Difference between revisions of "Scilab/C2/Installing/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(7 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|Border=1 | {|Border=1 | ||
− | + | | '''Time''' | |
− | + | | '''Narration''' | |
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 12: | ||
|- | |- | ||
− | |00 | + | |00:08 |
| હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ. | | હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ. | ||
Line 19: | Line 18: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:14 |
|આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે. | |આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે. | ||
Line 25: | Line 24: | ||
|- | |- | ||
− | |00 | + | |00:20 |
− | + | | તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો. | |
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
− | + | | Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો. | |
|- | |- | ||
− | | 00 | + | | 00:41 |
| આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે. | | આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે. | ||
Line 43: | Line 42: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
− | + | |save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે. | |
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | + | | તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ. | |
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
|હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ. | |હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ. | ||
Line 61: | Line 60: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
| ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે. | | ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે. | ||
Line 67: | Line 66: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
− | + | | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો. | |
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
||Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે. | ||Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે. | ||
Line 79: | Line 78: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:17 |
| હું આ મીનીમાઈઝ કરીશ. | | હું આ મીનીમાઈઝ કરીશ. | ||
Line 85: | Line 84: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
| સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો. | | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો. | ||
Line 91: | Line 90: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
| Run ઉપર ક્લિક કરો. | | Run ઉપર ક્લિક કરો. | ||
Line 97: | Line 96: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
| set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો. | | set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો. | ||
Line 103: | Line 102: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
| આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે. | | આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે. | ||
Line 109: | Line 108: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
|ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો. | |ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો. | ||
Line 115: | Line 114: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:39 |
| license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો. | | license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો. | ||
Line 121: | Line 120: | ||
|- | |- | ||
− | |01 | + | |01:43 |
| તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. | | તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. | ||
Line 127: | Line 126: | ||
|- | |- | ||
− | |01 | + | |01:47 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| Next ઉપર ક્લિક કરો. | | Next ઉપર ક્લિક કરો. | ||
Line 145: | Line 132: | ||
|- | |- | ||
− | | 01 | + | |01:49 |
− | | | + | | full Installation માટે જાઓ. Next ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:52 |
− | + | | Next. | |
|- | |- | ||
− | |01 | + | | 01:54 |
− | | સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો. | + | | Next. સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
− | + | | ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો. | |
|- | |- | ||
− | |02 | + | |02:04 |
| આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. | | આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. | ||
Line 175: | Line 162: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
| આ થોડો સમય લેશે. | | આ થોડો સમય લેશે. | ||
Line 181: | Line 168: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
|Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે. | |Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે. | ||
Line 187: | Line 174: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
| આ થોડો સમય લેશે. | | આ થોડો સમય લેશે. | ||
Line 193: | Line 180: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
− | | સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. | + | | સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:51 |
|આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે. | |આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે. | ||
Line 205: | Line 192: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:01 |
| હું આ બંધ કરીશ. | | હું આ બંધ કરીશ. | ||
Line 211: | Line 198: | ||
|- | |- | ||
− | |03 | + | |03:04 |
− | | | + | | આ સમયે આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:08 |
− | + | | આ નીચે યાદી થયેલ છે. | |
|- | |- | ||
− | |03 | + | |03:13 |
− | + | | ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે | |
|- | |- | ||
− | | 03 | + | | 03:18 |
| અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે. | | અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે. | ||
Line 235: | Line 222: | ||
|- | |- | ||
− | |03 | + | |03:21 |
| તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે. | | તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે. | ||
Line 241: | Line 228: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
| લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે. | | લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે. | ||
Line 247: | Line 234: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
| આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ. | | આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ. | ||
Line 253: | Line 240: | ||
|- | |- | ||
− | |03 | + | |03:39 |
| આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે. | | આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે. | ||
Line 259: | Line 246: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
| અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ. | | અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ. | ||
Line 265: | Line 252: | ||
|- | |- | ||
− | |03 | + | |03:48 |
| સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ. | | સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ. | ||
Line 271: | Line 258: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:50 |
| સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. | | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. | ||
Line 277: | Line 264: | ||
|- | |- | ||
− | |03 | + | |03:54 |
| તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. | | તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. | ||
Line 283: | Line 270: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
| આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે. | | આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે. | ||
Line 289: | Line 276: | ||
|- | |- | ||
− | |04 | + | |04:03 |
| આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે. | | આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે. | ||
Line 295: | Line 282: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
|અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ. | |અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ. | ||
Line 301: | Line 288: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
| અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ. | | અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ. | ||
Line 307: | Line 294: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
| અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ. | | અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ. | ||
Line 313: | Line 300: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:17 |
| સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે, | | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે, | ||
Line 319: | Line 306: | ||
|- | |- | ||
− | |04 | + | |04:20 |
| મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, | | મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, | ||
Line 325: | Line 312: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
|વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે. | |વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે. | ||
Line 331: | Line 318: | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
| સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે, | | સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે, | ||
Line 337: | Line 324: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:33 |
|ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે. | |ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે. | ||
Line 343: | Line 330: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:37 |
| અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ. | | અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ. | ||
Line 349: | Line 336: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
|અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ. | |અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ. | ||
Line 355: | Line 342: | ||
|- | |- | ||
− | |04 | + | |04:47 |
| અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ. | | અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ. | ||
Line 361: | Line 348: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
| અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે | | અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે | ||
Line 367: | Line 354: | ||
|- | |- | ||
− | |04 | + | |04:58 |
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
Line 373: | Line 360: | ||
|- | |- | ||
− | |05 | + | |05:03 |
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]. | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]. | ||
Line 379: | Line 366: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:12 |
|જોડાવા બદ્દલ આભાર. | |જોડાવા બદ્દલ આભાર. | ||
Line 385: | Line 372: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:14 |
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | ||
Line 391: | Line 378: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
|ગુડ બાય. | |ગુડ બાય. | ||
|} | |} |
Latest revision as of 12:05, 1 March 2017
Time | Narration |
00:01 | વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ. |
00:14 | આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે. |
00:20 | તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો. |
00:25 | Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો. |
00:41 | આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે. |
00:45 | save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે. |
00:51 | તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ. |
00:55 | હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ. |
00:59 | ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે. |
01:04 | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો. |
01:11 | Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે. |
01:17 | હું આ મીનીમાઈઝ કરીશ. |
01:19 | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
01:25 | Run ઉપર ક્લિક કરો. |
01:28 | set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો. |
01:34 | આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે. |
01:37 | ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો. |
01:39 | license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો. |
01:43 | તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. |
01:47 | Next ઉપર ક્લિક કરો. |
01:49 | full Installation માટે જાઓ. Next ઉપર ક્લિક કરો. |
01:52 | Next. |
01:54 | Next. સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો. |
01:59 | ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો. |
02:04 | આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. |
02:11 | આ થોડો સમય લેશે. |
02:21 | Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે. |
02:28 | આ થોડો સમય લેશે. |
02:46 | સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો. |
02:51 | આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે. |
03:01 | હું આ બંધ કરીશ. |
03:04 | આ સમયે આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે. |
03:08 | આ નીચે યાદી થયેલ છે. |
03:13 | ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે |
03:18 | અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે. |
03:21 | તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે. |
03:29 | લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે. |
03:35 | આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ. |
03:39 | આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે. |
03:44 | અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ. |
03:48 | સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ. |
03:50 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. |
03:54 | તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. |
03:58 | આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે. |
04:03 | આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે. |
04:08 | અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ. |
04:12 | અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ. |
04:15 | અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ. |
04:17 | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે, |
04:20 | મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
04:25 | વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે. |
04:29 | સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે, |
04:33 | ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે. |
04:37 | અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ. |
04:42 | અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ. |
04:47 | અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ. |
04:55 | અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે |
04:58 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:03 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro. |
05:12 | જોડાવા બદ્દલ આભાર. |
05:14 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
05:17 | ગુડ બાય. |