Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-6/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસં…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને | + | |નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા. |
|- | |- | ||
− | |0: | + | |0:09 |
− | | | + | |અહીં આ પુષ્ઠ પર પાછા જઈએ. આપણે જોશું કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | |0: | + | |0:14 |
− | | | + | |અહીં બધા ડેટા છે. |
|- | |- | ||
− | |0: | + | |0:17 |
− | |બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે | + | |બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે યુઝર પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે. |
|- | |- | ||
− | |0: | + | |0:23 |
− | |આ | + | |આ માટે, હું ફક્ત '''"connect include"''' છોડી પેજ પરના કોડને રદ્દ કરીશ . |
|- | |- | ||
− | |0: | + | |0:28 |
− | |જો હું | + | |જો હું ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે. |
|- | |- | ||
− | |0: | + | |0:32 |
|અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે. | |અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે. | ||
|- | |- | ||
− | |0: | + | |0:41 |
|હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ. | |હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ. | ||
|- | |- | ||
− | |0: | + | |0:52 |
|અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ. | |અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ. | ||
|- | |- | ||
− | |0: | + | |0:55 |
− | |આ એક '''html''' ફોર્મ હશે, તેથી | + | |આ એક '''html''' ફોર્મ હશે, તેથી ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |1: | + | |1:02 |
− | | | + | |'''"action"''' '''"mysql dot php"''' રહેશે અને આપણી '''"method"''' '''"POST"''' હશે. |
|- | |- | ||
− | |1: | + | |1:13 |
− | |અહીં | + | |અહીં એક ફોર્મ બનાવીશું જેમાં યુઝર નામને સ્પષ્ટ કરી શકે છે. |
|- | |- | ||
− | |1: | + | |1:17 |
− | |નામ માટે આપણે | + | |નામ માટે આપણે '''"surname"''' વાપરીશું. |
|- | |- | ||
− | |1: | + | |1:21 |
|તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર. | |તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર. | ||
|- | |- | ||
− | |1: | + | |1:27 |
|તે તમારી પસંદ છે. | |તે તમારી પસંદ છે. | ||
|- | |- | ||
− | |1: | + | |1:30 |
|તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો. | |તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો. | ||
|- | |- | ||
− | |1: | + | |1:32 |
− | |હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી | + | |હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે. |
|- | |- | ||
− | |1: | + | |1:39 |
− | |અહીં હું '''"firstname"''' ટાઈપ કરીશ અને | + | |અહીં હું '''"firstname"''' ટાઈપ કરીશ અને '''"text"''' પ્રકારના એક '''"input"''' બોક્સને બનાવીશ અને એનું '''"name"''' '''"firstname"''' રહેશે. |
|- | |- | ||
|1:51 | |1:51 | ||
− | | | + | |અહીં એક બ્રેક બનાવીશું અને '''"lastname"''' ટાઈપ કરીશું. |
|- | |- | ||
|1:55 | |1:55 | ||
− | |પછી | + | |પછી પાછલી લાઈન ને કોપી કરી અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું. |
|- | |- | ||
− | |2: | + | |2:03 |
− | |તો આ લાઈન બરાબર એ જ છે પણ '''"firstname"''' ને બદલે, | + | |તો આ લાઈન બરાબર એ જ છે પણ '''"firstname"''' ને બદલે, '''"lastname"''' ટાઈપ કરીશું. |
|- | |- | ||
− | |2: | + | |2:11 |
− | | | + | |ટાઈપ કરીશું '''"input" type equals "submit"''' અને આની '''"value"''''''"Get data"''' રહેશે. |
|- | |- | ||
|2:20 | |2:20 | ||
− | |તો | + | |તો '''"firstname"''' અને '''"lastname"''' અને '''"submit"''' બટનને લીધા છે. |
|- | |- | ||
|2:25 | |2:25 | ||
− | |જો હું આ રીફ્રેશ કરું | + | |જો હું આ રીફ્રેશ કરું તો જોશું કે '''"Firstname"''' અને '''"Lastname"''' દ્રશ્યમાન થયા છે. |
|- | |- | ||
|2:29 | |2:29 | ||
− | |હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે | + | |હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે તપાસ કરીશ કે '''"submit"''' બટન દબાયું છે કે નહી. |
|- | |- | ||
− | |2: | + | |2:36 |
− | |આ | + | |આ માટે, સૌપ્રથમ '''"submit"''' બટનને '''"submit"''' તરીકે નામાંકીત કરીશ. |
|- | |- | ||
− | |2: | + | |2:41 |
− | |ત્યારબાદ | + | |ત્યારબાદ '''"if"''' સ્ટેટમેંટ ટાઈપ કરીશ - '''"if dollar underscore POST submit"'''. |
|- | |- | ||
|2:51 | |2:51 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
|2:55 | |2:55 | ||
− | |આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને | + | |આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને બ્લોકનો ત્યાં અંત કરીશું જ્યાં તેને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
|3:02 | |3:02 | ||
− | |તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ | + | |તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ '''"while"''' સ્ટેટમેંટનો ભાગ છે. |
|- | |- | ||
|3:08 | |3:08 | ||
− | | | + | |આ માટે '''while''' સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ. |
|- | |- | ||
− | |3: | + | |3:21 |
|હવે હું ટાઈપ કરીશ '''"grab POST data"''' અને '''"dollar firstname"'''. | |હવે હું ટાઈપ કરીશ '''"grab POST data"''' અને '''"dollar firstname"'''. | ||
|- | |- | ||
|3:29 | |3:29 | ||
− | |તો આ છે '''"dollar underscore POST firstname"''' અને પછી | + | |તો આ છે '''"dollar underscore POST firstname"''' અને પછી '''"lastname"''' ટાઈપ કરીશ. |
|- | |- | ||
− | |3: | + | |3:35 |
− | |હું '''"firstname"''' કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને '''"lastname"''' માં | + | |હું '''"firstname"''' કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને '''"lastname"''' માં બદલીશ. |
|- | |- | ||
|3:43 | |3:43 | ||
− | |તો | + | |તો '''"firstname"''' અને '''"lastname"''' મળ્યું છે . |
|- | |- | ||
− | |3: | + | |3:49 |
|હું ટાઈપ કરીશ '''"echo"''' અને આ મેસેજ '''"Record for firstname"'''. બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ. | |હું ટાઈપ કરીશ '''"echo"''' અને આ મેસેજ '''"Record for firstname"'''. બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ. | ||
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે. | |જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે. | ||
|- | |- | ||
− | |4: | + | |4:09 |
|આ માટે, હું ટાઈપ કરીશ '''"SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett"'''. | |આ માટે, હું ટાઈપ કરીશ '''"SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett"'''. | ||
|- | |- | ||
|4:28 | |4:28 | ||
− | |મેં | + | |મેં આ ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું. |
|- | |- | ||
− | |4: | + | |4:39 |
− | | | + | |આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં અપડેટ કરી શકીએ છીએ '''where the firstname equals "Alex" and the lastname equals "Garrett"'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|4:48 | |4:48 | ||
− | | | + | |હવે બધું પસંદ કરીશું જે અહીં કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું '''select everything where our firstname is Alex to lastname is Garrett'''. |
|- | |- | ||
− | |4: | + | |4:57 |
− | | | + | |જો ડેટાબેઝમાં જોઈએ, આપણા ફર્સ્ટનેમ માટે શોધીશું અને તેને '''"Alex"''' સાથે મેચ કરીશું, સરનેમ માટે શોધી તેને '''"Garrett"''' સાથે મેચ કરીશું. |
|- | |- | ||
− | |5: | + | |5:07 |
− | | | + | |અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરીશું જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરીશું. |
|- | |- | ||
− | |5: | + | |5:14 |
− | | | + | |date of birth થી gender સુધી, '''id''' થી firstname અને lastname સુધી. |
|- | |- | ||
|5:19 | |5:19 | ||
+ | |તો આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી '''"id"''' દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી. | ||
+ | |- | ||
+ | |5:26 | ||
|પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે. | |પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે. | ||
|- | |- | ||
− | |5: | + | |5:31 |
− | |ક્રમાનુસાર ગોઠવણી કરવી એ | + | |ક્રમાનુસાર ગોઠવણી કરવી એ સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|5:35 | |5:35 | ||
− | |આપણે | + | |ઠીક છે તો લૂપને રન કરીશું આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરીશું અને male ને '''"male"''' માં અને female ને '''"female"''' માં બદલીશું. |
|- | |- | ||
− | |5: | + | |5:43 |
− | | | + | |આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરીશું કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે. |
|- | |- | ||
− | |5: | + | |5:52 |
− | | | + | |પછી અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરીશું જે આપણને મળ્યું છે, જે ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં '''"Alex"''' ને '''"firstname"''' માં બદલીને જે અહીં છે. |
|- | |- | ||
− | |6: | + | |6:04 |
+ | |હવે આ પુનરાવર્તન છે. આ બમણું વેરીએબલ છે. | ||
+ | |- | ||
+ | |6:08 | ||
|આપણી પાસે '''"firstname"''' છે અને તેથી અહીં, હું આને '''"firstname underscore form"''' અને '''"lastname underscore form"''' તરીકે નામાંકીત કરીશ | |આપણી પાસે '''"firstname"''' છે અને તેથી અહીં, હું આને '''"firstname underscore form"''' અને '''"lastname underscore form"''' તરીકે નામાંકીત કરીશ | ||
|- | |- | ||
− | |6: | + | |6:14 |
− | |આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં '''firstname''' ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને '''lastname''' જે | + | |આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં '''firstname''' ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને '''lastname''' જે પોસ્ટ કર્યું છે તે '''lastname''' ફોર્મ ની બરાબર છે. |
|- | |- | ||
− | |6: | + | |6:25 |
− | |તો આ એ ડેટા છે જે | + | |તો આ એ ડેટા છે જે ફોર્મમાંથી આવ્યા છે. |
|- | |- | ||
− | |6: | + | |6:28 |
− | | | + | |જો હું '''html''' ફોર્મમાં '''"Alex Garrett"''' ટાઈપ કરી તેને સબમીટ કરું તો આ '''"Alex"''' અને આ '''"Garrett"''' ની બરાબર થશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|6:37 | |6:37 | ||
− | | | + | |ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત '''"Alex Garrett"''' નામની એક વ્યક્તિ છે. |
+ | |- | ||
+ | |6:43 | ||
+ | |આ '''"Alex Garrett"''' માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે. | ||
|- | |- | ||
− | |6: | + | |6:51 |
− | |તેથી જો હું અહીં | + | |તેથી જો હું અહીં આવી રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી. |
|- | |- | ||
|6:57 | |6:57 | ||
− | |ચાલો | + | |ચાલો જોઈએ. આ ખાલી છે એ માટે આપણે '''people''' માંથી '''"star"''' આ કંડીશને પસંદ કરીશું કે '''"WHERE the name equals to nothing and the lastname equals to nothing"'''. |
|- | |- | ||
− | |7: | + | |7:11 |
− | | | + | |આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે '''firstname''' અને '''lastname''' માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે. |
|- | |- | ||
− | |7: | + | |7:24 |
|કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ. | |કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | |7: | + | |7:28 |
− | |તો | + | |તો લખીએ '''"David Green"''' અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે? |
|- | |- | ||
− | |7: | + | |7:35 |
|જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું '''"or die mysql error"'''. | |જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું '''"or die mysql error"'''. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|7:49 | |7:49 | ||
− | | | + | |હું અહીં પાછો જઈશ અને '''"David Green"''' લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને કોઈપણ એરર નથી! |
|- | |- | ||
− | |7: | + | |7:56 |
+ | |કારણ કે '''sql''' કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી કોઈપણ એરર મળી નથી. | ||
+ | |- | ||
+ | |8:02 | ||
|હું આ ફક્ત ચકાસી રહ્યો હતો. | |હું આ ફક્ત ચકાસી રહ્યો હતો. | ||
|- | |- | ||
− | | | + | |8:04 |
− | | | + | |હવે માનીએ કે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે. |
|- | |- | ||
− | |8: | + | |8:09 |
− | | | + | |લખીએ '''"Alex Garrett"''' અને '''"Get data"''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | |8: | + | |8:12 |
|આપણે અહીં દર્શાવ્યું છે કે '''alex garrett''' ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે. | |આપણે અહીં દર્શાવ્યું છે કે '''alex garrett''' ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે. | ||
|- | |- | ||
− | |8: | + | |8:19 |
− | |ચાલો '''"Dale Garrett"''' લખીએ અને '''"Get data"''' ક્લિક કરીએ અને | + | |ચાલો '''"Dale Garrett"''' લખીએ અને '''"Get data"''' ક્લિક કરીએ અને ડેટા ડેટાબેઝમાંથી મળે છે. |
|- | |- | ||
− | |8: | + | |8:26 |
− | |તો તમે | + | |તો તમે જોશો કે ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે. |
|- | |- | ||
− | |8: | + | |8:31 |
− | | | + | |આવનારા ભાગમાં જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ. |
|- | |- | ||
− | |8: | + | |8:39 |
|તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ. | |તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ. | ||
|- | |- | ||
− | |8: | + | |8:48 |
− | | | + | |IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 18:05, 4 February 2013
Time | Narration |
---|---|
0:00 | નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા. |
0:09 | અહીં આ પુષ્ઠ પર પાછા જઈએ. આપણે જોશું કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે. |
0:14 | અહીં બધા ડેટા છે. |
0:17 | બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે યુઝર પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે. |
0:23 | આ માટે, હું ફક્ત "connect include" છોડી પેજ પરના કોડને રદ્દ કરીશ . |
0:28 | જો હું ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે. |
0:32 | અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે. |
0:41 | હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ. |
0:52 | અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ. |
0:55 | આ એક html ફોર્મ હશે, તેથી ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે. |
1:02 | "action" "mysql dot php" રહેશે અને આપણી "method" "POST" હશે. |
1:13 | અહીં એક ફોર્મ બનાવીશું જેમાં યુઝર નામને સ્પષ્ટ કરી શકે છે. |
1:17 | નામ માટે આપણે "surname" વાપરીશું. |
1:21 | તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર. |
1:27 | તે તમારી પસંદ છે. |
1:30 | તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો. |
1:32 | હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે. |
1:39 | અહીં હું "firstname" ટાઈપ કરીશ અને "text" પ્રકારના એક "input" બોક્સને બનાવીશ અને એનું "name" "firstname" રહેશે. |
1:51 | અહીં એક બ્રેક બનાવીશું અને "lastname" ટાઈપ કરીશું. |
1:55 | પછી પાછલી લાઈન ને કોપી કરી અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું. |
2:03 | તો આ લાઈન બરાબર એ જ છે પણ "firstname" ને બદલે, "lastname" ટાઈપ કરીશું. |
2:11 | ટાઈપ કરીશું "input" type equals "submit"' અને આની "value"'"Get data" રહેશે. |
2:20 | તો "firstname" અને "lastname" અને "submit" બટનને લીધા છે. |
2:25 | જો હું આ રીફ્રેશ કરું તો જોશું કે "Firstname" અને "Lastname" દ્રશ્યમાન થયા છે. |
2:29 | હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે તપાસ કરીશ કે "submit" બટન દબાયું છે કે નહી. |
2:36 | આ માટે, સૌપ્રથમ "submit" બટનને "submit" તરીકે નામાંકીત કરીશ. |
2:41 | ત્યારબાદ "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ - "if dollar underscore POST submit". |
2:51 | જો submit બટન દબાયેલું છે, તો બ્લોક શરૂ કરો. |
2:55 | આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને બ્લોકનો ત્યાં અંત કરીશું જ્યાં તેને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ. |
3:02 | તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ "while" સ્ટેટમેંટનો ભાગ છે. |
3:08 | આ માટે while સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ. |
3:21 | હવે હું ટાઈપ કરીશ "grab POST data" અને "dollar firstname". |
3:29 | તો આ છે "dollar underscore POST firstname" અને પછી "lastname" ટાઈપ કરીશ. |
3:35 | હું "firstname" કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને "lastname" માં બદલીશ. |
3:43 | તો "firstname" અને "lastname" મળ્યું છે . |
3:49 | હું ટાઈપ કરીશ "echo" અને આ મેસેજ "Record for firstname". બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ. |
4:02 | હું અહીં સીધો મારી ક્વેરી પર જઈશ. |
4:05 | જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે. |
4:09 | આ માટે, હું ટાઈપ કરીશ "SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett". |
4:28 | મેં આ ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું. |
4:39 | આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં અપડેટ કરી શકીએ છીએ where the firstname equals "Alex" and the lastname equals "Garrett". |
4:48 | હવે બધું પસંદ કરીશું જે અહીં કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું select everything where our firstname is Alex to lastname is Garrett. |
4:57 | જો ડેટાબેઝમાં જોઈએ, આપણા ફર્સ્ટનેમ માટે શોધીશું અને તેને "Alex" સાથે મેચ કરીશું, સરનેમ માટે શોધી તેને "Garrett" સાથે મેચ કરીશું. |
5:07 | અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરીશું જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરીશું. |
5:14 | date of birth થી gender સુધી, id થી firstname અને lastname સુધી. |
5:19 | તો આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી "id" દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી. |
5:26 | પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે. |
5:31 | ક્રમાનુસાર ગોઠવણી કરવી એ સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીશું. |
5:35 | ઠીક છે તો લૂપને રન કરીશું આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરીશું અને male ને "male" માં અને female ને "female" માં બદલીશું. |
5:43 | આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરીશું કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે. |
5:52 | પછી અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરીશું જે આપણને મળ્યું છે, જે ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં "Alex" ને "firstname" માં બદલીને જે અહીં છે. |
6:04 | હવે આ પુનરાવર્તન છે. આ બમણું વેરીએબલ છે. |
6:08 | આપણી પાસે "firstname" છે અને તેથી અહીં, હું આને "firstname underscore form" અને "lastname underscore form" તરીકે નામાંકીત કરીશ |
6:14 | આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં firstname ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને lastname જે પોસ્ટ કર્યું છે તે lastname ફોર્મ ની બરાબર છે. |
6:25 | તો આ એ ડેટા છે જે ફોર્મમાંથી આવ્યા છે. |
6:28 | જો હું html ફોર્મમાં "Alex Garrett" ટાઈપ કરી તેને સબમીટ કરું તો આ "Alex" અને આ "Garrett" ની બરાબર થશે. |
6:37 | ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત "Alex Garrett" નામની એક વ્યક્તિ છે. |
6:43 | આ "Alex Garrett" માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે. |
6:51 | તેથી જો હું અહીં આવી રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી. |
6:57 | ચાલો જોઈએ. આ ખાલી છે એ માટે આપણે people માંથી "star" આ કંડીશને પસંદ કરીશું કે "WHERE the name equals to nothing and the lastname equals to nothing". |
7:11 | આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે firstname અને lastname માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે. |
7:24 | કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ. |
7:28 | તો લખીએ "David Green" અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે? |
7:35 | જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું "or die mysql error". |
7:49 | હું અહીં પાછો જઈશ અને "David Green" લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને કોઈપણ એરર નથી! |
7:56 | કારણ કે sql કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી કોઈપણ એરર મળી નથી. |
8:02 | હું આ ફક્ત ચકાસી રહ્યો હતો. |
8:04 | હવે માનીએ કે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે. |
8:09 | લખીએ "Alex Garrett" અને "Get data" પર ક્લિક કરીએ. |
8:12 | આપણે અહીં દર્શાવ્યું છે કે alex garrett ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે. |
8:19 | ચાલો "Dale Garrett" લખીએ અને "Get data" ક્લિક કરીએ અને ડેટા ડેટાબેઝમાંથી મળે છે. |
8:26 | તો તમે જોશો કે ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે. |
8:31 | આવનારા ભાગમાં જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ. |
8:39 | તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ. |
8:48 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |