Difference between revisions of "Digital-Divide/D0/Pre-Natal-Health-Care/English-timed"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
|“Anita, when was your last appointment?”  
+
|“અનીતા  , તમારું છેલ્લું  મુલાકાત ક્યારની હતી?”  
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|It was around 2 months back.
+
|તે  2 મહિના પહેલાની આસપાસ હતી.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|Now, I am into my 4th month of pregnancy.
+
|હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું.
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| “Regular checkups are necessary in cases of pregnancy.
+
| "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે."
  
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|Check-ups during pregnancy is a preventive care towards potential health problems.  
+
|ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે.
  
 
|-
 
|-
 
|00:29
 
|00:29
| This will help in reducing complications during pregnancy.
+
| આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે.
  
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| “Frequency of check-ups should be every 3 months and it should be weekly in the last month of pregnancy.
+
|"તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ."
  
 
|-
 
|-
 
|  00:41
 
|  00:41
| “ Check-ups provide information about
+
| “ તપાસ માહિતી આપે છે કે,
  
 
|-
 
|-
 
|  00.43
 
|  00.43
|maternal psychological changes,  
+
|માતૃત્વ ના માનસિક ફેરફારો ,  
  
  
 
|-
 
|-
 
|  00.46
 
|  00.46
| prenatal nutrition & diet,  
+
| પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર,  
  
 
|-
 
|-
 
|  00.48
 
|  00.48
| vitamins and
+
|વિટામિન્સ અને
  
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
| biological changes.
+
| જૈવિક ફેરફારો.
  
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
|“It is my first time and I am new to all this.  
+
|આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે.
  
 
|-
 
|-
 
|  00.55
 
|  00.55
|Please advise me on taking better care of myself and the baby.
+
|”કૃપા કરી મને  મારી અને બાળકની સારી કાળજી  લેવાની સલાહ આપો . "
  
  
 
|-
 
|-
 
|  01.00
 
|  01.00
| Welcome to the spoken tutorial on prenatal health care.  
+
|પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|  01:04
 
|  01:04
| Here, we will talk about health care for an expectant mother during pregnancy.  
+
|અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું.  
  
  
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
| First and foremost is the health of the mother.  
+
| પ્રથમ અને અગ્રણી માતાની  તંદુરસ્તી છે.  
  
 
|-
 
|-
 
|  01:14
 
|  01:14
| Hence the prevention of iron deficiency is very important.  
+
| તેથી લોહ તત્વને  રોકવા ખૂબ મહત્વનું છે.
  
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|Expectant mothers should take iron-rich food during pregnancy.
+
|ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ.
  
  
 
|-
 
|-
 
|01.23
 
|01.23
|“During pregnancy, the need for blood in your body increases.  
+
ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે.
  
  
 
|-
 
|-
 
|  01.27
 
|  01.27
|You need more iron to make hemoglobin, for the additional blood required by your baby.
+
તમારું  હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 01.34
 
| 01.34
|Hence you should take iron rich foods such as
+
|લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે,
 
+
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|green vegetables,  
+
|લીલા શાકભાજી,
  
  
 
|-
 
|-
 
| 01.40
 
| 01.40
|egg yolks,
+
|ઇંડા
  
  
 
|-
 
|-
 
| 01.41
 
| 01.41
| dried fruits,  
+
| સુકા મેવા,  
 
   
 
   
  
 
|-
 
|-
 
|01.42
 
|01.42
|beans and
+
|કઠોળ અને,
  
  
 
|-
 
|-
 
| 01.43
 
| 01.43
| iron rich cereals”  
+
|"લોહ સમૃદ્ધ શાકભાજી  
  
 
|-
 
|-
 
|  01.46
 
|  01.46
| “Caesarian delivery has many risks like
+
| “સીઝેરીયન ડિલિવરીમાં  ઘણા જોખમો છે જેવા કે,
 
+
  
 
|-
 
|-
 
|  01.50
 
|  01.50
| infection in the incision site and
+
|ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને,
  
 
|-
 
|-
 
| 01.52
 
| 01.52
| blood loss, which can cause anemia.
+
|રક્ત નુકશાનથી  એનિમિયા થઇ શકે છે.
  
 
|-
 
|-
 
|  01.56
 
|  01.56
| “Pregnant women must try to have a normal delivery.  
+
|"ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ.
  
 
|-
 
|-
 
|  01.59
 
|  01.59
| This is possible by taking proper prenatal care and having healthy diet.
+
|આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે.
  
 
|-
 
|-
 
|  02.04
 
|  02.04
| Exercise well as this is important to boost your energy level.  
+
| સાથે સાથે વ્યાયામ એ  તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે.
  
 
|-
 
|-
 
| 02.09
 
| 02.09
|Exercise also relieves you from back problems, reduces constipation and helps relieve stress.
+
|” વ્યાયામ પીઠની  સમસ્યાઓથી  પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા  મદદ કરે છે. "
  
 
|-
 
|-
 
| 02.16
 
| 02.16
| “What does this machine do?
+
|"આ મશીન શું કરે છે?"
  
  
 
|-
 
|-
 
| 02.18
 
| 02.18
| This is a Sonography Machine
+
| આ એક '''Sonography'''(સોનોગ્રાફી) મશીન છે.
  
 
|-
 
|-
 
| 02.20
 
| 02.20
|It is used to monitor the health and development of the baby.
+
|તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન  કરવા માટે વપરાય છે. "
  
  
 
|-
 
|-
 
| 02.25
 
| 02.25
|“Anita, please lie down so that I can demonstrate the importance of sonography.
+
|“અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  02.30
 
|  02.30
| “Sonography is performed usually at 20 weeks of pregnancy.  
+
|"સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં  સામાન્ય રીતે કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|  02.36
 
|  02.36
| It is used to detect -  
+
| તે શોધવા માટે ઉપયોગ થાય છે  કે -
  
 
|-
 
|-
 
|  02.37
 
|  02.37
|if the placenta is healthy and
+
|ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે,
  
 
|-
 
|-
 
|  02.40
 
|  02.40
|whether the baby is growing properly inside the uterus.
+
|બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે
  
 
|-
 
|-
 
| 02.43
 
| 02.43
| “This helps detect serious problems like low birth weight of baby.  
+
| "આ બાળકના  જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં  મદદ કરે છે.
  
 
|-
 
|-
 
|  02.48
 
|  02.48
|It also helps to prevent miscarriage and even abortion, to a great extent.
+
|તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને  ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. "
  
 
|-
 
|-
 
|  02.54
 
|  02.54
|“For proper health care during pregnancy the following are important -
+
|"ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે  નીચેનું  મહત્વપૂર્ણ છે -"
 
+
  
 
|-
 
|-
 
|  02.58
 
|  02.58
|Regular Check ups
+
|નિયમિત તપાસ
  
 
|-
 
|-
 
| 03.00
 
| 03.00
| Importance Of Sonography
+
|સોનોગ્રાફીનું  મહત્વ
  
  
 
|-
 
|-
 
|  03.02
 
|  03.02
| Iron Deficiency prevention & Good nutrition
+
| લોહની ઊણપને  રોકવા અને સારા પોષણ
 
+
  
 
|-
 
|-
 
|  03.05
 
|  03.05
| Information on Caesarian Birth
+
| સીઝેરીયન જન્મ પર માહિતી
  
 
|-
 
|-
 
|  03.07
 
|  03.07
|Importance of Exercise
+
|વ્યાયામનું  મહત્વ
  
 
|-
 
|-
 
|  03.09
 
|  03.09
| “Thank you doctor, for giving a lot of information. We promise to follow your instructions.
+
| “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ.
  
 
|-
 
|-
 
|  03.16
 
|  03.16
|I am so proud of you both for taking good care during pregnancy.  
+
| ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર  ગર્વ છે.
  
 
|-
 
|-
 
|  03.20
 
|  03.20
|Because of this, the baby and the mother are healthy and happy.
+
|આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. "
  
 
|-
 
|-
 
|  03.24
 
|  03.24
|This brings us to the end of this tutorial. Remember, to take good care and to eat nutritious food during pregnancy.  
+
|આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે  ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા.
 
+
 
|-
 
|-
 
|  03.32
 
|  03.32
|Thanking you for listening and STAY SAFE.  
+
|સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો.
 
+
  
 
|-
 
|-
 
| 03.35
 
| 03.35
| Watch the video available at the following link
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
|  03.38
 
|  03.38
|It summaries the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  03.40
 
|  03.40
|If you do not have a good bandwidth you can download and watch it
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  03.45
 
|  03.45
| The Spoken Tutorial  team conducts workshops using spoken tutorials.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. .
  
 
|-
 
|-
 
|  03.49
 
|  03.49
|Gives certificates to those who pass an online test.  
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
|  03.53
 
|  03.53
|For more details, please write to: contact@spoken-tutorial.org  
+
|વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 04.00
 
| 04.00
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
|  04.05
 
|  04.05
|It is Supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
 
|  04.11
 
|  04.11
|More information on this mission is available at the following link
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 04.16
 
| 04.16
| The video for this tutorial as been contributed by Saurabh Gadgil and Arthi
+
| આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી
  
 
|-
 
|-
 
|  04.21
 
|  04.21
|And this is Danasree from IIT Bombay signing off
+
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
|  04.25
 
|  04.25
|Thanks for joining us.
+
|જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Revision as of 18:06, 26 May 2014

Visual Cue Narration
00:06 "અભિનંદન. કૃપા કરીને બેસી જાઓ”
00:10 “અનીતા , તમારું છેલ્લું મુલાકાત ક્યારની હતી?”
00:12 તે 2 મહિના પહેલાની આસપાસ હતી.
00:15 હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું.
00:19 "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે."


00:23 ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે.
00:29 આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે.


00:33 "તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ."
00:41 “ તપાસ માહિતી આપે છે કે,
00.43 માતૃત્વ ના માનસિક ફેરફારો ,


00.46 પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર,
00.48 વિટામિન્સ અને
00.50 જૈવિક ફેરફારો.
00.52 આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે.
00.55 ”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . "


01.00 પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
01:04 અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું.


01:10 પ્રથમ અને અગ્રણી માતાની તંદુરસ્તી છે.
01:14 તેથી લોહ તત્વને રોકવા ખૂબ મહત્વનું છે.
01:18 ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ.


01.23

ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે.


01.27

તમારું હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે.

01.34 લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે,
01:38 લીલા શાકભાજી,


01.40 ઇંડા


01.41 સુકા મેવા,


01.42 કઠોળ અને,


01.43 "લોહ સમૃદ્ધ શાકભાજી
01.46 “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે,
01.50 ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને,
01.52 રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે.
01.56 "ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ.
01.59 આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે.
02.04 સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે.
02.09 ” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. "
02.16 "આ મશીન શું કરે છે?"


02.18 આ એક Sonography(સોનોગ્રાફી) મશીન છે.
02.20 તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. "


02.25 “અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું.
02.30 "સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે.
02.36 તે શોધવા માટે ઉપયોગ થાય છે કે -
02.37 ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે,
02.40 બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે
02.43 "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે.
02.48 તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. "
02.54 "ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -"
02.58 નિયમિત તપાસ
03.00 સોનોગ્રાફીનું મહત્વ


03.02 લોહની ઊણપને રોકવા અને સારા પોષણ
03.05 સીઝેરીયન જન્મ પર માહિતી
03.07 વ્યાયામનું મહત્વ
03.09 “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ.
03.16 ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે.
03.20 આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. "
03.24 આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા.
03.32 સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો.
03.35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
03.38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
03.40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
03.45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. .
03.49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
03.53 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.
04.05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
04.11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
04.16 આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી
04.21 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
04.25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Sandhya.np14