Difference between revisions of "Digital-Divide/D0/Pre-Natal-Health-Care/English-timed"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|01.23 | |01.23 | ||
− | ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે. | + | |ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે. |
|- | |- | ||
| 01.27 | | 01.27 | ||
− | તમારું હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે. | + | |તમારું હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે. |
|- | |- |
Revision as of 18:06, 26 May 2014
Visual Cue | Narration |
00:06 | "અભિનંદન. કૃપા કરીને બેસી જાઓ” |
00:10 | “અનીતા , તમારું છેલ્લું મુલાકાત ક્યારની હતી?” |
00:12 | તે 2 મહિના પહેલાની આસપાસ હતી. |
00:15 | હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું. |
00:19 | "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે."
|
00:23 | ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે. |
00:29 | આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે.
|
00:33 | "તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ." |
00:41 | “ તપાસ માહિતી આપે છે કે, |
00.43 | માતૃત્વ ના માનસિક ફેરફારો ,
|
00.46 | પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર, |
00.48 | વિટામિન્સ અને |
00.50 | જૈવિક ફેરફારો. |
00.52 | આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે. |
00.55 | ”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . "
|
01.00 | પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
01:04 | અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું.
|
01:10 | પ્રથમ અને અગ્રણી માતાની તંદુરસ્તી છે. |
01:14 | તેથી લોહ તત્વને રોકવા ખૂબ મહત્વનું છે. |
01:18 | ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ.
|
01.23 | ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે.
|
01.27 | તમારું હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે. |
01.34 | લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે, |
01:38 | લીલા શાકભાજી,
|
01.40 | ઇંડા
|
01.41 | સુકા મેવા,
|
01.42 | કઠોળ અને,
|
01.43 | "લોહ સમૃદ્ધ શાકભાજી |
01.46 | “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે, |
01.50 | ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને, |
01.52 | રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે. |
01.56 | "ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ. |
01.59 | આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે. |
02.04 | સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે. |
02.09 | ” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. " |
02.16 | "આ મશીન શું કરે છે?"
|
02.18 | આ એક Sonography(સોનોગ્રાફી) મશીન છે. |
02.20 | તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. "
|
02.25 | “અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું. |
02.30 | "સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. |
02.36 | તે શોધવા માટે ઉપયોગ થાય છે કે - |
02.37 | ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે, |
02.40 | બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે |
02.43 | "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે. |
02.48 | તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. " |
02.54 | "ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -" |
02.58 | નિયમિત તપાસ |
03.00 | સોનોગ્રાફીનું મહત્વ
|
03.02 | લોહની ઊણપને રોકવા અને સારા પોષણ |
03.05 | સીઝેરીયન જન્મ પર માહિતી |
03.07 | વ્યાયામનું મહત્વ |
03.09 | “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ. |
03.16 | ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે. |
03.20 | આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. " |
03.24 | આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા. |
03.32 | સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો. |
03.35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
03.38 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
03.40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
03.45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. . |
03.49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
03.53 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
04.00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04.05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
04.11 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro |
04.16 | આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી |
04.21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
04.25 | જોડાવા બદ્દલ આભાર. |
Contributors and Content Editors
Gaurav, Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Sandhya.np14