Difference between revisions of "Netbeans/C2/Adding-a-File-Chooser/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 298: | Line 298: | ||
|- | |- | ||
− | |||
| 06.36 | | 06.36 | ||
− | + | | ચાલો '''System.exit(0)''' સ્ટેટમેંટને; '''ExitActionPerformed()''' મેથડની બોડીમાં સમાવેશ કરીએ. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 06.47 | | 06.47 | ||
− | + | | '''Design''' (ડીઝાઇન) મોડ પર પાછા જાવ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 06.50 | | 06.50 | ||
− | + | | '''Palette''' (પેલેટ) ની '''Swing Controls''' (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 07.06 | | 07.06 | ||
− | + | | '''File Chooser''' (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 07.18 | | 07.18 | ||
− | + | | વેરીએબલનું નામ બદલી કરીને '''textarea''' (ટેક્સ્ટએરીયા) કરો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 07.26 | | 07.26 | ||
− | + | | ચાલો આગળ વાસ્તવિક '''File Chooser''' (ફાઈલ ચુઝર) ઉમેરીએ. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 07.31 | | 07.31 | ||
− | + | | જો તમારો '''Navigator''' (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો '''Window''' (વિન્ડો), '''Navigating''' (નેવીગેટીંગ), તેને ખોલવા માટે '''Navigator''' (નેવીગેટર).. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 07.38 | | 07.38 | ||
− | + | | અને '''Navigator''' (નેવીગેટર) માં, '''Jframe''' (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 07.44 | ||
+ | | કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો '''Add From Palette''' (એડ ફ્રોમ પેલેટ), '''Swing Windows''' (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને '''File Chooser''' (ફાઈલ ચુઝર) | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | |||
| 07.54 | | 07.54 | ||
− | + | | ફોર્મમાં '''JFileChooser''' ઉમેરાયેલું તમે '''Navigator''' (નેવીગેટર) માં જોઈ શકો છો. | |
− | | | + | |
|- | |- | ||
| 08.01 | | 08.01 | ||
− | | | + | | '''JFileChooser''' નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ '''fileChooser''' માં બદલી કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08.16 | | 08.16 | ||
− | | | + | | '''OK''' ક્લિક કરો |
− | + | ||
|- | |- | ||
| 08.19 | | 08.19 | ||
− | | | + | | આપણે હવે '''File Chooser''' (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે. |
+ | |||
|- | |- | ||
− | |||
| 08.21 | | 08.21 | ||
− | + | | આગળનું પગલું છે '''File Chooser''' (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે '''configure''' (કોનફીગર) કરવું. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.27 | | 08.27 | ||
− | + | | સાથે જ આપણે '''custom file filter''' (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં '''File Chooser''' (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 08.34 | | 08.34 | ||
− | + | | '''Navigator''' (નેવીગેટર) વિન્ડોમાં '''JfileChooser''' પસંદ કરવા માટે ક્લિક કરો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 08.38 | | 08.38 | ||
− | + | | હવે ચાલો '''Properties''' (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.43 | | 08.43 | ||
− | + | | '''Palette''' (પેલેટ) નીચે આવેલ '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 08.47 | | 08.47 | ||
+ | | '''dialogTitle''' (ડાયલોગટાઈટલ) બદલીને '''This is my open dialog''' કરો. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.00 | | 09.00 | ||
− | + | | સુનિશ્ચિત કરવા માટે '''Enter''' દબાવો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.03 | | 09.03 | ||
+ | | હવે '''Source''' (સોર્સ) મોડ પર સ્વીચ કરો. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.07 | | 09.07 | ||
− | + | | હવે, તમારી એપ્લીકેશનમાં '''FileChooser''' (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે.. | |
− | | | + | |
|- | |- |
Revision as of 13:08, 24 June 2014
Time | Narration |
00.00 | નમસ્તે મિત્રો. |
00.01 | જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.09 | એપ્લીકેશન બનાવવું |
00.10 | એપ્લીકેશન ફોર્મ બનાવવું. |
00.12 | File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું |
00.14 | File Chooser (ફાઈલ ચુઝર) ને કોનફીગર કરવું. |
00.17 | અને એપ્લીકેશન રન કરવી |
00.19 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ, ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00.26 | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 |
00.31 | આ ટ્યુટોરીયલમાં, આપણે javax.swing.JFileChooser કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવાનું શીખીશું. |
00.42 | આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે, આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં .txt ફાઈલને લોડ કરશે. |
00.52 | ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ: |
00.55 | આઈડીઈ Launch (લોન્ચ) કરો. |
00.57 | મુખ્ય મેનુમાંથી, File (ફાઈલ) અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો |
01.03 | category (કેટેગરી) Java અને project type (પ્રોજેક્ટ ટાઈપ) Java Application પસંદ કરો. |
01.08 | અને Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.10 | Project Name (પ્રોજેક્ટ નેમ) ફીલ્ડમાં, ચાલો JFileChooserDemo ટાઈપ કરીએ. |
01.20 | Create Main Class (ક્રિએટ મેઇન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. |
01.23 | એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઇન પ્રોજેક્ટ) પસંદ થયેલ હોય. |
01.27 | Finish (ફીનીશ) ક્લિક કરો. |
01.31 | અહીં, આપણે JFrame (જેફ્રેમ) કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું. |
01.37 | Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું ક્લિક કરો. |
01.41 | પસંદ કરો New > Other.. |
01.45 | કેટેગરીઝમાં Swing GUI Forms અને ટાઈપમાં JFrameForm પસંદ કરો. |
01.51 | Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.54 | Class Name (ક્લાસ નેમ) માટે, JFileChooserDemo ટાઈપ કરો. |
02.02 | Package field (પેકેજ ફીલ્ડ) માં, jfilechooserdemo.resources ટાઈપ કરો. |
02.12 | Finish (ફીનીશ) ક્લિક કરો. |
02.17 | Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Title (ટાઈટલ) પ્રોપર્ટી પસંદ કરો. |
02.22 | અને Demo Application (ડેમો એપ્લીકેશન) ટાઈપ કરો. |
02.30 | ખાતરી થાય એ માટે Enter દબાવો. |
02.32 | Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો. |
02.40 | Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને Jframe (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો. |
02.50 | Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટનાં Edit (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો. |
02.55 | કોનટેક્સ્ટ મેનુમાં Delete (ડીલીટ) પસંદ કરો. |
02.59 | આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી FileChooser (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે. |
03.07 | અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય. |
03.14 | Palette (પેલેટ) માં આવેલ Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો |
03.22 | તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની File (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો. |
03.30 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો. |
03.35 | અને કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
03.41 | આઇટમનું નામ બદલી કરીને Open કરો અને OK ક્લિક કરો. |
03.48 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો. |
03.53 | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો. |
03.58 | ટેક્સ્ટને બદલીને Open કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો. |
04.04 | Open (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. |
04.08 | મેનુ આઇટમ Open (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed પસંદ કરો. |
04.20 | GUI બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે |
04.25 | OpenActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે. |
04.31 | ચાલો Design (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ. |
04.35 | File Chooser (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ. |
04.39 | Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો. |
04.45 | Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો |
04.48 | તેને ફોર્મ પરનાં Open (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો. |
04.53 | નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે jmenuItem1 ક્યાં મુકાઈ રહ્યું છે. |
05.03 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો. |
05.07 | કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
05.12 | આઇટમનું નામ બદલીને Exit કરો અને OK પર ક્લિક કરો. |
05.20 | Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો. |
05.25 | કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો |
05.30 | ટેક્સ્ટને બદલીને Exit કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો. |
05.36 | Exit (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો. |
05.41 | મેનુ આઇટમ Exit પર જમણું ક્લિક કરો. |
05.44 | કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed() પસંદ કરો.. |
05.51 | GUI બિલ્ડર આપમેળે Source (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે |
05.56 | ExitActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે. |
06.02 | OpenActionPerformed() નોડ ઉપર આવેલ Navigator (નેવીગેટર) વિન્ડોમાં ExitActionPerformed નોડ દૃશ્યમાન થાય છે. |
06.12 | જો તમે તમારું Navigator (નેવીગેટર) નથી જોઈ શકતા તો |
06.14 | મેનુ બારમાં આવેલ Window (વિન્ડો) મેનુ પર જાવ, |
06.18 | Navigating (નેવીગેટીંગ) પસંદ કરો અને Navigator (નેવીગેટર) પર ક્લિક કરો. |
06.25 | અહીં, તમે ExitActionPerformed નોડ OpenActionPerformed નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો. |
06.33 | Exit (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે, |
06.36 | ચાલો System.exit(0) સ્ટેટમેંટને; ExitActionPerformed() મેથડની બોડીમાં સમાવેશ કરીએ. |
06.47 | Design (ડીઝાઇન) મોડ પર પાછા જાવ. |
06.50 | Palette (પેલેટ) ની Swing Controls (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો. |
07.06 | File Chooser (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો. |
07.18 | વેરીએબલનું નામ બદલી કરીને textarea (ટેક્સ્ટએરીયા) કરો. |
07.26 | ચાલો આગળ વાસ્તવિક File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરીએ. |
07.31 | જો તમારો Navigator (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો Window (વિન્ડો), Navigating (નેવીગેટીંગ), તેને ખોલવા માટે Navigator (નેવીગેટર).. |
07.38 | અને Navigator (નેવીગેટર) માં, Jframe (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો. |
07.44 | કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો Add From Palette (એડ ફ્રોમ પેલેટ), Swing Windows (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને File Chooser (ફાઈલ ચુઝર) |
07.54 | ફોર્મમાં JFileChooser ઉમેરાયેલું તમે Navigator (નેવીગેટર) માં જોઈ શકો છો. |
08.01 | JFileChooser નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ fileChooser માં બદલી કરો. |
08.16 | OK ક્લિક કરો |
08.19 | આપણે હવે File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે. |
08.21 | આગળનું પગલું છે File Chooser (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે configure (કોનફીગર) કરવું. |
08.27 | સાથે જ આપણે custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું. |
08.34 | Navigator (નેવીગેટર) વિન્ડોમાં JfileChooser પસંદ કરવા માટે ક્લિક કરો. |
08.38 | હવે ચાલો Properties (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ. |
08.43 | Palette (પેલેટ) નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, |
08.47 | dialogTitle (ડાયલોગટાઈટલ) બદલીને This is my open dialog કરો. |
09.00 | સુનિશ્ચિત કરવા માટે Enter દબાવો. |
09.03 | હવે Source (સોર્સ) મોડ પર સ્વીચ કરો. |
09.07 | હવે, તમારી એપ્લીકેશનમાં FileChooser (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે.. |
09.12 | I have an existing code snippet, which I will copy and paste into the existing OpenActionPerformed() method. |
09.20 | This example reads the file contents and displays them in the TextArea. |
09.27 | We will now call the FileChooser's getSelectedFile() method to determine which file the user has clicked. |
09.36 | I will copy this code onto my clipboard, and in the Source view of the IDE, paste it inside the OpenActionPerformed method. |
09.51 | If the editor reports errors in your code, right click anywhere in the code and select Fix Imports. |
10.00 | Now, let us add a custom file filter that makes the File Chooser display only .txt files. |
10.09 | Switch to the design mode and select the fileChooser in the Navigator window. |
10.16 | In the Properties window, click the ellipsis button next to the fileFilter property. |
10.25 | In the fileFilter dialog box, select Custom Code from the combo-box.. |
10.31 | Type new MyCustomFilter() in the text field. |
10.41 | and Click OK. |
10.44 | To make the custom code work, we will write the MyCustomFilter class. |
10.52 | This inner or outer class will extend the fileFilter class. |
10.57 | I will copy and paste this code snippet |
11.04 | Into the source of our class below the import statements.
|
11.11 | This inner or outer class will extend the fileFilter class. |
11.20 | Right click the JFileChooserDemo project in the Project window, and select Run to start the sample project.
|
11.31 | In the Run Project dialog box, select the jfilechooserdemo.resources.JFileChooserDemo main class. |
11.41 | Click OK. |
11.47 | In the running Demo Application, choose Open in the File menu to trigger the action. |
11.55 | Open any text file to display its contents in the text area. |
12.00 | Let me select the Sample.txt file, and choose Open. |
12.06 | The fileChooser displays the contents of the text file. |
12.10 | To close the application select Exit in the File Menu |
12.17 | In this tutorial, you learnt to,
|
12.19 | Add a File chooser to a Java application and
|
12.23 | Configure the File chooser
|
12.27 | As an assignment, use the same demo project we have created and add the following features:
|
12.35 | Add a Save menu item under the menu bar
|
12.38 | Add keyboard short-cuts for all the menu items |
12.42 | Add a code snippet to the Save action, to save the file.
|
12.51 | I have already created a similar assignment, where the filechooser displays the Save option under the File menu,
|
13.01 | and gives you the option to save the text file which you open. |
13.09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે |
13.12 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
13.15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
13.19 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
13.24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
13.30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
13.33 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
13.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13.46 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
13.53 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
13.59 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
14.04 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |