Difference between revisions of "Ruby/C3/while-and-until-Looping-Statements/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 198: Line 198:
  
 
|-
 
|-
| 03:07
+
| 03:07
| I have declared an ''' until''' loop in this example.  
+
| મેં આ ઉદાહરણમાં એક '''until''' લૂપ જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|We had declared a local variable ''' i''' and initialized it to 0.  
+
| આપણે લોકલ વેરીએબલ '''i''' જાહેર કર્યું હતું અને તેને '''0''' પર ઇનીશલાઈઝ કર્યું હતું.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| Then we declare an ''' until''' loop.  
+
| ત્યારબાદ આપણે '''until''' લૂપ જાહેર કર્યું છે.  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|This loop will execute as long as the variable '''i''' is greater than -10.  
+
| આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ '''i''' એ '''-10''' કરતા મોટો રહે છે.  
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|The '''puts''' method will display the output.  
+
| '''puts''' (પુટ્સ) મેથડ આઉટપુટ દર્શાવશે.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| After the output is displayed, value of '''i''' is decremented by 1.   
+
| આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી, '''i''' ની વેલ્યુ '''1''' અંક ઘટે છે.   
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|'''i''' will adopt this decremented value before the next iteration.  
+
| '''i''' આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.  
  
 
|-
 
|-
| 03:36
+
| 03:36
| The variable '''i''' gets decremented during every iteration.  
+
| વેરીએબલ '''i''' દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.  
  
 
|-
 
|-
| 03:40
+
| 03:40
| This goes on till '''i''' reaches the value -11.  
+
| આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી '''i''' વેલ્યુ '''-11''' સુધી પહોંચતું નથી.  
  
 
|-
 
|-
| 03:43
+
| 03:43
|At this point the '''until condition''' fails.
+
| આ સમયે અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે.  
  
 
|-
 
|-
| 03:46
+
| 03:46
| Subsequently, it breaks out of the loop and stops printing the output.  
+
| ત્યારપછીથી, તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.  
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|Now switch to the ''' terminal''' and type ''' ruby space until hyphen loop dot rb''' and see the output.  
+
| હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''ruby space until hyphen loop dot rb''' (ruby સ્પેસ until હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.  
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| The output will consist of a list of numbers 0 through -10.  
+
| આઉટપુટ '''0''' થી '''-10''' સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.  
  
 
|-
 
|-
| 04:08
+
| 04:08
|You should now be able to write your own '''until''' loop in '''Ruby.''' 
+
| તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.  
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|Let's now move on to the '''redo''' construct.  
+
| ચાલો હવે '''redo''' બંધારણ પર જઈએ.  
  
 
|-
 
|-
| 04:16
+
| 04:16
| The syntax for '''redo''' in ''' Ruby''' is as follows:
+
| રૂબીમાં '''redo''' (રીડૂ) માટે આપેલ સીન્ટેક્સ છે-
  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|''' a collection of objects.each do item '''
+
| '''a collection of objects.each do item'''
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| '''a conditional statement '''
+
| '''a conditional statement''' (કંડીશનલ સ્ટેટમેંટ)
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|'''ruby code '''
+
| '''ruby code''' (રૂબી કોડ)
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|'''redo'''
+
| '''redo''' (રીડૂ)
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|'''end''' conditional
+
| '''end''' (એન્ડ) કંડીશનલ 
  
 
|-
 
|-
| 04:30
+
| 04:30
| '''end''' loop
+
| '''end''' લૂપ
  
 
|-
 
|-
| 04:32
+
| 04:32
|I have a working example of the '''redo''' loop.
+
| મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
  
 
|-
 
|-
| 04:35
+
| 04:35
|Now let us switch to the terminal and type '''gedit space redo hyphen loop dot rb space &'''(ampersand )
+
| હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''gedit space redo hyphen loop dot rb space & (ampersand)''' (gedit સ્પેસ redo હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| You can pause the tutorial, and type the code as we go through it.  
+
| તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|I have declared an '''each''' loop in this example.  
+
| આ ઉદાહરણમાં મેં એક '''each''' (ઈચ) લૂપ જાહેર કર્યું છે.  
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| We have declared an '''each''' loop to iterate through numbers 10 to 20.  
+
| આપણે ઈચ લૂપને ક્રમાંક '''10''' થી '''20''' સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| Then, we define an ''' if''' conditional statement.  
+
| ત્યારબાદ, આપણે '''if''' કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ.  
 
+
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| The loop will execute for every number between 10 to 20.  
+
| લૂપ '''10''' થી '''20''' સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે.  
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| It will enter the inner conditional ''' if''' conditional block only if the value of i is equal to 20.
+
| જો '''i''' ની વેલ્યુ '''20''' બરાબર હોય, તો જ તે આંતરિક કંડીશનલ '''if''' કંડીશનલ બ્લોકને દાખલ કરશે.  
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|The '''puts''' method declared within the '''each''' loop displays the output.  
+
| ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| Once the program enters the ''' if''' conditional block, it will first print the output.  
+
| જેમ પ્રોગ્રામ '''if''' કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ, તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે.  
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|Then it will execute '''redo. '''
+
| ત્યારબાદ તે '''redo''' (રીડૂ) એક્ઝીક્યુટ કરશે.
  
 
|-
 
|-

Revision as of 11:46, 26 July 2014


Time Narration
00:01 Ruby (રૂબી) માં while (વ્હાઈલ) અને until (અનટીલ) લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું-
00:09 while loop (વ્હાઈલ લૂપ)
00:10 until loop (અનટીલ લૂપ)
00:11 redo (રીડૂ)
00:12 અને break (બ્રેક)
00:13 આપણે વાપરી રહ્યા છીએ
00:14 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:17 રૂબી 1.9.3
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
00:25 સાથે જ તમને લીનક્સ આદેશો, ટર્મિનલ અને ટેક્સ્ટ-એડીટરની પણ જાણકારી હોવી જોઈએ.
00:29 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:34 એ પહેલા કે અમે શરુ કરીએ, યાદ કરી લો કે આપણે પહેલા ttt ડીરેક્ટરી બનાવી હતી.
00:38 ચાલો એ ડીરેક્ટરીમાં જઈએ.
00:41 ત્યારબાદ ruby hyphen tutorial (રૂબી હાયફન ટ્યુટોરીયલ) અને looping hyphen statements (લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ) માં.
00:46 હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ, ચાલો આગળ વધીએ.
00:50 રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે:
00:54 while “boolean expression” (વ્હાઈલ “બૂલીયન એક્સપ્રેશન”)
00:56 ruby code (રૂબી કોડ)
00:57 end (એન્ડ)
00:58 ચાલો એક ઉદાહરણ જોઈએ.
01:01 મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ gedit માં બનાવો.
01:05 તેને while hyphen loop dot rb નામ આપો
01:09 મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
01:13 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space while hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
01:24 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
01:28 આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:32 પહેલા, મેં લોકલ વેરીએબલ i ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે.
01:38 ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:41 જ્યાંસુધી વેરીએબલ i -10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે.
01:46 વ્હાઈલ લૂપમાં puts મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે.
01:51 આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે i ની વેલ્યુને 1 અંક ઘટાડીએ છીએ.
01:56 i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.
02:01 વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.
02:04 આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -10 સુધી પહોંચતું નથી,
02:09 આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે.
02:12 તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.
02:16 હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space while hyphen loop dot rb (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.
02:30 આઉટપુટ 0 થી -9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
02:35 તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.
02:40 ચાલો આગળ until લૂપ જોઈએ.
02:43 રૂબીમાં until લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે-
02:45 until “boolean expression” (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”)
02:47 ruby code (રૂબી કોડ)
02:48 end (એન્ડ)
02:50 ચાલો એક ઉદાહરણ જોઈએ.
02:52 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space until hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
03:03 તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.
03:07 મેં આ ઉદાહરણમાં એક until લૂપ જાહેર કર્યું છે.
03:12 આપણે લોકલ વેરીએબલ i જાહેર કર્યું હતું અને તેને 0 પર ઇનીશલાઈઝ કર્યું હતું.
03:16 ત્યારબાદ આપણે until લૂપ જાહેર કર્યું છે.
03:18 આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ i-10 કરતા મોટો રહે છે.
03:23 puts (પુટ્સ) મેથડ આઉટપુટ દર્શાવશે.
03:27 આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી, i ની વેલ્યુ 1 અંક ઘટે છે.
03:32 i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.
03:36 વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.
03:40 આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -11 સુધી પહોંચતું નથી.
03:43 આ સમયે અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે.
03:46 ત્યારપછીથી, તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.
03:51 હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space until hyphen loop dot rb (ruby સ્પેસ until હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.
04:03 આઉટપુટ 0 થી -10 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
04:08 તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.
04:13 ચાલો હવે redo બંધારણ પર જઈએ.
04:16 રૂબીમાં redo (રીડૂ) માટે આપેલ સીન્ટેક્સ છે-
04:20 a collection of objects.each do item
04:25 a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ)
04:27 ruby code (રૂબી કોડ)
04:28 redo (રીડૂ)
04:29 end (એન્ડ) કંડીશનલ
04:30 end લૂપ
04:32 મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
04:35 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space redo hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ redo હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
04:48 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
04:52 આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે.
04:55 આપણે ઈચ લૂપને ક્રમાંક 10 થી 20 સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે.
05:00 ત્યારબાદ, આપણે if કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ.
05:04 લૂપ 10 થી 20 સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે.
05:08 જો i ની વેલ્યુ 20 બરાબર હોય, તો જ તે આંતરિક કંડીશનલ if કંડીશનલ બ્લોકને દાખલ કરશે.
05:15 ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે.
05:20 જેમ પ્રોગ્રામ if કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ, તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે.
05:24 ત્યારબાદ તે redo (રીડૂ) એક્ઝીક્યુટ કરશે.
05:28 redo will execute the iteration of the most internal loop.
05:31 It will do so without checking the loop condition.
05:34 Our condition being if i == 20.
05:38 The result will be an infinite loop, since the value of i will not change from 20.
05:43 Let's switch to the terminal and type ruby space redo hyphen loop dot rb
05:52 and see the output.
05:53 The output will consist of an infinite loop that never ends.
05:58 Press Ctrl + C to terminate the infinite loop
06:03 Now, let us look at the break statement.
06:06 The syntax for the break statement in Ruby is -
06:10 a looping statement
06:12 a conditional statement
06:13 break
06:14 end conditional
06:16 ruby code
06:17 end loop


06:18 Let us look at an example.
06:21 Now let us switch to the terminal and type gedit space break hyphen loop dot rb space ampersand.


06:33 You can pause the tutorial, and type the code as we go through this example.


06:38 I have declared an each loop in this example.
06:41 It is similar to the one we used earlier.
06:43 The puts method here will display the output for numbers 11 to 19.
06:49 Once the value becomes 20, the program enters the conditional if block.
06:54 At this point, it will encounter the break statement and break out of the loop.
06:59 Now open the terminal and type
07:02 ruby space break hyphen loop dot rb
07:05 and see the output.
07:08 The output will consist of numbers 10 through 19.
07:13 Now you should be able to create your own break construct.
07:17 This brings us to the end of this Spoken Tutorial.
07:20 Let's summarize.
07:22 In this tutorial we have learnt to use


07:24 while loop
07:25 until construct
07:26 redo
07:27 break construct
07:29 As as assignment
07:31 Consider a range of numbers 100 to 115(inclusive) represented as Fahrenheit.
07:38 Write a Ruby program using
07:40 the appropriate loop construct
07:42 that uses the Fahrenheit to Celsius conversion formula
07:46 against the given range of numbers
07:49 To display the output: “The temperature has reached a certain degree Celcius and has become unbearable”
07:55 when the temperature in Celcius is above 32 degree Celcius
08:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:07 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08:13 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:15 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:19 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:35 આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
08:44 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya