Difference between revisions of "Geogebra/C3/Exporting-GeoGebra-Files/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || VISUAL CUE || NARRATION |- ||00:00 ||Hello Everybody. |- ||00:02 ||Welcome to this Geogebra tutorial on the Export feature in GeoGebra. |- ||00:07 ||If this i…') |
|||
(10 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || '''Time''' |
− | || | + | || '''Narration''' |
− | + | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | || | + | ||નમસ્તે મિત્રો. |
|- | |- | ||
||00:02 | ||00:02 | ||
− | || | + | ||'''Export feature in GeoGebra''' પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | || | + | ||જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો, |
|- | |- | ||
||00:10 | ||00:10 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
||00:17 | ||00:17 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં |
|- | |- | ||
||00:18 | ||00:18 | ||
− | || | + | ||'''Export feature'''વિષે શીખીશું. |
|- | |- | ||
||00:22 | ||00:22 | ||
− | || | + | ||ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું. |
|- | |- | ||
||00:26 | ||00:26 | ||
− | || | + | ||અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું. |
|- | |- | ||
||00:31 | ||00:31 | ||
− | || | + | ||જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ |
|- | |- | ||
||00:34 | ||00:34 | ||
− | || | + | || ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS |
|- | |- | ||
− | ||00 | + | ||00:39 |
− | || | + | ||અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0 |
|- | |- | ||
||00:44 | ||00:44 | ||
− | || | + | ||હવે જીઓજીબ્રા વિન્ડો પર. |
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
− | || | + | ||કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ ''' File''' અને '''Open''' પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય. |
|- | |- | ||
− | ||00 | + | ||00:57 |
− | || | + | ||ચાલો '''ConcentricCircles.ggb'''પસંદ કરીએ અને '''open''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
||01:04 | ||01:04 | ||
− | || | + | || ચાલો '''Algebra અને Spreadsheet''' નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો''' view'''પસંદ કરી''' option'''ને અનચેક કરો. |
|- | |- | ||
||01:16 | ||01:16 | ||
− | || | + | || આપણે ''' Move Graphics View''' ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કરી શકીએ છીએ. |
|- | |- | ||
||01:22 | ||01:22 | ||
− | || | + | ||'''export''' કરવા માટે '''select objects''' પસંદ કરી શકો છો અથવા જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો. |
|- | |- | ||
||01:32 | ||01:32 | ||
− | || | + | ||મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture |
|- | |- | ||
||01:40 | ||01:40 | ||
− | || | + | ||'''export''' કરવા માટે તમે જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ. |
|- | |- | ||
||01:48 | ||01:48 | ||
− | || | + | ||તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું. |
|- | |- | ||
||01:53 | ||01:53 | ||
− | || | + | ||તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | || | + | || '''Save'''પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:01 |
− | || | + | ||અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો. |
|- | |- | ||
||02:07 | ||02:07 | ||
− | || | + | ||ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને '''Save'''પર ક્લિક કરો. |
|- | |- | ||
||02:15 | ||02:15 | ||
− | || | + | ||સારાંશ માટે, |
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | || | + | ||ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડ export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો. |
|- | |- | ||
||02:26 | ||02:26 | ||
− | || | + | ||મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture. |
|- | |- | ||
||02:33 | ||02:33 | ||
− | || | + | ||ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને '''export''' કરેલ ફાઈલને સંગ્રહો. |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
− | || | + | ||હવે અભ્યાસના બીજા ભાગમાં. |
|- | |- | ||
||02:45 | ||02:45 | ||
− | || | + | ||જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે '''exoprt''' કરવું. |
|- | |- | ||
||02:49 | ||02:49 | ||
− | || | + | ||ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો. |
|- | |- | ||
Line 135: | Line 134: | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:59 |
− | || | + | ||હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
− | || | + | ||એક બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||03:12 | ||03:12 | ||
− | || | + | ||શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો. |
− | + | ||
|- | |- | ||
||03:18 | ||03:18 | ||
− | || | + | ||અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ |
|- | |- | ||
||03:22 | ||03:22 | ||
− | || | + | ||જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો . |
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | || | + | ||ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ. |
|- | |- | ||
||03:37 | ||03:37 | ||
− | || | + | ||કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ . |
|- | |- | ||
||03:43 | ||03:43 | ||
− | || | + | ||અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી. |
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
− | || | + | ||ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો. |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
− | || | + | ||હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C સીધી લાઈનપર હોય છે. |
|- | |- | ||
||04:08 | ||04:08 | ||
− | || | + | ||હવે એડવાન્સ ટેબ પર |
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
− | || | + | || જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહી કેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે . |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || | + | || ''' right-click features'''ને વેબ પેજ પર સક્રિય કરવા માટે ચેક કરો . |
− | |- | + | |- |
||04:23 | ||04:23 | ||
− | || | + | ||લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || | + | ||એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
− | || | + | ||જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
− | || | + | ||જો તમે મેનુ બાર,ટુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થતા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | || | + | ||તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે. |
|- | |- | ||
||05:03 | ||05:03 | ||
− | || | + | ||પસંદ કરો '''Export''' અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે html મા '''Save''' કરો. |
|- | |- | ||
||05:11 | ||05:11 | ||
− | || | + | ||જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારે,જેમ હું તેને export કરું છુ તે તરત જ ખુલે છે. |
|- | |- | ||
||05:22 | ||05:22 | ||
− | || | + | ||તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોંધ લઇ શકો છો. |
|- | |- | ||
||05:29 | ||05:29 | ||
− | || | + | ||તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
||05:38 | ||05:38 | ||
− | || | + | ||સારાંશ માટે, |
|- | |- | ||
||05:39 | ||05:39 | ||
− | || | + | ||તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો, પસંદ કરો મેનુ વિકલ્પ File >Export > Dynamic Worksheet as webpage |
|- | |- | ||
||05:50 | ||05:50 | ||
− | || | + | ||પસંદ કરો Title, Text અને Advanced features અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર Export કરો , html ફાઈલ. |
|- | |- | ||
||06:01 | ||06:01 | ||
− | || | + | ||વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે html ફાઈલ ને જુઓ. |
|- | |- | ||
||06:05 | ||06:05 | ||
− | || | + | ||વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જાવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે. |
|- | |- | ||
||06:11 | ||06:11 | ||
− | || | + | ||હવે એસાઈનમેંટ – |
|- | |- | ||
||06:13 | ||06:13 | ||
− | || | + | ||અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો. |
|- | |- | ||
||06:24 | ||06:24 | ||
− | || | + | ||અને ડાયનામિક વેબપેજ તરીકે . |
|- | |- | ||
||06:25 | ||06:25 | ||
− | || | + | ||ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો. |
|- | |- | ||
||06:29 | ||06:29 | ||
− | ||Reset | + | ||'''Reset'''વિકલ્પ અને '''Tool Bar''' વિકલ્પ. |
|- | |- | ||
||06:33 | ||06:33 | ||
− | || | + | ||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
|- | |- | ||
||06:36 | ||06:36 | ||
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
||06:40 | ||06:40 | ||
− | || | + | ||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:44 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે , |
+ | |||
|- | |- | ||
− | ||06 | + | ||06:49 |
− | || | + | || જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:52 |
− | || | + | ||વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:58 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
||07:01 | ||07:01 | ||
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
||07:07 | ||07:07 | ||
− | || | + | || આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
|- | |- | ||
||07:12 | ||07:12 | ||
− | || | + | ||IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 12:42, 11 July 2014
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | Export feature in GeoGebra પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો, |
00:10 | સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ. |
00:17 | આ ટ્યુટોરીયલમાં |
00:18 | Export featureવિષે શીખીશું.
|
00:22 | ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું. |
00:26 | અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું. |
00:31 | જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ |
00:34 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS |
00:39 | અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0 |
00:44 | હવે જીઓજીબ્રા વિન્ડો પર. |
00:48 | કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ File અને Open પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય.
|
00:57 | ચાલો ConcentricCircles.ggbપસંદ કરીએ અને open પર ક્લિક કરીએ. |
01:04 | ચાલો Algebra અને Spreadsheet નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો. |
01:16 | આપણે Move Graphics View ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કરી શકીએ છીએ. |
01:22 | export કરવા માટે select objects પસંદ કરી શકો છો અથવા જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો. |
01:32 | મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture |
01:40 | export કરવા માટે તમે જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ. |
01:48 | તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું. |
01:53 | તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો. |
01:58 | Saveપર ક્લિક કરો. |
02:01 | અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો. |
02:07 | ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને Saveપર ક્લિક કરો. |
02:15 | સારાંશ માટે, |
02:17 | ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડ export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો. |
02:26 | મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture. |
02:33 | ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને export કરેલ ફાઈલને સંગ્રહો. |
02:40 | હવે અભ્યાસના બીજા ભાગમાં. |
02:45 | જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે exoprt કરવું. |
02:49 | ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો. |
02:53 | Interior Angles.ggb, |
02:59 | હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage |
03:09 | એક બોક્સ દ્રશ્યમાન થાય છે.
|
03:12 | શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો.
|
03:18 | અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ |
03:22 | જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો .
|
03:30 | ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ. |
03:37 | કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ . |
03:43 | અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી. |
03:48 | ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો. |
03:56 | હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C સીધી લાઈનપર હોય છે. |
04:08 | હવે એડવાન્સ ટેબ પર
|
04:10 | જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહી કેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે . |
04:18 | right-click featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટે ચેક કરો . |
04:23 | લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો. |
04:28 | એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો. |
04:35 | જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો. |
04:45 | જો તમે મેનુ બાર,ટુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થતા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો. |
04:56 | તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે. |
05:03 | પસંદ કરો Export અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે html મા Save કરો. |
05:11 | જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારે,જેમ હું તેને export કરું છુ તે તરત જ ખુલે છે.
|
05:22 | તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોંધ લઇ શકો છો. |
05:29 | તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો. |
05:38 | સારાંશ માટે, |
05:39 | તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો, પસંદ કરો મેનુ વિકલ્પ File >Export > Dynamic Worksheet as webpage |
05:50 | પસંદ કરો Title, Text અને Advanced features અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર Export કરો , html ફાઈલ. |
06:01 | વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે html ફાઈલ ને જુઓ.
|
06:05 | વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જાવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે. |
06:11 | હવે એસાઈનમેંટ – |
06:13 | અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો. |
06:24 | અને ડાયનામિક વેબપેજ તરીકે .
|
06:25 | ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો. |
06:29 | Resetવિકલ્પ અને Tool Bar વિકલ્પ. |
06:33 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
06:36 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
|
06:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે , |
06:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
06:52 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
|
06:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
|
07:01 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
|
07:07 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
07:12 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |