Difference between revisions of "Netbeans/C2/Adding-a-File-Chooser/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 159: | Line 159: | ||
|- | |- | ||
| 03.14 | | 03.14 | ||
− | | '''Palette''' (પેલેટ) માં આવેલ '''Swing Menus''' (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી '''Menu Item''' (મેનુ આઇટમ) પસંદ કરો | + | | '''Palette''' (પેલેટ) માં આવેલ '''Swing Menus''' (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી '''Menu Item''' (મેનુ આઇટમ) પસંદ કરો. |
|- | |- | ||
Line 191: | Line 191: | ||
|- | |- | ||
| 04.04 | | 04.04 | ||
− | | '''Open''' (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. | + | | '''Open''' (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. |
|- | |- | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 04.20 | | 04.20 | ||
− | | '''GUI''' બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે | + | | '''GUI''' બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે. |
|- | |- | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
| 05.25 | | 05.25 | ||
− | | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો | + | | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો. |
|- | |- | ||
Line 291: | Line 291: | ||
|- | |- | ||
| 06.25 | | 06.25 | ||
− | | અહીં, | + | | અહીં, તમને '''ExitActionPerformed''' નોડ '''OpenActionPerformed''' નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો. |
|- | |- | ||
Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 07.31 | | 07.31 | ||
− | | જો | + | | જો તમારા '''Navigator''' (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો '''Window''' (વિન્ડો), '''Navigating''' (નેવીગેટીંગ), તેને ખોલવા માટે '''Navigator''' (નેવીગેટર). |
|- | |- | ||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
| 08.16 | | 08.16 | ||
− | | '''OK''' ક્લિક કરો | + | | '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
Line 495: | Line 495: | ||
|- | |- | ||
| 12.27 | | 12.27 | ||
− | | એસાઈનમેંટ તરીકે, અમે બનાવેલ એજ ડેમો પ્રોજેક્ટનો ઉપયોગ કરો અને એમાં આપેલ | + | | એસાઈનમેંટ તરીકે, અમે બનાવેલ એજ ડેમો પ્રોજેક્ટનો ઉપયોગ કરો અને એમાં આપેલ વિશિષ્ટતાઓ ઉમેરો: |
|- | |- | ||
| 12.35 | | 12.35 | ||
− | | મેનુબાર અંતર્ગત '''Save''' (સેવ) મેનુ આઈટમને ઉમેરો | + | | મેનુબાર અંતર્ગત '''Save''' (સેવ) મેનુ આઈટમને ઉમેરો. |
|- | |- | ||
| 12.38 | | 12.38 | ||
− | | તમામ મેનુ આઈટમો માટે કીબોર્ડ શોર્ટ-કટ ઉમેરો | + | | તમામ મેનુ આઈટમો માટે કીબોર્ડ શોર્ટ-કટ ઉમેરો. |
|- | |- |
Latest revision as of 16:17, 9 July 2014
Time | Narration |
00.00 | નમસ્તે મિત્રો. |
00.01 | જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.09 | એપ્લીકેશન બનાવવું |
00.10 | એપ્લીકેશન ફોર્મ બનાવવું. |
00.12 | File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું |
00.14 | File Chooser (ફાઈલ ચુઝર) ને કોનફીગર કરવું. |
00.17 | અને એપ્લીકેશન રન કરવી |
00.19 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ, ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00.26 | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 |
00.31 | આ ટ્યુટોરીયલમાં, આપણે javax.swing.JFileChooser કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવાનું શીખીશું. |
00.42 | આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે, આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં .txt ફાઈલને લોડ કરશે. |
00.52 | ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ: |
00.55 | આઈડીઈ Launch (લોન્ચ) કરો. |
00.57 | મુખ્ય મેનુમાંથી, File (ફાઈલ) અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો |
01.03 | category (કેટેગરી) Java અને project type (પ્રોજેક્ટ ટાઈપ) Java Application પસંદ કરો. |
01.08 | અને Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.10 | Project Name (પ્રોજેક્ટ નેમ) ફીલ્ડમાં, ચાલો JFileChooserDemo ટાઈપ કરીએ. |
01.20 | Create Main Class (ક્રિએટ મેઇન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. |
01.23 | એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઇન પ્રોજેક્ટ) પસંદ થયેલ હોય. |
01.27 | Finish (ફીનીશ) ક્લિક કરો. |
01.31 | અહીં, આપણે JFrame (જેફ્રેમ) કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું. |
01.37 | Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું ક્લિક કરો. |
01.41 | પસંદ કરો New > Other.. |
01.45 | કેટેગરીઝમાં Swing GUI Forms અને ટાઈપમાં JFrameForm પસંદ કરો. |
01.51 | Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.54 | Class Name (ક્લાસ નેમ) માટે, JFileChooserDemo ટાઈપ કરો. |
02.02 | Package field (પેકેજ ફીલ્ડ) માં, jfilechooserdemo.resources ટાઈપ કરો. |
02.12 | Finish (ફીનીશ) ક્લિક કરો. |
02.17 | Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Title (ટાઈટલ) પ્રોપર્ટી પસંદ કરો. |
02.22 | અને Demo Application (ડેમો એપ્લીકેશન) ટાઈપ કરો. |
02.30 | ખાતરી થાય એ માટે Enter દબાવો. |
02.32 | Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો. |
02.40 | Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને Jframe (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો. |
02.50 | Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટનાં Edit (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો. |
02.55 | કોનટેક્સ્ટ મેનુમાં Delete (ડીલીટ) પસંદ કરો. |
02.59 | આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી FileChooser (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે. |
03.07 | અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય. |
03.14 | Palette (પેલેટ) માં આવેલ Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો. |
03.22 | તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની File (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો. |
03.30 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો. |
03.35 | અને કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
03.41 | આઇટમનું નામ બદલી કરીને Open કરો અને OK ક્લિક કરો. |
03.48 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો. |
03.53 | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો. |
03.58 | ટેક્સ્ટને બદલીને Open કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો. |
04.04 | Open (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. |
04.08 | મેનુ આઇટમ Open (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed પસંદ કરો. |
04.20 | GUI બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે. |
04.25 | OpenActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે. |
04.31 | ચાલો Design (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ. |
04.35 | File Chooser (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ. |
04.39 | Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો. |
04.45 | Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો |
04.48 | તેને ફોર્મ પરનાં Open (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો. |
04.53 | નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે jmenuItem1 ક્યાં મુકાઈ રહ્યું છે. |
05.03 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો. |
05.07 | કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
05.12 | આઇટમનું નામ બદલીને Exit કરો અને OK પર ક્લિક કરો. |
05.20 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો. |
05.25 | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો. |
05.30 | ટેક્સ્ટને બદલીને Exit કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો. |
05.36 | Exit (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. |
05.41 | મેનુ આઇટમ Exit પર જમણું ક્લિક કરો. |
05.44 | કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed() પસંદ કરો.. |
05.51 | GUI બિલ્ડર આપમેળે Source (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે |
05.56 | ExitActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે. |
06.02 | OpenActionPerformed() નોડ ઉપર આવેલ Navigator (નેવીગેટર) વિન્ડોમાં ExitActionPerformed નોડ દૃશ્યમાન થાય છે. |
06.12 | જો તમે તમારું Navigator (નેવીગેટર) નથી જોઈ શકતા તો |
06.14 | મેનુ બારમાં આવેલ Window (વિન્ડો) મેનુ પર જાવ, |
06.18 | Navigating (નેવીગેટીંગ) પસંદ કરો અને Navigator (નેવીગેટર) પર ક્લિક કરો. |
06.25 | અહીં, તમને ExitActionPerformed નોડ OpenActionPerformed નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો. |
06.33 | Exit (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે, |
06.36 | ચાલો System.exit(0) સ્ટેટમેંટને; ExitActionPerformed() મેથડની બોડીમાં સમાવેશ કરીએ. |
06.47 | Design (ડીઝાઇન) મોડ પર પાછા જાવ. |
06.50 | Palette (પેલેટ) ની Swing Controls (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો. |
07.06 | File Chooser (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો. |
07.18 | વેરીએબલનું નામ બદલી કરીને textarea (ટેક્સ્ટએરીયા) કરો. |
07.26 | ચાલો આગળ વાસ્તવિક File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરીએ. |
07.31 | જો તમારા Navigator (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો Window (વિન્ડો), Navigating (નેવીગેટીંગ), તેને ખોલવા માટે Navigator (નેવીગેટર). |
07.38 | અને Navigator (નેવીગેટર) માં, Jframe (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો. |
07.44 | કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો Add From Palette (એડ ફ્રોમ પેલેટ), Swing Windows (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને File Chooser (ફાઈલ ચુઝર) |
07.54 | ફોર્મમાં JFileChooser ઉમેરાયેલું તમે Navigator (નેવીગેટર) માં જોઈ શકો છો. |
08.01 | JFileChooser નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ fileChooser માં બદલી કરો. |
08.16 | OK ક્લિક કરો. |
08.19 | આપણે હવે File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે. |
08.21 | આગળનું પગલું છે File Chooser (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે configure (કોનફીગર) કરવું. |
08.27 | સાથે જ આપણે custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું. |
08.34 | Navigator (નેવીગેટર) વિન્ડોમાં JfileChooser પસંદ કરવા માટે ક્લિક કરો. |
08.38 | હવે ચાલો Properties (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ. |
08.43 | Palette (પેલેટ) નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, |
08.47 | dialogTitle (ડાયલોગટાઈટલ) બદલીને This is my open dialog કરો. |
09.00 | સુનિશ્ચિત કરવા માટે Enter દબાવો. |
09.03 | હવે Source (સોર્સ) મોડ પર સ્વીચ કરો. |
09.07 | હવે, તમારી એપ્લીકેશનમાં FileChooser (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે.. |
09.12 | મારી પાસે એક ઉપલબ્ધ કોડ છે, જેને હું ઉપસ્થિત OpenActionPerformed() મેથડમાં કોપી અને પેસ્ટ કરીશ. |
09.20 | આ દાખલો ફાઈલ વિષયવસ્તુ વાંચે છે અને તેને ટેક્સ્ટ વિસ્તારમાં દર્શાવે છે. |
09.27 | હવે આપણે વપરાશકર્તાએ ક્લિક કરેલી ફાઈલને નક્કી કરવા માટે FileChooser (ફાઈલ ચુઝર) ની getSelectedFile() મેથડને બોલાવીશું. |
09.36 | હું આ કોડને મારા ક્લીપબોર્ડ પર કોપી કરીશ, અને IDE નાં Source (સોર્સ) વ્યુમાં, તેને OpenActionPerformed મેથડની અંદર પેસ્ટ કરીશ. |
09.51 | જો એડીટર તમારા કોડમાં એરરો દર્શાવતો હોય તો, કોડમાં ક્યાંપણ જમણું ક્લિક કરીને Fix Imports (ફિક્સ ઈમ્પોર્ટ્સ) પસંદ કરો. |
10.00 | હવે, ચાલો custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ઉમેરીએ જેથી કરીને File Chooser (ફાઈલ ચુઝર) ફક્ત .txt ફાઈલો જ દર્શાવે. |
10.09 | ડીઝાઇન મોડમાં જઈને Navigator (નેવીગેટર) વિન્ડોમાં fileChooser (ફાઈલ ચુઝર) પસંદ કરો. |
10.16 | Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, fileFilter (ફાઈલફીલ્ટર) પ્રોપર્ટી આગળ આવેલ ellipsis (એલીપ્સીસ) બટન પર ક્લિક કરો. |
10.25 | fileFilter (ફાઈલફીલ્ટર) ડાયલોગ બોક્સમાં, કોમ્બો-બોક્સમાંથી Custom Code (કસ્ટમ કોડ) પસંદ કરો.. |
10.31 | ટેક્સ્ટ ફીલ્ડમાં new MyCustomFilter() ટાઈપ કરો. |
10.41 | અને OK ક્લિક કરો. |
10.44 | custom code (કસ્ટમ કોડ) ને ચાલતું કરવા માટે, આપણે MyCustomFilter ક્લાસ લખીશું. |
10.52 | આ ઇનર અથવા આઉટર ક્લાસ fileFilter (ફાઈલફીલ્ટર) ક્લાસને વિસ્તારિત કરશે. |
10.57 | હું આ કોડને import (ઈમ્પોર્ટ) સ્ટેટમેંટની નીચે |
11.04 | આવેલ આપણા ક્લાસનાં સોર્સમાં કોપી અને પેસ્ટ કરીશ. |
11.11 | આમ આ ઇનર અથવા આઉટર ક્લાસ fileFilter (ફાઈલફીલ્ટર) ક્લાસને વિસ્તારિત કરશે. |
11.20 | Project (પ્રોજેક્ટ) વિન્ડોમાં JFileChooserDemo પ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો, અને સેમ્પલ પ્રોજેક્ટ શરુ કરવા માટે Run (રન) પસંદ કરો. |
11.31 | Run Project (રન પ્રોજેક્ટ) ડાયલોગ બોક્સમાં, jfilechooserdemo.resources.JFileChooserDemo આ મેઈન ક્લાસ પસંદ કરો. |
11.41 | OK ક્લિક કરો. |
11.47 | ચાલુ ડેમો એપ્લીકેશનમાં, ક્રિયા સક્રિય કરવા માટે File મેનુમાં Open (ઓપન) પસંદ કરો. |
11.55 | ટેક્સ્ટ વિસ્તારમાં કોઈપણ ટેક્સ્ટ ફાઈલનું લખાણ દેખાડવા માટે તેને ખોલો. |
12.00 | ચાલો હું Sample.txt ફાઈલ પસંદ કરીને, Open (ઓપન) પસંદ કરું. |
12.06 | fileChooser (ફાઈલ ચુઝર) ટેક્સ્ટ ફાઈલનાં ઘટક દર્શાવે છે. |
12.10 | એપ્લીકેશન બંધ કરવા માટે ફાઈલ મેનુમાં Exit (એક્ઝીટ) પસંદ કરો |
12.17 | આ ટ્યુટોરીયલમાં, તમે આપેલ શીખ્યા, |
12.19 | જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું અને |
12.23 | File Chooser (ફાઈલ ચુઝર) કોન્ફીગર કરવું |
12.27 | એસાઈનમેંટ તરીકે, અમે બનાવેલ એજ ડેમો પ્રોજેક્ટનો ઉપયોગ કરો અને એમાં આપેલ વિશિષ્ટતાઓ ઉમેરો: |
12.35 | મેનુબાર અંતર્ગત Save (સેવ) મેનુ આઈટમને ઉમેરો. |
12.38 | તમામ મેનુ આઈટમો માટે કીબોર્ડ શોર્ટ-કટ ઉમેરો. |
12.42 | ફાઈલ સંગ્રહવા માટે, સેવ પ્રક્રિયા સક્રિય કરનાર કોડ ઉમેરો. |
12.51 | મેં આ પ્રકારનું એસાઈનમેંટ પહેલાથી જ બનાવ્યું છે, જ્યાં filechooser (ફાઈલ ચુઝર) ફાઈલ મેનુ અંતર્ગત Save (સેવ) વિકલ્પ દર્શાવે છે, |
13.01 | અને તમને તમે ખોલેલી ટેક્સ્ટ ફાઈલને સંગ્રહવા માટે વિકલ્પ પ્રદાન કરે છે. |
13.09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે |
13.12 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
13.15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
13.19 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
13.24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
13.30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
13.33 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
13.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13.46 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
13.53 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
13.59 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
14.04 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |