Difference between revisions of "Java/C2/Non-static-block/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | | + | |00:02 |
| '''જાવામાં''' '''નોન સ્ટેટિક બ્લોક''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | '''જાવામાં''' '''નોન સ્ટેટિક બ્લોક''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:06 |
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | | + | |00:08 |
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે, | | '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે, | ||
|- | |- | ||
− | | | + | |00:10 |
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે? | | '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે? | ||
|- | |- | ||
− | | | + | |00:13 |
| '''નોન સ્ટેટિક બ્લોક''' નું સરળ ઉદાહરણ | | '''નોન સ્ટેટિક બ્લોક''' નું સરળ ઉદાહરણ | ||
|- | |- | ||
− | | | + | |00:16 |
|અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે? | |અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે? | ||
|- | |- | ||
− | | 00:18 | + | |00:18 |
| અહીં આપણે, | | અહીં આપણે, | ||
− | + | ઉબુન્ટુઆવૃત્તિ 11.10, જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 00:26 | + | |00:26 |
|આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, | |આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, | ||
|- | |- | ||
− | | | + | |00:29 |
|એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. | |એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. | ||
|- | |- | ||
− | | | + | |00:33 |
− | | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, | + | | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') |
− | + | ||
− | ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') | + | |
|- | |- | ||
− | | | + | |00:38 |
| હવે આપણે '''નોન સ્ટેટિક બ્લોક''' શું છે તે જોઈશું. | | હવે આપણે '''નોન સ્ટેટિક બ્લોક''' શું છે તે જોઈશું. | ||
|- | |- | ||
− | | | + | |00:42 |
|બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ '''નોન સ્ટેટિક બ્લોક''' છે. | |બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ '''નોન સ્ટેટિક બ્લોક''' છે. | ||
Line 61: | Line 57: | ||
|- | |- | ||
− | | | + | |00:51 |
| '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે? | | '''નોન સ્ટેટિક બ્લોક''' ક્યારે એક્ઝિક્યુટ થાય છે? | ||
|- | |- | ||
− | | | + | |00:54 |
|'''નોન સ્ટેટિક બ્લોક''' બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે. | |'''નોન સ્ટેટિક બ્લોક''' બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | | + | |00:59 |
| તે '''કન્સ્ટ્રક્ટર''' ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે. | | તે '''કન્સ્ટ્રક્ટર''' ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:04 |
| તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે. | | તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:08 |
| ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે. | | ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:14 |
| હવે, '''Eclipse''' પર જઈએ અને '''નોન સ્ટેટિક બ્લોક''' નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ. | | હવે, '''Eclipse''' પર જઈએ અને '''નોન સ્ટેટિક બ્લોક''' નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:23 |
| મેં '''Eclipse''' માં પહેલેથી જ '''NonStaticTest''' નામનો ક્લાસ ખોલ્યો છે. | | મેં '''Eclipse''' માં પહેલેથી જ '''NonStaticTest''' નામનો ક્લાસ ખોલ્યો છે. | ||
|- | |- | ||
− | | | + | |01:28 |
|મેં '''A''' નામનો ક્લાસ પણ બનાવ્યો છે. | |મેં '''A''' નામનો ક્લાસ પણ બનાવ્યો છે. | ||
|- | |- | ||
− | | | + | |01:33 |
|હવે '''A''' ક્લાસમાં, હું પ્રથમ '''int''' ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ. | |હવે '''A''' ક્લાસમાં, હું પ્રથમ '''int''' ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ. | ||
|- | |- | ||
− | | | + | |01:38 |
| તો ટાઇપ કરો, '''int''' a, અર્ધવિરામ, અને '''Enter''' ડબાઓ. | | તો ટાઇપ કરો, '''int''' a, અર્ધવિરામ, અને '''Enter''' ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | |01:46 |
|કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, '''System''' ''dot '''''out''' ''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Non static block of an instance of Class A ''' ''અર્ધવિરામ''. | |કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, '''System''' ''dot '''''out''' ''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Non static block of an instance of Class A ''' ''અર્ધવિરામ''. | ||
|- | |- | ||
− | | | + | |02:12 |
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''. | | પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''. | ||
|- | |- | ||
− | | | + | |02:32 |
| હવે આપણે '''કન્સ્ટ્રક્ટર''' જાહેર કરીશું. | | હવે આપણે '''કન્સ્ટ્રક્ટર''' જાહેર કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:36 |
|તો ટાઇપ કરો, '''public A''' ''ખૂલેલ અને બંધ કૌસ'', કર્લી કૌસ ખોલો અને '''Enter''' ડબાઓ. | |તો ટાઇપ કરો, '''public A''' ''ખૂલેલ અને બંધ કૌસ'', કર્લી કૌસ ખોલો અને '''Enter''' ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | |02:51 |
| પછી ટાઇપ કરો, '''System''' ''dot '''''out '''''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Constructing object of type A''' અર્ધવિરામ. | | પછી ટાઇપ કરો, '''System''' ''dot '''''out '''''dot'' '''println''', કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Constructing object of type A''' અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |03:11 |
| પછી ટાઇપ કરો, '''System''' ''dot'' '''out '''''dot '''''println''' , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a '''is ''plus'' '''a '''''અર્ધવિરામ''. | | પછી ટાઇપ કરો, '''System''' ''dot'' '''out '''''dot '''''println''' , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a '''is ''plus'' '''a '''''અર્ધવિરામ''. | ||
|- | |- | ||
− | | | + | |03:35 |
| હવે ફાઈલ સંગ્રહો. | | હવે ફાઈલ સંગ્રહો. | ||
|- | |- | ||
− | | | + | |03:44 |
| એક્લીપ્સમાં '''NonStaticTest''' ક્લાસ અંદર ચાલો ક્લાસ '''A''' નો ઓબ્જેક્ટ બનાવીએ. | | એક્લીપ્સમાં '''NonStaticTest''' ક્લાસ અંદર ચાલો ક્લાસ '''A''' નો ઓબ્જેક્ટ બનાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:53 |
| તો ટાઇપ કરો, '''A''' ''સ્પેસ '''''a1''' ''ઇકવલ ટુ''''' new''' ''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. | | તો ટાઇપ કરો, '''A''' ''સ્પેસ '''''a1''' ''ઇકવલ ટુ''''' new''' ''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |04:08 |
| આગામી લાઇનમાં આપણે ક્લાસ '''A''' માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું. | | આગામી લાઇનમાં આપણે ક્લાસ '''A''' માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું. | ||
|- | |- | ||
− | | | + | |04:12 |
|તો ટાઇપ કરો, '''A''''' સ્પેસ'' '''a2''' ''ઇકવલ ટુ'' '''new '''''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. | |તો ટાઇપ કરો, '''A''''' સ્પેસ'' '''a2''' ''ઇકવલ ટુ'' '''new '''''સ્પેસ'' '''A''' ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |04:25 |
|હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો ''Ctrl &S''' અને '''Ctrl &F11 ''' કીઝ ડબાઓ. | |હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો ''Ctrl &S''' અને '''Ctrl &F11 ''' કીઝ ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | |04:32 |
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. | | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. | ||
|- | |- | ||
− | | 04:35 | + | |04:35 |
| આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે. | | આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:45 |
| ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે. | | ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:53 |
| માત્ર તે પછી'''કન્સ્ટ્રક્ટર''' એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. | | માત્ર તે પછી'''કન્સ્ટ્રક્ટર''' એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:02 |
| અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે. | | અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી '''0''' થી ઈનીશ્યલાઈઝ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:07 |
| પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે. | | પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે '''નોન સ્ટેટિક બ્લોક''' એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:16 |
| આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે. | | આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:20 |
| એક ક્લાસમાં બહુવિધ '''નોન સ્ટેટિક બ્લોકસ''' હોય શકે છે. | | એક ક્લાસમાં બહુવિધ '''નોન સ્ટેટિક બ્લોકસ''' હોય શકે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:25 |
|આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. | |આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |05:30 |
| આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ. | | આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:34 |
| ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો. | | ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો. | ||
|- | |- | ||
− | | | + | |05:43 |
| તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો. | | તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | | | + | |05:47 |
− | | | + | |'''System''' ''dot '''''out''' ''dot'' '''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''Second''' '''Non static''' '''block of an instance of Class A '''''અર્ધવિરામ''. |
|- | |- | ||
− | | | + | |06:08 |
| પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''. | | પછી ટાઇપ કરો, '''System '''''dot'' '''out''' ''dot '''''println''' કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''The value of a''' is ''plus '''''a '''''અર્ધવિરામ''. | ||
|- | |- | ||
− | | | + | |06:30 |
| હવે આ ફાઈલ સંગ્રહ કરો,''' Ctrl & S key ''' એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે ''' Ctrl & F11 ''' કીઝ ડબાઓ. | | હવે આ ફાઈલ સંગ્રહ કરો,''' Ctrl & S key ''' એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે ''' Ctrl & F11 ''' કીઝ ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | |06:44 |
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. | | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. | ||
|- | |- | ||
− | | | + | |06:48 |
| આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે. | | આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |06:58 |
− | | | + | |તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | | | + | |07:07 |
| હવે તમને લાગશે કે '''કન્સ્ટ્રકટર્સ''' ની જરૂર શા માટે છે. | | હવે તમને લાગશે કે '''કન્સ્ટ્રકટર્સ''' ની જરૂર શા માટે છે. | ||
|- | |- | ||
− | | | + | |07:10 |
| જવાબ છે કે, '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' ની આપણને જરૂર નથી. | | જવાબ છે કે, '''ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર''' ની આપણને જરૂર નથી. | ||
|- | |- | ||
− | | | + | |07:15 |
| પરંતુ'''નોન સ્ટેટિક બ્લોક''' parameterized ન હોઈ શકે. | | પરંતુ'''નોન સ્ટેટિક બ્લોક''' parameterized ન હોઈ શકે. | ||
|- | |- | ||
− | | | + | |07:18 |
| બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે. | | બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે. | ||
|- | |- | ||
− | | | + | |07:22 |
| તેથી '''નોન સ્ટેટિક બ્લોક''' એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી. | | તેથી '''નોન સ્ટેટિક બ્લોક''' એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી. | ||
|- | |- | ||
− | | | + | |07:27 |
| સારાંશ માટે, | | સારાંશ માટે, | ||
|- | |- | ||
− | | | + | |07:29 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: | ||
|- | |- | ||
− | | | + | |07:32 |
| '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે અને તેને કેવી રીતે વાપરવું, | | '''નોન સ્ટેટિક બ્લોક''' વિષે અને તેને કેવી રીતે વાપરવું, | ||
|- | |- | ||
− | | 07:35 | + | |07:35 |
− | | સ્વયં આકારણી માટે, | + | | સ્વયં આકારણી માટે, '''B''' નામનો એક ક્લાસ બનાવો. |
|- | |- | ||
− | + | |07:39 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | 07:39 | + | |
| ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે '''નોન સ્ટેટિક બ્લોક''' અને '''કન્સ્ટ્રક્ટર''' બનાવો. | | ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે '''નોન સ્ટેટિક બ્લોક''' અને '''કન્સ્ટ્રક્ટર''' બનાવો. | ||
|- | |- | ||
− | | 07:44 | + | |07:44 |
| પહેલેથી બનેલ ક્લાસ '''NonStaticTest''' અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો. | | પહેલેથી બનેલ ક્લાસ '''NonStaticTest''' અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો. | ||
|- | |- | ||
− | | 07:49 | + | |07:49 |
| આઉટપુટ જુઓ. | | આઉટપુટ જુઓ. | ||
|- | |- | ||
− | | | + | |07:51 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
|- | |- | ||
− | | 07:53 | + | |07:53 |
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial] | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial] | ||
|- | |- | ||
− | | 07:56 | + | |07:56 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 08:00 | + | |08:00 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | | + | |08:03 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | ||
|- | |- | ||
− | | 08:06 | + | |08:06 |
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | | 08:08 | + | |08:08 |
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | | 08:12 | + | |08:12 |
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | | + | |08:18 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | | 08:22 | + | |08:22 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 08:28 | + | |08:28 |
− | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 08:37 | + | |08:37 |
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | 08:40 | + | |08:40 |
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 12:04, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં નોન સ્ટેટિક બ્લોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, |
00:08 | નોન સ્ટેટિક બ્લોક વિષે, |
00:10 | નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે? |
00:13 | નોન સ્ટેટિક બ્લોક નું સરળ ઉદાહરણ |
00:16 | અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે? |
00:18 | અહીં આપણે,
ઉબુન્ટુઆવૃત્તિ 11.10, જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:29 | એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:33 | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
00:38 | હવે આપણે નોન સ્ટેટિક બ્લોક શું છે તે જોઈશું. |
00:42 | બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ નોન સ્ટેટિક બ્લોક છે. |
00:46 | આપણે સીન્ટેક્ષ અહીં જોઈ શકીએ છીએ |
00:51 | નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે? |
00:54 | નોન સ્ટેટિક બ્લોક બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
00:59 | તે કન્સ્ટ્રક્ટર ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
01:04 | તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે. |
01:08 | ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે. |
01:14 | હવે, Eclipse પર જઈએ અને નોન સ્ટેટિક બ્લોક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ. |
01:23 | મેં Eclipse માં પહેલેથી જ NonStaticTest નામનો ક્લાસ ખોલ્યો છે. |
01:28 | મેં A નામનો ક્લાસ પણ બનાવ્યો છે. |
01:33 | હવે A ક્લાસમાં, હું પ્રથમ int ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ. |
01:38 | તો ટાઇપ કરો, int a, અર્ધવિરામ, અને Enter ડબાઓ. |
01:46 | કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Non static block of an instance of Class A અર્ધવિરામ. |
02:12 | પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
02:32 | હવે આપણે કન્સ્ટ્રક્ટર જાહેર કરીશું. |
02:36 | તો ટાઇપ કરો, public A ખૂલેલ અને બંધ કૌસ, કર્લી કૌસ ખોલો અને Enter ડબાઓ. |
02:51 | પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Constructing object of type A અર્ધવિરામ. |
03:11 | પછી ટાઇપ કરો, System dot out dot println , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
03:35 | હવે ફાઈલ સંગ્રહો. |
03:44 | એક્લીપ્સમાં NonStaticTest ક્લાસ અંદર ચાલો ક્લાસ A નો ઓબ્જેક્ટ બનાવીએ. |
03:53 | તો ટાઇપ કરો, A સ્પેસ a1 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. |
04:08 | આગામી લાઇનમાં આપણે ક્લાસ A માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું. |
04:12 | તો ટાઇપ કરો, A સ્પેસ a2 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. |
04:25 | હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો Ctrl &S' અને Ctrl &F11 કીઝ ડબાઓ. |
04:32 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. |
04:35 | આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
04:45 | ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
04:53 | માત્ર તે પછીકન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. |
05:02 | અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
05:07 | પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
05:16 | આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે. |
05:20 | એક ક્લાસમાં બહુવિધ નોન સ્ટેટિક બ્લોકસ હોય શકે છે. |
05:25 | આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. |
05:30 | આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ. |
05:34 | ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો. |
05:43 | તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો. |
05:47 | System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Second Non static block of an instance of Class A અર્ધવિરામ. |
06:08 | પછી ટાઇપ કરો, System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
06:30 | હવે આ ફાઈલ સંગ્રહ કરો, Ctrl & S key એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે Ctrl & F11 કીઝ ડબાઓ. |
06:44 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. |
06:48 | આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
06:58 | તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે. |
07:07 | હવે તમને લાગશે કે કન્સ્ટ્રકટર્સ ની જરૂર શા માટે છે. |
07:10 | જવાબ છે કે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની આપણને જરૂર નથી. |
07:15 | પરંતુનોન સ્ટેટિક બ્લોક parameterized ન હોઈ શકે. |
07:18 | બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે. |
07:22 | તેથી નોન સ્ટેટિક બ્લોક એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી. |
07:27 | સારાંશ માટે, |
07:29 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
07:32 | નોન સ્ટેટિક બ્લોક વિષે અને તેને કેવી રીતે વાપરવું, |
07:35 | સ્વયં આકારણી માટે, B નામનો એક ક્લાસ બનાવો. |
07:39 | ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે નોન સ્ટેટિક બ્લોક અને કન્સ્ટ્રક્ટર બનાવો. |
07:44 | પહેલેથી બનેલ ક્લાસ NonStaticTest અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો. |
07:49 | આઉટપુટ જુઓ. |
07:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
07:53 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:56 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:00 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08:06 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:12 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:18 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:22 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:28 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:37 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:40 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |