Difference between revisions of "Advanced-Cpp/C2/Exception-Handling/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | '''Try''' (ટ્રાય) | + | | '''Try''' (ટ્રાય), '''Catch''' (કેચ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 101: | Line 97: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | '''Throw:''' | + | | '''Throw:''', '''try block''' (ટ્રાય બ્લોક) અને '''catch block''' (કેચ બ્લોક) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 213: | Line 205: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | તમારા કીબોર્ડ પર, '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મિનલ | + | | તમારા કીબોર્ડ પર, '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
− | વિન્ડો ખોલો. | + | |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો | + | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ space exception dot cpp space hyphen o space ex''' અને '''Enter''' દબાવો. |
− | '''g++ space exception dot cpp space hyphen o space ex''' અને '''Enter''' દબાવો. | + | |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | ટાઈપ કરો | + | | ટાઈપ કરો '''dot slash ex''' અને '''Enter''' દબાવો. |
− | '''dot slash ex''' અને '''Enter''' દબાવો. | + | |
|- | |- | ||
Line 248: | Line 237: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | '''enter''' દબાવો. | + | | '''enter''' દબાવો. ફરીથી ઉપર બાણ દર્શાવતી કીને બે વાર દબાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 288: | Line 273: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | એસાઇનમેંટ તરીકે | + | | એસાઇનમેંટ તરીકે કર્મચારીઓની ઉંમર દર્શાવો. |
− | + | ||
|- | |- | ||
Line 329: | Line 313: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | + | |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
− | જોડાવાબદ્દલ આભાર. | + | |
|} | |} |
Latest revision as of 11:27, 23 February 2017
Time | Narration |
00:01 | C++ માં Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ). |
00:11 | આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:16 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:20 | g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:25 | ચાલો Exception (એક્સેપ્શન) નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:29 | Exception (એક્સેપ્શન) એ એક એવી સમસ્યા છે જે કે પ્રોગ્રામ એક્ઝીક્યુટ થતી વખતે ઉદ્દભવે છે. |
00:34 | તે એક run-time (રન-ટાઈમ) એરર છે જેનો પતો પ્રોગ્રામ લગાવી શકે છે |
00:39 | ચાલો Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પર જઈએ. |
00:42 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ થતી વખતે ઉદ્દભવેલી સમસ્યાઓને આપેલ પ્રત્યુત્તરને Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) કહેવાય છે. |
00:50 | Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરતા રહેવાનું ચાલુ રહેવા માટે પરવાનગી પ્રદાન કરે છે. |
00:55 | તે સમસ્યા ઓળખવામાં મદદ કરે છે. |
00:57 | અને સુનિયંત્રિત રીતે પ્રોગ્રામને બંધ કરે છે. |
01:02 | ચાલો Exceptions (એક્સેપ્શનો) નાં પ્રકારો જોઈએ. |
01:05 | Try (ટ્રાય), Catch (કેચ) |
01:07 | અને Throw (થ્રો) |
01:09 | એરર હોય શકે એવા કોડ ને આપણે ટ્રાય બ્લોકમાં મુકીએ છે. |
01:13 | ત્યારબાદ તેને થ્રો વાપરીને સંભાળવામાં આવે છે. |
01:16 | આનાં પછીથી એક્સેપ્શન કેચ સ્ટેટમેંટ દ્વારા, પકડવામાં આવે છે. |
01:21 | અને ત્યારબાદ તે પ્રક્રિયા થાય છે. |
01:23 | try, catch અને throw માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે: |
01:27 | Throw:, try block (ટ્રાય બ્લોક) અને catch block (કેચ બ્લોક) |
01:32 | અહીં આપણે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ |
01:35 | થ્રો સ્ટેટમેંટને ટ્રાય બ્લોકની અંદર પણ લખી શકાય છે. |
01:40 | આપણી પાસે ટ્રાય, કેચ બ્લોકો કરતા વધુ પણ હોઈ શકે છે. |
01:44 | હવે ચાલો Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પર ઉદાહરણ જોઈએ. |
01:48 | મારી પાસે કોડ છે, હું તે ખોલીશ |
01:51 | આપણી ફાઈલનું નામ exception.cpp છે તેની નોંધ લો. |
01:55 | આ પ્રોગ્રામમાં આપણે Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) વાપરીને શૂન્ય વડે ભાગાકાર એરરને ઉકેલીશું. |
02:02 | ચાલો કોડ મારફતે જઈએ. |
02:04 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
02:07 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
02:11 | અહીં આપણી પાસે છે ફંક્શન division (ડીવીઝન) સાથે int a અને int b તરીકે આર્ગ્યુંમેંટ. |
02:18 | ત્યારબાદ આપણે તપાસીએ છીએ કે b ==0 છે કે નહી. |
02:22 | જો true (ટ્રુ) હોય તો, આપણે division by zero condition એક્સેપ્શન ફેંકીએ છીએ. |
02:27 | ફંક્શન આ a અને b નો ભાગાકાર પાછો આપે છે |
02:32 | આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
02:34 | આમાં આપણે x, y તરીકે ઇન્ટીજર વેરીએબલો અને z તરીકે બમણું વેરીએબલ ડીકલેર કર્યું છે. |
02:42 | અહીં આપણે x અને y ની વેલ્યુ સ્વીકારીએ છીએ. |
02:46 | આ છે આપણું try block (ટ્રાય બ્લોક). |
02:48 | અહીં આપણે ફંક્શન division બોલાવ્યુ છે. |
02:51 | અને પરિણામને z માં સંગ્રહીત કર્યું છે. |
02:54 | ત્યારબાદ આપણે z વેલ્યુ પ્રીંટ કરીએ છીએ. |
02:57 | આ છે આપણું catch block (કેચ બ્લોક). |
02:59 | આમાં આપણે character constant (કેરેક્ટર કોનસ્ટંટ) તરીકે એક આર્ગ્યુંમેંટ msg પસાર કરીએ છીએ. |
03:06 | ત્યારબાદ આપણે msg પ્રીંટ કરીએ છીએ. |
03:08 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03:11 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:13 | તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:21 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space exception dot cpp space hyphen o space ex અને Enter દબાવો. |
03:32 | ટાઈપ કરો dot slash ex અને Enter દબાવો. |
03:36 | Enter the value of x and y: |
03:38 | હું આપીશ 3 અને 0 |
03:42 | આઉટપુટ આ પ્રમાણે દેખાય છે: Division by zero condition |
03:46 | ચાલો ફરીથી કમ્પાઈલ કરીએ. |
03:48 | ઉપર બાણ દર્શાવતી કીને બે વાર દબાવો. |
03:51 | enter દબાવો. ફરીથી ઉપર બાણ દર્શાવતી કીને બે વાર દબાવો. |
03:55 | Enter value of x and y |
03:57 | હું આપીશ 8 અને 2 |
04:01 | The output is 4 |
04:04 | આ રીતે ટ્રાય, કેચ અને થ્રો બ્લોક કામ કરે છે. |
04:08 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
04:11 | આપણી સ્લાઈડો પર પાછા ફરીએ. |
04:14 | ચાલો સારાંશ લઈએ, |
04:16 | આ ટ્યુટોરીયલમાં, આપણે જોયું, Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) Try Catch અને Throw બ્લોકો. |
04:23 | એસાઇનમેંટ તરીકે કર્મચારીઓની ઉંમર દર્શાવો. |
04:26 | ઉંમર 15 કરતા નાની છે કે નહી તે તપાસવા માટે એક એક્સેપ્શન મુકો. |
04:31 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
04:34 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:38 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
04:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
04:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
04:52 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
04:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05:04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
05:11 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:16 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |