Difference between revisions of "GChemPaint/C2/Formation-of-Bonds/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 172: Line 172:
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|Press '''CTRL+A''' to select all objects.
+
| બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે  '''CTRL+A''' દબાઓ.
  
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|Click on '''Select one or more objects''' tool and drag the structures.
+
| '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|Here is a slide for the '''Tetrahedral Methane''' structure.
+
| અહી  ''Tetrahedral Methane''' (ટેટ્રાહેડ્રલ મીથેન) સ્ટ્રક્ચર  માટે સ્લાઈડ છે.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|All the bond lengths are equal to 1.09 '''angstrom'''.
+
| બધા બોન્ડ ની લંબાઈ  '''1.09 ''''''  '''angstrom''' (એન્ગસ્ટ્રોમ) છે.
  
 
|-
 
|-
 
|03:19
 
|03:19
|In  '''Tetrahedral methane''' structure, all the bond angles are equal to '''109.5 degree.'''
+
|In  '''Tetrahedral methane''' (ટેટ્રાહેડ્રલ મીથેન ) સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા  '''109.5 degree.''' છે.
  
 
|-
 
|-
 
|03:31
 
|03:31
|Now, let's draw '''Tetrahedral'''  ''' Ethane''' structure.  
+
| ચાલો  હવે '''Tetrahedral'''  ''' Ethane''' (ટેટ્રાહેડ્રલ ઈથેન ) સ્ટ્રક્ચર દોરીએ.
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|Click on '''Add a bond or change the multiplicity of existing one''' tool.
+
| '''Add a bond or change the multiplicity of existing one''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|Click on the '''Display area.'''
+
| '''Display area.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|Orient the bond in horizontal direction.  
+
| બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો.
  
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|On  each edge of the bond let us draw three bonds.
+
|દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો.
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|Orient the bonds to form a '''Tetrahedral geometry'''.
+
| બોન્ડ ની સ્થિતિ  '''Tetrahedral geometry''' (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) ના ફોર્મ પર નિર્ધારિત કરો.
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|Click on each edge. Then orient the three bonds in different directions.
+
| દરેક કિનારી પર ક્લિક કરો,પછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો.
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|Likewise let us draw on the other edge.
+
| આજ રીતે આપને બીજી કિનારીઓ પર દોરીશું.  
  
 
|-
 
|-
 
|04:07
 
|04:07
|Let us attach hydrogen atoms at the ends.
+
|ચાલો  હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ.
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|To attach '''Hydrogen''' atoms to the ends, Press capital '''H.'''
+
| હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ '''H.''' ને દબાઓ. 
  
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|A submenu opens in which we will select '''H'''.
+
|સબમેનુ ખુલે છે જેમાં આપને '''H''' પસંદ કરીશું.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|Observe that '''Hydrogen''' atom appears in the tool box.
+
|નોધ લો કે  '''Hydrogen''' પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે.
  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
|Click on '''Add or modify an atom''' tool.  
+
| '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો .  
  
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|Click on all the positions to add '''hydrogen''' atoms.
+
|હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|Now let us  add '''Stereochemical''' bonds to '''Ethane''' structure.
+
| (ઈથેન) સ્ટ્રક્ચરમાં '''Stereochemical'' (સ્ટિરીયોકેમિકલ)  બોન્ડ ઉમેરીએ .
  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|'''Stereochemical''' bonds available in the tool box are,
+
|'''Stereochemical''' (સ્ટિરીયોકેમિકલ)  બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે,
  
 
|-
 
|-
 
|04:46
 
|04:46
|* '''Add a wedge bond,'''  
+
|* '''Add a wedge bond,''' (એડ અ વેજ્ડ બોન્ડ)
  
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|* '''Add a hash bond,'''  
+
|* '''Add a hash bond,''' (એડ અ હેશ બોન્ડ)
  
 
|-
 
|-
 
|04:50
 
|04:50
|* '''Add a squiggle bond'''  
+
|* '''Add a squiggle bond''' (એડ અ સ્યુઈગલ બોન્ડ)
 
   
 
   
 
|-
 
|-
 
|04:53
 
|04:53
|* and '''Add a fore bond'''.
+
|* and '''Add a fore bond'''. (એડ અ ફોર બોન્ડ)
 +
 
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|Let us  use '''Add a wedge bond''' to convert '''Ethane''' to a "Stereochemical" structure.
+
| ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે '''Add a wedge bond,''' (એડ અ વેજ્ડ બોન્ડ) નો ઉપયોગ કરીએ.
 +
   
  
 
|-
 
|-
 
|05:03
 
|05:03
|Click on '''Add a wedge bond'''.
+
|  '''Add a wedge bond''' (એડ અ ફોર બોન્ડ) પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|Then click on all the bonds.
+
| પછી બધા બોન્ડ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:10
 
|05:10
|Observe the changes.
+
|ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|Click on '''Add a hash bond'''  
+
| '''Add a hash bond''' (એડ અ હેશ બોન્ડ) પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|and then click on the '''Display area'''.
+
| અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|Now I will explain about '''Invert wedge hashes'''.
+
|હવે હું  '''Invert wedge hashes''' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) વિષે સમજાવીશ.  
  
 
|-
 
|-
 
|05:25
 
|05:25
|Go to '''Edit''' menu, navigate to '''Preferences''' and click on it.
+
| '''Edit''' મેનુ પર જાઓ , navigate to '''Preferences''' પર જાઓ અને તેના પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|'''GChemPaint Preferences''' window opens.  
+
|'''GChemPaint Preferences''' વિન્ડો ખુલે છે.  
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|Click on '''Invert wedge hashes''' checkbox.
+
| ''Invert wedge hashes''' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) ચેકબોક્સ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-

Revision as of 13:05, 2 September 2014

Title of the tutorial: Formation-of-Bonds

Author: Madhuri Ganapathi

Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Inverse wedge hashes GChemPaint tools- Add a bond or change the multiplicity of an existing one, Add a wedge bond, Add a hash bond, Add a squiggle bond and Add a fore bond.

Time Narration
00:00 નમસ્તે મિત્રો.
00:02 GChemPaint. મા Formation of bonds પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 * મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા.
00:13 * બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા
00:15 * Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને
00:18 * Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ)
00:21 અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:27 GChemPaint આવૃત્તિ. 0.12.10
00:33 Tઆ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,
00:37 GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.
00:40 જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:46 મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે.
00:51 ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું.
00:58 ઈથેન સ્ટ્રક્ચરને કોપી કરો અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો.
01:05 Select one or more objects ટૂલ પર ક્લિક કરો.
01:08 તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો.
01:11 સ્ટ્રક્ચરને કોપી કરવા માટે CTRL +C દબાઓ.
01:14 અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે CTRL + V દબાઓ.
01:19 જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે.
01:23 ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ.
01:27 સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો.
01:33 સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો.
01:40 ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ.
01:44 Add a bond or change the multiplicity of an existing one ટૂલ પર ક્લિક કરો.
01:51 બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો.
01:55 નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે.
02:00 હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 થી કમી થઈને 4 થયી છે.
02:06 નવું સ્ટ્રક્ચર Ethene (ઇથીન) છે.
02:09 આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ.


02:14 ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો.
02:20 નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે.
02:25 હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે.
02:30 નવું સ્ટ્રક્ચર Ethyne (ઇથાઇન) છે.
02:34 ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ.
02:37 Add or modify a text ટૂલ પર ક્લિક કરો.
02:41 સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો.
02:43 સ્ટ્રક્ચર ના નામ Ethane, Ethene અને Ethyne (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો.
02:53 ચાલો આગળ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ.
02:57 ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ.
03:00 બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRL+A દબાઓ.
03:03 Select one or more objects ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો.
03:10 અહી Tetrahedral Methane' (ટેટ્રાહેડ્રલ મીથેન) સ્ટ્રક્ચર માટે સ્લાઈડ છે.
03:14 બધા બોન્ડ ની લંબાઈ 1.09 ' angstrom (એન્ગસ્ટ્રોમ) છે.
03:19 In Tetrahedral methane (ટેટ્રાહેડ્રલ મીથેન ) સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા 109.5 degree. છે.
03:31 ચાલો હવે Tetrahedral Ethane (ટેટ્રાહેડ્રલ ઈથેન ) સ્ટ્રક્ચર દોરીએ.
03:35 Add a bond or change the multiplicity of existing one ટૂલ પર ક્લિક કરો.
03:41 Display area. પર ક્લિક કરો.
03:43 બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો.
03:47 દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો.
03:51 બોન્ડ ની સ્થિતિ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) ના ફોર્મ પર નિર્ધારિત કરો.
03:55 દરેક કિનારી પર ક્લિક કરો,પછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો.
04:02 આજ રીતે આપને બીજી કિનારીઓ પર દોરીશું.
04:07 ચાલો હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ.
04:10 હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ H. ને દબાઓ.
04:16 સબમેનુ ખુલે છે જેમાં આપને H પસંદ કરીશું.
04:21 નોધ લો કે Hydrogen પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે.
04:26 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો .
04:29 હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો.
04:37 (ઈથેન) સ્ટ્રક્ચરમાં 'Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ઉમેરીએ .
04:42 Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે,
04:46 * Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ)
04:48 * Add a hash bond, (એડ અ હેશ બોન્ડ)
04:50 * Add a squiggle bond (એડ અ સ્યુઈગલ બોન્ડ)
04:53 * and Add a fore bond. (એડ અ ફોર બોન્ડ)


04:55 ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ) નો ઉપયોગ કરીએ.


05:03 Add a wedge bond (એડ અ ફોર બોન્ડ) પર ક્લિક કરો.
05:05 પછી બધા બોન્ડ પર ક્લિક કરો.
05:10 ફેરફારનું અવલોકન કરો.
05:13 Add a hash bond (એડ અ હેશ બોન્ડ) પર ક્લિક કરો.
05:15 અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
05:19 હવે હું Invert wedge hashes (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) વિષે સમજાવીશ.
05:25 Edit મેનુ પર જાઓ , navigate to Preferences પર જાઓ અને તેના પર ક્લિક કરો.
05:31 GChemPaint Preferences વિન્ડો ખુલે છે.
05:34 Invert wedge hashes' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) ચેકબોક્સ પર ક્લિક કરો.
05:38 If set, the wedge hashes bonds will follow the usual convention.
05:43 Narrow end is at the start of the bond and broad end is at the other end.
05:50 This helps to visualize the bond correctly.
05:55 Default convention in GChemPaint is inverse, because it is more consistent with the perspective rules.
06:05 Observe the changes in the Hash bond.
06:09 Let us click on Close button to close the window.
06:13 Let us change the bonds to Add a hash bond in the Ethane structure.
06:18 Click on Add a hash bond
06:21 Click on all the bonds.
06:27 Let us now save the file.
06:30 Click on Save the current file icon on the toolbar
06:34 Save as dialog box opens.
06:37 Enter the file name as Formation of bond
06:41 Click on Save button.
06:44 Let's summarise.
06:46 In this tutorial we have learnt to,
06:49 * Add bonds to the existing bond
06:52 * Orient the bonds
06:54 * Add Stereochemical bonds
06:56 * and Inverse wedge hashes
07:00 As an assignment,
07:01 * Convert Propane to Propyne
07:04 * Draw Propane and butane structures
07:07 * Show the stereochemical bonds.
07:11 Your completed assignment should look like this.
07:16 Watch the video available at this URL http://spoken-tutorial.org /What_a_Spoken_Tutorial
07:19 It summarises the Spoken Tutorial project
07:23 If you do not have good bandwidth, you can download and watch it
07:28 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
07:33 Gives certificates to those who pass an online test
07:36 For more details, please write to contact@spoken-tutorial.org
07:42 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:47 It is supported by the National Mission on Education through ICT, MHRD,Government of India
07:54 More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro
08:00 Animation is done by Udhaya Chandrika.
08:02 This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya