Difference between revisions of "Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 689: | Line 689: | ||
|- | |- | ||
− | |||
| 11.59 | | 11.59 | ||
− | + | | '''OK''' પર ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.01 | | 12.01 | ||
− | + | | '''jsp:getProperty''' ટેગ હવે '''h1''' ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 12.07 | | 12.07 | ||
− | + | | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે '''Format''' પર ક્લિક કરો | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 12.16 | | 12.16 | ||
+ | | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું | ||
− | |||
|- | |- | ||
− | |||
| 12.20 | | 12.20 | ||
+ | | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું | ||
− | |||
|- | |- | ||
− | |||
| 12.26 | | 12.26 | ||
− | + | | '''Projects''' વિન્ડોમાં, '''HelloWeb''' પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને '''Run''' વિકલ્પ પસંદ કરો | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 12.32 | |
− | |12.32 | + | | તમે ટૂલબારમાંથી '''Run''' વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર '''F6''' કી દાબી શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12.41 | |
− | |12.41 | + | | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12.44 | |
− | |12.44 | + | | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.53 | | 12.53 | ||
− | + | | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.58 | | 12.58 | ||
− | + | | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે | |
− | | | + | |
|- | |- | ||
− | + | | 13.02 | |
− | |13.02 | + | | આ પ્રક્રિયાને જોવા માટે તમે '''Window''' મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને '''Output''' વિકલ્પ પસંદ કરી શકો છો |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.10 | | 13.10 | ||
− | + | | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.17 | | 13.17 | ||
− | + | | '''index.jsp''' પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.23 | | 13.23 | ||
− | + | | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.27 | | 13.27 | ||
− | + | | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.32 | | 13.32 | ||
+ | | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે | ||
− | |||
|- | |- | ||
− | |||
| 13.38 | | 13.38 | ||
− | + | | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.42 | | 13.42 | ||
− | + | | ઉદાહરણ તરીકે '''Ubuntu''' અને '''OK''' પર ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.46 | | 13.46 | ||
− | + | | તમને સામાન્ય આવકાર આપતું, '''response.jsp''' પુષ્ઠ દેખાય છે. | |
− | | | + | |
|- | |- | ||
| 13.52 | | 13.52 | ||
− | |હવે એસાઈનમેંટ ભાગ પર | + | | હવે એસાઈનમેંટ ભાગ પર |
|- | |- |
Revision as of 20:14, 6 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો |
00.02 | નેટબીન્સ આઈડીઈ પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે |
00.12 | જો નથી તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો |
00.19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો |
00.22 | નેટબીન્સનાં સંસ્થાપન અને ઇન્ટરફેસથી. |
00.25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00.29 | આ ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00.40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00.45 | આપણે જોઈશું |
00.46 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને સુયોજિત કરવું |
00.49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું |
00.52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું |
00.56 | ગેટર અને સેટર પદ્ધતિઓને ઉત્પન્ન કરવી |
00.59 | મૂળભૂત જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું |
01.02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું |
01.05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું |
01.08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ |
01.13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 |
01.17 | ગ્લાસફીશ સર્વર મુક્ત સ્ત્રોત આવૃત્તિ |
01.20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે |
01.26 | આ ટ્યુટોરીયલ ડેમોનસ્ટ્રેટ કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01.30 | તેને સર્વરમાં ડિપ્લોય કરવી, |
01.32 | અને બ્રાઉઝરમાં તેનું પ્રેઝેન્ટેશન જોવું. |
01.35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન (જેએસપી) જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01.42 | તે ત્યારબાદ એચટીટીપી સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01.48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01.51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ |
01.58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02.01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02.04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02.09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું મારા પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02.15 | તમારા કંપ્યુટરની કોઈપણ ડીરેક્ટરીમાં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02.20 | Next ક્લિક કરો. |
02.22 | Server and Settings panel ખુલે છે. |
02.25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02.29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02.34 | Next ક્લિક કરો. |
02.36 | Frameworks પેનલમાં, |
02.38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02.41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02.46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ મેટાડેટા ધરાવે છે. |
02.51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02.57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો |
03.05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03.10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે કે આઈડીઈ સહાય કરે છે. |
03.15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03.20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03.25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03.32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03.40 | અને પેકેજ કોમ્બોબોક્સમાં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03.54 | અને Finish ક્લિક કરું છું. |
03.57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04.01 | હવે ચાલો આપણે ક્લાસ ડીકલેરેશનની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ |
04.07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને |
04.12 | સાથે જ હું એક કંસ્ટ્રકટર public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ |
04.23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04.30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ |
04.33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો |
04.46 | રીફેક્ટરીંગ એ વર્તમાન કોડની રચનાને અવલોકનક્ષમ વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04.56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05.01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05.08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05.11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05.16 | Notice that the Fields visibility is set to private, |
05.20 | and Accessors visibility is set to public, by default
|
05.24 | Indicating that the access modifier for the class variables wil be specified as private, |
05.30 | Whereas the getter and setter methods will be generated with public modifiers respectively. |
05.36 | Click on Refactor. |
05.39 | The Getter and Setter methods are generated for the name field. |
05.46 | The modifier for the class variable is set to private whereas the getter and setter methods are generated with public modifier.
|
05.56 | Your java class should finally look like this
|
05.59 | Let us next Edit the Default JavaServer Pages File
|
06.04 | Let us Refocus the index.jsp file by clicking its tab displayed at the top of the Source Editor. |
06.11 | Now let us open the Palette manager by going to the Tools menu > Palette and click on HTML/JSP code clips |
06.21 | The Palatte manager opens. |
06.26 | In the palette manager expand the HTML forms options |
06.31 | Select the Form items. |
06.34 | Drag it and drop it to the points after the h1 tags in your Source Editor |
06.42 | The Insert form dialog box opens . |
06.45 | Let us Specify the values as been shown on the screen: |
06.49 | The Action as response.jsp |
06.54 | The Method as GET |
06.56 | And lets us give our form a name as Name input form. |
07.04 | Click OK.
|
07.07 | An HTML form is added to the index.jsp file. |
07.13 | Now from the Palette manager select a Text Input item drag it and drop it to a point just before the closing form tags |
07.25 | In the Insert text input dialog box specify the Name as name |
07.32 | Leave the Type at text |
07.34 | And Click on OK.
|
07.36 | A HTML input tag is now added between the form tags. |
07.41 | Let us delete the empty value attribute from the input tag. |
07.49 | Now from the palette select the Button item. |
07.53 | Drag it and drop it to the point before the closing form tag
|
07.58 | Specify the Label as OK |
08.00 | The Type as submit |
08.03 | And Click on OK again
|
08.05 | An HTML button is now added to a form tags. |
08.12 | Infront of the first input tag let us enter the text Enter your name |
08.22 | And let us change the default text between the h1 tags |
08.28 | We will change the text to Entry form |
08.34 | Now Right click, let me close the palette manager for now. |
08.38 | Right-click within your Source Editor |
08.41 | Select the Format option to tidy the format of your code.
|
08.46 | Your index.jsp file should now look like this. |
08.49 | Let us next Create a JavaServer Pages File
|
08.53 | In the Projects window, right-click on the HelloWeb project node, choose New > JSP. |
09.01 | The New JSP File wizard opens. |
09.05 | Name the file as response, and click on Finish. |
09.14 | Notice that a response.jsp file node displays in the Projects window beneath the index.jsp file , |
09.23 | And the new file opens in the Source Editor. |
09.26 | Open the Palette manager again
|
09.35 | Now expand the JSP option. |
09.39 | Select a Use Bean item, drag it and drop it to a point just below the body
|
09.53 | The Insert Use Bean dialog opens. |
09.56 | Specify the values as |
09.58 | The ID as mybean |
10.01 | The Class as org.mypackage.hello.NameHandler |
10.13 | Set the Scope as session |
10.15 | And click on OK.
|
10.18 | Notice that a jsp:useBean tag is added beneath the body tag. |
10.30 | JavaBeans are reusable software components for Java. |
10.34 | They are used to encapsulate many objects into a single object |
10.38 | So that they can be passed around as a single bean object instead of multiple individual objects.
|
10.46 | Now from the Palette manager, Select a setbean property item, drag it and drop it to a point just before the h1 tags |
11.03 | And click on OK. |
11.12 | Here in the jsp:setProperty tag that appears, delete the empty value attribute. |
11.21 | And set the name attribute to mybean and the Property to name
|
11.30 | Now in between the h1 tags let us change the text to Hello comma space and a exclamation mark
|
11.40 | Now from the Palette manager Select a Get Bean property item drag it and drop it after the Hello text in between the h1 tags |
11.51 | In the Get Bean Property item
|
11.53 | Set the Bean Name to mybean |
11.57 | And the Property Name to name |
11.59 | OK પર ક્લિક કરો. |
12.01 | jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
12.07 | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો |
12.16 | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું |
12.20 | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું |
12.26 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો |
12.32 | તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો. |
12.41 | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ |
12.44 | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે |
12.53 | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે |
12.58 | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે |
13.02 | આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો |
13.10 | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે |
13.17 | index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે |
13.23 | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું |
13.27 | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે |
13.32 | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે |
13.38 | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ |
13.42 | ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો. |
13.46 | તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે. |
13.52 | હવે એસાઈનમેંટ ભાગ પર |
13.56 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં એક્સટેન્શન તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
14.06 | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરો અને |
14.09 | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ |
14.12 | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો |
14.17 | મેં મારો એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધો છે |
14.21 | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું |
14.30 | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે |
14.35 | ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું |
14.42 | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ |
14.47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.21 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15.40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |