IF” સ્ટેટમેંટ છે. |
4:16 | ટાઈપ કરો - if the old password is equal to old password જે ડેટાબેઝમાં છે. |
4:25 | આ બંને md5 હેશ છે કારણ કે તેમને પહેલા md5 હેશમાં રૂપાંતરિત કર્યા હતા. |
4:30 | તો, જો આ સમાન છે તો કોડના બ્લોકને રન કરીશું, નહી તો પેજને કીલ કરી ” Old password doesn’t match!” લખીશું. |
4:44 | તો અહીં, એ માની કે આપણે વેલીડેશનનાં પ્રથમ સ્તરને મેળવી લીધું છે -આપણે ડેટાબેઝમાં જુના પાસવર્ડથી આપણા જુના પાસવર્ડ સાથે તપાસી લીધા છે - હવે બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે. |
4:57 | હવે આ સરળ રીતે “if new password is equal to repeat new password” ટાઈપ કરવા જેવું છે, ત્યારબાદ આપણે એક કોડનાં બ્લોકને લખી શકીએ છીએ, નહી તો આપણે ફક્ત પુષ્ઠને કીલ (નષ્ટ કરવું) કરી શકીએ છીએ અને લખી શકીએ કે “ New passwords don’t match!”. |
5:20 | તો અહીં આ “success” છે અને ત્યારબાદ આપણે લખીશું “change password in database”. |
5:31 | તો હવે હું શું કરીશ કે “success” ને એકો કરીશ અને હું મારા પુષ્ઠ પર પાછી જઈશ. |
5:38 | હું ઈરાદાપૂર્વક મારા પાસવર્ડને ખોટું ટાઈપ કરીશ. તો હું ફક્ત આ ટાઈપ કરીશ. |
5:41 | મારો નવો પાસવર્ડ હું "abc" ટાઈપ કરીશ અને પછી “change password” પર ક્લિક કરવાથી અમને "Old password doesn’t match!" મેસેજ (સંદેશ) મળે છે. |
5:49 | જો હું "abc" ને મારા જુના પાસવર્ડ તરીકે ટાઈપ કરું છું, જે કે એ છે, અને "123" ને મારા નવા પાસવર્ડ તરીકે અને આગળ ક્રમવિનાના અક્ષરો, તો અમને મળવું જોઈએ.....Oh "Old password doesn’t match!" |
6:00 | ચાલો પાછા જઈને કોડને તપાસીએ. Old password......... row - password............ query get........ |
6:13 | અહીં આપણે ડીબગ (ભૂલ સુધારણા) કરવા હેતુ શું કરી શકીએ છીએ કે અંતમાં એક બ્રેક (ભંગાણ) સાથે લખીએ “echo old password db”, અને બીજી અન્ય બ્રેક સાથે લખીએ echo old password. |
6:31 | હવે આપણે શું કરી શકીએ છીએ કે, સ્ક્રીપ્ટને ફરીથી ચલાવી શકીએ છીએ, જેથી જુનો પાસવર્ડ "abc" ની બરાબર, નવો પાસવર્ડ "123" ની બરાબર, અને ત્યારબાદ ક્રમ રહીત અક્ષરો. |
6:44 | ઠીક છે તો ચાલો આની સરખામણી કરીએ. મને આ બંને સરખા દેખાય છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અમને અહીં એક સમસ્યા મળી છે. |
6:50 | ફરીથી ચાલો કોડ તપાસ કરીએ. વર્ણાક્ષરો માટે તપાસ કરવામાં આવી રહ્યી છે. |
7:15 | ઠીક છે મને હમણાં સમસ્યા મળી ગયી છે. જો હું અહીં મારા ડેટાબેઝ પર પાછી જાઉં છું, આપણે જોઈએ છીએ કે આ મુલ્યમાં હું પોતેથી જોડાઈ ગયી હતી અને મેં આની અંતમાં આ સ્પેસ (ખાલી જગ્યા) બનાવી હતી - તમે તેને ભૂરા રંગમાં હાઈલાઈટ થયેલ જોઈ શકો છો - જલ્દી હું આનાથી છુટકારો મેળવીશ અને હું મારા પુષ્ઠ પર પાછી આવીશ. |
7:33 | હંમેશાની જેમ હું ફરીથી લોગીન કરીશ અને ઝડપથી મારા પાસવર્ડને બદલીશ, મેં બરાબર રીતે મારા જુના પાસવર્ડને નાખીશ અને મારા બે નવા પાસવર્ડો માટે ક્રમ વિનાની લખાણ નાખીશ. |
7:45 | તમે જોઈ શકો છો કે મારા બે નવા પાસવર્ડો મેળ ખાતા નથી. |
7:49 | આપણે આને પહેલાથી જ એકો કરી દીધું છે, તો હવે આપણે આને રદ્દ કરી શકીએ છીએ. |
7:53 | તો એ માનીને કે મારા પાસવર્ડો મેળ ખાય છે, ચાલો હું આ સક્સેસ મેસેજ (સફળતા સંદેશ) ને એકો કરું. |
7:58 | તો ચાલો આને રદ્દ કરીએ. હું આને ડીબગીંગ માટે મુકું છું. |
8:02 | હું મારો જુનો પાસવર્ડ, મારો નવો પાસવર્ડ 123 અને 123 ટાઈપ કરીશ, change password ક્લિક કરીશ, અને અમને success મળે છે. |
8:10 | તો હું અહીં પાછલી ભૂલો માટે માફી માંગું છું. |
8:18 | તો આ ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં, આપણે યુઝર (વપરાશકર્તા) ના પાસવર્ડને સુધારણા કરવાનું ચાલુ રાખીશું અને ખાતરી કરીશું કે બધું બરાબર કામ કરી રહ્યું છે. |
8:29 | જોવાબદ્દલ આભાર. આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |