Difference between revisions of "GIMP/C2/Setting-Up-GIMP/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.21 | '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે ત…') |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
| '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે. | | '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
− | | આજે હું તમને | + | | આજે હું તમને બતાવીશ કે '''GIMP''' કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:30 |
− | | '''GIMP''' એક | + | | '''GIMP''' એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:39 |
| તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. | | તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો | + | | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે '''GIMPshop''' જોવું જોઈએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
| આ એક પ્રોગ્રામ છે જે '''GIMP''' નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે. | | આ એક પ્રોગ્રામ છે જે '''GIMP''' નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
| હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે. | | હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:12 |
− | | આ આજના દિવસની ટીપ છે, જે | + | | આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:17 |
− | | | + | | હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
− | | | + | |આ ઘણી વખત કામ કરે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
| એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે. | | એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:33 |
| હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. | | હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:36 |
| અહીં '''GIMP''' માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ. | | અહીં '''GIMP''' માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
| અને અહીં ઉપર, ટૂલબોક્સ છે. | | અને અહીં ઉપર, ટૂલબોક્સ છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
− | | ત્યારબાદ આપણી પાસે | + | | ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
| ચાલો આને સેજ પહોળું કરીએ. | | ચાલો આને સેજ પહોળું કરીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
| અહીં આપણી પાસે '''Layers, Channels, Color Channels, Path અને Undo History''' માટે ડાયલોગ બોક્સ છે. | | અહીં આપણી પાસે '''Layers, Channels, Color Channels, Path અને Undo History''' માટે ડાયલોગ બોક્સ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:09 |
− | | આની નીચે | + | | આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
| અહીં ઘણા ડાયલોગો છે જેમ કે '''Brushes, Patterns, Gradient''' અને ક્રમશ. | | અહીં ઘણા ડાયલોગો છે જેમ કે '''Brushes, Patterns, Gradient''' અને ક્રમશ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું | + | | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
− | | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ | + | | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
− | | અને મને આ પ્રકારે | + | | અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | | | + | | હું આ '''Channels''' સાથે કરીશ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
− | | | + | |હું આ '''Paths''' સાથે કરીશ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
− | | અને | + | | અને '''Undo History''' સાથે કરીશ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:54 |
− | | મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ | + | | મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
− | | પણ મને | + | | પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને '''Undo History''' આગળ ડ્રેગ કરું છું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:16 |
− | | અને અહીં આ વિન્ડોને બંધ કરી | + | | અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:23 |
− | | | + | | હું તમામ ડાયલોગ બોક્સો '''File >> Dialogs''' મારફતે એક્સેસ કરી શકું છું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
| તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે '''Tools'''. | | તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે '''Tools'''. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
− | | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય | + | | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
| ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. | | ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
| મને જોઈએ છે '''Curves, Levels, Threshold'''. '''Brightness અને Contrast''' - હું પસંદ કરવા ઈચ્છતી નથી. | | મને જોઈએ છે '''Curves, Levels, Threshold'''. '''Brightness અને Contrast''' - હું પસંદ કરવા ઈચ્છતી નથી. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
− | | મને ના તો | + | | મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી. |
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
| અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. | | અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
− | | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા | + | | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:16 |
| હવે હું '''File and Preferences''' પર જાવ છું. | | હવે હું '''File and Preferences''' પર જાવ છું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | | મેં | + | | મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:32 |
| થીમમાં, હું '''Small''' પસંદ કરીશ. | | થીમમાં, હું '''Small''' પસંદ કરીશ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
| અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. | | અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
− | | ટૂલ વિકલ્પ પર | + | | ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને '''SINC''' માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:00 |
| બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. | | બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:03 |
− | | ટૂલબોક્સ પર | + | | ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:12 |
− | | તમે | + | | તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
| તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે. | | તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
− | | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા | + | | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી. |
|- | |- | ||
− | | 05 | + | | 05:36 |
| તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. | | તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:42 |
| તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. | | તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:45 |
| અને | | અને | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
− | | મેં | + | | મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું. |
|- | |- | ||
− | | 05 | + | | 05:52 |
− | | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે | + | | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:01 |
− | | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ | + | | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:06 |
− | | | + | | તેને અહીં આ જગ્યાએ ખેંચો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:08 |
− | | મને લાગે છે કે અહીં નવી | + | | મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. |
|- | |- | ||
− | | 06 | + | | 06:19 |
− | | તો હું | + | | તો હું '''Brightness''', '''Hue-Saturation''' અને '''Color Balance''' ઉમેરીશ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
− | | એ તમામ ટૂલો જે અહીં | + | | એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર '''File and Dialogs''' પર ક્લિક કરીને પહોંચી શકાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:39 |
| અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. | | અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
| જયારે તમે '''GIMP''' બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. | | જયારે તમે '''GIMP''' બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:52 |
| અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, '''GIMP 2.3.18''' ની અસ્થાયી આવૃત્તિ. | | અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, '''GIMP 2.3.18''' ની અસ્થાયી આવૃત્તિ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
− | | મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે | + | | મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે બહાર આવ્યું છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
− | | તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે | + | | તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
| '''GIMP''' સુયોજિત કરવા પર બસ આટલું જ. | | '''GIMP''' સુયોજિત કરવા પર બસ આટલું જ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 12:44, 23 June 2014
Time | Narration |
00:21 | Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે. |
00:25 | આજે હું તમને બતાવીશ કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો. |
00:30 | GIMP એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે. |
00:39 | તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. |
00:49 | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે GIMPshop જોવું જોઈએ. |
00:57 | આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે. |
01:05 | હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે. |
01:12 | આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. |
01:17 | હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો. |
01:26 | આ ઘણી વખત કામ કરે છે. |
01:28 | એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે. |
01:33 | હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. |
01:36 | અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ. |
01:41 | અને અહીં ઉપર, ટૂલબોક્સ છે. |
01:45 | ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે. |
01:53 | ચાલો આને સેજ પહોળું કરીએ. |
01:56 | અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે. |
02:09 | આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. |
02:15 | અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ. |
02:21 | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે. |
02:28 | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો. |
02:39 | અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. |
02:43 | હું આ Channels સાથે કરીશ. |
02:46 | હું આ Paths સાથે કરીશ. |
02:52 | અને Undo History સાથે કરીશ. |
02:54 | મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. |
03:09 | પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું. |
03:16 | અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. |
03:23 | હું તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું. |
03:30 | તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools. |
03:38 | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું. |
03:48 | ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. |
03:51 | મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી. |
03:58 | મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી. |
04:05 | અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. |
04:08 | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. |
04:16 | હવે હું File and Preferences પર જાવ છું. |
04:26 | મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ. |
04:32 | થીમમાં, હું Small પસંદ કરીશ. |
04:35 | અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. |
04:45 | ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને SINC માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. |
05:00 | બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. |
05:03 | ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો. |
05:12 | તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે. |
05:19 | તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે. |
05:29 | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી. |
05:36 | તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. |
05:42 | તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. |
05:45 | અને |
05:47 | મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું. |
05:52 | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. |
06:01 | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે. |
06:06 | તેને અહીં આ જગ્યાએ ખેંચો. |
06:08 | મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. |
06:19 | તો હું Brightness, Hue-Saturation અને Color Balance ઉમેરીશ. |
06:24 | એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાય છે. |
06:39 | અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. |
06:42 | જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. |
06:52 | અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ. |
07:02 | મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે. |
07:07 | તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. |
07:22 | GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ. |
07:25 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |