Difference between revisions of "KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 6: Line 6:
  
|-
 
|-
| 00.01
+
| 00:01
 
| પ્રિય મિત્રો,
 
| પ્રિય મિત્રો,
  
|-
 
|-
| 00.02
+
| 00:02
 
| '''KiCad''' માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
 
| '''KiCad''' માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
  
|-
 
|-
| 00.07
+
| 00:07
 
| આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
 
| આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
  
|-
 
|-
| 00.10
+
| 00:10
 
| અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
 
| અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
  
|-
 
|-
| 00.13
+
| 00:13
 
| ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે.
 
| ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે.
  
|-
 
|-
| 00.18
+
| 00:18
 
| યુઝરને, '''KiCad''' માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
 
| યુઝરને, '''KiCad''' માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
  
|-
 
|-
| 00.23
+
| 00:23
 
| અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
 
| અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
  
|-
 
|-
| 00.26
+
| 00:26
 
| સંબંધિત ટ્યુટોરીયલ માટે, '''spoken-tutorial.org''' જુઓ.
 
| સંબંધિત ટ્યુટોરીયલ માટે, '''spoken-tutorial.org''' જુઓ.
  
|-
 
|-
| 00.33
+
| 00:33
 
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ  
 
| આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ  
  
|-
 
|-
| 00.37
+
| 00:37
 
| '''KiCad 2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.
 
| '''KiCad 2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.
  
|-
 
|-
| 00.47
+
| 00:47
 
| '''KiCad''' શરુ કરવા માટે,
 
| '''KiCad''' શરુ કરવા માટે,
  
|-
 
|-
| 00.49
+
| 00:49
 
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ.
 
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ.
  
|-
 
|-
| 00.52
+
| 00:52
 
| પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
 
| પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
  
|-
 
|-
| 00.56
+
| 00:56
 
| સર્ચબારમાં ''''KiCad'''' ટાઇપ કરો અને એન્ટર દબાવો.
 
| સર્ચબારમાં ''''KiCad'''' ટાઇપ કરો અને એન્ટર દબાવો.
  
|-
 
|-
| 01.04
+
| 01:04
 
| આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે.
 
| આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે.
  
|-
 
|-
| 01.07
+
| 01:07
 
| '''EEschema''' ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
 
| '''EEschema''' ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
  
|-
 
|-
| 01.17
+
| 01:17
 
| એક '''info''' સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
 
| એક '''info''' સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
  
|-
 
|-
| 01.21
+
| 01:21
 
| '''OK''' ઉપર ક્લિક કરો.  
 
| '''OK''' ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
| 01.24
+
| 01:24
 
| હું પહેલાં બનાવેલ છે '''astable multivibrator''' ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
 
| હું પહેલાં બનાવેલ છે '''astable multivibrator''' ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
  
|-
 
|-
| 01.30
+
| 01:30
 
| આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ '''Open''' પર ક્લિક કરીશ.
 
| આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ '''Open''' પર ક્લિક કરીશ.
  
|-
 
|-
| 01.37
+
| 01:37
 
| હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
 
| હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
  
|-
 
|-
| 01.44
+
| 01:44
 
| ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો.
 
| ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો.
  
|-
 
|-
| 01.50
+
| 01:50
 
| અને '''Open''' ઉપર ક્લિક કરો.  
 
| અને '''Open''' ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
| 01.55
+
| 01:55
 
| આ સર્કિટ યોજનાકીય ખોલશે.
 
| આ સર્કિટ યોજનાકીય ખોલશે.
  
|-
 
|-
| 01.57
+
| 01:57
 
| હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ.  
 
| હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ.  
  
|-
 
|-
| 02.02
+
| 02:02
 
| આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
 
| આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
  
|-
 
|-
| 02.07
+
| 02:07
 
| ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ.  
 
| ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ.  
  
|-
 
|-
| 02.14
+
| 02:14
 
| ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે.   
 
| ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે.   
  
|-
 
|-
| 02.21
+
| 02:21
 
| કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે,   
 
| કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે,   
  
|-
 
|-
| 02.24
+
| 02:24
 
| 'EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ.
 
| 'EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ.
  
|-
 
|-
| 02.28
+
| 02:28
 
| '''Run Cvpcb''' બટન પર ક્લિક કરો.
 
| '''Run Cvpcb''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
| 02.33
+
| 02:33
 
| આ '''Cvpcb''' વિન્ડો ખોલશે.
 
| આ '''Cvpcb''' વિન્ડો ખોલશે.
  
|-
 
|-
| 02.37
+
| 02:37
 
| સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.  
 
| સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.  
  
|-
 
|-
| 02.42
+
| 02:42
 
| તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો.  
 
| તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 02.47
+
| 02:47
 
| નોંધ લો કે તે '''project1.net''' ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને '''netlist generation''' ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી.
 
| નોંધ લો કે તે '''project1.net''' ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને '''netlist generation''' ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી.
  
|-
 
|-
| 02.58
+
| 02:58
 
| '''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
 
| '''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
  
|-
 
|-
| 03.03
+
| 03:03
 
| ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે.   
 
| ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે.   
  
|-
 
|-
| 03.07
+
| 03:07
 
| બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે.
 
| બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે.
  
|-
 
|-
| 03.14
+
| 03:14
 
| ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે.   
 
| ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે.   
  
|-
 
|-
| 03.19
+
| 03:19
 
| જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.  
 
| જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.  
  
|-
 
|-
| 03.25
+
| 03:25
 
| હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું.  
 
| હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું.  
  
|-
 
|-
| 03.30
+
| 03:30
 
| આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1'''  
 
| આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1'''  
  
|-
 
|-
| 03.41
+
| 03:41
 
| આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
 
| આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
  
|-
 
|-
| 03.45
+
| 03:45
 
| '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો  
 
| '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો  
  
|-
 
|-
| 03.53
+
| 03:53
 
| આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.  
 
| આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.  
  
|-
 
|-
| 04.02
+
| 04:02
 
| આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ  
 
| આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ  
  
|-
 
|-
| 04.12
+
| 04:12
 
| હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.   
 
| હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.   
  
|-
 
|-
| 04.15
+
| 04:15
 
| પહેલા કમ્પોનન્ટ '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું.  
 
| પહેલા કમ્પોનન્ટ '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું.  
  
|-
 
|-
| 04.22
+
| 04:22
 
| પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો.   
 
| પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો.   
  
|-
 
|-
| 04.27
+
| 04:27
 
| જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે.   
 
| જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે.   
  
|-
 
|-
| 04.34
+
| 04:34
 
| એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.  
 
| એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.  
  
|-
 
|-
| 04.43
+
| 04:43
 
| આગળનાં કમ્પોનન્ટ '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ.  
 
| આગળનાં કમ્પોનન્ટ '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ.  
 
|-
 
|-
| 04.50
+
| 04:50
 
| કનેક્ટર '''P1''' માટે આપણે જમણી  પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ.  
 
| કનેક્ટર '''P1''' માટે આપણે જમણી  પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ.  
  
|-
 
|-
| 05.02
+
| 05:02
 
| તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.  
 
| તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.  
  
|-
 
|-
| 05.09
+
| 05:09
 
| '''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
 
| '''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
  
|-
 
|-
| 05.13
+
| 05:13
 
| '''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.  
 
| '''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.  
  
|-
 
|-
| 05.17
+
| 05:17
 
| ''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.   
 
| ''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.   
  
|-
 
|-
| 05.22
+
| 05:22
 
| '''U1''' એટલે કે '''LM555''' માટે આપણે '''DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL''' પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની '''IC''' ફૂટપ્રીંટ છે.  
 
| '''U1''' એટલે કે '''LM555''' માટે આપણે '''DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL''' પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની '''IC''' ફૂટપ્રીંટ છે.  
  
|-
 
|-
| 05.38
+
| 05:38
 
| હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ટોચની પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું     
 
| હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ટોચની પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું     
  
|-
 
|-
| 05.48
+
| 05:48
 
| આ '''Save Net and Component List''' વિન્ડો ખોલશે  
 
| આ '''Save Net and Component List''' વિન્ડો ખોલશે  
  
|-
 
|-
| 05.54
+
| 05:54
 
| સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ.   
 
| સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ.   
  
|-
 
|-
| 06.00
+
| 06:00
 
| આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.   
 
| આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.   
  
|-
 
|-
| 06.13
+
| 06:13
 
| હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.   
 
| હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.   
  
|-
 
|-
| 06.18
+
| 06:18
 
| અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે.   
 
| અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે.   
  
|-
 
|-
| 06.21
+
| 06:21
 
| '''EEschema''' વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો.
 
| '''EEschema''' વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો.
  
|-
 
|-
| 06.29
+
| 06:29
 
| સાથે જ '''KiCad''' મુખ્ય વિન્ડો પણ બંધ કરો.   
 
| સાથે જ '''KiCad''' મુખ્ય વિન્ડો પણ બંધ કરો.   
  
|-
 
|-
| 06.35
+
| 06:35
 
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
 
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
|-
 
|-
| 06.38
+
| 06:38
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
|-
 
|-
| 06.40
+
| 06:40
 
| '''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું  
 
| '''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું  
  
|-
 
|-
| 06.47
+
| 06:47
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
|-
 
|-
| 06.51
+
| 06:51
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
|-
 
|-
| 06.56
+
| 06:56
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
|-
 
|-
| 07.02
+
| 07:02
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
|-
 
|-
| 07.04
+
| 07:04
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
|-
 
|-
| 07.07
+
| 07:07
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
|-
 
|-
| 07.11
+
| 07:11
 
| વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org''' ઉપર સંપર્ક કરો.
 
| વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org''' ઉપર સંપર્ક કરો.
  
|-
 
|-
| 07.19
+
| 07:19
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
|-
 
|-
| 07.23
+
| 07:23
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
|-
 
|-
| 07.29
+
| 07:29
 
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
 
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
|-
 
|-
| 07.32
+
| 07:32
 
| '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''  
 
| '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''  
  
|-
 
|-
| 07.38
+
| 07:38
 
| આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
 
| આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
  
|-
 
|-
| 07.41
+
| 07:41
 
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 15:46, 23 June 2014

Time Narration
00:01 પ્રિય મિત્રો,
00:02 KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:07 આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
00:13 ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે.
00:18 યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
00:23 અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
00:26 સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ.
00:33 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00:37 KiCad 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ.
00:47 KiCad શરુ કરવા માટે,
00:49 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ.
00:52 પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
00:56 સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર દબાવો.
01:04 KiCad મુખ્ય વિન્ડો ખોલશે.
01:07 EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો.
01:17 એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
01:21 OK ઉપર ક્લિક કરો.
01:24 હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
01:30 આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
01:37 હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
01:44 ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો.
01:50 અને Open ઉપર ક્લિક કરો.
01:55 આ સર્કિટ યોજનાકીય ખોલશે.
01:57 હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ.
02:02 આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
02:07 ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ.
02:14 ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે.
02:21 કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે,
02:24 'EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ.
02:28 Run Cvpcb બટન પર ક્લિક કરો.
02:33 Cvpcb વિન્ડો ખોલશે.
02:37 સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.
02:42 તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
02:47 નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી.
02:58 Cvpcb વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
03:03 ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે.
03:07 બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે.
03:14 ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે.
03:19 જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.
03:25 હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું.
03:30 આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1
03:41 આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
03:45 Cvpcb વિન્ડોની ટોચ પેનલ પર View selected footprint પર ક્લિક કરો
03:53 આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.
04:02 આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ
04:12 હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.
04:15 પહેલા કમ્પોનન્ટ C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું.
04:22 પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો.
04:27 જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે.
04:34 એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.
04:43 આગળનાં કમ્પોનન્ટ D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ.
04:50 કનેક્ટર P1 માટે આપણે જમણી પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ.
05:02 તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.
05:09 R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05:13 R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05:17 R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05:22 U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે.
05:38 હવે આપણે Cvpcb વિન્ડોની ટોચની પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું
05:48 Save Net and Component List વિન્ડો ખોલશે
05:54 સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ.
06:00 આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.
06:13 હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.
06:18 અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
06:21 EEschema વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો.
06:29 સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો.
06:35 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:38 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:40 Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું
06:47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
06:56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:11 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો.
07:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07:23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:32 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07:38 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07:41 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble