Difference between revisions of "Digital-Divide/D0/Oral-Dental-Hygiene-and-Care/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 | '''Visual Cue''' | '''Narration''' |- | 00:03 |Ramu gets up in the morning and starts getting ready for school. |- | 00:07 |He is sleepy but manages to pick up…')
 
 
(4 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
 
    
 
    
 
{| border=1
 
{| border=1
| '''Visual Cue'''
+
| '''Time'''
 
| '''Narration'''
 
| '''Narration'''
  
 
|-
 
|-
| 00:03
+
| 00:02
|Ramu gets up in the morning and starts getting ready for school.
+
|રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે.
  
 
|-
 
|-
| 00:07
+
| 00:08
|He is sleepy but manages to pick up his brush, apply paste and start brushing.
+
|તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે.
  
 
|-
 
|-
| 00:13
+
| 00:15
|He brushes quickly as he needs to rush to school.
+
|તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે.
  
 
|-
 
|-
| 00:17
+
| 00:20
|He rinses and rushes for his bath. And gets ready.
+
|તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે.
 
+
|-
+
| 00:22
+
|Ramu’s mother calls him for breakfast.
+
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|Ramu eats his breakfast.
+
|રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|The food gets stuck between his teeth and he screams out loudly.  
+
|રામુ નાસ્તો ખાય છે.
  
 
|-
 
|-
| 00:33
+
| 00:31
|Mother gives him water and tells him to rush for school as he is already late.
+
|ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે.
  
 
|-
 
|-
| 00:40
+
| 00:36
|Ramu, still in pain, picks his bag and leaves home.
+
|માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે.
  
 
|-
 
|-
| 00:45
+
| 00:43
|He meets a friend on his way.  
+
|રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે.
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|Seeing him in pain, his friend Suresh, asks him what is wrong.
+
|તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે.
  
 
|-
 
|-
| 00:52
+
| 00:51
|Ramu narrates the incident.  
+
|તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે.
  
 
|-
 
|-
| 00:55
+
| 00:56
|Suresh listens to Ramu patiently.
+
|રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| He Then  tells him about a dentist uncle who stays in his neighborhood.
+
|સુરેશ શાંતિથી રામુને સાંભળે છે.
  
 
|-
 
|-
| 01:04
+
| 01:02
|Suresh promises Ramu to take him to the dentist uncle after school.
+
| તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે.
  
 
|-
 
|-
| 01:09
+
| 01:07
|Welcome to the spoken tutorial on bridging the digital divide
+
|સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે.
  
 
|-
 
|-
| 01:14
+
| 01:13
|Here we will talk about, the ways of maintaining good oral hygiene, the primary care and consulting the dentist.
+
|ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
  
 
|-
 
|-
| 01:24
+
| 01:18
|On the way back from school Suresh and Ramu meet the dentist.
+
|અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું.
  
 
 
|-
 
|-
| 01:30
+
| 01:27
|The dentist examines Ramu’s teeth and informs him that he has a small cavity.
+
|શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે.
  
 
|-
 
|-
| 01:36
+
| 01:33
|He then tells the children about the causes of cavities.
+
| દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે.
  
 
|-
 
|-
| 01:41
+
| 01:39
|Food stuck between teeth
+
|તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે.
  
 
|-
 
|-
| 01:43
+
| 01:45
|Not brushing teeth properly
+
|દાંત વચ્ચે ખોરાક અટકવાથી,
  
 
|-
 
|-
| 01:46
+
| 01:48
|Soft drinks which contain more % of citric acid
+
|યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી,
  
 
|-
 
|-
|01:51 
+
| 01:52
|The dentist then suggests measures that will help to avoid this kind of pain.
+
|વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી,
  
 
|-
 
|-
|01:57
+
|01:57
|Eating food rich in mineral and calcium.
+
|દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે.
  
 
|-
 
|-
| 02:01
+
|02:04
|* Brushing your teeth properly.  
+
|ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું.
 +
 
 
|-
 
|-
| 02:04
+
| 02:08
|* Brushing twice a day.
+
|* યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા.
 +
 
 
|-
 
|-
| 02:06
+
| 02:11
|* Rinsing your mouth after every meal
+
|* દિવસમાં બે વખત બ્રશ કરવું.
  
 
|-
 
|-
| 02:10
+
| 02:14
|A dental visit every six months is considered good for all age groups.
+
|* દર ભોજન પછી કોગળા કરવા.
  
 
|-
 
|-
|02:15
+
| 02:17
|Visit a dentist
+
|દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે.
  
 
|-
 
|-
| 02:17
+
|02:24
|* If the teeth are uneven, crowded or jumbled.
+
|દંત ચિકિત્સકની મુલાકાત લો
  
 
|-
 
|-
| 02:22
+
| 02:25
|* If cavities are observed in the teeth.
+
|* જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય,
  
 
|-
 
|-
|02:25
+
| 02:31
|* If your teeth are sensitive to hot and cold foodstuff.These are some suggestive brusing tecniques
+
|* દાંતમાં પોલાણ હોય તો.
  
 
|-
 
|-
| 02:35
+
|02:34
|* Gently brush the outer and inner side of the chewing area.
+
|* જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે.
 +
 
 
|-
 
|-
| 02:39
+
| 02:38
|* Also brush the tongue to maintain good breath and to get rid of germs.
+
|* ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો.
  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|Matching alternative* Miswak is a chewing stick cut from a twig of the peelu tree.
+
|* સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો.
 +
 
 
|-
 
|-
| 02:52
+
| 02:53
|* The stick needs to be chewed on.
+
|મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે.
 +
 
 
|-
 
|-
| 02:55
+
| 02:58
|* Then this chewed stick can be used as a natural brush.
+
|* આ સ્ટીક ચાવવાની જરૂર છે.
  
 
|-
 
|-
| 03:01
+
| 03:01  
|This brings us to the end of this tutorial.  
+
|* પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે.
 +
 
 +
 
  
 
|-
 
|-
| 03:03
+
| 03:06
|Remember, taking care of your teeth,and visiting a dentist from time to time helps maintain oral hygiene.
+
|યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે.
  
 
|-
 
|-
| 03:13
+
| 03:14
|Thanking you for listening and STAY SAFE.
+
|અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો.  
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|Watch the video available at the following link. It summaries the Spoken Tutorial project.
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 +
 
 
|-
 
|-
| 03:25
+
| 03:24
|If u do not have a good bandwidth you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 03:30
+
| 03:29
|The Spoken Tutorial project team conducts workshops using spoken tutorials.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
|-
 
|-
| 03:36
+
| 03:35
|Gives certificates to those who pass an online test.
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 
|-
 
|-
| 03:40
+
| 03:48
|For more details, please write to:contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 03:48
+
| 03:46
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher projectIt is Supported by the National Mission on Education throughICT, MHRD, Government of India
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 +
 
 
|-
 
|-
| 04:01
+
| 03:51
|More information on this mission is available athttp://spoken-tutorial.org/NMEICT-Intro
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
| 04:16
+
| 03:57
|The animation for this tutorial has been contributed by Udhaya Chandrika
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 +
|-
 +
| 04:14
 +
|આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે
  
 
|-
 
|-
| 04:22
+
| 04:21
|And this is Aditi Gokarn from the Department of Educational technology, S.N.D.T Women’s University. signing off. Thanks for joining.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 14:54, 3 July 2015

Time Narration
00:02 રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે.
00:08 તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે.
00:15 તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે.
00:20 તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે.
00:25 રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે.
00:28 રામુ નાસ્તો ખાય છે.
00:31 ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે.
00:36 માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે.
00:43 રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે.
00:48 તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે.
00:51 તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે.
00:56 રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે.
00:59 સુરેશ શાંતિથી રામુને સાંભળે છે.
01:02 તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે.
01:07 સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે.
01:13 ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
01:18 અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું.
01:27 શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે.
01:33 દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે.
01:39 તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે.
01:45 દાંત વચ્ચે ખોરાક અટકવાથી,
01:48 યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી,
01:52 વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી,
01:57 દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે.
02:04 ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું.
02:08 * યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા.
02:11 * દિવસમાં બે વખત બ્રશ કરવું.
02:14 * દર ભોજન પછી કોગળા કરવા.
02:17 દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે.
02:24 દંત ચિકિત્સકની મુલાકાત લો
02:25 * જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય,
02:31 * દાંતમાં પોલાણ હોય તો.
02:34 * જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે.
02:38 * ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો.
02:45 * સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો.
02:53 મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે.
02:58 * આ સ્ટીક ચાવવાની જરૂર છે.
03:01 * પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે.


03:06 યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે.
03:14 અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો.
03:17 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
03:24 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
03:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
03:35 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
03:48 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
03:46 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
03:51 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
03:57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro
04:14 આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે
04:21 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana