Difference between revisions of "KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
|ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ. | |ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:12 |
| પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. | | પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
|બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે. | |બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
| ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે. | | ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
|અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે. | |અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:27 |
|આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે, | |આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:32 |
|જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. | |જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:35 |
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ, | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ, | ||
|- | |- | ||
− | |00 | + | |00:40 |
|KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. | |KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
|આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે. | |આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
|આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું. | |આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
|KiCad શરુ કરવા માટે, | |KiCad શરુ કરવા માટે, | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ. | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:08 |
|પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે. | |પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:12 |
| સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો. | | સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
|KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે. | |KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:22 |
| નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે. | | નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:30 |
|એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો. | |એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
|તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1. | |તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:42 |
|નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે. | |નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:47 |
| વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે. | | વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:52 |
| હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો. | | હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
| Save ઉપર ક્લિક કરો. | | Save ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
| સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે. | | સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
|ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું. | |ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું. | ||
|- | |- | ||
− | |02 | + | |02:10 |
| KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે | | KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
|EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે. | |EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:23 |
|એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી. | |એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
|Ok ઉપર ક્લિક કરો. | |Ok ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
|આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ. | |આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:35 |
| EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ. | | EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:38 |
|Place a component બટન પર ક્લિક કરો. | |Place a component બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:42 |
| હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો. | | હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
| component selection વિન્ડો ખુલશે. | | component selection વિન્ડો ખુલશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
| હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું. | | હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
|component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો. | |component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
|તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે. | |તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:11 |
|આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો. | |આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:14 |
| આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે. | | આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
|તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે. | |તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
| સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો. | | સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
| વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો. | | વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
|તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો. | |તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:39 |
|તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો. | |તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
| તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી. | | તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
| જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ. | | જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:00 |
| Show hidden pins બટન પર ક્લિક કરો. | | Show hidden pins બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:04 |
|હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું. | |હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
|આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. | |આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:13 |
|તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો. | |તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
|name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો. | |name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
| રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે. | | રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:32 |
|સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો. | |સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:37 |
|આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે. | |આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
|આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ. | |આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
|પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું. | |પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:48 |
| કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો. | | કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
| કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે. | | કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
|સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો. | |સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
|આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે. | |આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
|આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો. | |આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:22 |
| ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે. | | ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
|તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. | |તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:30 |
| શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે. | | શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:36 |
|અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે. | |અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:40 |
|આ વિન્ડો બંધ કરો. | |આ વિન્ડો બંધ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
|component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો. | |component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
|આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે. | |આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
| ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | | ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
|સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | |સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:06 |
|આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે. | |આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:10 |
|component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | |component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:17 |
| હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે. | | હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
|EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. | |EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:29 |
|component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો. | |component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
| List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો. | | List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:40 |
| +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. | | +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
| EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો | | EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:52 |
|એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે, | |એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે, | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:54 |
|યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો | |યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:01 |
|ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું. | |ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:08 |
| બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે. | | બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:14 |
|component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો. | |component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
| List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો. | | List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:24 |
|conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો. | |conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:31 |
|નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો. | |નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:41 |
|બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે | |બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:48 |
|તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. | |તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:56 |
|હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું. | |હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:01 |
|આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું. | |આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:04 |
| કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો. | | કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો. | ||
|- | |- | ||
− | |08 | + | |08:15 |
| આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું. | | આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:28 |
| આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું. | | આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | |08 | + | |08:40 |
| હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું. | | હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
|કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ | |કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:48 |
| EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો. | | EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:56 |
|હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું. | |હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું. | ||
|- | |- | ||
− | |08 | + | |08:58 |
|આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું. | |આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:11 |
|હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું. | |હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
|આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો. | |આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:30 |
| નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે. | | નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:35 |
| મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે. | | મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:39 |
| હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ. | | હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:44 |
|હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. | |હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:53 |
|એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો. | |એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:04 |
|હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ. | |હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:18 |
|ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ. | |ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:22 |
|અને પછી હું Open પર ક્લિક કરીશ. | |અને પછી હું Open પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:29 |
− | |હું Open પર ક્લિક | + | |હું Open પર ક્લિક કરુછું. |
|- | |- | ||
− | | 10 | + | | 10:33 |
|અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે. | |અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:36 |
|હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું. | |હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:39 |
|એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે. | |એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:43 |
|ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે. | |ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:50 |
|EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો. | |EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:58 |
|આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે. | |આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:02 |
|આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો. | |આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:05 |
| Annotation બટન પર ક્લિક કરો. | | Annotation બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:09 |
|આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે. | |આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:13 |
|OK ઉપર ક્લિક કરો. | |OK ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:15 |
|Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો. | |Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |11 | + | |11:20 |
|નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે. | |નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:30 |
|File ઉપર ક્લિક કરો. | |File ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:37 |
| અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો. | | અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:43 |
|File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. | |File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:48 |
|આ EESchema વિન્ડો બંધ કરશે. | |આ EESchema વિન્ડો બંધ કરશે. | ||
|- | |- | ||
− | |11 | + | |11:50 |
|હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ. | |હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ. | ||
|- | |- | ||
− | |11 | + | |11:53 |
|File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. | |File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:56 |
| આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે. | | આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:01 |
| ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ, | | ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ, | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:05 |
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:07 |
|સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું, | |સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું, | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:11 |
| સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન. | | સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:15 |
| નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. | | નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:17 |
|component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો. | |component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો. | ||
|- | |- | ||
− | |12 | + | |12:24 |
|શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો. | |શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:31 |
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:35 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:37 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:43 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:45 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:48 |
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:52 |
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:59 |
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:03 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:09 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:13 |
|spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:20 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:25 |
|જોડાવા બદ્દલ આભાર. | |જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 16:38, 21 July 2014
Time | Narration |
00:01 | "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ. |
00:12 | પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00:16 | બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે. |
00:19 | ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે. |
00:22 | અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે. |
00:27 | આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે, |
00:32 | જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00:35 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ, |
00:40 | KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. |
00:49 | આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે. |
00:56 | આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું. |
01:04 | KiCad શરુ કરવા માટે, |
01:05 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ. |
01:08 | પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે. |
01:12 | સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો. |
01:19 | KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે. |
01:22 | નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે. |
01:30 | એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો. |
01:35 | તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1. |
01:42 | નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે. |
01:47 | વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.
|
01:52 | હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો. |
01:58 | Save ઉપર ક્લિક કરો. |
02:01 | સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે. |
02:06 | ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું. |
02:10 | KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે |
02:19 | EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે. |
02:23 | એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી. |
02:28 | Ok ઉપર ક્લિક કરો. |
02:32 | આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ. |
02:35 | EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ. |
02:38 | Place a component બટન પર ક્લિક કરો. |
02:42 | હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો. |
02:46 | component selection વિન્ડો ખુલશે. |
02:49 | હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું. |
02:56 | component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો. |
03:05 | તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે. |
03:11 | આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03:14 | આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે. |
03:19 | તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે. |
03:22 | સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો. |
03:27 | વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો. |
03:35 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો. |
03:39 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો. |
03:46 | તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી. |
03:56 | જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ. |
04:00 | Show hidden pins બટન પર ક્લિક કરો. |
04:04 | હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું. |
04:09 | આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. |
04:13 | તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો. |
04:21 | name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો. |
04:26 | રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે. |
04:32 | સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો. |
04:37 | આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે. |
04:39 | આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ. |
04:42 | પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું. |
04:48 | કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો. |
05:01 | કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે. |
05:05 | સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો. |
05:11 | આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે. |
05:16 | આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો. |
05:22 | ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે. |
05:27 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
05:30 | શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે. |
05:36 | અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે. |
05:40 | આ વિન્ડો બંધ કરો. |
05:43 | component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો. |
05:49 | આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે. |
05:53 | ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:00 | સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:06 | આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે. |
06:10 | component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:17 | હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.
|
06:22 | EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
06:29 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો. |
06:34 | List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો. |
06:40 | +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. |
06:48 | EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો |
06:52 | એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે, |
06:54 | યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો |
07:01 | ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું. |
07:08 | બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે. |
07:14 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો. |
07:19 | List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો. |
07:24 | conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07:31 | નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07:41 | બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે |
07:48 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
07:56 | હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું. |
08:01 | આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું. |
08:04 | કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો. |
08:15 | આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું. |
08:28 | આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું. |
08:40 | હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું. |
08:45 | કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ |
08:48 | EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો. |
08:56 | હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું. |
08:58 | આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું. |
09:11 | હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું. |
09:18 | આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો. |
09:30 | નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે. |
09:35 | મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે. |
09:39 | હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ. |
09:44 | હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
09:53 | એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો. |
10:04 | હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ. |
10:18 | ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ. |
10:22 | અને પછી હું Open પર ક્લિક કરીશ. |
10:29 | હું Open પર ક્લિક કરુછું. |
10:33 | અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે. |
10:36 | હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું. |
10:39 | એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે. |
10:43 | ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે. |
10:50 | EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો. |
10:58 | આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે. |
11:02 | આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો. |
11:05 | Annotation બટન પર ક્લિક કરો. |
11:09 | આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે. |
11:13 | OK ઉપર ક્લિક કરો. |
11:15 | Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો. |
11:20 | નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે. |
11:30 | File ઉપર ક્લિક કરો. |
11:37 | અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો. |
11:43 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11:48 | આ EESchema વિન્ડો બંધ કરશે. |
11:50 | હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.
|
11:53 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11:56 | આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે. |
12:01 | ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ, |
12:05 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
12:07 | સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું, |
12:11 | સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન. |
12:15 | નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. |
12:17 | component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો. |
12:24 | શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો. |
12:31 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12:37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
12:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:45 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:48 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12:52 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12:59 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13:03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13:09 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
13:13 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13:20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
13:25 | જોડાવા બદ્દલ આભાર. |