Difference between revisions of "Ruby/C3/while-and-until-Looping-Statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 331: | Line 331: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | |'''redo''' | + | | '''redo''' (રીડૂ) મોટા ભાગનાં આંતરિક લૂપની પુનરાવૃત્તિ એક્ઝીક્યુટ કરે છે. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | તે આવું લૂપ કંડીશનને તપાસ કર્યા વિના કરશે. |
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | | + | | આપણી કંડીશન રહેશે '''if i == 20'''. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | | + | | પરિણામ અનંત લૂપ રહેશે, જ્યાં સુધી '''i''' ની વેલ્યુ '''20''' થી બદલાશે નહી. |
|- | |- | ||
− | |05:43 | + | | 05:43 |
− | | | + | | ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''ruby space redo hyphen loop dot rb''' (ruby સ્પેસ redo હાયફન loop ડોટ rb) |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | અને આઉટપુટ જોઈએ. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | આઉટપુટ એવું અનંત લૂપ ધરાવે જેનો કદીપણ અંત થશે નહી. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | | અનંત લૂપને સમાપ્ત કરવા માટે '''Ctrl + C''' દબાવો |
|- | |- | ||
− | | | + | | 06:03 |
− | | | + | | હવે, ચાલો '''break''' (બ્રેક) સ્ટેટમેંટ જોઈએ. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | રૂબીમાં '''break''' (બ્રેક) સ્ટેટમેંટ માટે આપેલ સીન્ટેક્સ છે- |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | |'''a looping statement ''' | + | | '''a looping statement''' (લૂપીંગ સ્ટેટમેંટ) |
|- | |- | ||
− | | | + | | 06:12 |
− | | | + | | '''a conditional statement''' (કંડીશનલ સ્ટેટમેંટ) |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | |'''break ''' | + | | '''break''' (બ્રેક) |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | |'''end conditional ''' | + | | '''end conditional''' (એન્ડ કંડીશનલ) |
|- | |- | ||
− | | | + | | 06:16 |
− | |'''ruby code''' | + | | '''ruby code''' (રૂબી કોડ) |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | |'''end loop ''' | + | | '''end loop''' (એન્ડ લૂપ) |
− | |||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 06:21 |
− | | | + | | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''gedit space break hyphen loop dot rb space ampersand''' (gedit સ્પેસ break હાયફન loop ડોટ rb સ્પેસ એમ્પરસંડ). |
− | + | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, અને આ ઉદાહરણમાં જેમ આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | | આ ઉદાહરણમાં મેં એક '''each''' (ઈચ) લૂપ જાહેર કર્યું છે. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | તે આપણે વાપરેલ પહેલાવાળાની જેમ જ છે. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | અહીં આવેલ '''puts''' (પુટ્સ) મેથડ '''11''' થી '''19''' ક્રમાંકો માટે આઉટપુટ દર્શાવશે. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | | જેમ વેલ્યુ '''20''' થાય છે, તેમ પ્રોગ્રામ કંડીશનલ '''if''' બ્લોક દાખલ કરે છે. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | | આ સમયે, તેનો સામનો બ્રેક સ્ટેટમેંટથી થશે અને લૂપથી બહાર નીકળશે. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | |'''ruby space break hyphen loop dot rb ''' | + | | '''ruby space break hyphen loop dot rb''' (ruby સ્પેસ break હાયફન loop ડોટ rb) |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | અને આઉટપુટ જુઓ. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | | આઉટપુટ '''10''' થી '''19''' સુધીનાં ક્રમાંકો ધરાવશે. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | તમે હવે રૂબીમાં પોતાનું બ્રેક બંધારણ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ. |
+ | |||
|- | |- |
Revision as of 13:40, 26 July 2014
Time | Narration |
00:01 | Ruby (રૂબી) માં while (વ્હાઈલ) અને until (અનટીલ) લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું- |
00:09 | while loop (વ્હાઈલ લૂપ) |
00:10 | until loop (અનટીલ લૂપ) |
00:11 | redo (રીડૂ) |
00:12 | અને break (બ્રેક) |
00:13 | આપણે વાપરી રહ્યા છીએ |
00:14 | ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00:17 | રૂબી 1.9.3 |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. |
00:25 | સાથે જ તમને લીનક્સ આદેશો, ટર્મિનલ અને ટેક્સ્ટ-એડીટરની પણ જાણકારી હોવી જોઈએ. |
00:29 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:34 | એ પહેલા કે અમે શરુ કરીએ, યાદ કરી લો કે આપણે પહેલા ttt ડીરેક્ટરી બનાવી હતી. |
00:38 | ચાલો એ ડીરેક્ટરીમાં જઈએ. |
00:41 | ત્યારબાદ ruby hyphen tutorial (રૂબી હાયફન ટ્યુટોરીયલ) અને looping hyphen statements (લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ) માં. |
00:46 | હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ, ચાલો આગળ વધીએ. |
00:50 | રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે: |
00:54 | while “boolean expression” (વ્હાઈલ “બૂલીયન એક્સપ્રેશન”) |
00:56 | ruby code (રૂબી કોડ) |
00:57 | end (એન્ડ) |
00:58 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
01:01 | મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ gedit માં બનાવો. |
01:05 | તેને while hyphen loop dot rb નામ આપો |
01:09 | મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે. |
01:13 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space while hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
01:24 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
01:28 | આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે. |
01:32 | પહેલા, મેં લોકલ વેરીએબલ i ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે. |
01:38 | ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે. |
01:41 | જ્યાંસુધી વેરીએબલ i -10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે. |
01:46 | વ્હાઈલ લૂપમાં puts મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે. |
01:51 | આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે i ની વેલ્યુને 1 અંક ઘટાડીએ છીએ. |
01:56 | i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે. |
02:01 | વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે. |
02:04 | આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -10 સુધી પહોંચતું નથી, |
02:09 | આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે. |
02:12 | તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે. |
02:16 | હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space while hyphen loop dot rb (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ. |
02:30 | આઉટપુટ 0 થી -9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે. |
02:35 | તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ. |
02:40 | ચાલો આગળ until લૂપ જોઈએ. |
02:43 | રૂબીમાં until લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે- |
02:45 | until “boolean expression” (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”) |
02:47 | ruby code (રૂબી કોડ) |
02:48 | end (એન્ડ) |
02:50 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
02:52 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space until hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
03:03 | તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો. |
03:07 | મેં આ ઉદાહરણમાં એક until લૂપ જાહેર કર્યું છે. |
03:12 | આપણે લોકલ વેરીએબલ i જાહેર કર્યું હતું અને તેને 0 પર ઇનીશલાઈઝ કર્યું હતું. |
03:16 | ત્યારબાદ આપણે until લૂપ જાહેર કર્યું છે. |
03:18 | આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ i એ -10 કરતા મોટો રહે છે. |
03:23 | puts (પુટ્સ) મેથડ આઉટપુટ દર્શાવશે. |
03:27 | આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી, i ની વેલ્યુ 1 અંક ઘટે છે. |
03:32 | i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે. |
03:36 | વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે. |
03:40 | આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -11 સુધી પહોંચતું નથી. |
03:43 | આ સમયે અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે. |
03:46 | ત્યારપછીથી, તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે. |
03:51 | હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space until hyphen loop dot rb (ruby સ્પેસ until હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ. |
04:03 | આઉટપુટ 0 થી -10 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે. |
04:08 | તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ. |
04:13 | ચાલો હવે redo બંધારણ પર જઈએ. |
04:16 | રૂબીમાં redo (રીડૂ) માટે આપેલ સીન્ટેક્સ છે- |
04:20 | a collection of objects.each do item |
04:25 | a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ) |
04:27 | ruby code (રૂબી કોડ) |
04:28 | redo (રીડૂ) |
04:29 | end (એન્ડ) કંડીશનલ |
04:30 | end લૂપ |
04:32 | મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે. |
04:35 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space redo hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ redo હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
04:48 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
04:52 | આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે. |
04:55 | આપણે ઈચ લૂપને ક્રમાંક 10 થી 20 સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે. |
05:00 | ત્યારબાદ, આપણે if કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ. |
05:04 | લૂપ 10 થી 20 સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે. |
05:08 | જો i ની વેલ્યુ 20 બરાબર હોય, તો જ તે આંતરિક કંડીશનલ if કંડીશનલ બ્લોકને દાખલ કરશે. |
05:15 | ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે. |
05:20 | જેમ પ્રોગ્રામ if કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ, તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે. |
05:24 | ત્યારબાદ તે redo (રીડૂ) એક્ઝીક્યુટ કરશે. |
05:28 | redo (રીડૂ) મોટા ભાગનાં આંતરિક લૂપની પુનરાવૃત્તિ એક્ઝીક્યુટ કરે છે. |
05:31 | તે આવું લૂપ કંડીશનને તપાસ કર્યા વિના કરશે. |
05:34 | આપણી કંડીશન રહેશે if i == 20. |
05:38 | પરિણામ અનંત લૂપ રહેશે, જ્યાં સુધી i ની વેલ્યુ 20 થી બદલાશે નહી. |
05:43 | ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space redo hyphen loop dot rb (ruby સ્પેસ redo હાયફન loop ડોટ rb) |
05:52 | અને આઉટપુટ જોઈએ. |
05:53 | આઉટપુટ એવું અનંત લૂપ ધરાવે જેનો કદીપણ અંત થશે નહી. |
05:58 | અનંત લૂપને સમાપ્ત કરવા માટે Ctrl + C દબાવો |
06:03 | હવે, ચાલો break (બ્રેક) સ્ટેટમેંટ જોઈએ. |
06:06 | રૂબીમાં break (બ્રેક) સ્ટેટમેંટ માટે આપેલ સીન્ટેક્સ છે- |
06:10 | a looping statement (લૂપીંગ સ્ટેટમેંટ) |
06:12 | a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ) |
06:13 | break (બ્રેક) |
06:14 | end conditional (એન્ડ કંડીશનલ) |
06:16 | ruby code (રૂબી કોડ) |
06:17 | end loop (એન્ડ લૂપ) |
06:18 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
06:21 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space break hyphen loop dot rb space ampersand (gedit સ્પેસ break હાયફન loop ડોટ rb સ્પેસ એમ્પરસંડ). |
06:33 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, અને આ ઉદાહરણમાં જેમ આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
06:38 | આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે. |
06:41 | તે આપણે વાપરેલ પહેલાવાળાની જેમ જ છે. |
06:43 | અહીં આવેલ puts (પુટ્સ) મેથડ 11 થી 19 ક્રમાંકો માટે આઉટપુટ દર્શાવશે. |
06:49 | જેમ વેલ્યુ 20 થાય છે, તેમ પ્રોગ્રામ કંડીશનલ if બ્લોક દાખલ કરે છે. |
06:54 | આ સમયે, તેનો સામનો બ્રેક સ્ટેટમેંટથી થશે અને લૂપથી બહાર નીકળશે. |
06:59 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
07:02 | ruby space break hyphen loop dot rb (ruby સ્પેસ break હાયફન loop ડોટ rb) |
07:05 | અને આઉટપુટ જુઓ. |
07:08 | આઉટપુટ 10 થી 19 સુધીનાં ક્રમાંકો ધરાવશે. |
07:13 | તમે હવે રૂબીમાં પોતાનું બ્રેક બંધારણ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ.
|
07:17 | This brings us to the end of this Spoken Tutorial. |
07:20 | Let's summarize. |
07:22 | In this tutorial we have learnt to use
|
07:24 | while loop |
07:25 | until construct |
07:26 | redo |
07:27 | break construct |
07:29 | As as assignment |
07:31 | Consider a range of numbers 100 to 115(inclusive) represented as Fahrenheit. |
07:38 | Write a Ruby program using |
07:40 | the appropriate loop construct |
07:42 | that uses the Fahrenheit to Celsius conversion formula |
07:46 | against the given range of numbers |
07:49 | To display the output: “The temperature has reached a certain degree Celcius and has become unbearable” |
07:55 | when the temperature in Celcius is above 32 degree Celcius |
08:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:03 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:07 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
08:13 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:15 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:19 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
08:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:35 | આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
08:44 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |