Difference between revisions of "PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર ત…') |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો. | |મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |00:06 |
|તે અસોસીએટીવ એરેય સમાન છે. | |તે અસોસીએટીવ એરેય સમાન છે. | ||
|- | |- | ||
− | | | + | |00:09 |
|જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે. | |જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:15 |
|સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ. | |સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |00:19 |
|હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે. | |હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે. | ||
|- | |- | ||
− | | | + | |00:26 |
|ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ. | |ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:33 |
|જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે. | |જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે. | ||
|- | |- | ||
− | | | + | |00:38 |
|અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે. | |અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે. | ||
|- | |- | ||
− | | | + | |00:43 |
|પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ. | |પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ. | ||
|- | |- | ||
− | | | + | |00:53 |
|અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ. | |અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ. | ||
|- | |- | ||
− | | | + | |00:58 |
|તમે આ તમારી જાતે કરી શકો છો. | |તમે આ તમારી જાતે કરી શકો છો. | ||
|- | |- | ||
− | |1: | + | |01:01 |
|અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ. | |અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ. | ||
|- | |- | ||
− | | | + | |01:10 |
|તે આ એરેય હશે. | |તે આ એરેય હશે. | ||
|- | |- | ||
− | | | + | |01:15 |
|અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે. | |અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:24 |
|અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D. | |અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D. | ||
|- | |- | ||
− | | | + | |01:32 |
|આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે. | |આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |01:51 |
|અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે. | |અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે. | ||
|- | |- | ||
− | | | + | |01:45 |
|હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ. | |હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ. | ||
|- | |- | ||
− | | | + | |01:53 |
|અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું. | |અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું. | ||
|- | |- | ||
− | | | + | |01:59 |
|આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું. | |આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
|અને આપણે આ એરેય પણ સંબોધીશું. | |અને આપણે આ એરેય પણ સંબોધીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:05 |
|અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય. | |અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય. | ||
|- | |- | ||
− | | | + | |02:13 |
|તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે. | |તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે. | ||
|- | |- | ||
− | | | + | |02:19 |
|અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'. | |અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'. | ||
|- | |- | ||
− | | | + | |02:23 |
|અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન. | |અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન. | ||
|- | |- | ||
− | | | + | |02:28 |
|હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે. | |હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે. | ||
|- | |- | ||
− | | | + | |02:35 |
|આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે. | |આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:47 |
|આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે. | |આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે. | ||
|- | |- | ||
− | | | + | |02:54 |
|જેમ તમે અહીં જોઈ શકો છો. | |જેમ તમે અહીં જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | | + | |02:57 |
|તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા. | |તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા. | ||
|- | |- | ||
− | | | + | |03:05 |
|હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું. | |હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું. | ||
|- | |- | ||
− | | | + | |03:13 |
|હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે. | |હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે. | ||
|- | |- | ||
− | | | + | |03:30 |
|હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something) | |હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something) | ||
|- | |- | ||
− | | | + | |03:39 |
|આ એકદમ સરળ છે. | |આ એકદમ સરળ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:42 |
|આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું. | |આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું. | ||
|- | |- | ||
− | | | + | |03:53 |
|તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું. | |તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું. | ||
|- | |- | ||
− | | | + | |04:02 |
|'ABC' | |'ABC' | ||
|- | |- | ||
− | | | + | |04:05 |
|'pos' | |'pos' | ||
|- | |- | ||
− | | | + | |04:07 |
|'pos' આપણું સ્થાન દર્શાવે છે. | |'pos' આપણું સ્થાન દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:11 |
|તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123 | |તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123 | ||
|- | |- | ||
− | | | + | |04:19 |
|અને પછી પોઝીશન , 'pos'. | |અને પછી પોઝીશન , 'pos'. | ||
|- | |- | ||
− | | | + | |04:23 |
|આ સમયે, પોઝીશન 0 છે. | |આ સમયે, પોઝીશન 0 છે. | ||
|- | |- | ||
− | | | + | |04:29 |
|આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે. | |આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:36 |
|સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે, | |સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે, | ||
|- | |- | ||
− | | | + | |04:47 |
|જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે. | |જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે. | ||
|- | |- | ||
− | | | + | |04:55 |
|ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ. | |ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ. | ||
|- | |- | ||
− | |5: | + | |05:05 |
|રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ. | |રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ. | ||
|- | |- | ||
− | | | + | |05:21 |
|તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ. | |તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ. | ||
|- | |- | ||
− | | | + | |05:30 |
|તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2. | |તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2. | ||
|- | |- | ||
− | | | + | |05:44 |
|તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી. | |તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી. | ||
|- | |- | ||
− | | | + | |06:02 |
|તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...! | |તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...! |
Latest revision as of 10:18, 1 March 2017
Time | Narration |
---|---|
00:00 | મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો. |
00:06 | તે અસોસીએટીવ એરેય સમાન છે. |
00:09 | જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે. |
00:15 | સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ. |
00:19 | હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે. |
00:26 | ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ. |
00:33 | જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે. |
00:38 | અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે. |
00:43 | પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ. |
00:53 | અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ. |
00:58 | તમે આ તમારી જાતે કરી શકો છો. |
01:01 | અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ. |
01:10 | તે આ એરેય હશે. |
01:15 | અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે. |
01:24 | અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D. |
01:32 | આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે. |
01:51 | અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે. |
01:45 | હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ. |
01:53 | અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું. |
01:59 | આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું. |
02:03 | અને આપણે આ એરેય પણ સંબોધીશું. |
02:05 | અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય. |
02:13 | તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે. |
02:19 | અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'. |
02:23 | અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન. |
02:28 | હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે. |
02:35 | આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે. |
02:47 | આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે. |
02:54 | જેમ તમે અહીં જોઈ શકો છો. |
02:57 | તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા. |
03:05 | હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું. |
03:13 | હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે. |
03:30 | હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something) |
03:39 | આ એકદમ સરળ છે. |
03:42 | આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું. |
03:53 | તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું. |
04:02 | 'ABC' |
04:05 | 'pos' |
04:07 | 'pos' આપણું સ્થાન દર્શાવે છે. |
04:11 | તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123 |
04:19 | અને પછી પોઝીશન , 'pos'. |
04:23 | આ સમયે, પોઝીશન 0 છે. |
04:29 | આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે. |
04:36 | સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે, |
04:47 | જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે. |
04:55 | ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ. |
05:05 | રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ. |
05:21 | તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ. |
05:30 | તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2. |
05:44 | તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી. |
06:02 | તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...! |