Ruby/C3/while-and-until-Looping-Statements/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Ruby (રૂબી) માં while (વ્હાઈલ) અને until (અનટીલ) લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું-
00:09 while loop (વ્હાઈલ લૂપ), until loop (અનટીલ લૂપ)
00:11 redo (રીડૂ), અને break (બ્રેક)
00:13 આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:17 રૂબી 1.9.3
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
00:25 સાથે જ તમને લીનક્સ આદેશો, ટર્મિનલ અને ટેક્સ્ટ-એડીટરની પણ જાણકારી હોવી જોઈએ.
00:29 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:34 એ પહેલા કે અમે શરુ કરીએ, યાદ કરી લો કે આપણે પહેલા ttt ડીરેક્ટરી બનાવી હતી.
00:38 ચાલો આ ડીરેક્ટરીમાં જઈએ.
00:41 ત્યારબાદ ruby hyphen tutorial (રૂબી હાયફન ટ્યુટોરીયલ) અને looping hyphen statements (લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ) માં.
00:46 હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ, ચાલો આગળ વધીએ.
00:50 રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે:
00:54 while “boolean expression” (વ્હાઈલ “બૂલીયન એક્સપ્રેશન”)
00:56 ruby code (રૂબી કોડ), end (એન્ડ)
00:58 ચાલો એક ઉદાહરણ જોઈએ.
01:01 મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ gedit માં બનાવો.
01:05 તેને while hyphen loop dot rb નામ આપો
01:09 મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
01:13 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space while hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
01:24 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
01:28 આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:32 પહેલા, મેં લોકલ વેરીએબલ i ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે.
01:38 ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:41 જ્યાંસુધી વેરીએબલ i -10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે.
01:46 વ્હાઈલ લૂપમાં puts મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે.
01:51 આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે i ની વેલ્યુ 1 અંક ઘટાડીએ છીએ.
01:56 i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.
02:01 વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.
02:04 આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -10 સુધી પહોંચતું નથી,
02:09 આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે.
02:12 તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.
02:16 હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરો ruby space while hyphen loop dot rb (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.
02:30 આઉટપુટ 0 થી -9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
02:35 તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.
02:40 ચાલો આગળ until લૂપ જોઈએ.
02:43 રૂબીમાં until લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે-
02:45 until “boolean expression” (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”)
02:47 ruby code (રૂબી કોડ), end (એન્ડ)
02:50 ચાલો એક ઉદાહરણ જોઈએ.
02:52 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space until hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
03:03 તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ અને તમે કોડ ટાઈપ કરી શકો છો.
03:07 મેં આ ઉદાહરણમાં એક until લૂપ જાહેર કર્યું છે.
03:12 આપણે લોકલ વેરીએબલ i જાહેર કર્યું હતું અને તેને 0 પર ઇનીશલાઈઝ કર્યું હતું.
03:16 until લૂપ જાહેર કર્યું છે.
03:18 આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ i-10 કરતા મોટો રહે છે.
03:23 puts (પુટ્સ) મેથડ આઉટપુટ દર્શાવશે.
03:27 આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી, i ની વેલ્યુ 1 અંક ઘટે છે.
03:32 i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.
03:36 વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.
03:40 ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -11 સુધી પહોંચતું નથી.
03:43 અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે.
03:46 તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.
03:51 હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space until hyphen loop dot rb (ruby સ્પેસ until હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.
04:03 આઉટપુટ 0 થી -10 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
04:08 તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.
04:13 ચાલો હવે redo બંધારણ પર જઈએ.
04:16 રૂબીમાં redo (રીડૂ) માટે આપેલ સીન્ટેક્સ છે-
04:20 a collection of objects.each do item
04:25 a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ)
04:27 ruby code (રૂબી કોડ), redo (રીડૂ)
04:29 end (એન્ડ) કંડીશનલ end લૂપ
04:32 મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
04:35 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space redo hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ redo હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
04:48 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
04:52 આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે.
04:55 ઈચ લૂપને ક્રમાંક 10 થી 20 સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે.
05:00 ત્યારબાદ, આપણે if કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ.
05:04 લૂપ 10 થી 20 સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે.
05:08 જો i ની વેલ્યુ 20 બરાબર હોય, તો જ તે આંતરિક કંડીશનલ if કંડીશનલ બ્લોકને દાખલ કરશે.
05:15 ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે.
05:20 જેમ પ્રોગ્રામ if કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ, તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે.
05:24 ત્યારબાદ તે redo (રીડૂ) એક્ઝીક્યુટ કરશે.
05:28 redo (રીડૂ) મોટા ભાગનાં આંતરિક લૂપની પુનરાવૃત્તિ એક્ઝીક્યુટ કરે છે.
05:31 તે આવું લૂપ કંડીશનને તપાસ કર્યા વિના કરશે.
05:34 આપણી કંડીશન રહેશે if i == 20.
05:38 પરિણામ અનંત લૂપ રહેશે, જ્યાં સુધી i ની વેલ્યુ 20 થી બદલાશે નહી.
05:43 ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space redo hyphen loop dot rb (ruby સ્પેસ redo હાયફન loop ડોટ rb)
05:52 આઉટપુટ જોઈએ. આઉટપુટ એવું અનંત લૂપ ધરાવે જેનો કદીપણ અંત થશે નહી.
05:58 અનંત લૂપને સમાપ્ત કરવા માટે Ctrl + C દબાવો
06:03 હવે, ચાલો break (બ્રેક) સ્ટેટમેંટ જોઈએ.
06:06 રૂબીમાં break (બ્રેક) સ્ટેટમેંટ માટે આપેલ સીન્ટેક્સ છે-
06:10 a looping statement (લૂપીંગ સ્ટેટમેંટ)
06:12 a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ), break (બ્રેક)
06:14 end conditional (એન્ડ કંડીશનલ)
06:16 ruby code (રૂબી કોડ), end loop (એન્ડ લૂપ)
06:18 ચાલો એક ઉદાહરણ જોઈએ.
06:21 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space break hyphen loop dot rb space ampersand (gedit સ્પેસ break હાયફન loop ડોટ rb સ્પેસ એમ્પરસંડ).
06:33 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, અને આ ઉદાહરણમાં જેમ આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
06:38 આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે.
06:41 તે આપણે વાપરેલ પહેલાવાળાની જેમ જ છે.
06:43 અહીં આવેલ puts (પુટ્સ) મેથડ 11 થી 19 ક્રમાંકો માટે આઉટપુટ દર્શાવશે.
06:49 જેમ વેલ્યુ 20 થાય છે, તેમ પ્રોગ્રામ કંડીશનલ if બ્લોક દાખલ કરે છે.
06:54 આ સમયે, તેનો સામનો બ્રેક સ્ટેટમેંટથી થશે અને લૂપથી બહાર નીકળશે.
06:59 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
07:02 ruby space break hyphen loop dot rb (ruby સ્પેસ break હાયફન loop ડોટ rb)
07:05 અને આઉટપુટ જુઓ.
07:08 આઉટપુટ 10 થી 19 સુધીનાં ક્રમાંકો ધરાવશે.
07:13 તમે હવે રૂબીમાં પોતાનું બ્રેક બંધારણ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ.
07:17 અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:20 ચાલો સારાંશ લઈએ.
07:22 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલને વાપરવાનું શીખ્યા
07:24 while (વ્હાઈલ) લૂપ, until (અનટીલ) બંધારણ
07:26 redo (રીડૂ), break (બ્રેક) બંધારણ
07:29 એસાઇનમેંટ તરીકે
07:31 ફેરનહેઇટ તરીકે રજુ કરેલી 100 થી 115 (સહિત) ક્રમાંકોની શ્રેણીને લક્ષમાં લો.
07:38 આપેલનો ઉપયોગ કરીને એક રૂબી પ્રોગ્રામ લખો
07:40 એક યોગ્ય લૂપ બંધારણ
07:42 જે કે ફેરનહેઇટથી સેલ્સીઅસ રૂપાંતરણ સુત્રનો ઉપયોગ કરતુ હોય
07:46 આપેલ ક્રમાંકોની શ્રેણી સામે
07:49 જે કે આ પ્રમાણે આઉટપુટ દર્શાવે: “The temperature has reached a certain degree Celcius and has become unbearable”
07:55 જ્યારે સેલ્સીઅસમાં ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સીઅસનાં ઉપર જાય
08:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:07 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08:13 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:15 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:19 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:35 આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
08:44 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya